________________
તા. ૩૧-૭-૫૩
ભાઈઓ વચ્ચે એકતાની કેવી લાગણી પ્રવર્તમાન છે એને ખ્યાલ આપીને પોતાના નુભવની કેટલીએક વાતે જળુાવી હતી અને જૈન સમાજના સર્વાં વગેર્યાં વચ્ચે એકતા સ્થાપવાનુ દૃઢતાપૂર્વક સમન કર્યું" હતું.. આખરમાં પ્રમુખશ્રીએ સૌની સમતિથી આખા સ'મેલનના સારરૂપ નીચે મુજખા પ્રસ્તાવ રજુ કર્યાં હતાઃ
પ્રભુ જીવન
મુંબઈના સમસ્ત જૈતાની આ સભા આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના ચારિત્ર્ય મહાત્સવના શુભ પ્રસ ંગે રાવે છે કે જૈન સમાજના તમામ ફિરકા સયુક્ત રીતે જૈન કામને સ્પર્શતા સામાન્ય ભૂમિકાના પ્રશ્નોની એવા પ્રકારે કાવાહી કરે કે જેથી રૈતાની એકતા અને ધાર્મિક, સામાજિક તથા આર્થિČક ઉન્નતિ સંપૂર્ણ પણે સાધી શકાય અને તે દૃષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખીને કાય કરવા માટે, વધારે સભ્યો લેવાની સત્તા સાથે, નીચે મુજની એક સમિતિ નીમવામાં આવે છે” વે. મૂ. વિભાગ
૧ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલ, ૨ શ્રી પોપટલાલ રામ. શાહ, ૩ શ્રી નાથાલાલ ડી. પરીખ, ૪ શ્રી રતીલાલ કાહારી, ૫ શ્રી જીવતલાલ પ્રતાપથી, ૬ શ્રી ખીમજી એમ. ભુજપુરી
છ શ્રી ભોગીલાલ લહેરચંદ, ૮ શ્રી ખીમજી હેમરાજ છેડા, ૯ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ, ૧૦ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, ૧૧ શ્રી તારાચંદ કાહારી.
સ્થાનકવાસી વિભાગ
૧ શ્રી. કુંદનમલ પીરેાદીયા, ૨ શ્રી વેલજી લખમસી નપુ, ૩ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ, ૪ શ્રી. ચીમનલાલ પેપટલાલ શાહ, ૫ શ્રી ખીમચંદ વારા, ૬ શ્રી. ગીરધરલાલ દફતરી, ૭ શ્રી. મગનલાલ પ્રાળુજીવન દોશી, ૮ શ્રી ખુશાલચંદ ખેંગાર, ૯ શ્રી ટી. જી. શાહ, ૧૦ શ્રી ચુનીલાલ કામદાર, ૧૧ ડૉ નારણજી મેાનજી વેારા.
મૂવિભાગ
૧ શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન, ૨ શ્રી જગતપ્રસાદજી જૈન, ૩ શ્રી ધાસીલાલ પુનમચ, ૪ શ્રી રતનચંદ્ર ચુનીલાલ, ૫ શ્રી ચીમન લાલ ગે વખારીઆ, ૬ શ્રી ચ ંદુલાલ કસ્તુરચંદ, છ શ્રી રતનચંદ્ર હીરાચંદ, ૮ શ્રી ઢાકારદાસ પાનાચંદ, ૯ શ્રી જય’તીલાલ લલ્લુભાઈ પરીખ ૧૦ શ્રી નાથુરામજી પ્રેમી, ૧૧ શ્રી દીપચંદ્ર ભાઇચંદ્ર શાહ, તેરાપ‘થી
૧. શ્રી સહનલાલજી દુગડ, ૨. શ્રી તેમચંદ્રભાઈ નગીનચંદ, ૩ શ્રી. મેાતીચંદભાઇ ઝવેરી, ૪ શ્રી જેઠાભાઇ સાકળચંદ ઝવેરી, ૫ શ્રી મનુભાઇ માનચંદ્ર શ્રે ૬ શ્રી રમણીક'દ માતીચંદ ઝવેરી, ૭ શ્રી શિખરચંદ સવાદ ૮ શ્રી સાગરમલ શુભકરણ, ૯ શ્રી. તેમીચ ંદજી શેરીયા, ૧૦ શ્રી મહાદેવ રામકુમાર ૧૧ શ્રી, મોતીચંદ કેશરીચંદ ઝવેરી,
આ પ્રસ્તાવ આનંદની ગર્જના વચ્ચે સર્વાનુમતે પસાર થયા હતા.
-- છેવટે આજની સભાના કાર્ય ના ઊપસંહાર કરતાં આચા યશ્રીએ જણાવ્યુ હતું કે જૈતેના જુદા જુદા ફિરકા વચ્ચે અયની ભાવના પ્રગટ થયેલી દેખાય છે તે જોઈને મને મૃત્યુ આનંદ થાય છે. આજને દિવસ જૈન સમાજ માટે શુભ દિન બની રહે અને જુદા જુદા ફ્રિકાની બનેલી—આજે નિમાયલી એકય સમિતિ એકતા અને ઉન્નતિ સાધવાની દિશાએ. કા કરતી થઇ જાય અને ધમ, સમાજ તથા રાષ્ટ્રના ઉત્કર્ષ માં
સહુ લાગી જાય. એમ હું ઈચ્છું છું. જૈતાના જુદા જુદા ફ્રિકા વચ્ચે તીર્થાં વગેરે માટેના જે ઝગડાએ ચાલી રહ્યા છે તે સૌ કાઈ જાણે છે. આ ઝગડાઓ સૌ કાઇ, મ"દિશની
-
મીલકતથી લડે છે અને મદિરાની મિલકત 'ખલાસ કરે છે. આપણી આવી વૃત્તિ એકતા સાધવામાં અન્તરાય રૂપ બને છે. પ્રભુના નામથી, ધર્મીના નામથી આ પૈસા અને મીલકતના ઝગડા છેડી દઇ હૃદયપૂર્વક કાર્ય કરશે તો જ એકતા સધાશે, ખાટી મેટાઈ માટે ધમ તે તથા પૈસાને ખરબાદ કરીને ચતુવિધ સ'ધ જે શક્તિ ત્ર્ય બગાડે છે તે શકિત એકતા માટે કામે લગાડવાની જરૂર છે.” આ રીતે આ સભાની સમાપ્તિ થઇ અને તેમાંથી જૈતામાં પરસ્પર એકતા સાધવા માટે વગદાર જૈતાની એક સમિતિ ઊભી થઈ. એ અત્યન્ત આનદ્દજનક તથા શુભસૂચક ઘટના છે. આપણે આશા રાખીએ કે સમિતિ પોતાને સોંપાયલા કાય તે વેગપૂર્વક આગળ ધપાવશે અને આરે ઉભી થયેલી એકતાની વૃત્તિને સુદૃઢ ખનાવશે અને સામાજિક ઉન્નત્તિ થાય અને પરસ્પર ભાઈચારા વધે એવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓના પાયા નાંખશે તથા આજે રૂંધાયલા મધ્યમ વર્ગ ને ઉંચે લાવવામાં પશુ પોતાથી બનતું કરી છૂટશે.
તે દિવસે રાત્રે એ જ સ્થળે સ ંગીતના જલસે ગાઠવવામાં આવ્યા હતા. આ જલસાના સખ્યાબંધ ભાઇ બહેનાએ લાભ લીધા હતા, ભાઇ ધનશ્યામ તથા અન્ય સંગીતકારાએ મધુર સંગીતનું પાન કરાવ્યુ હતુ. અને એ રીતે મેાડી રાતે આ સમારંભની શુભ તથા આનěજનક પૂર્ણાહુતિ થઈ હતી,
રશિઆને પગલે પગલે અમેરિકા
રશીઓમાં ૧૯૧૮ માં વિપ્લવ થયા. રાજાશાહી નાખુદ કરવામાં આવી અને સામ્યવાદી તત્રની સ્થાપના કરવામાં આવી. એ ઘટનાને આજે લગભગ ૩૫ વર્ષ થવા આવ્યાં. રશીઆમાં પહેલાં તે ભાગ્યે જ બહારના માણસા જઈ શકતા. સ્થાનિક સરકાર કેઇ શીઆ જાય અને સામ્યવાદના ચેપ લઇ આવે એમ ઈચ્છતી નહેાતી. રશીઓ બહારના માણસા આવે અને પોતાની પ્રજામાં મુદ્ધિબેક જન્માવે એ પસંદ કરતું નહતું, આજે ખન્ને બાજુના વળમાં ફેરફાર થયા છે. જે દેશ પરદેશી હુકુમતાથી છેલાં પાંચ સાત વર્ષોંમાં મુકત થયા છે તે દેશા મુકત મને પૈતપોતાનાં રાષ્ટ્રના નવનિર્માણુની ચાજના વિચારી રહ્યા છે. અને એ ખ્યાલથી છેલ્લા શ્રીશ પાંત્રીશ વમાં રશીઆએ શું શું કર્યું અને કઇ રીતે તે દેશ આટલા વચે આવ્યા તે જોવા જાશુવા સ્વાભાવિક રીતે આતુરતા સેવી રહેલ છે અને પોતપોતાના આગેવાન નાગરિકાને રશીઆ માકી રહેલ છે. રશીઆ પશુ પતાની અને અન્ય રાષ્ટ્રો વચ્ચે ઉભા કરેલા પડદા હવે ચેડા થાડા ઉંચકી રહેલ છે અને આજ સુધીમાં પોતે સાધેલી સિધ્ધિની દુનિયાને જાણુ કરવા જાણે કે આતુર હુય એમ લાગે છે. આ રીતે આપણે ત્યાંથી અનેક મિત્રા શીઆ નૈઇ આવ્યા છે અને ત્યાંની રાણક નિહાળીને મુખ્યતા અનુભવતા થયા છે. એ સબધે એ મત છે જ નહિ કે શીઆએ આપ પુષ્પા વડે અને અનેક પ્રતિકુળ •સયાગાના સામના કરીને એક અત્યંત ભવ્ય સમાજરચના નિર્માંણુ કરી છે; ઉત્તરશત્તર પચવર્ષીય આયોજના દ્વારા દેશની સીકલ બદલી નાંખી છે; અમે પમાડે તેવુ ઉદ્યોગીકરણુ સાધ્યું છે, સામુદાયિક ખેતી વર્ડે પાકની ઉપજતા ક મૂળ વધાર્યાં છે અને દેશભરમાંથી એકારી માટે ભાગે નાથુદ કરી છે, આખા ચિત્રની આ એક બાજુ છે. તેની બીજી બાજુ એ છે કે આ સિદ્ધિ રશીઆએ સરમુખત્યારશાહીના સાધન વડે સાધી છે; આ ભવ્ય ઈમારતના પાયામાં હજારો માણુસેના અકાળે ભાગ લેવાયા છે; કેટલાય સ્ત્રીપુરૂષોને સાઇબીરીયા દેશની કાલ કરવામાં આવ્યા છે; રખેને આ અંકિત ક્રાન્તિવિશધી નહિ હૈાય એવા પાયાદાર અને બીનપાયાદાર વહેમ ઉપર અનેક વ્યકિતઓ જેલના સળીયા પાછળ ધકકેલી દેવાઇ છે. શીઆએ વૈજ્ઞાનિક તમે નિષ્ઠુરતાને કેળવી છે. તેત્રીશ પાંત્રીશ વર્ષના પુરૂ