SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ બન્ને દેશો વચ્ચેના ધણને અંગે જે પુષ્કળ લશ્કરી ખના ખાજો ઉઠાવવા પડે છે તે પાકીસ્તાન માટે અસહ્ય બનતા જાય છે. પરિણામે બન્ને દેશના વડા પ્રધાના વચ્ચે તાજેતરમાં ઈંગ્લ ́ડમાં લાંબી મંત્રણાઓ થઇ છે. એ મંત્રણાનું હજી કશું છેવટ આવ્યું નથી, એમ છતાં તેમાંથી શુભ પરિણામની સૌ કાઇ આશા સેવી રહ્યું છે. પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૬-પ૩ ધરધરમાં જઇને તેમની સ્થિતિ આપણે ધ્યાનમાં લેવી પડશે તથા કાયદાઓ બતાવાને તેમની સેવા કરવી પડશે, પાતા વિષે તેમણે જણાવ્યું કે હું સાથે છું. કરોડા રૂપિયાના રાજ સટ્ટો ખેલુ` છું. હું જાણું છું કે આ પાપ છે. પણ જ્યાં સુધી સરકાર મારા પાસેથી ટેક્ષ લે છે અને આવી સગવડતા આવે છે ત્યાં સુધી મારા સટ્ટો કઈ રીતે અટકી શકે ? દરેકની ઉપર ઉત્પાદન શ્રમની જવાબદારી નાંખવી જોઇએ.” પાકીસ્તાનની આજ સુધીની વક્ર અને મત્સર-ગ્રસ્ત નીતિને • લીધે આજની મ ́ત્રણાઓમાં ઘણાને શ્રદ્ધા બેસતી નથી. પણ આવી અશ્રધ્ધા યા નિરાશા...સેવવાને કશું જ કારણ નથી. પાકીસ્તાનના આગળના વડા પ્રધાનો પણ હિંદ પ્રત્યે શુભેચ્છા અને સમાધાનની વાત જરૂર કરતા હતા, પણું તે વાતે હુંમેશા વૈમનસ્યના ઝેરી માશ્રિત રહેતી હતી. જ્યારે આજના વડા પ્રધાન મહમદઅલીને અભિગમ તદ્દન જ જુદા પ્રકારના, નિખા લસ અને પરસ્પર સમાધાનીને સાચા દિલથી પ્રુચ્છતા હોય એવા લાગે છે. અને સાદી સમજથી તો એ સ્પષ્ટ ભાસે એવુ છે કે, એક જ દેશના બે ટુકડા જેવા હિંદ અને પાકિસ્તાન બન્નેનાં હિતા અરસ પરસ એટલા બધા સંકળાયલા છે કે બન્નેને બે ભિન્ન દેશો માફક અલગ રહેવુ. પરવડે જ નહિ– બન્ને સાથે હાય તે જ ખન્તને અતિ ઉપકારક અને આવશ્યક આર્થિક પરિસ્થિતિ ઉભી કરી શકાય અને અન્ને વૈરિવરોધથી વર્તે તે બન્નેને પારાવાર નુકસાન જ થયા કરે. આ વાસ્તવિકતાનું આપણને આપણા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂતે'પ્રાર'ભથી જ પુરૂ' ભાન હતું અને તેથી પાકીસ્તાનની પાર વિનાની ઉશ્કેરણી હોવા છતાં હિંદે હમેશાં મંત્રીના હાથ લખાવ્યા હતા અને પડિતજીના હિંદ–પાકીસ્તાન વિષેનાં નિવેદન હમેશાં સમભાવથી ભરેલાં અને પરસ્પર પ્રેમ અને મૈત્રી ભર્યાં સંબંધની ઝંખના કરતા જોવામાં આવતાં હતાં. આ વાસ્તવિકતાના ભાનનું હવે આપણને પાકીસ્તાનના વડા પ્રધાન મહમદઅલીના નિવેદનમાં પણ દન થાય છે. આવી સુલેહ શાન્તિનુ નિર્માણુ કરવા ઈચ્છતી મંત્રણા બન્ને દેશના વડા પ્રધાને વચ્ચે શકય ખની છે તેને ખરા યશ અને પુણ્ય પંડિત જવાહરલાલની દુરંદેશીભરી અને સંયમપૂર્ણ અને વિશ્વભરમાં સુલેહશાન્તિની સ્થાપના કરવા મથતી વિદેશાને લગતી રાજ્યનીતિને ફાળે જાય છે. જો કટાક્ષની સામે કટાક્ષ, ગાળની સામે ગાળ અને થડની સામે થપ્પડ એવી આપણી રાજનીતિ હાત તે પાકીસ્તાન સાથે ચાલી રહેલી આજની મંત્રણાઓ શકય બની ન હોત અને કારીઆમાં સુલેહશાન્તિની સ્થાપના કરવામાં હિંદ જે અગ્ર ભાગ ભજવી રહ્યું છે અને હિદે જે ભારે જવાદારી સ્વીકારી છે તે પણુ શકય બન્યું ન જ હોત. ખરી રીતે તા હિંદમાં ગાંધી હજી જીવે જ છે અને આ બધા પ્રતાપ તેમના જ છે. પરમાનદ ભારત જન મહામંડળનુ ૩૩મું સફળ અધિવેશન જાન માસની તારીખ પહેલી તથા ખીજીએ ઝૂલદાણા ખાતે ભરાયેલું ભારત જૈન મહામંડળનું અધિવેશન મુંબઇના જાણીતા જૈન આગેવાન શ્રી. તારાષ્ટ્ર કાઠારીના અધ્યક્ષપણા નીચે સફળતાપૂર્વક પાર પડયું. વાં, નાગપુર, જબલપુર, સાલાપુર, બારસી, મુંબઇ, કલકત્તા, ખેંગલાર, યવતમાલ, ખામગામ, માલેગામ, કુળિયા, ખંડવા, બાભઇ, ખીયાવર, જોધપુર, રત્લામ, જયપુર, જલગામ, જામનેર, ક્-તેહપુર, ભ્રુસાવળ તથા આસપાસના જિલ્લામાં તથા શહેરોમાંથી લગભગ ૪૦૦ જૈન ભાઇ બહેન ઉપસ્થિત થયાં હતાં. અધિવેશનનુ ઉદ્દઘાટન. જયપુરવાળા શેઠે સાહનલાલજી દુગડે કર્યું હતું. તેમણે ભારતીય મધ્યમ વર્ગની ઘસાતી જતી પરિસ્થિતિ, રાજનૈતિક વાદવિવાદ તથા આજની આર્થિક વિષમતાની ચર્ચા કરતાં જણાવ્યું કે “દેશને ઉન્નત કરવા હાય તેઃ પ્રધાનમ ત્રીથી લઇને સાધારણ સીપાઈ સુધીના લકાના અધ્યક્ષના ભાષણે જૈન સમાજની માકિ સ્થિતિ ઉપર સારા પ્રકાશ પાડયો હતેા તેમ જ સાધુઓની સ્થિતિ, પ્રકાશતા તથા પત્ર પત્રિકાની સ્થિતિ, સમાજ તથા તીર્થાની સ્થિતિ ઉપર પણ તેમણે સારૂ વિવેચન કર્યું હતું. બહારથી પણ અનેક આદરણીય સંતે તેમ જ નેતાઓના સદાશાઓ આવ્યા હતા. આચ: વિÀાખાજીએ જણાવ્યુ` હતુ` કે જૈન સમાજે અહિંસા ઉપર જેટલે ભાર મૂકયા છે તેટલા ભાર કદાચ સત્ય ઉપર મૂકયા નથી. સત્ય ઉપર ભાર દેવાનું આજે અતિ આવશ્યક છે.” તેમણે અહિ'સા અને સત્યની શકિત વધારવા માટે ભુમિદાન અને સ ંપત્તિદાનના યજ્ઞામાં સામેલ થવા સૂચના આપી હતી. મુનિ સંતબાલજી, વિજય વલ્લભ સૂરિજી, વિદ્યા વિજયજી જેવા વિદ્વાન અને કમૂનિઓએ પણ સ ંદેશા મોકલ્યા હતા. શાહુ શાંતિપ્રસાદજી જૈન, કુસૈન મલજી ફિરાયિા વિ. ના પણ પ્રેરક સંદેશાઓ મળ્યા હતા, ખૂલદાણાના નિષ્ણ વાન નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી કાન સ્ત્રીનું અહિંસા ઉપર સુંદર પ્રવચન થયું હતું. ભારત જૈન મહામ`ડળ જૈન સમાજની અસંપ્રદાયક તેમ જ સૌંદયી સંસ્થા છે. આને લીધે આ સંસ્થામાં વાદવિવાદને ઠેકાણે કામની વાતો જ કરવામાં આવે છે. અને કરાવે પણ એવા જ કરવામાં આવે છે કે જેને તુર્ત જ અમલ થઇ શકે. આ દૃષ્ટિકાણુ ધ્યાનમાં રાખીને અંદરોઅંદર ખૂબ ચર્ચા થઇ અને કુલ ૧૧ ઠરાવ પસાર કરવામાં આવ્યા. એક સ’પ્રદાયના સાધુ સાધ્વીઓના ભાષણ, અન્ય સંપ્રદાયમાં ગેાઠવવામાં આવે, ડાઈ પણ સાંપ્રદાયિક સંસ્થા અગર તો તીર્થાંનું દ્વાર સૌને માટે ખુલ્લુ, રહે, સવ`સ'પ્રદાયને અનુકુળ પાયક્રમને પ્રમાણિત કરવામાં આવે, તુલસીગણીજીના અણુવ્રતી સ ંધને અનુમેાદન તથા સમન, .ભૂમિદાન તથા સ`પાંત્તદાનના યજ્ઞામાં સહયાગની અપીલ તથા મહાવીર જયંતીના દિવસે હુઠ્ઠીની માગણી આ મુખ્ય પ્રસ્તાવા હતા. રામકૃષ્ણ મીશનના શ્રી ભાસ્કરાનદ સ્વામીનું ધર્મ શું છે ?’ એ વિષય ઉપર અગ્રેજી ભાષણ થયું હતું. મૂલદાણામાં જીલાશાખાની સ્થાપના કરવામાં આવી અને એમાં એ કાર્યાં હાથમાં લેવાતા નિણ્ય કરવામાં આવ્યો. ખુલદાણામાં જનતા અને સરકારના સહયોગ દ્વારા એક સેનીટારીયમ તૈયાર થઇ રહ્યુ છે. તેની નિકટમાં એક ધમ શાળા બનાવવી તથા ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દેવાના પ્રયત્ન કરવા. શેઠ સાહનલાલજી દુગૉ મહામંડળને શ. ૨૫૦૦, ધ શાળા માટે શ. ૧૦૦૦, મધ્યભારતમાં સ્ત્રી સેવાને માટે અમેરિકાથી પાછા ફુરેલા બહેન સુમન જૈનને ઉપર્યુક્ત કાયને માટે શ. ૧૦૦] તથા બૂલંદાણાની અન્ય કેટલીક સ સ્થાને કેટલું દાન કર્યુ હતું. વિષય સૂચિ આધુનિક યુગના એક જીવનદૃષ્ટાઃ જે કૃષ્ણમૂતિ ......... જૈન સમાજના વિવિધ પ્રશ્નોની એકતાલક્ષી સમાલાચના...... પ્રકીર્ણ નાધઃ શાયમૂર્તિ સામળદાસ ગાંધી, લેાકભારતીનું ઉદ્ઘાટન, એવરેસ્ટ પર પદારાપણુ, વિશ્વશાન્તિની પુનઃ સ્થાપના તરફ, હિંદ અને પાકીસ્તાન વચ્ચે સમાધાનની. આશા. ભારત જૈન મહામંડળનું અધિવેશન... હિ સાશકિત, દશકિત અને લાકશકિત સ્થિતપ્રજ્ઞ પૂ અનુ પરમાનંદ તાાચ કાહારી ૨૮ ૩૦ પરમાનદ વિનાળા ભાવે ગીતા કાપડીયા २७ ૩ ૩૫ ૩
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy