________________
૪૧૦
પ્રશુદ્ધ જૈન
વતા હતા કે લાકા જેટલે માને છે તેટલા આ રાગ ચેપી નથી. પ્રમાણમાં ગલતકઢ થોડા ચેપી ખરા. બીજા કાઇ પણ દેશ કરતાં આ રાગનું પ્રમાણુ હિંદમાં આછું છે. હિંદમાં આ રાગ સૌથી વધુ પ્રમાણમાં બિહાર તથા એરિસામાં છે,
સરકાર આ રોગના ઉપાય શેાધવા પાછળ ખૂબ ખરચ કરે છે. પણ હજી એલેપથી એમાં સફળ નથી થઇ. હુમાં છેલ્લી છેલ્લી જે વા શોધાઇ છે તેથી પ્રમાણમાં ઠીક ફાયદે થાય છે. પણ એ દવા વાપરતાં એક એક દર્દી પાછળ બે હજારની દવા જોઇએ. હિંદમાં રક્તપિત્તથી પીડાતામાંથી કેટલા આટલી મેાંધી સારવાર લઇ શકશે ? આ રાગના અત્યંત સરતા ઉપાયો શાણ્યે જ છૂટકે અને તે શેાધી એને બહેાળા પ્રચાર કરવા જોઇએ. આયુ વેદ યા કુદરતી ઉપચાર વગર ખીજી રીતે આ રાગ માટે એવુ મને તે નથી જ લાગતું. બાકી આ રાગની સારવાર એ એટલી મહત્વની છે કે પૂજ્ય બાપુજીએ રચનાત્મક કાયક્રમનાં એક અંગ તરીકે એની ગણના કરાવી છે.
આટલું બતાવ્યા પછી તરત જ બધા ઉઘોગા બનાવાયા હતા. અને સર્વોદય પ્રદેશ'નમાં સૌથી મહત્વનુ સ્થાન તે ખાદી ઉદ્યોગને જ હોય ને? ખાદી ઉદ્યોગ એ પૂ. બાપુને મન સુરજ હતે. સૂરજની ક્રૂરતા જેમ અનેક નાના મેટા ગ્રહે છે. તેમ ખાદી ઉદ્યોગની ક્રૂરતા અનેક ગૃહઉદ્યોગે ગાઢવાય છે. પણ આજના યંત્રાના જમાનામાં યંત્રાના રાક્ષસી ઉત્પન્ન સામે, યંત્રની ગજબનાક ગતિ સામે આપણને વિચાર થાય કે ગૃહ્મઉદ્યોગ કેમ ટકી શકશે? કયાં યત્રેની ઝડપ અને કયાં ગૃહઉદ્યોગોની મંદ ગતિ! પણ આ મંદ ગતિ માટે બાપુએ મિસ્ટર પેાલાકને એક કાગળમાં લખ્યું હતું “ચરખાની ધીમી ગતિને કારણે મારે ભ્રમ ભાંગે એ માટે તે મારે ઘણા અવતાર લેવા પડશે. ચરખાની ધીમી ગતિ એન્ન મને એ પ્રત્યે ખે‘ચનારી વસ્તુ છે. ”
હિં'દમાં આજે મેકારી છે, હિંદમાં આજે આળસ છે. હિંદમાં આજે નક વસ્તુઓની ખેંચ છે. એ બધાના ઉકેલ ગૃહઉદ્યોગ મારતે જ જલદીમાં જલદી આવશે. યંત્રથી ઉતાવળ થશે પણ કેટલી ? યંત્રા કેટલા માણુસાને કામ આપી શકશે? અને તે પણ્ કેટલી મૂડીનાં રાકાણુ પાછળ! અને મંત્રે પેાતાની સાથે કેટલાં દુર્ગુણો માનવજાતમાં દાખલ કરશે? પ્રદેશ'ન ખુલ્લું મૂકતાં પૂજય વિનોબાજીએ કહ્યુ કે મીલેમાં કે “કારખાનાંઓમાં બહુ તે દશ વીસ લાખ મણુસેને કામ આપી શકાશે અને તેટલાજ લોકોને ખાવાનુ મળશે. પણ આ નાના ઉદ્યોગોના આશારા કરડા માણસને કામ તથા કામ પાછળ ખોરાક આપરો.”
ખાદીઉદ્યોગ જોતાં તરત જ અભ્યાસીને સમજાય કે એમાં રાજ રાજ પ્રગતિ થઇ છે. એ ઉદ્યોગને સ્વાવલંબન તક્ લઈ જવા માટે તથા કામ હળવુ' અને શાસ્ત્રીય થવા માટે પણ ખૂબ નવી નવી શોધો થઈ છે. અને આજ ખદીની જાત તેા એટલી બધી સુધરી છે કે ભારે શાખીન બહેનને પણ ખદીની સાડી કંઇ નહિ તેય શૈખ ખાતર, એની વિવિધતા ખાતર, એની કાર કે પાલવ ખાતર કે કાઇવાર તે એના પેત ખાતર પણ વસાવવા મન થઈ જાય તેમ છે. અને ૨૦૦/૨૫૦ નબરની મજલીન કયુ' યંત્ર તૈયાર કરી શકે તેમ છે ?
ખાદી ઉદ્યોગ' પછી દળવાનુ, ખાંડવાનું, ડ્રાય કાગળ ખૂનાવવાનું, ખારામાંથી સાબુ બનાવવાનું, તાડ તથા ખજુરીના રસને ગેળ તથા ખાંડ બનાવવાનુ, મધમાખી પાળવાનું, ચામડાં કેળવવાનુ તયા મેચીકામ (અને આ મ:ત્ર મુડદાલ ચામડા ઉપર) પશુ તાવવામાં આવ્યું હતું.
તા. ૧-૧-૪
લાગે છે. ખાંડવુ' એટલે ડાંગરને (ફોતરા વાળા ચોખા તે ડાંગર) ડીને ચેાખા તૈયાર કરવા તે. આ ડાંગર મશીનમાં ડવાથી એની ખારાક તરીકેની એટલી બધી કિમ્મત ઘટી જાય છે, એ એટલા બધા સત્વ વગરના થઇ જાય છે કે પુરૂ પાષણ મેળવવા તેમા ૨૫થી ૩૦ % વધારે ઉપયેગ કરવા પડે છે. હિંદ તે આજે બહારથી અનાજ આયાત કરે છે. અને તે એટલું અધુ આયાત કરે છે કે તેના નૂર પાછળ જ ૨૬ કરોડ રૂપિયા ખરચવા પડે છે. જે દેશમાં અનાજની આટલી તાણુ છે એ દેશની સરકાર શા માટે ડાંગરને મશીનથી છડવા દે છે તે સમજાતુ જ નથી! બિચારા કુમારપ્પા તે આ વિષે લખી લખીને થાકયા પણું સાંભળે કાણું ? આજે આપણે દેખાવે સફેદ ખાસ્તા જેવા ચેખા ખાઇએ છીએ પશુ સત્રની દ્રષ્ટિએ જોષ્ટએ તે તેમાં ક્ાં સિવાય કશું જ હેતું નથી.
આ બધા વિષે લખવાનું અહિં શકય નથી. પશુ એક ખે ઉદ્યોગો વિષે તે મારે આ પ્રસંગે લખવું જ જોઇએ એમ મને
તાડ તથા મજુરીમાંી બનતા ગાળ તથા ખાંડ વિષે આપણે વિચારીએ, આપણે તાડગાળ તે-ખાધે છે. સ્વાદમાં જાણે મેસુર અને દેખાવ પણ કેટલે સા અને ગુણુમાં પશુ ઉત્તમ. એની ખાંડ પશુ શેરડીની ખાંડ કરતા ગુણમાં ચડે. આમ છતાં સરકાર હજી શેરડીની ખાંડના ઉદ્યોગને જ ઉત્તેજન આપે છે. નિષેધના કાર્યાક્રમ પછી તે સરકારે તાડ તથા ખજુરીના ગાળખાંડના એટલા બધા પ્રચાર કરવા જોઇએ કે દારૂબંધી કારણે આવકમાં જે ઘટાડા થયા છે તે આ ઉત્પન્નમાંથી સરભર કરી શકાય. પણ ગમે તે કારણે આ તરફ પણુ સરકાર પૂરતું ધ્યાન નથી આપતી. અને પરિણામે સેંકડે એકર જમીનમાં ખાંડ માટે જ શેરડીનું વાવેતર થાય છે. જ્યારે તાડ તથા ખજુરી તે। નકામી જમીનમાં જ પોતાની મેળે થાય છે. તાડ તથા ખજુરીના ગાળ ખાંડના ઉપયોગ થવા માંડે તે શેરડી પાછળ વપરાતી હારે એકર જમીન અનાજ પાછળ વાપરી શકાય તે હિંદની અનાજની તંગી તેટલા પ્રમાણુમાં દૂર થાય.
સરકાર આપણી પોતાની સરકાર-આવાં કાર્યોમાં કેમ પૂરતું ધ્યાન નથી આપતી એમ હમેશ થા કરે છે, વેજીટેબલ ધી કાઈ રીતે યેગ્ય નથી. એમ બધા જ માને છે છતાં હજી સુધી એના વેચાણુ કે વપરાશ ઉપર પ્રતિબંધ તો નથી જ આવ્યા પણુ એ ભેળસેળમાં ન વપરાય તે માટે તેમાં રંગ નાખવાની વાત પણ હજી અમલમાં નથી મુકાવાઇ, સરકારનાં કેટલાંક પગલાં માટે તથા શિથિલા માટે તે ઘણી જ વ૨ વિચારમાં પડી જવાય છે, અને મનમાં થાય છે કે હજી પણુ સરકાર શું એવાજ પગલાં ભરશે કે આમપ્રજાને ભેળે મુઠ્ઠીભર લેકતુ જ ભલું થાય ?
પ્રદર્શનની વાત લખતાં લખતાં હું જરી બીજી વાત ઉપર ઉત્તરી ગયા. જુદા જુદા ગૃહુઉદ્યોગોની બધી ક્રિયા ત્યાં બતાવવામાં આવી હતી. મધમાખી પાળી શકાય અને એક પશુમાખી કે માખીના ઈંડાં માર્યા વગર મધ મેળવી શકાય છે એમ ચેડા વ પહેલાં કાઇ કહે તે આપણે માનીએ પણ નહિ, પશુ હવે તે એ નજરે જોઇ શકાય છે. આ મધ તદ્દન અહિંસક હૈાય છે. એ ખાવામાં કાઇ પણ રીતે જરાય વાંધે નથી. અને આ જાખીએ એવી રીતે પળાય છે કે સામાન્ય રીતે માખીએ જેટલું મધ તૈયાર કરે તેના કરતાં વધારે મધ તૈયાર થાય. કારણ આ રીતમાં માખીને દર વખતે મધપૂડા તૈયાર કરવા પાછળ વખત ગાળવા પડતે જ નથી. એકવર જે મધપૂડા તૈયાર થયા. એ જ મધપૂડા મધ મૂકવા માટે કરી કરી વપરાય છે. મધપૂડામાં મ તૈયાર થઇ જાય કે માખીને ઇશારા કરવામાં આવે છે. માખીઓ ઉડી જાય એટલે પૂડ માંથી મધ લઇ લેવાય છે.અને પૂડે ખાલી પૂડો-પાછો મૂળ જગ્યાએ મૂકી દેતાં માખીઓ કરી મધ ભરવાનું કામ શરૂ કરે છે. માખીને પણ માØસ પાળી અને કહ્યાગરી