________________
તા. ૧૫-૭-૫૩
જ્યારે દેશનુ રક્ષણ કરવા વારે આવશે. ત્યારે દેશના કિનારાનું રક્ષણ કરવા માટે શું આપણે હંમેશા અગ્રેજોની મદદ માગીશું? આજે આપણે સ્વત ંત્ર કહેવાઇએ છીએ, પણ આપણાં કિનારાનું રક્ષણ આપણે કરી શકતા નથી, ત્યાં સુધી -ખરી રીતે આપણે સ્વત ંત્ર નથી. સરકાર હદ બહાર પૈસા ખરચી નૌકા સેના ઉભી કરી શકશે. પણ એને માટે જોઇતુ મનુષ્યબળ ત્યારે જ મળી શકે જ્યારે આપણા વેપારીએ અને ખલાસીએ અનેક રીતે સમુદ્ર ખેડતા થશે. દક્ષિણ આફ્રિકાથી માંડીને એસ્ટ્રેલીયા સુધી ફેલાયલા હિંદી મહાસાગરમાં હિંદી લાકા પેાતાના વહાણેા ચલાવવા માંડશે ત્યારે જ આપણે આપણી સેવાશકિત પૂરેપૂરી ખીલવીશુ.
પ્રબુદ્ધ જીવન
અહિ કાઇ કહેશે કે સૈન્ય રાખીને દેશનું રક્ષણ કરવાની તમારી વાત અહિંસા સાથે શી રીતે બધ મેસે છે ? હું એટલું જ કહીશ કે દેશનું રક્ષણ કર્યાં વગર તે આપણે રહેવાના નથીને ? અહિ'સા પાળવી છે માટે સૈન્યમાં જોડાવુ નથી, અને અહિં સક ઢમે રક્ષણ કરનારી શાંતિસેના પર વિશ્વાસ બેસતા નથી માટે એમાં પણ દાખલ થવું નથી, એ જાતનુ માનસ રાખનારા લેકા સ્વતંત્ર ન જ રહી શકે અને અહિંસક તા તેઓ નથી જ.
તમે થાડા જ દિવસેામાં જોશે કે દુનિયાનાં તમામ સવાલ આપણે અપનાવવા પડશે અને દુનિયાના તમામ લોકા સાથે સમાન ભાવે સહકાર કરી એ સવાલાના આપણે ઉકેલ આણવા પડશે. એમાં ગાંધીજીનુ નામ લઈ - ગુરૂભાવ બતાવવા જશું તે દુનિયામાં આપણી હાંસી જ થશે. અને લેકા આગળ દખાયેલા રહીશુ તો આપણુ જીવન વિક્ળ થશે.
નિર્દેષ અને સમ એવા બ્રહ્મની ઉપાસના કરતા આપણે સમાનભાવે માનવજાતમાં ભળી જઈશું એમાં જ કૃતાતા છે. નવી વિદ્યાની નવી સંસ્થાનું મુખ્ય કામ ઘણી જ ઝડપથી માટી સખ્યામાં શિક્ષકા તૈયાર કરવાનું છે. એ શિક્ષામાં પુરૂષો હું પણુ હાય અને સ્ત્રીઓ પણ હાય. પુષા કરતાં સ્ત્રીઓની સંખ્યા સ્વાભાવિકપણે વધારે હોવી જોઇએ.
આપ્યું કામ પુરૂષોમાં જ ચાલે તે તે એકાંગી એ લકવા લોક-ભારતીમાં ન જ ટકવા જાઇએ.
ગણાય.
લેક--ભારતીએ બાળક અને યુવાન વિદ્યાથી એની કેળવણીને પ્રધાન પદ આપવાનું છે એ ખરૂં, પણ આ નવી ક્રાંતિ ત્યારે જ જડ પકડે અને વખતસર સફળ થાય, જ્યારે આપણે આજથી પ્રૌઢાની કેળવણીતે પણ સમાનભાવે મહત્ત્વ આપીશું. આ વિચારતા વિસ્તાર કરવાની આવશ્યતા નથી. અનુભવી લેકે આ વાત સહેજે સમજી શકે એમ છે. શુદ્ધ પાયા ઉપર રચેલી અને વિશ્વસેવામાં પરિત થવા માટે કલ્પેલી આ સંસ્થા છે. એના સર્વાંગીણ વિકાસ થાએ એ જ પ્રભુ પ્રત્યે પ્રાથના ! સમાસ
કાકા કાલેલકર સારપુત્ર અને માગલાન બૌધ્ધ હતા કે જૈન ( અનુસધાન પૃષ્ઠ ૫૬ ઉપરથી ) કે; આ જૈનધમ નું પ્રતીક છે. વળી રાજા શાતકરણના અનેક સીકકા હવે તે મલ્યા કરે છે. તેમાં મુનઓન ધી હીલ” ' નામનુ પ્રતીક કાંતરાયયું છે, જે ડા. કે. પી. જાયસ્વાલના જણાવ્યા પ્રમાણે જૈનધમ નું પ્રતિક છે. અને સામાન્ય બુધ્ધિ એટલુ તે સૂચવે જ છેકે આ રાજાએ,. રાજપાટ છેડી આવાં ધાર્મિક સ્થાની મુલાકાત લ્યે તથા દાન આપે તે પોતાના ધર્મ પ્રત્યે પૂજનીક ભાવ ધરાવવા માટે જ હોય અને રાજા ખારવેલ જૈન મતાનુયાયી હતા. તે તા ઈતિહાસ ડિડિમ નાદે જાહેર કરે છે. આ પ્રમાણે શિલાલેખા, સીકકા, અને સાહિત્યિક પુરા વાથી-પરાક્ષ તેમજ પ્રત્યક્ષ-સાબિત થાય છે કે, સાંચી સ્તૂપનુ સ્થાન જૈન તીથ ધામ છે અને તેથી આ સાપુિત્ર અને મેગ્ગલાનના સચવાયલાં અવશેષો પણ તેઓ બન્ને જૈનધમ અનુ
,
સા
થાયી હાવાની સાખિતી આપે છે. અલબત્ત બૌધ સાહિત્યમા જણાવ્યા પ્રમાણે તે ભગવાન મુદ્ધના શિષ્ય થયા હતા ખરા, પરંતુ જ્યારે ભગવાન મુખ્ય પેાતાના વંશપર પરાપ્રાપ્ત જૈનધમ પાળતા હતા ત્યારે જ. પાછળથી મારા અભિપ્રાય મુંજમ ગુરૂ-શિષ્યા છુટા પડી ગયેલ હતા. ભગવાન યુધ્ધે બૌધ્ધ ધર્મની સ્થાપના કરી. પણ સારપુત્ર અને માગ્ગલાન પરંપરાપ્રાપ્ત જૈન ધર્મને જીવનના અન્ત સુધી વળગી રહ્યા. . રાવપુરા, વડાદરા ત્રિભુવનંદાસ લહેરચ’દશાહુ પાટણના નેત્રયજ્ઞઃ લેાકધડતરના એક પ્રયાગ
સ્થળ
મારા ચિ. ભાઇ ત્રિલોકચંદ્રને પાટણ જૈન મ`ડળ છાત્રાયમાં દાખલ કરાવવા જતાં, સસ્થાના પ્રાણ અમીચંદભાઈએ સંસ્થાના મકાનમાં યોજાયેલા શિવાનદ દષ્ટિદાન યજ્ઞ' નિમિત્તે ઘેાડી સેવા આપવા મારી પાસે માગણી મૂકી જે સહ વધાવી લઇ મેં ત્યાં ૧૦ દિવસ ગાળ્યા. એ દરમ્યાન જે કંઇ મેં જાણ્યું, જોયુ અને અનુભવ્યું એ પ્રબુધ્ધ જીવન' ના વાચકા સમક્ષ મૂકવા જેવું લાગવાથી હું આ લખી રહ્યો છું. જુનિયર રેડ ક્રાસ સોસાયટી–ધ ધુકા, અને દિવ્ય જીવન સધ, પાટણ એમ આ એ સંસ્થાઓના ઉપક્રમે આ યજ્ઞની સહિયારા ખચે' ચેાજના કરવામાં આવી હતી. હેમચદ્રાચાય ની જન્મભૂમિ ધ ધુકામાં થયેલા યજ્ઞ પછી એના અનુસંધાનમાં એમની કર્મ ભૂમિ પાટણમાં અને તે પણ એ યુગની પુણ્યસ્મૃતિને જીવંત કરવા મથતી વિશાળ જગ્યામાં પથરાયેલી જૈન સંસ્થામાં જ આવા યજ્ઞ જાય. એમાં કાઈ કુદરતના જ સકેત હશે. વળી એ પુણ્યસ્મૃતિ સાથે સૃષ્ટિસૌંદયતા પણ એવા સુભગ સુયેાગ થયા હતા કે જેથી ચારે બાજુ દૂર દૂર સુધી પથરાયેલી વિશાળ વૃક્ષરાજી, ગામની ધમાલથી સહેજે દૂર આવેલું એકાંત તથા પ્રાચીન કાળના કાઇ તપાવન કે નાદાની નાની આવૃત્તિની સ્મૃતિ જગવતી એ શિક્ષણ સંસ્થાનું વાતાવરણુ સહુઅે જ ચિત્ત અને મનને શાંન્તિ આપતું હતુ. આવા પવિત્ર અને શાન્ત વાતાવરણમાં માનવસેવાના આ દૃષ્ટિદાન યજ્ઞ તા. ૧૬-૫-૧૩ થી તા. ૨૩-૫-૫૩ સુધી પુરા આઠ દિવસ ચાલ્યા. એ યજ્ઞ દરમિયાન ૨૦૦૦ જેટલા દદી ભાઈ મહેતાને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી ૪૫૦ જેટલા ભાઇ-મહેતાને તે આપરેશનને ચાગ્ય હાઇ વાડ માં દાખલ કરી ૭૦૦ આપરેશન કરવામાં આવ્યા હતા. જગતને જોવાની દૃષ્ટિ ગુમાવી બેઠેલા અને પરવશ બની લાચાર જીવન ગુજારતા । સેંકડા અધ ભાઇબહેનાતે કરી આ જગતને જોવાની દૃષ્ટિ આપનાર ડા, અધ્વર્યુ ખરેખર આ યજ્ઞના સાચેજ અધ્વર્યુ હતા. એમની પ્રેરણાથીજ આ યજ્ઞ ઉભા થયા હતા. ૧૬ થી ૧૮–૧૮ કલાક સુધી તેઓ અવિરતપણે આ કાર્યમાં રત રહેતા હતા. એ એક દિવસ માટે ડા. જોશીએ, તથા અડધા દિવસ માટે ડે.. માંકડે પણ પાતાના ફાળા આપ્યા હતા. આવેલા નદી આમાં માટે ભાગે અજ્ઞાન અને દરિદ્ર ગામડીયાએ જ હતા. કેટલાક તા મહાન તપસ્વીઓની જેમ સંપૂ‘અકિંચનપણે, કેવળ પહેરેલે જ વચ્ચે કાષ્ઠના પણ સાથ વિના શ્વર પર ભરાંસ રાખી લાકડીના ટેકે ટકરાતા-અથડાતા આવેલા હતા જે ભારતની ભીષણ કંગાલિયતાનું દર્શન કરાવી સહ્રદય આત્માઓની આંખો ભીંજવી દેતા હતા. એથી આ માનવસેવાના યજ્ઞ ખરી રીતે તે રૂષ્ણુ અને દરિદ્રનારાયણ સ્વરૂપે ઇશ્વરદર્શનનેા જ મહાયજ્ઞ હતા. સેકડૅાની સખ્યામાં રાજ ઉભરાતા દર્દીઓનાં ભાજન–પથારી તથા સારવારનાં સાધતા ઉપરાંત તેમની સાથે આવેલા માણુ સેાને માટે પણ ખાન-પાન આદિની વ્યવસ્થા કરવી એ ઘણું કપરૂં કામ હતુ, પણ એ કાયને સંસ્થાના પ્રાણ ભાઈ અમીચંદ ખીમચંદ તથા તેમના સહકાર્ય કર્યાં ભોગીલાલ ચુનીલાલ જેવા કાર્ય કર્તાઓની દીર્ઘ દ્રષ્ટિ, ઉદારતા, સહૃદયતા, અથાગ પરિશ્રમ અને ધગશ ઉપરાંત વ્યવહારકુશળતાએ સુલભ ખનાવી દીધું