________________
પ્રબુદ્ધ જીવન
છેલ્લા પાંચ માસમાં મેં ખૂબ કામ કીધું છે. મેં બાકીની ચાર ગાથાઓનુ સ’શાધન તે ભાષાન્તર ખધું જ અંગ્રેજીમાં કીધુ' છે. ૭૦૦ પાનાં થયાં છે તે પહેલા ગ્રંથ જેટલા જ મેટા ગ્રંથ થશે. મારા જીવનનું આ મહાકાય પ્રભુએ બધી પ્રેરણા આપીને પુરૂ કરાવ્યું છે એમ એક મેટ્' ને ખીજાં ‘પુતનિકા' એમ એ પુસ્તકા આ વર્ષોંમાં મેં લખ્યાં છે, ખીજું અવસ્તાનું કાય પણ ચાલે છે, તેનાં ૬૦૦ પાનાં ખીન્ન લખાયાં છે. હવે . તેા સેકડો પાનાંથી જ પ્રથા ભરાય છે તે તે પણ જોતજોતાં. જુના વૈદિક અભ્યાસ બહુ કામ આવ્યા. આપણા લકાને
જી આ કાય નું ભાન કે કદર નથી. મને તેની પરવા પશુ નથી, આપણે તે કામ કરી દુનિયાને કંઇક આપી જપ્તને ક્રુજ અજાવવાની.તે જ સ તાપ છે. આ બધું કરવા માટે જે જે સજ્જનેાએ નિભાવ્યા-તમે પણ તે સહુને પુણ્યકળ પ્રભુ આપશે જ. મારી પૂર્ણ શ્રધ્ધા છે. હવે હું પ્રભુચરણે જવા તૈયાર છું. ગાથા માટે કાઇક લાલ વળી મુખઇમાં મળી આવશે. ચલિયાં આવ્યાં તે ચાશ પણ
આવશે જ.
તમે સૌ આનંદમાં હરા. તમારૂં પ્રમુદ્ધ વન' મળે છે ને હ ંમેશ તે હું વાયુ' છું, ને તમારી સહુની પ્રવૃત્તિથી સતાપ માનું છું. શ્રી કંદારનાથજીનું પ્રવચન સુ’દર હતુ. જાણે ‘ગાથા”નું જ વાચન હું કરતા હતા. “આચરણ” જ મુખ્ય છે.
હવે તો પાછા ત્યાં જલ્દી મળીશુ. ઘરમાં તમારાં ભલાં પત્નીને તેમ જ બહેને દુઆ કહેશેા. હું એવા મહાકાય માં રાતદિન થાએલા હતા કે જવલ્લે જ ફ્રાને પત્ર લખતા હતા. હવે જ લખવાને આવકાશ મળ્યા છે ! લિ. શુભેચ્છક અરદેશર ખબરદારના આશીર્વાદ કવિશ્રી ખબરદારની એ અંતિમ ઝળક
(કવિશ્રી જખરદારનું અવસાન છેક અણધાર્યું` આવી પડયું, લાંખી ખીમારીએ હૃદયને નબળું તે પાડયું જ હતુ', છતાં આત્મશ્રધ્ધાથી જીવન ટકી રહ્યું હતુ. કવિશ્રીના અવસાન પહેલાંના જ એક કલાક મદ્રાસમાંના કવિશ્રીના ચાર મિત્રાએ તેઓની મુલાકાત શ્રીધી હતી. એ મુલાકાતને એ ચાર મિત્રામાંના એક શ્રી. માહનલાલ મારારજી મહેતાએ નીચે મુજબ શબ્દદેહ આપ્યા છે. આજે ગુજરાત કવિશ્રીના શાક કરી કહ્યું છે તે ડીએ અંતિમ ઝલક કવિહૃદયની વ્યથા ને વેદના સાથે અજબ શ્રદ્ધાના પ્રભાવશાળી ખ્યાલ આપી રહેશે.)
