________________
પ્રબુધ્ધ જેન
તા. ૧-૧-૪૮
અને કુસુમથી પણ મૃદુ હાય છે આ ભવભૂતિના કથનના ભગવાન મહાવીર તથા ગાંધીજીના જીવનમાંથી અનેક પુરાવા મળે તેમ છે.
(૫) અધમ અને અન્યાયના પ્રચંડ વિરોધ એ બન્ને વચ્ચે રહેલુ એક ભવ્ય સામ્ય છે. ભગવાન મહાવીરે તે વખતના સ`સત્તાધીશ બ્રહ્મણાનો પ્રચ ́ડ વિરોધ કર્યો અને તેમની આપખુદી સામે આખી જીંદગી તે ઝુઝયા; ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે આઝાદીની ઝુખેશ ચલાવી, એટલુ જ નહિં પણુ અસ્પૃશ્યતાનું કલંક ટાળવા માટે પેાતાના હિંદુ સમાજ સાથે પણ તે ખુબ અથડામણમાં આવ્યા.
સખ્ત
(૬) ભગવાન મહાવીરે વર્ષોંની ઉચ્ચનીયતાના વિરોધ કર્યો અને સૌ કઇ માનવીએ સરખા છે અને મેક્ષના અધિકારી છે-આ સિંધ્ધાન્તનુ પ્રતિપાદન કર્યું. આવી જ રીતે સ્ત્રીઓને સન્યાસની અધિકારિણી જાહેર કરીને સ્ત્રી-પુરૂષ વચ્ચેની તેમણે સમાનતાને પશુ. આગળ ધરી. ગધીજીએ પણ આખી જીંદગી આ જ કાય કર્યો ક" છે,
(૯) અપરિગ્રહને પાંચ મહાવ્રતમાં સ્થાન આપીને ભગવાન મહાવીરે જે મહત્વ આપ્યુ છે તું જ પૂ. ગ્રહના વિચારને ગાંધીજીએ પણ એટલે જ બળવાન વેગ આપીને અપનાવ્યા છે. આ અપરિગ્રRsને આખા વિચાર ગાંધીજીને જૈન વિચારપર પરામાંથી જ, પ્રાપ્ત થયા છે એમ કહેવામાં હું કશી પણ અયુકિત કરતા નથી.
ગાંધીજી
(૮) આવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના સપ્રદાયમાં જે ચાર વ્રતની પરંપરા ચાલી આવતી હતી--અહિઁસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ તેમાં પાંચમુત્રન-બ્રહ્મચય' ઉમેરીને ભગવાન મહાવીરે બ્રહ્નાચ ના તત્વને વિશિષ્ટ મહત્વ આપ્યું હતું. પણ આજે બ્રહ્મચય ઉપર એટલો જ ભાર મુકી રહ્યા છે. સ્ત્રીપુરૂષના સંબંધની પવિત્રતાને તે હંમેશા અયન્ત મહત્વનુ સ્થાન આપતા આવ્યા છે અને આ બાબતની ઉપેક્ષા કરનાર પ્રજા પોતના કાયકર વિનાશ નેતરી રહેલ છે એમ તેઓ વારંવાર ચેતવતા રહ્યા છે.
ભગવાન મહાવીર અને ગાંધીજી વચ્ચે આવુ અનેકવિધ સામ્ય હેવાના કારણે જ આગળ ઉપર જણાવ્યુ. તેમ એકના વિચાર સાથે અન્યનું સ્મરણ થઇ આવે છે. અને તેથી જ આવી તુલનાપ્રવૃત્તિ તરફ આપણું મન સહેજે દોડી જાય છે.
આપણુ” એક કમનસીબ છે કે ભગવાન મહાવીરના ચિત્રની વિગતે આપણે બહુ જ એછી જાણીએ છીએ. એક તે તેમની અને આપણી વચ્ચે પચ્ચીસે વસ્તુ મહાન અન્તર છે. આા લાંબા ગાળા દરમિયાન તેમના જીવનને લગતી કેંટલીયે વિગતે આજ સુધીમાં ભુંસાઈ ગઈ હશે. ખીજું ભગવાન મહાવીરના ચરિત્રકારોએ તેમના જીવનમાં એટલી બધી દિવ્ય વિભૂતિઓ ભરી દીધી છે અને જે કાંઇ બની રહ્યું હાય તે પહેલાંની ગેઠવણુ મુજબ જ બની રહ્યું હોય અને તને ભગવાન મહાવીરના મને મન્થન સાથે જાણે કે કશા સબંધ ન હોય એમ ભગવાન મહાવીરના ચરિત્રનું એવી રીતે નિરૂપણ કર્યું છે કે એ ચરિત્રમાંથી વિશ્વપ્રેમ । ધબકતા હૃદયવાળા, નીતરતી માનવતાથી ઉભરાતા એ મહામાનવને તારવી કાઢવાનું કામ અત્યન્ત મુશ્કેલ લાગે છે. બીજી બામ્બુએ ગાંધીજી તે આપણી સામે જીવતા જાગતા છે. તેમના જીવનની અનેક ઝીણી ઝીણી વિગતેા ચાતરમ્ પ્રસિધ્ધિ પામી છે. અને પામતી રહે છે. ગાંધીજીના જીવનની અનેક રેમાંચક-માનવીના દિલને હુલાવે અને મસ્તકને નમાવે એવી-ધટના આપણે સાંભળી છે અને સાંબળી રહ્યા છીએ. આ કારણે ભગવાન મહાવીર અને ગાંધીજીના જીવનનું વિગતવાર તુલનાત્મક વિવેચન અશકય છે, અને તેથી આટલા ઉપરછલ્લા વિવેચનથી જ આપણે સંતોષ માનવાને રહે છે.
૧૭૧
ગાંધીજીની કેટલીક વિશેષતા
ઉપર જણાવ્યું તેમ જે આપણી વચ્ચે જીવતા જાગતા છે અને આજે આ ઉમ્મરે પણ હિંદી પ્રજાજીવનના તુટેલા તારા સાંધવાનું—આ શીણુંવિશીષ્ણુ સ્વૈરવેરાન ભૂમી ઉપર ઐકયની ગંગા ઉતારવાનું –ચે વીશે કલાક જેએ ભગીરથ કાર્યોં કરી રહ્યા છે તેમની કેટલીક વિશેષતાએનુ વિવરણુ અહિં અસ્થાને નહિ ગણાય.
માનવીની સાચી મહત્તા માપવાના ગાધીજીએ આપણને માપદંડ પુરે પાડયા છે. ગાંધીજીમાં લાગણીઓનું વેવલાપણું નથી; નરી બુધ્ધિની શુષ્કતા નથી. ગાંધીજી એટલે સહૃદયતાની પરમ કાર્ટિ તેમ જ પારિમતા પ્રજ્ઞાનું એક વિશિષ્ટ સ્વરૂપ. તે નહેાતા ત્યારે અનેક નાના માણુસા મેાટા દેખાતા અને કેટલાયે વેશના કારણે પુજાતા. ગાંધીજી દ્વારા ઉચ્ચ કાર્ટિના એવા એક મહામાનવનું આપણુને દશન થયું છે કે જેને લીધે કાણુ માનવી કરું કેાર્ટિને છે. અને કાની કેટલી મહત્તા છે તે વિષે આપણુને સચું માપ પ્રપ્ત થયું છે. ગાંધીજીના ઉદય થતાં અનેક સન્માનપાત્ર બનેલા સૂરિસમ્રાટા, જગદ્ગુરૂએ અને શકરાચાર્યો ઝાંખા પડી ગયા છે અને જનતાની આંખ આડે રહેલાં, અજ્ઞાન, અંધશ્રધ્ધા, અને વહેમનાં અનેક પડળે ખસી ગયાં છે. કાઇ પણ આદમી મહત્તાને દાવો કરતા આવે છે તે તે આદમી ગાંધીના માપે મપાય છે અને તે કસમાંથી જે પસાર થતા નથી તેની મહત્તાની પૈાકળતા આપે આપ પ્રગટ થઈ જાય છે. આ જ કારણે આજના સ્થાપિત હિત ધરાવતા સાધુ, શંકરાચાર્યાં, આચાર્યાં અને મહત્તે ગાંધીજી સામેના તે– જોદ્વેષથી ખળી રહેતા દેખાય છે અને ગાંધીનિદાદારા. આત્મસંતોષ અનુભવતા માલુમ પડે છે,
આજની દુનિયા દિવસનુદિવસ નાસ્તિક બનતી જતી હતી અને ધ્રુવ અને પ્રહ્લાદની ટેક, હરિશ્ચંદ્રનું સત્યવાદીપણું, રામચંદ્રજીને આત્મભાગ અને બલિદાન,~આવી અનેક વાર્તાને પુરાણના ગપ્પા લેખવા તરફ ઢળતી જતી હતી. ભગવાન મહાવીર અને બુધ્ધ જેવા મહાપુરૂષોના અસ્તિત્વની તેને કશી કીંમત નહોતી. શું ખ્રીસ્ત-ની કયાને કપેાળકલ્પિત લેખતી હતી. સત્યનિષ્ટામાં, સનિષ્ટામાં, સિધ્ધાન્ત ખાતર પ્રાણુના ખલિદાનમાં તેતે કાઇ શ્રદ્ધા નહોતી. આપણું અધકાર તિમિરથી ભરેલા આકાશમાં ગાંધીવિને ઉદય થયે અને એ સાથે અશ્રધ્ધા, ભાવનાહીનતા, નાસ્તિકતાનાં સ આવરણે। દૂર થયાં. ગાંધીજીની ટેક, સત્યનિષ્ટા, અહિંસાવિષયક શ્રધ્ધ, અપૂર્વ સ તા, તપસ્વીપણું, વ્યાપક વાત્સલ્થભાવ, શ્વાભકિત, નમ્રતા, અન્તમુ ખતા—આવા અતક ગુણેના સાક્ષાત્ પરિચય કરીને આજની દુનિયાએ ગુમાવેલી શ્રદ્ધા પાછી મેળવી છે, કેળવેલી નાસ્તિકતા ઓસરી ગઈ છે, પૂર્વકાળના મહાપુરૂષોની વાસ્તવિક મહત્તાને સ્વીકારવા લાગી છે. જો ગાંધીજી આવા છે તે જરૂર હરિશ્ચંદ્રે ટેકની ખાતર રાજ્યપાટ, સ્ત્રી, પુત્ર આદિનો ત્યાગ કર્યાં હશે, રામચંદ્રજીએ ગાદી છેાડી વનવાસ સ્વીકાર્યાં હશે અને પ્રસંગ આવ્યે સીતાના પશુ ત્યાગ કર્યો હશે, પ્રહ્લાદ ટેકના ખાતર લાલચાળ લેાસ્થંભને ભેટયા હશે, શુ ખ્રીસ્ત ક્રેસ ઉપર લટકયા હશે, ભગવાન મહાવીરે લાંબા લાંબા ઉપવાસે કર્યા હશે, ભગવાન બુ સત્યની શોધ ખાતર જગલે જંગલ ભટકયા હશે-આમ પૂર્વ કાળના મહાપુરૂષોના અસ્તિત્વને, અને પ્રત્યેકની મહત્તાને આજની દુનિયા સ્વીકારતી, સન્માનતી, તેની સાચી કદર કરતી થઇ છે. ભગવાન મહાવીર વડે આપણે ગાધીજીને એળખી શકીએ છીએ એ જેટલુ સાચુ' છે તેટલુ જ મહાત્મા ગાંધી વડે ભગવાન મહાવીરને આપણે ઓળખી શકીએ છીએ એમ કહેવુ તે સત્ય અને વાસ્તવિક છે.
ગાંધીજીમાં સર્વ ધર્માંતા નિષ્ક છે તે સત્ર મહાપુરૂષોની વિભૂતિએ કેન્દ્રીભૂત થઇ છે. આમ હોવાથી જ ગાંધીજીમાં જૈત ઉત્કૃષ્ટ, જૈનત્વનું, વૈષ્ણુવા વૈષ્ણુવજન'નુ', બ્રાહ્મણા બ્રહ્મસુત્રનું,
.