________________
તા. ૧૫-૬-૫૩
(૪)
પ્રભુદ જીવન
હિંસાશકિત, દંડશકિત અને લાકશકિત,
કાર્ય રચના
હવે આપણે કાર્યરચના પર આવીએ. એ બાબતમાં થાડા વિચાર પ્રગટ કરૂં. રચનામાં તે આપણે એક સર્વ સેવા સંધ સ્વીકાર્યાં છે અને બીજો સર્વાંય સમાજ. સર્વાંદય સમાજંતુ નામ રહેશે, સર્વ સેવા સ`ધનુ` કા` ચાલશે. આ રીતે એકનું નામ અને બીજાનું કામ-આ ખતે મળીને ચાલે તેા સવ સેવા સંઘ એક શિથિલ સંસ્થા નહીં પણ મજબૂત સંસ્થા બનશે. અને સર્વોદય સમાજ શિથિલ અને અશિથિલ અને પ્રકારની રચના રહેશે, બલ્કે તે અરચના રહશે. વિચારની સત્તા કબૂલ કરવાવાળી મ`ડળી ખનશે.
સર્વાંય સમાજ વધુ વિચારપરાયણ ક્રમ અને એ દિશામાં વિચારવુ” જોઇએ. સૌંદય સમાજમાં અનુશાસન કઇ રીતે વધુ સ્વીકાય અને એ વિચારવાની જરૂર નથી. આપણે અનુશાસનને માનનારાઓને સમાજ બનાવવા માગતા નથી પણ તે વધુ વિચારવાન વી રીતે અને અને વિચારની સત્તા તેના ઉપર કેવી રીતે ચાલે એ દિશામાં આપણે કાર્ય કરવું છે. જેટલા સૌંદય સમાજના સેવા. અહીં ભેગા થયા છે અને જેઓએ પેાતાનાં નામ લખાવ્યાં છે, ઉપરાંત જેઓએ નામ નથી લખાવ્યાં અને અહીં આવ્યા પણ નથી એ સોના વિચારમાં એક પ્રકારની વિચારની સ ંગતિનું નિર્માણ થવું જોઇએ. એટલા માટે જ એક વાત હું આમજનતાના વિચાર માટે રજુ કરૂં છું. હું પ્રચાર થવા જોઇએ અને ઘુમવુ જોઈએ. બીજી વાત એ બતાવી રહ્યો છું કે સાહિત્યના પ્રચાર થવા જોઇએ. તેનું ચિંતન-મનન થવું જોઇએ. સ્થળે સ્થળે આપણા વિચારનું બીજા વિચારા સાથે તુલનાત્મક અધ્યયન કરાવતા વર્ગો નીકળવા જોઇએ. આ રીતનું આયાજન આપણે સર્વોદય સમાજ માટે કરવું જોઇએ. અને સર્વ સેવા સધ એકરસ સસ્થા બનવી જોઇએ. મારે કબૂલ કરવુ જોઇએ ૩ આ દિશામાં ઇચ્છા રાખવા છતાં આપણે બહુ કરી શકયા નથી. મારા માનવા પ્રમાણે આપણે એવુ ના કરી શકીએ તે આપણી પાસે જનતા જે અપેક્ષા રાખે છે તે પૂરી નહી કરી શકીએ. પણ એક જ પુરાણા ઢાંચામાં જુદી જુદી સંસ્થાઓ કામ કર્યાં કરશે. તેનાથી શકિત નિર્માણુ નહી થાય. હું એક દાખલા આપું. આપણા દોષ હું બીજા પાસે નહીં પણ તમારી સામે જ ખતાવી રહ્યો છું. આ ખ્યાલથી થેફુંક દોષનું ઉચ્ચારણ પશુ કરીશ. હિંદુસ્તાની પ્રચાર સમિતિ છે ત્યાં શું થાય છે? વિદ્યાથી ઓ આવે છે. પહેલા આવતા હતા તેથી તા થોડા આવે છે. કારણુ ક હિંદી અને ઉર્દૂ, નાગરી અને ઉર્દૂ બન્ને લિપિ શીખવાની વાત છે. તેને માટે વાતાવરણ આજે એટલુ અનુકૂળ નથી. એથી જ પહેલાં કરતાં ઓછા છેકરાઓ આવે છે. પણ જેટલા આવે છે તે બે ભાષા અને એ લિપિ શીખવાનું' કર્તવ્ય સમજે છે, પણ હું તેા ઇચ્છુ કે જો આપણા સમાજ એકરસ હોય તે હિ ંદુસ્તાની પ્રચાર સભામાં શિક્ષણ લેવા જે વિદ્યાર્થી એ આવે છે તેમને માટે ચાર કલાક ખેતીનુ અને એક કલાક સુતર કાંતવાનુ કામ આપવામાં આવે. એ પછી એકાદ કલાક રસેઇ વગેરે કામ કર્યાં બાદ ૩-૪ કલાક ઉર્દૂ કે હિંદી જે શીખવુ' હાય તે શીખે. પશુ આજે જે રીતે ત્યાં ચાલે છે એમાં શકિત નિર્માણ થાય એવું હું માનતા નથી. ઉર્દૂ અને હિંદી અને શીખનારા થોડાક વિદ્યાર્થીએ મળી જવાથી દેશના તાકાત વધવાની નથી. તમારા કાન કાપીને અને મારી જીભ કાપીને અહીં મૂકવામાં આવે તે તમે સાંભળી નહીં શકા, હું મેલી નહીં શકું. કારણ હું અને તમે સમત્ર છીએ
૩૫
( ગતાંકથી ચાલુ )
એટલે હુ... ખેલી શકું છું અને તમે સાંભળી શકે છે. એટલે હિંદુસ્તાની પ્રચાર સભામાં મુખ્ય કામ ચાર કલાકનું રહેશે-ઉર્દૂ અને નાગરી લિપિ શીખવવાનું. તો પણ ખાકીના જીવનના અ’શ પણ આપણે તેમાં દાખલ કરવા જોઈએ. તો જ ઉર્દૂમાં તાકાત આવશે. આપણામાં જે લેાકેા અલગ અલગ કામ કરી રહ્યા છે તેમનામાં તાકાત કેમ નથી આવતી ? અને જનસમાજમાં ક્રાંતિ કરવાની જે આશા આપણે રાખીએ છીએ તે સફળ કેમ નથી થતી ? એનું એક કારણ મારા માનવા પ્રમાણે આપણે સંધ અલગ અલગ કામ કરે છે તે છે. સૌકામ તે સારું કરે છે પણ દરેકના દિલમાં એવા મેહ અને આગ્રહ રહે છે કે પોતે અલગ અલગ કામ કરતા રહે એ વધારે સારૂં છે. આ રીતે પોતે પેાતાનું ખાસ કામ સારી રીતે કરી શકે છે અને ખંધા એક થઇ જઇશું તે વિકાસ એ થશે. બધા એક થઇ જવાથી એકાગ્ર નહિ થવાય, સ્થિરબુદ્ધિ નહિ થાય અને કામના વેગ ઘટશે. આમ તે માનતા હોય છે પણ આ વિચારણા ખરાખર નથી. હું કબૂલ કરૂં છું કે દરેક યોજનામાં ખામીએ હાય છે. અને ખૂમીએ પણ હાય છે. પણ બધું મેળવીને જોશું તે માલૂમ પડશે કે સર્વ સેવા સધને એકરસ અનાવ્યા. સિવાય આપણને શકિતનું દર્શન નહીં થાય. આટલું કાર્ય રચના વિષે કહ્યું. હવે આખરમાં ક્ષેત્રણ કાય જે આપણે ઉઠાવ્યાં છે તે અંગે થાડુંક વિવેચન કરીને સમાપ્ત કરીશ.
૧૯૫૭ સુધીમાં પાંચ કરોડ એકર જમીન
એક તે ભૂમિદાન યજ્ઞનું કાર્ય આપણે શરૂ કર્યું છે તે મારા મનમાં અને મારી જીભ ઉપર છે. એામાં એછી પાંચ કરાડ એકર જમીન ભેગી થવી જોઇએ. અને આ કાય તે આપણે ૧૯૫૭ પહેલા ખતમ કરવા માગીએ છીએ. . જો આ કામમાં આપણે બધાં લાગી પડીએબધા એટલે સર્વાદય સમાજવાળા જ નહી પણ ધ્રાંગ્રેસવાળા, પ્રજાસમાજવાદી વ. જે આ વિચારને કબૂલ કરે છે-તા આ સવાલના ઉકેલ આવશે. ૧૬ આના યશ મેળવીને આ કા* કાનુન વગર પણ થઇ જાય અગર બાર આના કે અરે આના યશ મેળવીને કાનુનથી પૂતિ કરવી પડે. ( જુ. ભવિષ્યવેત્તા નથી. ) જે કાઈ રીતે થાય પણ મુખ્યત્વે જનશક્તિથી કામ થવું જોઇએ. પુરેપુર' જો નશકિતથી થાય તે હું નાચવા માંડુ પણ બહુધા જનશકિતથી આ કાર્ય પાર પડશે તેપણ મને સ તાપ થશે. ૧૯૫૭ પહેલાં જો આટલું કરી શકીએ તે પછીથી જે ચૂં ટણી થશે તે પક્ષાની વચ્ચે નહીં થાય. આ પક્ષામાં સારી સખ્યામાં સજ્જને છે. આજે તે પરિસ્થિતિ એવી છે કે આ પક્ષમાં પણ સજ્જન અને પેલા પક્ષમાં પશુ સજ્જન અને પરિણામે ભીમાર્જુન યુધ્ધ થઇ રહ્યું છે. આપણે તે રામરાવણનું યુદ્ધ જોઇએ, બન્ને પક્ષોમાં સજ્જ છે તે પછી એક ક્રમ થઇ શકતા નથી ? જે કાન એક કાર્યક્રમ ઉપર તેઓ સમત થઇ શંક તા ખીજા મતભેદો જલદીથી આછા થઇ જશે. કારણ કે આ કર્યક્રમ મુનિયાદી છે, સમાજવાદી કહે છે કે તમે અમારા કાર્યક્રમ ઉઠાવી લીધો તે હું કહુ છું કે એ મને કબૂલ છે. એટલા માટે હવે મહેરબાની કરીને મદદ આપે. અંગ્રેસવાળા કહે છે ક કા કમ બહુ સારા છે, આપણે કરવા જોઇતા હતા. તેા એમની પાસેથી' પણ મારે તો મદદ જોઈએ. જનસ ઘવાળા કહે છે કે તમારો કાર્યક્રમ ભારતીય સસ્કૃતિને અનુરૂપ છે એટલે સારે છે. આથી ભિન્ન ભિન્ન વિચારવાળા માણસા આ કાર્યક્રમને પસંદ કરે છે અને આપણે સૌ જે આ કામમાં