આ
ચોગાનુયોગ એવા બન્યા કે અમે ચાર મિત્રા ગુરૂવાર તા. ૩૭-૧૩ ની સાંજે પેાણાસાત વાગ્યા સુધી કવિશ્રી ખરદાર સાથે રહ્યા તે તે પછી કલાકની અંદર જ તેઓ આ ફાની દુનિયા તજી ગયા.
તા. ૨૬–૭–૫૩ ને દીવસે તેમના એક પત્ર મને મળ્યા. પોતાના અંગત દુઃખની અમુક વાતા લખી હતી તે સાથે લખતા. હતા કે “હવે હું અહીંથી કટાળ્યો છું. અઠવાડિયાની અંદર મુંબઇ ચાા જઇશ. જરૂર મળી જશે!. તબિયતનુ બહાનુ કાઢતા નહી વિ. વિ.
પત્ર મળ્યા બાદ એ ત્રશુ દિવસ તે જવાય છે” કરતાં નીકળી ગયા. એ ગુરૂવારે એ ત્રણ મિત્ર કઇક કામસર મળ્યા. સાંજે પાંચ વાગે કામ પૂરૂ થયુ. એટલે એકાએક થઇ આવ્યું કે ચાલો ખખરદારને ત્યાં જઇ આવીએ. અને અમે ચારે જથ્થુ ઉપડયા.
ત્યાં પહોંચતાં જોયું કે તેઓ જે ખંડને અભ્યાસખંડ તરીકે વાપરતા તેની વચ્ચે તેમના પુત્રને ખભે હાથ “ઇને તે ઉભા હતા. તેમનું પ્રચંડ શરીર અસ્વસ્થ છતાં ભવ્ય લાગતું હતું. તેમણે તેમનું લાક્ષાણિક નિખાલસ સ્મિત કરી અમને પ્રેમથી સત્કાર્યાં ને કહ્યું કે, “છ દિવસથી મતે ફરી હૃદયરોગના હુમલા થયેા છે. બહુ હેરાન છું. છાતીમાં કારમી પીડા ઉપડે છે તે ગઇ રાત આખી કારામાઇનનુ સેવન ચાલુ રાખ્યું હતું..”
ખસ, શરીર વિષે આટલી વાત કરી તેએ હંમેશ મુજબ પોતાની મેટી આરામખુરસી પર બેઠા ને વાતા ચાલુ કરી.
તા. ૧૫-૮-૫૩
“કનિકાના રીવ્યુ આવવા લાગ્યા છે.” તેમણે કહ્યુ. “બાને “સાહેખનું શિરનામુ ભજન હુ ગમ્યું છે, પણુ નકલે કયાં ખપે છે? હુવે ત્રિપાડીએ એજન્સી કબૂલ કરી છે એટલે કદાચ વેચાણુ સારૂ થાય. ’
આત્મખળ
તેઓ આ વખતે કારમા દર્દ સામે પોતાના વડે ભીષણ યુદ્ધ ખેલી રહ્યા હોય એમ તેમના ચહેરા પરથી લાગતુ` હતુ. દસેક મિનીટ આમ વાત કરી તેઓ એચી તા ઉભા થઈ ગયા. એ પછી લગભગ પોણા કલાક સુધી ઉભેઉભે જ, ક્રાઇક મહાન તત્ત્વથી પ્રેરાઈને અમારી સામે જે વાણીને અવિરત સ્રોત ચલાવ્યા તે અમને જીવનભર યાદ રહેશે. તેમણે પાતાના જીવનનું સંપૂર્ણ પણ સ ́ક્ષિપ્ત નૃત્તાંત અમને સંભળાવ્યું, પ્રગમાં આવેલ અનેક વ્યકિતએ વિષે ચર્ચા કરી અનેક પ્રસ ંગાનું ાચક વર્ણન કર્યું. અમને ખિન્ન કર્યાં, હસાવ્યા અને મુગ્ધ કરી દીધા અને છેલ્લે એક અદ્ભુત વાત કરી:
ગયા જુલાઇમાં (૧૯૫૨) જ મારૂં આયુષ્ય પૂરૂ થતુ હતું તે તે વાત મેં તમારી પાસે તેથી પહેલાં કરી હતી. ૧૯૫૨ ના જુલાઈમાં હું આજે છું તેવા જ માંદા પડયા. તે માંદગી દરમિયાન એક દહાડે એક સાધુ એચિ તે મારી પાસે આવી લાગ્યા તે કહ્યું કે તમારા ગુરૂશ્રી કુબેરદાસે મને તમારી પાસે મેાકલ્યો છે.
“મેં એ ગુરૂ મારી સેાળ વર્ષની ઉમ્મરે કર્યાં હતા તે તેઓ તે વર્ષો પહેલાં દેવલોક પામ્યા હતા. આથી મને એ સાધુની વાતથી આશ્ચય થયું. મેં એ સાધુને ગુરૂ દેવલાક થયા છે' એમ કહ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે હું તેમના શિષ્ય છું. તેમનું શરીર રહ્યું નથી, છતાં સુક્ષ્મ ભાવે એ મારી નિકટ છે. તેમણે મારા મારફત તમારા માટે એક વર્ષનુ આયુષ્ય માકલ્યુ છે, જેથી તમે એ સમય દરમ્યાન ‘ઝરચુસ્તની ગાથાનુ કામ પૂરૂં કરી શકા' આમ કહી તે સાધુ ચાલ્યા ગયા.
“ખીજા દીવસેથી જ મારૂ સ્વાસ્થ્ય સુધારવા લાગ્યું ને મેં ઝડપથી ગાથાના સ ંશાધનનું કામ ઉપાડયું. થાડા મહિના સુધી તેને લગતી સાહિત્ય-સામગ્રી એકત્ર કરીને પછી રાતદીવસ જોયાધિના લખવા મડયા ને પાંચ મહીનાના ટુટા ગાળામાં ૭૫૦ પાનાના ગ્રંથ લખી નાખ્યા. તેની અનુક્રમણિકા, Glossary વ. પણ થાડા દીવસ પર જ પૂર્ણ કર્યાં. હવે મને મળેલ વધારાનું એક વર્ષ વીત્યું છે, મારૂં કામ પુરૂ થયુ છે, એટલે પ્રભુ ખેલાવે ત્યારે જવા માટે તૈયાર છું.
3)
આ પ્રસંગ કથા પછી વળી તેમણે પોતાનું હૃદય ખાલી વાતા કરી. તેમાં શ્વિર પ્રત્યેની તેમની અમાપ શ્રદ્ધા, ઇશ્વરભકિતની ઉત્કટ ભાવના, શ્વરપ્રેમને મહાસાગર જાણે હેલે ચડયા દેખાતા હતા. તેમની મુખમુદ્રા ઉત્તેજિત ખની કાર્ય અપાર્થિ વ તેજથી પ્રકાશતી હતી.
મને તેઓ આવી શારીરિક સ્થિતિમાં, આવા આવેશમાં આવી જાય તે ન ગમ્યું તે તેમને આરામ લેવાનુ કહ્યું. અમે
જવા લાગ્યા.
દર વખતે આવતા તેમ, અમારી ‘ના–ના' છતાં, તે એવા જ પ્રેમથી વાત કરતા અમને છેક દરવાજા સુધી વળાવવા આવ્યા. અમારી સાથે સ્નેહભર્યું હસ્તધૂનન કર્યુ અને હસતે હસતે હાથ ઉચા કરી અમને વિદાય આપી. અમે ત્યારે થાડા જ જાણતા હતા કે આ તેમની અંતિમ વીદાય છે? શું તે વખતે તેમના હૃદયમાં તેમના ભજનની આ પંકિતઓ ચમકી ગઈ હશે ? કે હવે
ઉતરશે મેધધતુ સીડી આકાશથી,
જઇશુ ઉપર અમે તે પર ચડી; ખૂલશે ખુલશે મારા સાહેબાનાં ખારડાં
રશું ત્યાં સાહેબને વળગી પડી.
વન્દે માતરમ’ માંથી સાભાર ઉધ્ધત
(કીનિકા) માંહનલાલ મારાજી મહેતા