SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Jay પ્રશુદ્ધ જૈન તા. ૧૫-૩-૪૯ આપણી વચ્ચે નથી અને આપણે શોકની લાગણી અનુભવીએ છીએ અને એમ છતા એ લાગણી કેવળ શાકની નથી. જો આ ઘટનાને આપણે બીજી રીતે વિચારીએ તે હિંદે આ જગતમાં વિરલ ગણાય એવી અનેક વિભૂતિએ પેદા કરી છે કે જેણે આપણને પ્રેરણા આપી છે. અને ભવિષ્યમાં પણ આપણને પ્રેરણા આપ્યા કરશે આ રીતે વિચારતાં આપણે પ્રમેદ અને ગૌરવની લાગણીઓ પણ અનુભવીએ છીએ.” દેશની આઝાદીના પ્રતીક સમા પંડિત જવાહરલાલ નહેરૂએ આવી જેને મલિ આપી છે તેવા સરોજિની નાયડુને આપણા વન્દન હૈ! ! તેનું પ્રાણાદાયી સ્મરણ આપણને સદા પુરૂષાથ' અને સેવાના ભાગે' સુદૃઢ કરે. ! ! પુમાનદ કેટલાક સમાચાર અને નોંધ ‘ભાગીરથી’ આ અંકમાં અન્યય પ્રશ્ન કરવામાં આવેલી આ વાર્તા શ્રી. સૌદામિનીબહેન મહેતાની લખેલી છે અને થે!ડા સમય પહેલાં જયાતિ Üરમાં પ્રગટ થયેલી અહિ' ઉષ્કૃત કરવામાં આવી છે. આ વાર્તા વાસ્તવિક ઘટના ઉપરથી લખવામાં આવી છે. અને તેથી આ વાર્તા પ્રગટ કરતાં સદ્ગત વ્રજલાલ ધરમચંદ મેધાણી યાદ આવ છે, જે સમાજના નીચલા ધરમાંથી આવી અનેક નાની મોટી ઘટનાએ વીણી લાવતા અને તેને પેતાની મધુર કરૂણાપ્રધાન શૈલીમાં ગુંથતા અને એ પ્રકારની એમની વાર્તાએના અવારનવાર પ્રકાશનને લીધે પ્રબુધ્ધ જૈન સદા નવપવલ્લવિત રહેતુ. પ્રબુધ્ધ જૈનને પડેલી એ ખાટ જ્યાં સુધી એવા લેખક ન મળે ત્યાં સુધી આ રીતે જ પુરવાની રહી. ગયા એ અકમાં કેન્ટકીના દીનબંધુની અદ્ભુત જીવનકથા પ્રગટ કરવામાં આવી હતી. આ અંકમાં પ્રગટ કરવામાં આવેલી ભાગીરથી સમાજજીવનની એક બીજી જ બાજી રજુ કરે છે. જેમની કથાઓ ધમકથાના ગ્રંથૅમાં શબ્દારૂઢ થઇ છે. એવી સતીએ તા ગણીગાંઠી છે. પણ એ સતીએ જેમની પ્રતીકરૂપ છે એવી અનેક સતીએ કાળે કાળે અને સ્થળે સ્થળે આ દેશમાં તેમ જ અન્યત્ર પાકતી આવી છે અને સત્ય, શીલ અને કરૂણાની વેદી ઉપર પેાતાના સરવનું બલિદાન આપતી રહી છે. ભાગ્યે જ તેમના જીવનકારૂણ્યને કાઈએ શબ્દોમાં ગુથ્યુ છે. ભાગ્યેજ તેમને કાઇએ ઓળખી છે, એમ છતાં પણુ વાં અપ્રગટ બલિદાને ઉપર જ સમાજની નૈતિક અને આધ્યાત્મિક પ્રતિભા જળવાતી આવી છે અને સમાજના પ્રાણ ટકતા રહ્યા છે. વળી પ્રસ્તુત વાર્તા પારસી કામના વાદમાં રહેલી ઉડી માનવતાની કામળ લાગણીએ બહુ સુન્દર રીતે વ્યક્ત કરે છે અને આપણા હિંદુ સમાજમાં વ્યાપક બનેલી નિષ્ઠુરતા-હૃદયશૂન્યત!આડકતરી રીતે આપણા ધ્યાન ઉપર લાવે છે. આપણી આંખેામાંથી દયા એસરતી જાય છે, આપણુ' હૃદય કઠોર બનવામાં જ સાર્થકતા અનુભવે છે. ‘એમાં હું શું કરી શકું ? એવા સમાધાન સાથે કાઈ પણ દુ:ખી, ત્રસ્ત, વ્યાધિગ્રસ્ત, ક્ષુધાતુર કે તૃષાતુર સામે આપણે આંખ આડા કાન કરીએ છીએ અને ચલુ વ્યવસાયમાં નિમગ્ન રહેવામાં જ આપણે ઋતિકત‘વ્યતા અનુભવીએ છીએ ! ગાંધીજીના ખુનીને ફાંસીની શિક્ષા ! ગાંધીજીનાં ખુની નથુરામ ગડસેને ફ્રાંસીની શિક્ષા કરમાવ વામાં આવી છે. એ તે સુવિદિત સમાચાર છે. આ મહીનાની ૨૩ મી તારીખે તે શિક્ષા સામે કરવામાં આવેલી અપીલની સુનાવણી થવાની છે. ગાડસેને જ્યારથી કાંસીની શિક્ષા કરમાવવામાં આવી છે ત્યારથી આ શિક્ષાના' ખરેખર અમલ કરવામાં આવશે કે કેમ અને ગાંધીજીના ખુનોને ફ્રાંસી દેવામાં આવે તે મેગ્ય કહેવાય કે કેમ એ બન્ને પ્રશ્નો ચેતરફ મિત્રમ’ડામાં ખુબ ચર્ચાઇ રહ્યાં છે. દેહાન્ત દંડની શિક્ષાની યાગ્યાયેાગ્યતા સંબંધમાં આજની સુધરેલી દુનિયામાં મતભેદ છે. એક મત એવે છે કે માણસને માતને ભય સૌથી મોટા છે અને એ ભય જ માણુસને ખુનની હદ સુધી પહેાંચતા અટકાવવામાં બહુ અગત્યના કાળા આપે છે. વળી ખુની માણસ માટે સમાજમાં છુટા થઇને ફરવાની 4) ૪૬૧ કોઇ પણ તક ઉભી રહેવા દેવી એ સમાજસ્વાસ્થ્યને જોખમાવવા બરાબર છે. ખીજી બાજુએ એમ કહેવામાં આવે છે કે ખુનના તાન ઉપર ચઢેલે માણસ મેાતના ભયથી ખુન કરતે અટકી જશે એમ માનવું વધારા પડતું છે અને દિન પદિનના અનુભવનું વિધી છે. ખુનીને પણ સુધરવાની તક આપવામાં આવતાં સારૂ પરિામ આવવાની એટલી જ શકયતા છે. ફાંસી એ એક રીતે ખુનની સામે ખુ જેવુ છે. એક વ્યક્તિગત છે, બીજી સામાજિક છે. આમ હોવાથી દેવાન્ત દંડની શિક્ષાથી કાઇ પણ્ સામાજિક પ્રગતિ સધાતી નથી. વળી કાઇ પણ ખુન પાછળ હંમેશાં નરી દુષ્ટતા જ રહેલી છે. એમ માનવું વ્યાજી નથી. ક્ષણિક આવેશ, ગેરસમજુતી, માનસિક ભ્રમણા, સામા પક્ષની અણુધટતી ઉત્તેજના, બે પક્ષ વચ્ચે કઇ કાળથી ચાલતી દ્વેષમૂલક પરંપરા-આવાં અનેક કારણે ઘણાં ખરાં ખુન પાછા હાય છે. ખુનીને એકાએક નાબુદ કરવાથી ખુની વૃત્તિ નાબુદ થતી નથી. ખુનીને પરહેજ કરીને પણ જીવતે રાખવામાં આવે અને તેને સુધરવાની તક આપવામાં આવે તા તે ધણી વખત સુધરે છે અને તેની સમા ઉપર બહુ આવકારદાયક અસર પડે છે. આવા ખ્યાલેથી કેટલાક સુરેલા દેશોમાં દેહાન્તદંડની શિક્ષા કરવાની કાયદાથી મના કરવામાં આવી છે. ગાંધીજીને આપણે જે રીતે સમજતા આવ્યા છીએ તે રીતે વિચારતાં દેહાન્ત દંડ સબંધે ગાંધીજીને પણ આવે! જ અભિપ્રાય હાવા જાઈએ એમ માનવાને આપણે પ્રેરાઇએ છીએ. આ પ્રશ્ન ઉપર ગાંધીજીએ કાર પદ્મ ઠેકાણે સ્પષ્ટ વિધાન કર્યુ ડ્રાય તે ધ્યનમાં નથી, પણ ઉપર મુજબની સર્વસાધારણ માન્યતાને અ ંગે અને જો ગાંધીજી જીવતા હોય અને એમનું ચલતુ હાય તેા પેતાના ખુીની પણ આ રીતે કાયદાસરની હિંસા થાન દે એવુ સર્વ કાઇનું એક સરખું કલ્પનાસવેદન હેવાના કારણે નથુરામ ગેડસેને કરવામાં આવેલી ફ્રાંસીની શિક્ષા આજીવન કારાવાસમાં પલટાવવી જોઇએ એમ આપણુ સતે લગે છે. સભવ છે કે આરોપી ઉપરતા ખુનને આરાપ પુરવાર થયે દેહાન્ત દંડથી અન્ય પ્રકારની શિક્ષા કરમાવવાના વિકલ્પ મૂળ કામ ચલાવનાર ન્યાયાધીશના અધિ કારની બહારને હુંય. એવી જ રીતે સંભવ છે કે અપીલના ચુકો આપનાર ન્યાય.ધીશના હાથ પણ કાયદાથી બુધાપલા હાય. પણ છેવટે હિંદી સરકાર અથવા તે તેના પ્રતિનિધિ નામદાર ગવર્નર જનરલ શ્રી. રાજગે પાલાચાય જે ગાંધીજીને આપખ્તુ સર્વ કરતાં વધારે સમજે છે તે આ ખાખતમાં પ્રજાની લાગણીને માન આપી નથુરામ ગાડસેને ફ્રાંસીએ ચડતે અટકાવશે અને પેાતાના દુષ્ટ કૃત્ય સંબધે અન્તમુ ખ અન વાની તેને તક આપશે એવી આપણે જરૂર ચ્યાશા રાખીએ. પ્રતિજ્ઞા પૂર્ણ થવા દલ ધન્યવાદ આજથી સવા બે મહીના પહેલાં ખીમાવર ખાતે જૈન શ્વેતાંભર સ્થાનકવાસી કાન્ફરન્સની અખિલ હિંદ મહાસમિતિની બેઠક મળી હતી તે વખતે મુંબ” ખાતે એક શ્રાવિકાશ્રમ શરૂ કરવાની અગત્ય ઉપર બહુ ભર મૂકવામાં આવ્યા. તે અને એને માટે જોઇતાં નાણાં જલ્દિથી એકઠા કરવા જ જોઇએ. એવા એકઠા થયેલા સભ્યને અ ગ્રહુ ધ્યાનમાં લઇને શ્રી ચંચળબહેન ટી. જી. શાહ અને શ્રી લીલાવતી બહેન ચુનીલાલ કામદારે આ કાર્યો માટે ખીયાવરથી જ ઉપડવાની અને રૂ. ૫૦૦૦નુ એકઠા ન થાય ત્યાં સુધી મુંબઈ પાછા નહિં કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. આ કાયને સાથ આપવાના હેતુથી શ્રી. ટી. જી. શાહે પશુ આ કુંડમાં એક લાખ રૂપીઆ એકઠા ન થાય ત્યાં સુધી દુધ નહિ લેવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. જણાવતાં આનંદ થાય છે કે એ બન્ને બહેને એ શ્રી. ટી. જી. શાહુ સાથે સ્થળે સ્થળે પ્રવાસ કરીને એ મહિનાની દૂર રૂ. ૬૦૦૦૦ ઉપર એકઠા કર્યાં છે અને ભૂ-તે બહેને સુખરૂપ મુંબઇ પાછા ફર્યાં છે. આવી પ્રતિજ્ઞા લેવા માટે બન્ને બહેનેાને ધન્યવાદ ઘટે છે. અને એ પ્રતિજ્ઞા આટલી જહિંદથી પુરી થવા બદલ અને બહેનેને જૈન સમાજનાં અભિન”દન છે. સાથે સાથે શ્રી ટી. જી. શાહની પ્રતિજ્ઞા પણ સપર વહેલી પુરી થાય એમ આપણે આશા સેવીએ અને પ્રાથના કરીએ.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy