SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ HERE IN બત જેની “ તા. ૧-૧-૫ શ્રી અરવિન્દનું આશાસ્વમ | વિસામે કરવો છે તે આ આંહીં વિરામીએ, ધારીના ઘૂઘરા આહીં રણતા શાંત પાડીએ. અહીં આ તરૂઓ ઊમાં નિજની દીર્ઘ કાયને થાકેલી વાયુના સ્થળે ઢાળીને સ્વપ્નમગ્ન , અને ત્યાં વ્યોમથી પેલા શશીનું નેત્ર તે બૃત રેલે છે ચંદ્રિકા શુભ્ર: અહીં આવે કિરામીએ. અહીં શું વિસ્તર્યું છે આ તમ નિઃસીમ સગિનું.. અને શા ફુરતા ભાવો આંબતા જે અનંતને અહીં સવંત્ર સર્વત્ર વિયે અવકાશ હા, અને આ જિન્દગી કરી હૂંફાળી લધુતા સુખી બૃહત એ ભાવમાં સાચ્ચે ઓગળી લય મેં જતી. પૂજાતી બુદ્ધિ છે માત્ર આજના આપણા યુગે, પાછલા યુગમાં દેવ પૂજતે તે વિશુદ્ધ કે, તથાપિ પૂર્વ આ ખડે કત સમ નિર્મલ, ' બેઠો છે માને કેરા હૈયામાં ધ્યાનમગ્ન એ. . સંચવાં-સચીને ખાવાં ! અંતમાં મૃત્યુ ત્યાં ખડું, , બલવાન હસ્તની મુઠ્ઠી ઢીલી એહ કરી જતું, હસતાં નેત્ર ૫ ઢાંકી છાયાનું વાદળું જતું, રિપુરા રળનારા સૌ રળતા દીન જૈ જગે, ઊંધતા નાનકાં બચ્ચાં થકી યે બાપડા ને. માનવી જિન્દગી એ તે લીલા બે ક્ષણે માત્રની, એકદા ઉજમાળી આ ધરાના વૃદ્ધ કાળમાં, આપણે જંતુઓ જેવા સુદ આ જિન્દગી ગ્રહી, વ્યથાની સરિતા કેરે ઘર તીર વિરામને, ખિીએ રાહ આવતા મૃત્યુકેરી સનાતન. ખરે આ ખેલ છે શાને સાને આ કાળ મહેનત, શાને આ હૈયાળી, શાને આ કષ્ટ આત્મને ? અરે, આ નિત્ય શંકાની શારડી ક્યમ અંતરે? મૃત્યુ એ પાપી ધમને કદી ભેદ નથી કર્યો ? ન સમાઈ જતું સવ બુદ્ધિમાં ભીતરે અમ ... બેઠો છે ભૂમિ એક ભાંગવા અમ શકતે. બુદ્ધિને તેજદાતા એ, બુદ્ધિથી પર એ વયે, એકની ચંડ સત્તાના ઇશારા આવતા અહીં, અનાવૃત અહીં ભાવિ હવાં આકાર લૈ રહ્યું. એ મહાશકિત છે અહીં અમમાં દેહ રૂપ છે. અમમાં મન જે તે તે, મનથી ઉધ્ધ જે રહ્યા પ્રભુ તે તે ય શક્તિ છે, એણે તે માત્ર મૃત્યુને જોયું છે, ચક્ષુઓ એનાં અંધ છે જીવન પ્રતિ. મુક્તિ, ને પ્રભુ, ને ત્રીજું અમૃતત્વ ત્રણે ય એ વસ્તુ છે એક, ને અંતે ત્રણે સિદ્ધ જગે થશે. પ્રેમ, જ્ઞાન અને ન્યાય, આનંદ પરમ બલ, કેરલા મુદમાં સંવ એકત્ર થઇ રાજશે. સમાએ કલિને છે આ યુગ લેહતણે હવે, રહ્યા છે મૃત્યુ શવ્યાએ પહેલા ભૂતકાળના આખરી આંચકા થડા ઉચ, એ ઓલવી જશે જમનાં રાષ્ટ્રને કિંચિત્, અને શાંત પછી થશે. અનિષ્ટો પૃથ્વીથી સર્વ જશે ધોવાઈ ને પછી ઊઠશે ધરણી પાછી લલાટે શુભ નિમળે. . સંઘનાં સભ્યોનું પર્યટન , જાન્યુઆરી માસની આગામી સાતમી તારીખે ગોરેગાંવ ખાતે આવેલ આરે કાલોનીના પર્યટન ઉપર જવાનો નિર્ણય કરવામાં આવ્યું છે એમ છાપેલા પરિપત્રધારા' સંઘના સર્વ સભ્યોને જણાવવામાં આવ્યું હતું અને જે જે સભ્યની આ પર્યટનમાં જોડાવા ઇચ્છા હોય તેમણે સંધના કાર્યાલય ઉપર લખી મોકલવું એવી વિનંતિ કરવામાં આવી હતી એમ છતાં આ સંબંધમાં બહુ થોડા સભ્યોના જવાબ આવ્યા હતા. થોડાક દિવસ પહેલાં સંધની કાર્યવાહક સમિતિના કેટલાક સભ્યો એકત્ર થયા હતા તે પ્રસંગે આ પર્યટન વિષે કેટલીક ચર્ચા થઈ હતી જેના પરિણામે પ્રસ્તુત પર્યટન સંબં. ધમાં નીચે મુજબને પ્રબંધ નકકી કરવામાં આવ્યો હતો: ૧. ઉપર જણાવેલ પ્રસંગે હાજર રહેલા બધા સભ્યોએ પોતપોતાનાં કુટુંબ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ બીજા સભ્યને આ બાબતની જાણુ થવા માટે અને ખબર મેકલવા માટે પૂરતે અવકાશ રહે એ હેતુથી આ પર્યટનને દિવસ તા. ૭ મી જાન્યુઆરીને બદલે તા. ૧૪મી જાન્યુઆરી રવિવાર નકકી કરવામાં આવ્યું છે. સંધ તરફથી આવું પર્યટન પહેલી જ વાર ગઠવવામાં આવે છે. આ પર્યટનમાં દરેક સભ્યને સહકુટુંબ જોડાવા અપગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. ૨. પર્યટનને લગતા પરિત્રમાં પર્યટનમાં, જોડ છે ઇચ્છનાર વ્યકિત દીઠ રૂ. ૨ મેકલી આપવાનું સૂચવવામાં આવ્યું હતું અને વાહનવ્યવસ્થાની જવાબદારી સંઘ માથે લીધી હતી તેને બદલે પર્યટનમાં જોડાવા ઇચ્છનાર મેટી ઉમ્મરની વ્યકિતએ રૂ. 1) અને બાર વર્ષની નીચેના માટે રૂ. બા એ મુજબ ભરવાના રહેશે અને આરે કેલેની જવા આવવાને પ્રબંધ દરેક સભ્ય પિતે કરી લેવાનું રહેશે. * ૩. અરે કાલનીમાં એબઝર્વેશન પિસ્ટ-observation post-એ નામનું બહુ જાણીતું સ્થળ છે. ત્યાં દરેકે દશ વાગ્યા પહેલાં પહોંચી જવું એવી વિનંતિ છે. બી. બી. એન્ડ સી. આઇની લેકલ ગાડીમાં સવારની ચર્ચગેટથી પહેલી પણાનવ અને બીજી નવ વાગ્યે ઊપડતી ગાડી આ માટે વધારે અનુકુળ થઈ પડશે. ગેરેગાંવ સ્ટેશન ઉપરથી આરે કાલની લગભગ એક માછલ છે. સ્ટેશનથી ત્યાં જવા આવવા માટે બસ ચાલતી હોય છે. - ૪. દરેક સભ્ય પિતાની ખાવાની ચીજો પૂરતા પ્રમાણમાં તયા જણ દીઠ પાણી પીવાને પ્યાલો લાવવાનો રહેશે. સંધ તરફથી ચાપાણીની વ્યવસ્થા કરવામાં આવશે. 1. આશા રાખવામાં આવે છે કે ઉપરની વિગતે ધ્યાનમાં લઈને સંધને દરેક સભ્ય પિતાનાં કુટુંબ સાથે આ યંટનમાં જોડાશે અને એકમેકને ઓળખવા જાણવાની આ તકને પૂરો લાભ લેશે. આ પર્યટનમાં જોડાવા ઇચ્છનાર દરેક સભ્યને વિનંતિ છે કે પિતાની સાથે જોડાનાર મંડળીને લગતી તુરત ખબર આપે અને તે પૂરતી રકમ પણ સાથે મોકલી આપે કે જેથી પર્યટનના વ્યવસ્થાપકને જરૂરી ગોઠવણ કરવામાં સુગમતા પડે. આ પર્યટનમાં, સંધના સભ્યો પિતાનાં મિત્રને પણ લાવી શકે છે. સાથે સાથે પિતાની પાસે જે કાંઈ આનંદવિનોદનાં સાધને હેય તે સાથે લાવવાની પણ વિનંતિ કરવામાં આવે છે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ માનવી ભરશે દેહે અધિકાધિક આત્મને, સ્થપાશે સ્વર્ગની આ શ્રાઃ કલાન્તધરા શિરે, ને સનાતન સંક૯પ પ્રભુને દિવ્ય એને ગ્રસતે કરથી, એને, નિજ આધાર અપંતે • રહેશે ને મૃત્યુથી દિવ્ય જન્મમાં માનવી જશે. મૂળ અંગ્રેજી : શ્રી અરવિંદ અનુવાદક : શ્રી સુન્દરમ્
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy