SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૪૯ વીણેલાં ફૂલો [કેટલાંક સામાયિકે અને અખબારોમાં કેટલાંક સરસ લખાણે પ્રગટ થયાં હેાય છે, જે જંગલનાં કુલોની પેઠે બહુધા અણુસુયાં રહી જાય છે. આનાં વિરાએલાં ફુલોને એકઠા કરીને વેણ રે હારરૂપે ગુડથી કોઈ એક માળી સ્ત્રી-પુરૂષને અર્પણ કરી “ એક સારૂ કામ કરે છે, તેમ એવાં સારાં લખાણોને એકઠાં કરી પ્રબુદ્ધ જન’ ના વાંચકે સમક્ષ ધરવાનું પણ “એક સારૂં કામ' છે, એમ માનીએ છીએ. આવાં લખાણે “વીણેલાં ફ' એ શિર્ષક તળે “ પ્રબુદ્ધ જૈન માં અવારનવાર રજુ થયાં કરશે. ' ? તંત્રી) મેં ગાયને ચુની દાણ આપ શરૂ કર્યો. એકાદ મહીનામાં ગાય તંદુરસ્ત થતી ચાલી. દુધ વધ્યું. અને બે વખત તે બંને ટંક મળી દુધ લગભગ અઢીશેર મળવા લાગ્યું. વર્ષો વર્ષ કાનાને પગાર વધારો મળે, સ્ત્રી બાળકે પણ કમાય, ગાયના દુઝાણાની આવક થઈ, આમ બધું મળીને કાનાની માસિક કમાણી રૂ. ૮૦ સુધી પહોંચી. મારા હસ્તકના ગ્રામઉદ્યોગ કેન્દ્રમાં હાથછડના ચોખાનું કામ ચાલતું હતું જેમાં લગભગ ૫૦ થી ૬૦ માણસો કામ કરતા. એમની પાસેથી કામ લેવાની આવડત કાનામાં હતી. ' એને જે આવક થતી તેમાંથી એ બચત કરી મારી પાસે પૈસા જમે રાખે એમ હું સમજાવી શકશે. ક્રમે ક્રમે પાંચ વર્ષને અંતે. એ રકમ રૂા. ૪૦૦ સુધી પહોંચી. એની જ્ઞાતિમાં આટલી રકમ કે ઇની પાસે નહોતી એટલે કાને એને સમાજમાં શ્રીમંત ધાવતા 5 , 35 5 ગણાવા લાગ્યા, વજરેશ્વરી ગામથી ગરમ પાણીના ઝરા લગભગ એક માઈલ દૂર છે. એ સ્થાન અકલેલી ગામડાનો એક ભાગ છે. તાનસા નામની નદી એને પાદર આવેલી છે. આ નદીમાં બારે માસ પાણી રહે છે. આ સ્થાન રમણીય છે. આજુબાજુ નાના મોટા પહાડ, પાસે જ વહેતી નદી અને ગરમ પાણીના ઝરા ઉપરાંત ઘેરા જંગલની રમણીયતા મારી તબીયતને ત્યાંની હવા અનુકુળ થતી ચાલી. એટલે સ્વભાવિક રીતે એ સ્થાને સગવડતાથી રહી શકાય તે કેવું સારૂં! એવી ઈચ્છા થતાં સંજોગવસાત થોડી જમીન વેચાતી લઈ ત્યાં મારા રહેણુક માટે ઝુંપડી બાંધવા ઠરાવ્યું મલહાર કેળી કાને ૧૯૪૨ ના વર્ષમાં ઝુપડું બાંધવું શરૂ કર્યું ત્યારે રખેવાળ તરીકે કાના નામને માણસ મળી ગયું. એની સ્ત્રી અને ત્રણ બાળકે પિતાનું ઝુંપડું બાંધી રહેવા કબુલ થયા. એ વખતે પુરૂષને માસીક . ૮. અને સ્ત્રીને માસીક રૂ. ૫ સુકા પગાર ઠરાવ્યું. અને એને ત્રણ બાળકોને એ ભણાવવા માટે મને સેપે એવી બેલી કરી. - કાને જાતને મહાર કોળી. આ કોમ આદીવાસી ગણાય છે. એના વડીલે ખેતી કરતા. કાને નોકરીએ ચઢયો ત્યારે બેકાર હતો. બીજા ટંકે શું ખાવું એ પ્રશ્ન હતે. ગામડાના લોકોની હાલત કેવી છે એનાથી ગામલોકે પુરા માહીતગાર હોય , છે. કાનાની છેલ્લી કેટીની આમદાનીથી ગામડાને દુકાનદાર વાકેફ હતે એટલે એને ભીડ વખતે કંઇ ઉધાર ન આપે. પરંતુ કાને - કામે લાગે એટલે એને વહેવાર પાછો બંધાતે ચાલ્યો. તાત્કાલિક એનું કુટુંબ રોટલા ભેગું થયું. એના બાળકોએ ભણવાનું શરૂ કર્યું પણ એ ટકયા નહિ. ભણતર ખાસ ન મેળવ્યું. બાળક થોડા મેટા થતાં નાનાં મોટાં કામ કરી કાંઈક કમાતા થયાં. કાના પાસે એક ગાય હતી તે વીયાણી એટલે મેં પૂછયું, દુધ કેટલું આપે ? તે કહે કે પાશેર દેઢ પાશેર. આટલા ઓછા દુધનું કારણ ધણીને ખાવાના સાસાં ત્યાં ઢોરને કયાંથી ખવડાવે. ગાયને છોકરા સાથે જંગલમાં ચરવા મોકલે અને ત્યાં જે ચારે મેળવે તે જ. ઘેર ખીલે બંધાય પછી દાણે કે ઘાસ ન મળે. પેતાના વડીલેની માફક ખેતી કરવા એની ઈચ્છા થઈ. હવે તે એની આર્થિક સ્થિતિ સારી હતી, એક વખતનું ભુખ્યું કુટુંબ પિતાની જાત મહેનતથી બંને રંક સુખને જેટલો ખાઈ નીરાંતે રહેવા લાગ્યું. . પાસેના જ ગામમાં પાંચ એકર જમીન ગણાતે ખેડવા રાખી. જરૂરી સાધને હળ, બળદે વિગેરે એણે મેળવ્યા. બીજે વર્ષે ત્રણ એકર જમીન વધુ મેળવી ભાતની ખેતી શરૂ કરી. એનામાં ખેતીની આવડત હતી. એ આવડત અને બાળકને મળી. દેશમાં ! ધાન્યના ભાવ સારા ઉપજતા એ કારણે કાનાની કમાણી વધી. આજે એ સુખી કુટુંબ તાનસા નદીને કિનારે પિતાનું ઝુંપડું બાંધી ખેતી કરી આનંદમાં રહે છે. - “ ગ્રામોદ્યોગ પત્રિકા'માંથી. – વિઠલદાસ જેરાજાણી - એ કેમ ભુલાય ? હિંદુ વિધવા એટલે અનાથ અબળા. એક એવી જ બહેનની દયાજનક સ્થિતિને લાભ તેના જેઠે અનુચિત સંબંધકારે લીધે. ગભ પ્રકટ થયે એટલે તેને પિતાને ત્યાં પહોંચાડવામાં આવી. મા-બાપ સહુદય હતાં, મમતા ઉભરાઈ, અને પુત્રીને તેમણે આશ્રય આપે. ગર્ભપાત માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યું; પણ દર્દવથી વાત લોકોમાં ફેલાઈ ગઈ અને પોલીસને પહેરે બેસી ગયે. પૂરે દિવસે કન્યાનો જન્મ થ. . . " ન્યાતની પંચાયત બેઠી. એના બાપને ન્યાત બહાર મૂકવાને નિશ્ચય થયું. તેણે બહુ એ કહ્યું કે એમાં તેને કોઈ દોષ નથી.' બલકે ઉપકાર છે કે બે છાની રક્ષા કરવામાં આવી. ન્યાત બહાર તે જેણે પાપ કર્યું હોય તેને મુકવે જોઈએ, પંચે બાપને કહ્યું : કે તમારો વાંક એ બાઈને તમારે ત્યાં રાખવા પુરતું છે. તેને તમે રાખો નહિ. પિતા ભીરુ હતા. સમાજને છોડવા તે તૈયાર નહોતે. લાચાર થઈને તે એક દિવસ પુત્રીને લઈને બહારગામ ગયે અને તેને વેચી આવ્યા . પણ જૈન શબ્દ સામેલ હોવાથી આ સંસ્થા કેમી ગણાઈ જવાનો * જે ભય કેઈમાં રહેલો છે. તે દૂર થઈ જશે. આ દેશને રાજકીય આઝાદી પ્રાપ્ત થઈ છે; પણ હજુ સામાજિક અને આર્થિક પરતંત્રતા રહી છે. એ દૂર કરવા માટે આપણે મથવાનું છે. આવી બીનકેમી, રાષ્ટ્રવાદી, સામાજિક સંસ્થાના આશ્રયે આ યેયને પહોંચી વળવામાં આપણે જરૂર કાળે આપી શકીએ. ' આપણું મૂળ ધ્યેય તે હાલ કોમવાદનું ઉમૂલન કરવાનું હોવું જોઈએ. કેમીવાદ નાનામાં નાના સ્વરૂપમાં જ્યાં મળે ત્યાંથી નાશ પામે જોઈએ. મુંબઈ જૈન યુવક સંધનું બંધારણ, સભ્યપદ, - કદરભૂત ઇતિહાસ અને વર્તમાન પ્રવૃત્તિ જોતાં, કોમવાદના નાશ માટે * એ ઘણું કરી શકે. એનું નજીકનું યેય જે કોમવાદના નાશનું , હશે, અને એ માટે જો એ યોગ્ય પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક હાથ ધરશે, તે રાષ્ટ્રવ્યાનના કાર્યમાં એણે મોટો ફાળો આપ્ય ગણાશે. , જટુભાઈ મહેતા સમાજના યોગ્ય વિર્દ થએને છાત્રવૃત્તિઓ આપીને તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરી સમાજને કેળવણી આપનારી એક સંસ્થા તરફથી કેટલાક ગુઢથે એક શ્રીમંતને ત્યાં ગયા. શેઠજીએ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy