________________
તા. ૧૫-૬-૫૧
શુદ્ધ જૈન
આગેવાના અને પત્રકારો કડવામાં કડવી ભાષા વાપરતાં અને સભ્યતાની સીમા એળગી જતાં વાર લગાડતા નથી. તેમની આંખા લાલ ખની જાય છે! તેમની વાણી વિ`સાપ્રચુર જોવામાં આવે છે અને જાણે કે આખું. મારાષ્ટ્ર લુ'ટાઇ રહ્યું ન ડ્રાય એવા શેરકાર તેમના તરફથી મચાવવામાં આવે છે. મુબઇ વિષે મહારાષ્ટ્રી આગેવાનાની વિચારસરણી લગભગ આવી જ જોવામાં આવે છે. તેમની કટ્ટર પ્રાન્તીયતાને ચેપ ગુજરાતને પણ અમુક અશે લાગે છે. પરિણામે આવા પ્રાન્તવાદના નીશામાં સમગ્ર હિંદ વિષેની વફાદારી બાજુએ મુકાવાનુ' જોખમ ઉભું થાય છે. કાઇ પણ પ્રસગે ગમે તેવા પ્રશ્ન ઉભા થાય તે પણ આપણે ગુજરાતીએતેમજ મહારાષ્ટ્રી–પ્રમાણ ગુમાવીને કાઇ પણ પ્રશ્નને વધારે પડતુ મહત્વ ન આપીએ અને તેને લગતા નિણ્ય આ બાજુએ આવે કે તે બાજુએ આવે-આપણે બધાં એક માતાનાં સન્તાન છીએ અને સમગ્ર રાષ્ટ્રનું હિત, સુલેહ, શન્તિ અને આબાદી-એમાં જ આપણુ શ્રેષ રહેલુ છે એ ધ્યાનમાં રાખીને પરસ્પરના સંબંધમાં જરા પશુ કડવશ આવવા ન દૃએ– માટલુ` સ્વીકારીને ચાલીશુ । બન્ને પાડેાશી પ્રાન્તની મહેાબત જળવાઈ રહેશે અને સમગ્ર હિંદના શ્રેયતે બાધક એવુ કશુ પણ આપણુ બન્નેમાંથી કાઇના હાથે બનવાનુ જોખમ નહિ રહે. સામ્યવાદી અહિંસાના સ્વાંગ ધારણ કરે છે.
સખ્યામાં
છે. આ જ સામ્યવાદી
દિન પ્રતિ દિન જેમ-જેમ ચુંટણી નજીક આવે છે તેમ તેમ દરેક પક્ષ પોતાના નીમેલા ઉમેદવાર ક્રમ માટી ચુટાય તેની પેાતાને ક્રુઝે એવી તજવીજ કરી રહેલ સુધી ભાંગફેડની દ્વિ ંસક નીતિને અનુસરીને હિંદના પક્ષે તરેહ તરેહના ધંધા કર્યાં અને દેશ ઉપર જાત જાતની આફત ઉતારી. હવે તેમને ભાન થાય છે કે આ માર્ગે ચાલતાં પોતાને પક્ષ આગળ વધી શકતા નથી, એટલે હવે આ પક્ષ નવીન તિ અખત્યાર કરે છે. અને આગળની નીતિના અમલ કરતા સામ્યવાદી પક્ષના મુખ્ય મંત્રી શ્રી. રાજૈશ્વર રાવ પાસે. રાજીનામું અપાવે છે. વળી શ્રી. એસ. એ. ડાંગે, મુઝર અહમદ, સૈદ્ધસિ હ ટ્વેષ, ઝેડ. એ. અહમદ, એ. કે. ગેાપાલન, ખ'ક્રિમ મુકરજી, અને જ્યેતિ બસુની એક ચુટણીસમિતિની નિમણુક કરવામાં આવે છે. રાજેશ્વર રાવના ચાર સાથી સભ્યા પણ રાજીનામું આપે છે અને કામચલાઉ મંત્રી તરીકે શ્રી. અજય ઘેષ કામ કરશે એમ જાહેર કરવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગમાં થઇ રહેલ હિંસા અને ખુનર્જી માટેની જવાબદારીને સામ્યવાદી પક્ષ પેાતાના નિવેદનમાં સવયા ઇનકાર કરે છે અને પેાતાના વ્યાજખી હકકા અને માંગણીએના બચાવમાં લડતા લોકાને દાખી દેવા માટે બળજબરીભર્યાં પગલા લેવા માટે સરકારને ગુનેહગાર જાહેર કરે છે. છેવટે એ નિવેદનમાં જણાવવામાં આવ્યુ` છે કે “ દેશમાં ચાલતી કે.ઈ પણ કિતગત કે સામુદાયિક ગુ'ડાગીરી સાથે સામ્યવાદીઓને કશે પણ સંબધ ડ્રાઇ ન જ શકૅ. આવી ગુંડાગીરીથી લેકપક્ષને નુકસાન થાય છે. અને તેથી જ્યાં જ્યાં આવી ગુંડાગીરી ચાલતી હેય ત્યાં ત્યાં તેને અટકાવવા માટે અનતુ કરવુ જોઇએ.” આવા નિવેદનથી આમજનતાના દિલમાં સામ્યવાદી પક્ષ નવા વિશ્વાસ પેદા કરવા માંગે છે. પણ આવા નિવેદ્યનથી પ્રજા છેતરાઈ જાય એવી ભેળી નથી. વારે તહેવારે વેશ બદલતા સાભ્યાદી પક્ષ ઉપર દેશના જનસમુદાયના દિલમાં હિંદુ વિશ્વાસ બેસે એમ છે જ નહિં. જે પક્ષી ગળથુથીમાં ડિ'સાનું અનુપાન ભરેલુ છે તે પક્ષ હવે અહિંસક રીતીથી દેશને આગળ લઇ જવાના પ્રયત્ન કરશે એવી જાહેરાત કેવી રીતે ધ્યેય બની શકે? આ ઉપરાંત ચંદ ખીજો ગમે તે પક્ષ હશે. તેની વાદારી આખરે હિંદ પ્રત્યે રહેવની અને બહારની કાઇ ધૃષ્ણે સત્તાનું નિયંત્રણ કે નિયમન તે કદિ નહ સ્વીકારે. પશુ હિંદના સામ્યવાદ પક્ષને તે બધે દેૉરીસ'ચાર રશીખ
al
33
કરે છે એ જાણીતી હકીકત, સામ્યવાદી પક્ષ તરફથી દિ સતષકારક ઇનકાર કરવામાં આવ્યું જ નથી. વળી તેમાં રાષ્ટ્રવદના કેવળ વિરાધી છે. મુસલમાના માર્ક તેમનુ મક્કા મસ્કા છે અને તેમનું લક્ષ્ય સામ્યવાદના આન્તરરાષ્ટ્રીય પ્રચારને વરેલુ છે. આવા પક્ષના આ દેશમાં ઉંડા મૂળ જામે અને સાર્વત્રિક ફેલાવે થાય એ આજને તબકકે અસભવિત જેવુ' લાગે છે. સામ્યવાદી પક્ષના શબ્દછળથી લોકા ચેતતા રહે એ તરફ્ ખાસ ધ્યાન ખેંચવાને આ તૈધના હેતુ છે. મહાઅમાત્યે ગુમાવેલે વાણી સયમ
મધ્યવર્તી. ધારાસભાએે હિંદી અધારણમાં સરકાર તરફથી રજુ કરવામાં આવેલા ત્રણ સુધારા મંજુર કર્યાં તેને લગતી ચર્ચાના ઉપસંહાર કરતાં અને છેવટા જવાબ આપતાં મહાઅમાત્ય જવાહરલાલ નહુરૂએ જણાવ્યુ હતુ કે “ ડૉ. શ્યામપ્રસાદ મુકરજીએ પોતાના છેલ્લા ભાષણમાં તેમ જ આગળના ભાષણમાં જે વિધા કર્યાં છે તે અત્યન્ત વાંધાપડના ( <e&ndalons) છે. કારણ કે તે વિધાતેને સત્ય સાથે કશા મધ નથી. આ સાંભળીને ડા મુકરજીઝ્હે જણાવ્યું કે “આપની અસહિષ્ણુતા અત્યન્ત વાંધાપડતી (Genilalous) છે.” નહેરૂએ જણાવ્યુ કે “ કાનુ... શું વાંધાપાતુ છે. તેને નિર્ગુ ય માત્ર આ ધારાસભા જ નિહ પણ આખા દેશ કરશે. દેશમાં રાષ્ટ્રવાદને અને સ્વાતંત્ર્યના નામ ઉપર દેશમાં પભ્રિમણ કરવું અને કામીવાદને પ્રચાર કરવા એ આજ કાલ કેટલાક લેાકેાના વ્યવસાય થઇ પડયે છે,
પડિતજીએ આગળ ચાલતાં જણાવ્યુ` કે “ વારવાર અમને કહેવામાં આવે છે કે તમે છાપાના સ્વાસ્થ્ય ઉપર 'કુશ મૂકા છે, તેના નાશ કરે છે. હુ કહુ` છું કે જે કોઇ માણસ કે છાપુ આમ કહે છે તે જૂઠું ખેલે છે, અને પોતે જાણે છે કે તે જૂઠું ખેલે છે અને આ બાબત હરકોઇને હું પડકાર કરૂ છું. ”
આ તબકકે શ્રી કાઠ અને હંસન મામે વાંધો ઉઠાવ્યા કે
..
' જુઠાણુ` ' શબ્દ ચાલવા દેવા ન જોઈએ કારણ કે એવા શબ્દપ્રયેાગ પાર્લામેન્ટની સભ્યતાને વિરોધી છે.' પંડિત નહેરૂએ જવાબ આપ્યા કે “ હું કરીથી કહુ છુ કે આ મારે સુધારે છાપાની રવત ત્રતા ઉપર કાપ મુકે છે એમ જે કંઇ માજીસ કહે છે તે નરાતર જૂઠુ ખેલે છે.
વસ્તુતઃ મૂકવામાં આવેલા સુધારાને હેતુ વાણીપ્રકાશનની સ્વતંત્રતા ઉપર અમુક સયેન્ગેામાં અંકુશ મૂકવાનેા જ હતા એમાં તે પડિતથી પણ ના કહી શકાય તેમ છે જ નહિં, તે। પણ પોતાના બચાવમાં પડિતજી એમ કહી શકે છે કે આ સુધારાના હેતુ આજે જે ગદા છપાએ નીકળે છે અને ચૈતરફ જાતજાતની અખા ફેલાવે છે અને લેકામાં હિં‘સક વૃત્તિને ઉજન આપે છે તેવા સ્વછંદી છાપાઓ ઉપર અકુશ મૂકવાના હતા, નદ્ધિ કે સયમપૂર્વક પેાતાને વાણીવ્યવસાય ચલાવતા છાપાચ્યા ઉપર. આમ છતાં પણુ, કાયદા કરતી વખતે ચેકકસ મર્યાદાનું ધારણ રજુ કરવામાં આવ્યું હાય એમ છતાં કાયદાએ અને તેના અમલ કરવામાં એ મર્યાં
દ
આળગી જવામાં આવી હેાય એવા ભૂતકાળના ધણી વખતના અનુભવના આધારે જાહેર વ્યક્તિએ તેમજ છાપાવાળાએ પતા ઉપર અણુધટતા 'કુશે! આવવાની ભીતિ દાખવે તે તેમને જૂઠા કહેવા તે મસહિષ્ણુતાની પરાકાષ્ટા કહેવાય આવી જ. રીતે ડે. શ્યામપ્રસાદ જેવી પ્રતિષ્યપાત્ર અને દેશદાઝ ધરાવતી વ્યક્તિને કારણુ કે તેમને એક કાળે હિંદુ મટ્ઠાસભા સાથે ગાઢ સબંધ હતા અને આજે પણ હિંદુ જનતના સુખદુઃખ વિષે તે વધારે ચિન્તા સેવે છે એટલા ખાતર જ તેમના માથા ઉપર કામીવાદનો પે મારવા એ પંડિત જવાહરલાલ જૈવી આજે દેશમાં ઉચ્ચતમ અધિકાર ધરાવતી વ્યક્તિને શામતું નથી. બંધારણુમાં આવા સુધારા લાવી પ્રજાને, છાપાવાળાઓને, પ્રતિપક્ષીઓને વાણી