________________
૧૪
ગજવી અઢી હજાર વર્ષ' ઉપર કરેલા એ ઐતિહાસિક સત્ય છે.
ગાય જૈન.
સવપ્રથમ શ્રેષ્ઠ રીતે મહાવીરે
એ તપેાનિધિ મુનીન્દ્ર પાતાના સમયમાં પથરાયેલી દાસદાસીની પ્યુરી પ્રથા હટાવવા તીવ્ર તપશ્ચર્યાં કરી લેાકાને સમાનતાના પાઠ ભણાવ્યા છે. ધમને નામે અને સ્વર્ગાદિના પ્રલાભન પર પથરાયેલ અજ્ઞાન કમ કાંડ, શાસ્રવ્યામહ અને ઇશ્વવિષયક ગેરસમજ, સામે સુસ'ગત તત્ત્વજ્ઞાન રજૂ કરી લોકોની વિચારબુદ્ધિને પરિષ્કૃત કરી છે. એ હિ‘સામ્રુતિ ધર્માચાર્યે યજ્ઞાદિ કર્મોમાં ધમને નામે ફેલાયેલ ભયકર પશુદ્ધિસા સામે પેાતાના તપ અને ચારત્રના ‘અસાધારણુ બળે તેમ જ વાત્સલ્યપૂર્ણ પ્રવચને તથા ઉપદેશથી સાત્ત્વિક સામને કરી જબરદસ્ત ક્રાન્તિ કરી છે, જેના પરિણામે `િસાના રોગચાળા પર જબર કુટા પડી અહિંસાની ભાવના પ્રચાર પામી છે.
એ મહાપુરૂષ-લકાને કહ્યુંकम्मुणा बभणो होइ
वइस्सो कम्मुणा होइ
कम्मुणा होइ खतिभो । सुद्दों हवइ कम्मुणा ॥ ( ઉત્તરાધ્યયન, ૨૫મું અધ્યયન) અર્થાત્કમ'થી બ્રાહ્મણુ છે, ક્રમથી ક્ષત્રિય છે, કમ'થી વૈશ્ય છે. અને કથી શુ છે.
આમ મહાવીરે “ મેળો : "ના સિદ્ધાન્ત ઉપર જૅર આપ્યું છે. આ જ સિદ્ધાન્ત ઉત્તમ વ્યવસ્થાકારક છે. એને ન માનવાથી, એની જગ્યાએ “જન્મના વ:'ના અપસિદ્ધાન્તને સ્થાપિત કરી દેવાથી ભારતીય જનતાની વર્તમાન ધાર દુર્દશા થઇ રહી છે.
ઉચ્ચ-નીચભાવની સકુચિત વૃત્તિ એટલી કટ્ટર અને કાર તે વખતે પથરાયેલી હતી કે બીચારા–તીય અને હલકા ગણાતા— માણસા ઉપર અતિનિ ́ણુ સીતમ ગુજરતા અને ધમ'નાં દ્રાર તેમને માટે સખ્ત બુધ હતા, જેની સામે એ મહાત્માએ—
उच्च गुणे कर्मणि यः स उच्चो नीचो गुणे कर्मणि यः स नीचः । शूद्रोऽपि चेत् सच्चरितः स उच्चो द्विजोऽपि चेद् दुश्चरितः स नीचः ॥
ગુણુ ક્રમમાં ઉચ્ચ છે તે ઉચ્ચ છે અને જે ગુણુકમ માં નીચ છે તે નીચ છે. કહેવાતા શુદ્ર પણ સચ્ચરિત હાય તે તે ઉચ્ચ છે. મને કહેવાતા બ્રાહ્મણ દુશ્ર્ચરિત હોય તે તે નીચ છે.]
એ પ્રકારે ઉદ્દેાધન કરી વિચાર અને વર્તનના સુસ`સ્કાર ઉપર ઉચ્ચપણુ પ્રતિષ્ઠિત હેવાનુ લોકાને સમજાવ્યું'. માત્ર વાણીથી જ ન સમજાવ્યું”, પણું નીચે, દલિત કે અસ્પૃશ્ય ગણાતાઓને માટે પણ પેાતાનાં ધમ સસ્થાનાં દ્વાર ખુલ્લાં કરી દીધાં. જૈનદીક્ષાને પામીને ઋષિ-મહા-મહત્મા બનેલા એ માસાનાં રત ‘ઉત્તરાધ્યયન ’· સૂત્રમાં (બારમા-તેરમા અધ્યયનમાં) ગવાયાં છે. તે જમાનામાં સ્ત્રીનુ સ્થાન કૈટલુ' હીન બનાવી દેવામાં આવ્યું હતું અને વૈદિક ધર્મની તે વખતની રીતભાતે અને કેટલી તિરસ્કારી દીધી હતી, ત્યારે અહ'ન મહાવીરે જગતની આગળસ્ત્રીને પુરૂષની સમકક્ષ જાહેર કરી અને ધાર્મિક ક્ષેત્રમાં પુરૂષના સરખે દરજજે ચડાવી તેને સન્યાસદીક્ષામાં પણ સ્વીકારી લીધી. શ્રમણ ભગવાન મહાવીરનુ' ધ ચક્ર તે વખતે વ્યાપકરૂપે ક્રાંન્તિકારક બન્યું હતું, જેણે પ્રગટાવેલ અથવા વિકાસમાં માણેલ. ધમ માગને એના સાચા રૂપમાં આપણે માનવધમ કહી શકીએ,
તા. ૧૫-૫-૫૧
જે, બધા ( જગતના સધળા માણસે ) પ્રત્યે ન્યાય અને સમાનતાની દૃષ્ટિવાળા હાઇ જગા કાઇ પણ માણસ પોતાના સ્થિતિ-સંજોગ પ્રમાણે અને ( એ ધમને) અનુસરી શકે છે, પાળી શકે છે. એ માગ જિન પ્રગટાવેલ અથવા પ્રકાશમાં આણેલ હોવાના કારણે જ “ જૈન ધમ” કહેવાય છે. બાકી એની વાસ્તવિકતા અને વ્યાપકતા જોતાં એ સર્વ અનસ્પર્શી અને સ જનહિતાવહુ ધમ જનધમ કહી શકાય ( કહેવાવા લાયક છે.)
'
વિશ્વબન્ધુ મહાવીરે નામધારી કે ઢીલાપોચા શ્રમણે, બ્રહ્મણા, મુનિઓ અને તાપસા એ બધાની પણ ખબર લીધી છે. ‘ઉત્તરાધ્યયન’ સત્રમાં ( પચીશમા અધ્યયનમાં ) કહે છે કે~~
नाव मुंडिष्ण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न ताबसो ॥३०॥ અર્થાત્–મથું મુંડાવા માત્રથી કાષ્ઠ શ્રમણ્ થતા નથી, કારના જાપ કે આલાપ માત્રથી કાઇ બ્રાહ્મણ થતા નથી, નિર્જન વનમાં રહેવામાત્રથી કાષ્ટ મુનિ થતા નથી અને ધાસનુ ચીવર કે વલ્કલ ધારણ કરવા માત્રથી કોઇ તાપસ થતા નથી. પરન્તુ 'समयाए समणो होइ बंभचेरेण बंभणो ।
णाणेण य मुणी होइ तवेण होइ ताबसो ॥३१॥ અર્થાત્ –સમતાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચય'થી ( ઉચ્ચ જીવનમર્યામાં વિહરવાથી ) બ્રાહ્મણુ થવાય છે, જ્ઞાન( વિવેકજ્ઞાન)થી મુનિ થવાય છે અને ( વિવેકયુક્ત નિષ્કામ ) તપથી તાપસ
થવાય છે.
અનુભવે જણાય છે કે જૈનદર્શન, આધ્યાત્મિક દર્શન છે. એના દાર્શનિક તત્ત્વજ્ઞાનને પણ ઝેક પૂર્ણ તયા આધ્યાત્મિક શ્રેયચર્યાં ઉપર છે. એના વિવિધવિષયક સમગ્ર વાડ્મયના એક માત્ર ઉદ્દેશ વીતરાગતાની પ્રાપ્તિના ભાગ પર ચડાવાના છે. એ જ એનું સારભૂત રહસ્ય છે. એનું ચપ્પુ અને ભાર છને અને પુનઃ પુનઃ એ કહેવુ છે કે યથાય’કલ્યાણુની પૂણતા વીતરાગતા પર અવલખિત છે. એનો એ મુખ્ય સીખ છે કે—
જે જે રીતે રાગ-દ્વેષ ઓછા થાય, નષ્ટ થાય.તે રીતે વર્તો ! પ્રવત!`
આ સીખ ( એના સમગ્ર વાઙમયના 'ચરમ અને પરમ સાર રજૂ કરતી મા સીખ ) સ્પષ્ટ જણાવે છે કે જે કાઇ વાથી [ શ્વેત કે અદ્વૈત, ઇશ્વર હતૃત્વ કે પ્રકૃતિકત્વ એવા જાતજાતના' વાદ્યમાંથી જે કોઇ પણ વાદના સહારા લેવાથી] અને જે ક્રોઇ, આચારક્રિયામાગ થી સંચ્ચારિત્ર સંધાતુ હોય, એ સધાવામાં અનુકૂલતા પડતી હાય અને વીતરાગતા તરફ પ્રગતિ થઈ શકતી હાય તે રીતે ચારિત્ર્ય સાધા અને વીતરાગતાની ભૂમિએ પહેાંચે “મિત્તો મેં સમ્પુ” ને જીવનને મન્ત્ર બનાવીને, અર્થાત્ સંવ ભૂતમૈત્રીના સંણુને ખીલવતા રહીને.
શ્રી. જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સનું અધિવેશન
શ્રી. જૈન વે.. મ. કાન્ફરન્સનું મુલતવી રહેલુ ૧૮ મું અધિવેશન મે માસની ૨૭ તથા ૨૮ ( રવિવાર તથા સામવાર ) ના રાજ જુનાગઢ ખાતે ભરવામાં આવનાર છે.
વૈદ્યકીય રાહત
મુંબઇ અને પરાંઓમાં વસતાં જે જેના ભાઈ ય! બહેનને વૈદ્યકીય રાહતની, દવા કે ઇન્જેકશનની તેમ જ ડેાકટરી ઉપચારની જરૂર હૈાય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુબઈ જૈન યુવક સ’ધના કાર્યાલયમાં તપાસ કરવી.
રતિલાલ ચીમનલાલ કાઢારી મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