________________
૩૦
પણ ખૂબ ધ્યાન ખેંચાયુ છે.
અલબત દીલ્હીમાં એક મુનિરાજે કહ્યું હતું તેમ સોંપ્રદાયાની તકરારા ચાલુ રાખવી જેના હિતમાં છે તેવા લેકેતે આ પસંદ નથી અને આવી એકતા નકામી છે એમ તેઓ કહ્યા કરે છે. દરેક સપ્રદાયમાં ત્રણ વ છે. એક વગ સત્તાકાંક્ષીઓને છેજેમને એમ લાગે છે કે અમારી મર્યાદિત શકિતઓથી સમુદાય વિશાળ થાય તો અમે સત્તા વગરના બની જઇશુ. ખીજો વગ` છે ધર્મના વ્યાપાર કરનારા સ્વાથી જનને જે ધમ ના નામે પોતાની દુકાનદારી ચલાવે છે. ધમ ના નામે એકત્રિત થયેલું ધન અધમ આચરી પેાતાનું કરે છે; ધર્મોના નામે ચાલતા કામેામાં જરાય પરિશ્રમ વેઢયા વિના આગેવાની ટકાવવા મથે છે. આપણને પરલેાકમાં સુખ મેળવવાનુ બતાવી એ લોકો પોતાનુ આ લેક સુધારી લે છે. ત્રીજો વર્ગ છે જે પર પરાથી ચાલી આવેલી માન્યતાને વફાદારીપૂર્વક અનુસરે છે અને પેાતાના સંપ્રદાયની માન્યતાઓ પરત્વે મમત્વ સેવી ખીજા સપ્રદાયાના માર્ગો ખાટા છે એમ માનતા હાય છે. આ વગ પ્રમાણિક છે.
પ્રબુદ્ધ જીવન
ઉપર ગણાવેલા પહેલા બે વગેĆ જ હાથમાં હાથ મિલાવી સપ્રદાયાની તકરારા ચાલુ રાખતા હોય અે પશુ સદ્ભાગ્યે એમની સખ્યા ઓછી છે અને ત્રીજા વર્ગના પ્રમાણિક માણુસાની સંખ્યા ઘણી મેાટી છે. આ ત્રીજા વર્ષાંતે પ્રેમપૂર્વક આપણે સમજાવીએ તો એ સહકાર આપવા તૈયાર થાય છે. સમયને આપણને સાથ છે એટલે પ્રેમપૂર્વક ભાચારાની વાત આપણે સમજાવતા જશું તે ખૂબ કામ કરી શકીશું.
ા ભાઇચારની દ્રષ્ટિએ જોઈશું' તે આપણા તીર્થાંના ઝધડા નિરર્થક લાગશે. વર્ષો પહેલાં તીથે બંધાયાં ત્યારે સભ છે કે શ્વેતાંબર · દિગ’ખરના ભેદ નહિ હાય; અગર હશે તે પણ પરસ્પર સહિષ્ણુતા જળવાતી હશે. અને સમયપૂર્ણાંક તીથ કરાના ઐત્યા ધાયાં હશે, વધેર્યાં પછી, શ્વેતાંબર દિગબરના મતભેદે તીવ્રતા ધારણ કરતા ગયા અને પછી માલિકી અ ંગે તકરાર ઉભી થવા પામી. સામાન્ય રીતે જે તીર્થં વ્યક્તિઓએ કે સમૂહેાએ બંધાવ્યાં હાય છે તે તીર્થાંના માલિક તા કેવળ તીર્થંકર મનાય છે અને વ્યવસ્થા ત્યાં વસતા જૈન સંધને સોંપી દેવામાં આવે છે. કાઇ સ્વાથ ન હોય, ક્રાઇ ધનલેાલુપતા ન હાય, કાઇ સત્તાકાંક્ષા ન હોય તો કેવળ વ્યવસ્થા કરવા માટે શા સાફ તકરારા થયા કરે છે? સદિશમાં એકત્રિત થતું દ્રવ્ય, દેવ દ્રવ્ય ગણાય છે. જે વ્યવસ્થા કરશે તે જે ધર્મના આધારે કરશે તો તે ધન મદિરાના વિકાસ કે પુનરાહારમાં જ ખર્ચાશે. તો પછી એમાં તકરાર શા સારૂ થાય છે? શી લાલસા આ વ્યવસ્થા હાથ કરવા પાછળ રહેલી છે ?
માતા કે એક વ સાચા છે. એ મ`દિર એના સ`પ્રદાયના વડવાઓએ જ બનાવ્યું હોય તોયે આજ ખીજો સંપ્રદાય-જે પણ એજ તીથ કરાતા એના જેટલા જ વારસ છે તે એની વ્યવસ્થામાં સાથ આપે, એ એના માટે ખુશી થવા જેવુ' નથી ? એની વ્યવસ્થાના ભાર એના માથા પરથી એટલે હળવા નહિ થાય ? અને શા માટે એમ થતું નથી કે તીથ કરાના જે સ્વરૂને એ પૂજે છે તે સ્વરૂપને પૂજનારા બીજા ભાઈએ મળ આવ્યા તે એને માટે આનંદની વાત છે? કયા સ્વાથ અને એમ કરતાં રોકે છે?
તા. ૧૫-૬-પ૩
ત્યારે તે અપાણી વિવેકભ્રષ્ટતાની હદ આવી જાય છે. આપણી વિવેકબુદ્ધિ કેટલી કુંઠિત થઇ ગઈ છે એ જગતને આપણે બતા વીએ છીએ. આ હાંસીપાત્ર સ્થિતિને આપણે હવે અંત લાવવા જોઈએ. જુદા જુદા સંપ્રદાયોની કાન્ફરન્સના આગેવાના અને મુનિરાજોએ મળીને અને જરૂર પડે તે અન્ય ધર્મના અને દેશના ડાહ્યા માણસાની મધ્યસ્થી સ્વીકારીને આ શરમજનક પરિસ્થિતિના નિકાલ આપણે લાવવા જ જોઈશે.
અને નિબ`ધ વિહરનારા તી કરની આપણે કેટલી હાંસી કરીએ છીએ જ્યારે આપણે સમયની મર્યાદા નકકી કરી, એમની મૂર્તિ આને અમુક સમય દરમ્યાન શ્વેતાંબર કરી પૂજીએ છીએ અને અમુક સમય દરમ્યાન દિગંબર બનાવી પૂજીએ છીએ ત્યારે ? પૂજ્યદેવાની મુર્તિઓની આ હાંસી બીજા કાઇ નહિ અને એમના જ અનુયાયીઓ હાવાનેા દાવા કરનારા આપણે’કરીએ છીએ
આપણે તીરક્ષા કરવી છે ? જૈનેની મહત્તાનાં ગાન ગાવાં છે ? હીંદનાં કેટલાંએ સ્થળેએ એવા ચૈત્ય જોવા મળશે, જ્યાં પૂજાવિધિ કરનાર કાઇ નથી, જ્યાં ચૈત્યની અંદર પખીએ અને જીવજંતુઓનાં થાણાં નખાયા છે, જેના દરવાજે જનારને કેવળ દુધ સત્કારશે. માસારના હલેત ખેલુરનાં જૈન મદિશ જોઇને મ્હને કમકમાં આવ્યાં હતાં. ત્યાંની તીથંકરોની ભવ્ય મૂર્તિએ મ્હને જાણે પૂછતી હતી કે તમારા તીથ રક્ષકા કર્યાં છે ? હૂને શરમ આવી હતી, મારૂ માથુ ઝુકયું' હતું, મારૂ મન જાણે કહેતુ હતુ કે અમારા તીથ રક્ષકા ઉદેપુર અને સમેતિશખરમાં, ભગવાન ! તમારા પર માલિકીહકકા મેળવવા પેાતાના જ સ્વામીમાં સાથે યુદ્ધ આદરી રહ્યા છે, જે વડવાઓએ. આત્માની શાંતિ મેળવવા આ તીર્થા ખનાવવ્યાં હશે ત્યાં એના પુત્ર આજે કલહ કરી રહ્યા છે ! તીથ કરની સ્મૃતિ જાણે હસતી લાગી અને કટાક્ષ કરતી લાગી કે ત્યાં ધન છે અને અહીં નથી એટલે તમારી ભાવના ત્યાં તૌ રક્ષા માટે યુધ્ધ કરે છે અને અહીં ઉપેક્ષા કરે છે એમ ? ભારતના જૈન ભાઈઓ અને હુંને ! તમે આના જવાબ શેાધજો. અપૂ તારાચંદ કાઠારી
પ્રકીર્ણ નોંધ
શૌયમૂર્તિ સામળદાસ ગાંધી
તા. ૮-૬-૫૩ સોમવારના રાજે રાત્રીના નવ વાગ્યે . એકા એક હદય બંધ પડવાથી જેમના નામ અને વીરકથી સોરાહૂને એક પણ માનવી અજાણ નથી એવા શ્રી સામળદાસ લક્ષ્મીદાસ ગાંધીનું અવસાન થયુ. તેમે પૂ. ગાંધીજીના ભત્રીજા થાય. તેમનુ જીવન પત્રકારત્વના વ્યવસાયી શરૂ થયેલું અને તેમને એ વ્યવસાય તે જીવનના અન્ત સુધી ચાલુ રહેલા. પત્રકારિત્વમાં આગળ વધતાં વધતાં તેઓ કેટલાએક સમય જન્મભૂમિના તંત્રી તરીકે કામ કરતા હતા. સયાગે બદલાતાં જન્મભૂમિથી તેઓ છુટા થયા અને તેમણે વન્દે માતરમ્ શરૂ કર્યુ. એ દિવસે બીજા વિશ્વયુધ્વના પ્રારંભના હતા. વિશ્વયુદ્ધના વધવા સાથે વન્દે માતરમ્ પણ જામતુ ગયુ. તેએ માત્ર લેખક કે તંત્રી નહેાતા. તેઓ સ્વભાવથી જ કમ યોગી હતા. જન્મભૂમિના તંત્રીકાળ દરમિયાન રાજકોટના સત્યાગ્રહની લડતમાં તેમણે ખૂબ ભાગ ભજવ્યા હતા અને મુંબઇ ખાતે રહીને એ લડતને ખૂબ વેગ આપ્યા હતા. દેશને ૧૯૪૭ ના ઓગસ્ટ માસમાં આઝાદી મળી તે દરમિયાન તે મુંબઈમાં કાય કરતા કાઠિયાવાડ પ્રામંડળના પ્રમુખ હતા. આઝાદી મળ્યા ખાદ જુનાગઢના નવાબ પાકીસ્તાન સાથે ન્હેડાયા. : તેથી તે નવાખીનેા અન્ત આણવા માટે અને જુનાગઢમાં પ્રજાતંત્ર સ્થાપવા માટે એ મંડળની પ્રેરણાથી મુંબઇમાં જ ઝુનાગઢની આરઝી હકુમતની રચના કરવામાં આવી અને સામળદાસ ગાંધીને તેના સરમુખત્યાર બનાવવામાં આવ્યા. આ આરઝી હકુમતના સૈન્યે તેમની આગેવાની નીચે જુનાગઢ સર કર્યું અને ત્યાં પ્રજાત ંત્રની ઉધોષણા કરવામાં આવી. આ ભવ્ય ઘટનાએ કાઠિયાવાડમાં ત્યાર બાદ થોડા વખતમાં સ્થપા યેલ એકમનું દ્વાર ખુલ્લુ કર્યુ. જુનાગઢમાં નવાબીને