SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છુટક નકલ : ત્રણ ના શ્રી મુંબઇ જૈન યુવક સધતુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જીવન તત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા મુંબઇ : ૧૫ જુલાઇ ૧૯૫૩ બુધવાર આચારને શુધ્ધ કરા ! વ્યવહારને નળ બનાવે !! ( ચાય શ્રી વિજયવલ્લભસૂ'શ્વરજીના સફ્ ચારિત્ર્ય મહેત્સવ પ્રસંગને અંગે તા. ૨૭––૫૩ નિવારના રાજ યોજાયેલી જૈતાની જાહેર સભામાં શ્રી કેદારનાથજીએ કરેલા પ્રવચનની સક્ષિપ્ત નેાં. ) પ્રજેન વ: ૧૪: આંક રે × જીવન વર્ષ, ૧ : } } આજના દિવસનું મહત્વ આપ સૌ જાણેા છે. આપણા જીવનમાં આવા શુભ દિન બહુ ઓછા આવે છે, કારણ કે મહારાજશ્રી જેવા જ્ઞાની અને તપસ્વી આપણા સમાજમાં બહુ થાડા છે. આ પ્રસંગને નિમિ-તે મારા વિચારો જણાવુ છું. હું માનવતાના ઉપાસક છું. મેં જુદા જુદા ધમના અભ્યાસ કર્યાં છે. હું ધર્માંની અગર કાઇ પણ વ્યક્તિતી પરીક્ષા તેનામાં કેટલી માનવતા છે તે ઉપરથી કરૂ છું. જૈન સમાજને માટે આ વસ્તુ અત્યંત શાભાદાયક છે. મુંબઇમાં અનેક પ્રકારનાં વસમાજોમાં મારે જવુ પડે છે. મારા અનુભવ છે કે જૈન લેકા બીજા ધર્માંના લોકોને બહુ આદર આપે છે. કારણ તેમનામાં જાના સદ્ગુણૢ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. આજના સ મેલનમાં આપે અન્ય ધર્મના અધિકૃત પુરૂષોને અહિં ખાસ લાવ્યા છે તે આપણા ભાવી માટે હું એક શુભ ચિહ્ન લેખું છું. પેાતાના પ્રમુખ ધર્માચાય નું બહુમાન કરવાનું હાય અને પોતાના જ ધર્મોનુયાયીએ જ્યાં એકત્ર થયા હોય એવા પ્રસગે અન્ય ધર્મની વિશિષ્ટ વ્યકિતને ભાગ્યે જ મેલાવવામાં આવે છે. આપે આ પહેલ કરી છે. તે માટે હું આપતુ અભિનન્દન કરૂં છું, કારણ કે આજની ઘટનાને સ ધર્માંના સમાજની ભાવી એકતાની હું ઘોતક લેખું છું. આપણામાંથી જાતિ–સ ંપ્રદાયના ભેદભાવ દૂર થાય તે જ આપણે માનવ તરીકે જીવી શકીધું. આપણે એક વું જોઈએ. બધાની શકિત એકત્રિત કરવી જોઇએ. મળવાન, ધનવાન, તપવાન બધાએ એક થઇ રહેવુ તેઇએ. આ રીતે જ માનવ તરીકે રહી શકીશું. - ચાર પાંચ વર્ષથી હિંદુ સ્વતંત્ર બન્યુ છે. ગાંધીજીના સાધુસ તાના પુણ્યે અગર તે અંગ્રેજોને દેશ છેડવા પડ્યે તેવી પરિસ્થિતિ ઉભી થઇ તેથી-ગમે તે કારણે-આપણને સ્વરાજ્ય મળ્યું છે. તેને ટકાવવા માટે બંધુતા, એકતા, મૈત્રી, પ્રેમ, પરસ્પર વિશ્વાસ, સહકાર વગેરે જોઇશે. ફેંકત જૈનનું કલ્યાણ થાય, જૈનની એકતા થાય, તેથી મને સ ંતાપ નથી. દરેકનું કલ્યાણુ થવુ જોઇએ. આપણે બધાં ભારતના સંતાન છીએ. હિંદુ, મુસલમાન, પારસી, ક્રીશિયન બધાનું કલ્યાણ થવું જોઈએ. સ ંતાની પરપરા આપણે ત્યાં કંઇ કાળથી વહેતી આવી છે. ગાંધીજીના ચારિત્ર્ય અને વૈરાગ્ય આપણે આંખે જોયા છે, આ એક આપણા ભાગ્યની વાત છે. પશુ ખીજી રીતે શ્વેતાં માલુમ પડે છે કે હિંદુ જેવા સ્વાથી અને સંકુચિત વૃત્તિ । તથા વિચારા ધરાવતા દેશ ખીજો નહિ હાય. રજીસ્ટર્ડ મી.૬ર૬૪. હું વ્યવહાર શુદ્દિનું–જીવન શુદ્ધિનુ કામ કરૂં છું. લેકા મડળના ફા` પર સહી કરતાં ડરે છે, આપણે ત્યાં નિર્ભયતા { વાર્ષિક લવાજમ નથી, સચ્ચાઈ નથી. ખીજા દેશમાં છાપા વેચત્રા લેાકા એસતા નથી, છતાં પુરા પૈસા આપી લેકા પોતાની નકલ લઈ જાય છે. ત્યાં ધર્મનું આટલું બધું નામ નથી લેવાતુ. આપણે ધનુ હાલતાં ચાલતાં નામ લએ છીએ, છતાં આપણે ત્યાં પ્રામાણિકતા ક્રમ નથી ? મારા મૃત્યુ દુ:ખદ અનુભવ છે કે સત્ય, અહિ’સા, બ્રહ્મચય વગેરે ધાની અતિશયતા અને પરાકાષ્ટા પ્રથામાં છે; આચરણમાં નથી. ધમ નું ખરૂ લક્ષણ ચારિત્ર્ય, પ્રમાણિકતા, અભય, નિય તામાં છે. આત્મા કદી મરતા નથી એમ ખેલવાથી કામ સરતુ' નથી. મને ૧૯૪૨ની વાત યાદ આવે છે. બ્રહ્મદેશ પર જાપાને આક્રમણ કર્યું હતું. એ વખતે લેાંકાને એમ લાગતું હતું કે હવે જાપાન મુંબઈ પર આવશે. લકાને હું કહેતા " તમે નાસા નહિ, ભાગે તે ભાગે અંગ્રેજો. આપણે આપણું વતન મૂકી કાં જખ઼ુએ ? પણ કાઈ મારૂ' સાંભળવા તૈયાર નહાતું. લાકામાં નિર્ભયતા નહાતી. નિર્ભયતા પ્રાપ્ત કરવા માટે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે વ્રતાનું પાલન અતિ આવશ્યક છે. આ તેનું આપણા ધર્મ શાસ્ત્રએ ખૂબ મહત્ત્વ ગાયું છે. જે આ વ્રતાથી સ ંપન્ન છે તેને ભય નથી. ચારિત્ર્ય સિવાય નિભયતા આવતી નથી. કહેવાથી કંઈ ભય તા નથી. ધર્મ'નું સત્ય લક્ષણુ હૃદયમાં ઉતરવુ જોઇએ. અહિં સાત-ત્ત્વ હિંદમાં ખૂબ પ્રસરેલું છે. જગતમાં શાન્તિ સ્થાપન કરવાનું કામ આપણું છે. અહિંસાના વિજય કરવે હાય તેા બધાએ એક દિલ થઇ કામ કરવું જોઈએ. હિંસા થવાનાં બધાં કારણે। દૂર કરવાં જોઇએ. ભગવાન મહાવીર, ભગવાન બુધ્ધ અને તે પહેલાંથી પણ આ વિચારધારા ચાલી આવી છે. કાઇએ હિંસાને જોર નથી આપ્યું. આજે આપણે એકબીજાને લુંટીએ છીએ, શોષીએ છીએ. કાઇ પરદેશી સત્તા અમારી પર નથી. અન્યયા સહન કરીએ છીએ. ખરી રીતે કાઇએ પણ અન્યાય સહન ન કરવા જોઇએ. તેના પ્રતિકાર કરવા જોઇએ. ધર્માંનું નામ લેવાથી આપણામાં ધર્માંનિષ્ઠા નથી આવતી. ધર્મો પ્રમાણે આચરણ કરવાથી ધનિષ્ઠા આવે છે. મહાપુરૂષને સત્કાર એટલે તેમના સદ્ગુણાને સત્કાર. જ્યાં તત્ત્વને સત્કાર થવાની સંભાવના મને દેખાય ત્યાં હું જાઉં છું. કાઇના વૈયકિતક સત્કારમાં હું જતો નથી. અહિં પણ વૈયકિતક સત્કાર માટે નહિ પણ એક ઊંચા તત્ત્વનાઆદેશના—સત્કાર માટે હું આત્મ્યો છું. - જો આપને આજના માનનીય આચાર્ય શ્રી પ્રત્યે સાચે પૂજ્યભાવ હાય તો આ પુણ્ય સમય સમજી કંઇક વ્રત લે." સાચા સત્કાર આ ખરથી નથી થતા. સાચે સત્કાર તેમના સદ્ગુા જીવનમાં ઉતારવાથી થાય છે. તેમનું અનુકરણ કરવાથી hindi language, the skatha, 19
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy