________________
તા. ૧-૭-૫૩
તત્ત્વ અનેકાન્તને આગળ ધરેલ છે. આજની સર્વ વિષમતા વૈમનસ્યનુ મૂળ એકાન્તતા છે. આને સ્થાને અનેકાન્તની વૃત્તિને આપણે ધારણ કરીએ અને જીવનમાં ઉતારીએ તે તેમાંથી સદ્ભાવ, સમન્વય અને એકતા જ જન્મે.
જૈન શબ્દને પાયાના અ વિચારીએ તે માલુમ પડશે. કે જૈન ધમ કાઈ ફિરકાના નથી. તે તે જગત્ માત્રને સ્વીકાય અને એવા વિશ્વમ છે. સસ્કૃત ભાષામાં ઊ ધાતુ છે તેના અથ જીતવુ એમ થાય છે. રાગદ્વેષ વગેરે શત્રુઓને જીતે તે જિન કહેવાય. કામ, ક્રોધ, માન, માયા, લેબ વગેર શત્રુઓ અન્તર’ગના છે. તે જેણે જીત્યા હોય, જેનું જીવન નિર્દોષ, નિષ્કલંક, નિર્મળ, વીતરાગ હોય—તેનું નામ પછી બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, શિવ હાય કે યુદ્ધ હાય, શુિ ખ્રીસ્ત હાય, જરથાસ્ત હાય કે. મહમદ હાય-જે આત્મા ઉપર જણાવેલા ગુગ્ણાથી યુકત હાય અને દોષોથી મુક્ત હાય તે જિન' છે અને તેને અનુસરનાર જૈન છે. આમાં કાષ્ટના વ્યકિતગત નિષેધ નથી, કે વ્યકિતગત સ્વીકાર નથી. આ કેવળ ગુણની પૂજા છે, આદશની ઉપાસના છે.
ભાઈએ, મારી તમને પ્રાર્થના છે કે તમારી સુધ્ધિને સત્યની વિચારણામાં લગાવા અને એ વિચારણા દ્વારા પ્રભુને પીછાણા. એ પ્રભુને ઓળખીને પ્રભુની સેવા કરશે અને એ સેવા કરતાં પ્રભુતાને પ્રગટાવા. પ્રભુની સેવા કરતાં પ્રભુખની શકાય છે, આ જ સત્યનું ભગવદ્ ગીતા પણું સમર્થન ગીતામાં કહ્યું છે કેઃ—
કરે છે.
वीतरागभयक्रोधा, मन्मया मामुपाश्रिताः । बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥
“જે રાગ, ભય તથા ક્રોધથી મુકત છે, મારી સાથે એકા કાર થયા છે, મારા આશ્રય કરીને રહેલા છે એવા જ્ઞાન અને તપથી પવિત્ર બનેલા આત્મા મારા ભાવને મારા હા તે પામ્યા છે.” આમાં જ્ઞાન અને તપને આગળ કરેલ છે તેવી રીતે જૈન ધર્મોંમાં પણ જણાવ્યું છે કે જ્ઞાનક્રિયાઝ્યાં મોન્તઃ। - આ અન્ને એક જ જીવનસત્યને રજુ કરે છે.
આજે આપણે જુદા જુદા ધર્માંના અને વિચારના અગ્રણી પુરૂષદ્વારા જાણ્યું કે દરેક ધમ એક જ વાત કહે છે કે હુ સા ન કરી, અસત્ય ન મેલા, ચોરી ન કરી, બ્રહ્મચય પાળા, પરિગ્રહ ઓછે કરા, જીવનમાં સાચી માનવતા પ્રગટ કરો. જે શાન્તિને આપણું સ ચાહીએ છીએ તે શાન્તિ પશુ તે પ્રકારના સદાચાર દ્વારા, સમભાવ દ્વારા, દ્વેષમત્સરના ત્યાગ દ્વારા જ મળશે. સર્વ ધર્માની આખરે આ એક જ ભાવના છે કે
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः ॥
પ્રબુદ્ધ જીવન
સર્વ જગતનું કલ્યાણુ થા, પરહિતમાં પ્રાણી માત્ર નિમગ્ન ખતે, દોષ। સવ નાશ પામેા, સર્વત્ર લેાકા સુખી થાશે ! આપણા સનું આ જીવનસુત્ર ખને, દિલની સદાદિત ભાવના અને પ્રાર્થના હો ! મારા તમને બધાને આજે આ જ સદેશ છે, આજ મારા આશીર્વાદ છે,
સ્વ॰મણિભાઇ સ્મૃતિ ફંડ
૧૪૫૨૯ અગાઉ સ્વીકારેલા ૧૦૧ શ્રી, પ્રેમચંદ વેલજી મહેતા ૧૦૧, હુકમીચંદ વસનજી
૧૪૭૩૧
જે સયુકત જૈન વિદ્યાર્થી ગૃહમાં
વપરાવાનુ
છે.
* આ નીશાનીવાળા પૈસા આવવા બાકી છે.
સમ્યક્ ચારિત્ર મહાત્સવ
પ્રશસ્તીના
આજથી મે સામે મહીના પહેલાં જ્યારે જાહેર કરવામાં આવેલું કે આચાય. મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજીની ઘેાડા સમય બાદ હીરક જયન્તી ઉજવવામાં આવનાર છે ત્યારે આ સમાચાર સાંભળીને, હજું હમણાં છ સાત મહીના પહેલાં મુંબઇમાં જ આચાય શ્રીની જન્મ જયન્તીને મહેસવ ભા શાનદાર રીતે ઉજવવામાં આવ્યા હતા અને એ વખતે ઉત્તરા તરી ત્રણ દિવસના ભરચક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને અનેક વક્તાઓએ અનેક પ્રકારે તેમનાં અઢળક ગુણગાન કર્યાં હતાં અને વળી પાછે. આચાય શ્રીનેા એના એ જ પ્રશસ્તિ-સમારભ ? આની શી જરૂર છે ? ભકતા અને અનુયાયીઓ પેાતાની ધેલછાને વશ ને આવા ઉત્સવે ઉભા કરે; પણ જેને ક્રાઇ વિશેષ પ્રસિધ્ધિ, પ્રશસ્તી કે ગુણુગાનની હવે જરૂર નથી તેવા આ આચાય શ્રી આવા આત્મ જલસા અટકાવતા કેમ નથી ? વ્યકિત. પૂજા, વીરપુજા આવશ્યક છે, પણ તેને પણ કાંઇક હદ, મર્યાદા હાવી ધરે છે—આવા કંઇ કંઇ પ્રતિકુળ તર્ક વિત અને સવેદને ચિત્ત એ વખતે અનુભવતુ હતુ. સંભવ છે કે આવા જ કાઇક વિચાર આ મહાત્સવ સમિતિના પ્રયેાજાના દિલને પણ પર્યાં હોય અને પરિણામે કરવામાં આવેલી જાહેરાહ મુજબ સમારંભ તા કરીએ પણ તેનું આયેાજન એ પ્રકારે કરીએ કે જેથી તે દેવળ આગલા પ્રશસ્તી-સમારંભનું પુનરાવત નું ન બને કે કેવળ એક વ્યકિતને પૂજાસ`મારંભ ન ખતે, પ એક મહાન જીવનદશની આરાધના અને અને તે દ્વારા જૈન સમાજની એકતાનુ જે નવું આન્દોલન થડા સમયથી વહેતું થયું છે તેને વિશેષ જોર મળે એવી વિચારણા તરફ તે વહ્યા. પરિણામે આ પ્રસંગ એક વ્યકિતના હીરક મહેાત્સવ મટીને સમ્યક્–ચારિત્ર્યતા મહેાત્સવ બની ગયા અને તે દ્વારા જૈન સમાજની એકતાના આન્દોલનને પણ ચોકકસ પ્રકારનું મૃત સ્વરૂપ મળ્યું, જે મહેાત્સવના મૂળ વિચારે આવા સુન્દર આકાર ધારણ કર્યાં અને જેમાંથી એકતારૂપી અમૃતનું નિર્માણ થયું. તે મહાત્સવના નાતે શા વૃત્તાન્ત અને સમાલાચના અસ્થાને નહિ ગણાય.
આ મહાત્સવના પ્રારંભ ખરી રીતે ૨૬મી તારીખની રાતથી થયા હતા, જ્યારે પંજાબમાં માલેરાટલાખાતે આવેલી શ્રી આત્માનંદ જૈન હાઇસ્કૂલના લાભાર્થે પૂજાખના સુપ્રસિદ્ધ ગાયક ભાઈ ઘનશ્યામ જૈન અને તેની મડળીએ દાનને મહિમા એ નામનું ભાઇ ધનસ્યામે જ લખેલું એક હિંદી નાટક ભજવી ખતાવ્યું હતું. ભાઈ ધનશ્યામ ભાવનાશીલ યુવાન છે, આચાર્ય શ્રીના પરમ ભકત છે, પહાડી મુલદ તેમા અવાજ છે, હજારો ભાઇ મહેતાની સભાના દિલને હલાવે તેવુ તે સુન્દર ગાઇ શકે છે. વળી આ નાટક ભજવનાર` મ`ડળી કાઇ ધંધાદારી નાટક કંપની નહોતી. ધાર્મિ ક ભાવનાથી લખાયેલું આ નાટક ભાઇ ધંનશ્યામ અને તેના સ્વજન સ ́ધીઓએ મળીને તૈયાર કર્યુ હતુ અને ભજવ્યું હતું. નાટકમાં કેટલાએક દેષો હતા પેાપવાની અને કામી સગઠ્ઠન સાધવાની ભાવના હતી અને જે જુસ્સા અને તાદાત્મ્યથી દરેક પાત્ર પોતાના પાઢ ભજવતુ હતુ તે જોઈને જરૂર ખૂબ આનંદ થાય તેવુ હતું. આ નાટકદ્રારા ઉપર જણાવેલ આત્માનંદ જૈન હાઇસ્કૂલને લગભગ રૂ. ૧૨૦૦૦ ની આવક થઇ હતી.
પણ તે પાછળ રાષ્ટ્રપ્રેમને
તા. ૨૭ મીની અપેાર ભાયખલાના મંદિરમાં જાહેર સભા હતી. આ સભામાં શ્રીમાન સાહુ શ્રેયાંસપ્રસાદજી જૈન જે