________________
૧૮
પ્રબુદ્ધ જેને
: તા. ૧૫ ૧-૪૮
બીલકુલ મંડાતા નથી. રાત્રે ઉંધાતું પણ નથી. બે દિવસથી તાવે પાછો આવે છે.
ડોકટર:-લાવો, જોવા દે તે જરા.
(દર્દી બતાવે છે, ડોકટર તપાસે છે. દર્દી દુઃખવાથી બૂમ મારે છે.)
ડોકટર –હં. હજુ ફુટયું નથી, પણ છુટવાની તૈયારીમાં ' છે, હાં જુઓ તમે તૈયાર છે તે ઉપર એક ચેકે મારી અંદરનું
પરૂ કાઢી નાખું. તમારે દુઃખાવે બીલકુલ ઓછો થઈ જશે. સાથે પીવાની દવા પણ આપું છું. તે ત્રણ વખત પી.
દદી:-પણુ..સાહેબ, અસ્તર મુકવું પડશે ? એમને એમ નહિ ફૂટે ? નસ્તરથી તે સાહેબ બહુ દુઃખે ! - ડોકટર.--અરે, એ તે જરાક એક સેકન્ડ જેટલું, પણ પછી તમારી પીડા સાવ મટી જશે. અને રૂઝ પણ એકદમ જલ્દી આવી જશે,
દદી:-ઠીક ત્યારે સાહેબ, તમને જેમ ઠીક પડે તેમ કરે. અમને એમાં કાંઈ ઓછી ખબર પડે છે? આ તે બાજુવાળા સંતક ડોશી કહે કે ડોકટર પાસે જવું રહેવા દે ને એક ગોળ અને મીઠું નાખી ધગધગતી પિટીશ બનાવી બાંધી દે. આ એક દાડામાં ફૂટીને રગદો નીકળી જશે. અને ઉપર સમદરસૂળનું ' ઉધું પાંદડું બાંધી દેજે–એટલે આ બે દા'ડામાં રૂઝ,
ડોકટર:-ઠીક, તમે અંદર જાવ. હું આવું છું. નર્સ એમને જરા આયોડીન લગાડજે. “ઇન્સાઈઝ કરવાનું છે. બીજા દર્દીને) બેલે ભાઈ તમને શું થયું છે?
બીજે દદ:સાહેબ, બે દિવસથી સખત આંખે દુઃખવા આવી છે. આંખ ઉઘાડી શકાતી નથી, માથું પણું.....(બહાર કોલાહલ મચે છે.) પોલીસની બુમ પડે છે બધા જોવા દોડે છેબેભાન અવસ્થામાં એક હિન્દુને ઉંચકી લાવે છે.)
પારસી ગ્રહસ્થ:-ડોકટર, ડોકટર, જુની આયે બીચારાને ટીપી નાંખીયોચ-બહુ સખત માર વાગ્યાચ-જરા જુવાની !
ડોકટર :-(સાથેના માણસોને) તમે બધા આધા ખસી ' જાઓ. જરા હવા આવવા દો અને ટેબલ ઉપર સુવાડે.
ડેકટર તપાસે છે) લેહી તે નથી નીકળ્યું. મુઢ માર વાગ્યે લાગે છે.
હિંદુ :-(ભાનમાં આવતાં) પાણી...પાણી...(પાણી આપે છે). હિન્દુ ચારે બાજુ જુવે છે. - ડોકટર :-કેમ ભાઈ ! કયાં માર વાગ્યે છે? ક્યાં દુ:ખે છે?
હિન્દુ : સાહેબ, કેઈએ પાછળછી આવીને લાકડી મારી છે. હું પેલા ખુણ પાસેથી વળાંક લેતે હતા ત્યાં કોઈએ પાછળથી એક ફટકો લગાવ્યું, અને હું બેભાન થઈને નીચે પડી ગયે. ત્યાર પછીનું મને કાંઈ જ ભાન નથી.
પારસી:-લેઓને ડોકટર સાહેબ, હું જ તમને કહેવસ. એવણ મારી આગળ જ જતા હતા. અમારી વચ્ચે હાડલી ટુ ફીટનું ડીસ્ટસ હાશે–એટલાંયમાં કોર્નર પાસેની સ્ટ્રીટમાંથી ચાર પાંચ આદમી ધસી આવીયાય અને એક જનાએ એ તે લાકડીને ફટકો લગાવ્યું કે શું કહું? એ જોઈને મને બી તમ્મર આવી ગયા. અને તે લાગે કે બીચારાની સ્કલ (પરી)નું ફ્રેકચર જ થઈ ગયું હશે. મારું હાર્ટ (હૃદય) તે હજુબી ધબધબ થયા કરે. કોઈ મુસલમાન લાગે.
હિંદુ-કણુ ? હું તે હિન્દુ છું મને શા માટે માર્યો હશે ? આ તે હિન્દુ લત્તો છે-અને મારનાર પણ હિન્દુ જ લાગતા હતા. * પારસી:-ત્યારે તે નક્કી જ બીચારે કુકટને ટીપાઈ ગીઓ લાગેચ. નક્કી મુરલીમ ધારીને જ માર્યો-ગુંડાઓ પણ કેવામ-નથી પૂછતાં–નથી ગાતાં--અને આ પાછળથી આવીને હુમલો કર્યો–
દીકરા સામેથી આવે છે તે ખબર પડી જાય, હું જરા દૂર હતું. નહિ તે એકને તે જરૂર પકડીએ હેતે. એમ ભલે, દાકતર સાહેબ બુદ્ધો -પણ જુવાનીનું જોર સાવ જતું નથી ? “રીયું–નાને હતા ત્યારે કસરત બહુ કીધેલી, એક હાથે બે પિરીયાને ટીંગાડી ફેરવો. હવે તે ઉમર થઈ.
ડોકટર:–બીચારા નિર્દોષ રાહદરીઓના લેહી રેડાવાથી આ લેકેને શું ફાયદો થવાને છે ? હુંડે કરવાથી નથી આઝાદી આવવાની કે નથી પાકીસ્તાન મળવાનું, આપણે તે આપણી માનવતા ખાઈ રહ્યા છીએ. અને ધારો કે એ હેતુ કદાચ બર આવે-તે પણ એ સાચી આઝાદી નથી કે નથી સાચુ પાકીસ્તાન.
પારસી:–નહિ રે નહિ ડોકટર. એમ રાયટ (કાન) કીધે શું વલવાનું. બીચારા ઇનોસન્ટ (નિર્દોષ) માણસ જ મરી જાય છે. આ ગુંડાઓ બી શું કામ આવું કરતાં હશે? મને તે લાગે કે ડેકટર, જરૂર આમાં કાણને હાથ હશે જ. નહિતર કે ગ્રેસ ગવનમેન્ટ હોવાં છતાં-આવું લાંબુ કેમ ચાલે ? રાજ કંઇને કંઇ કેસ બન્યા જ કરે છે. આખર શું લેવાનું અને શું દેવાનું તે જ મને સમજ નથી પડતી. એમ અંદર અંદર ઝઘડા કરીને-આપણે આપણી જ ખુવારી કરી રહ્યા છીએ.
હિંદુ-ડેકટર સાહેબ, મને હવે સારું લાગે છે. હું હવે મારા ઘરે જઈ શકીશ. આ૫ મને રજા આપે. આપને ઉપકાર હું કયારેય નહિ ભૂલું. .
ડોકટર :–ભાઈ એ માં ઉપકારની કોઈ વાત નથી. મેં તે મારી ફરજ બજાવી છે. સારું થયું કે તમને વધુ ઇજા પહેંચી નથી, જે ફટકે જરા સખ્ત વયે હોત– જરૂર ઈન ગંભીર થઈ ગઈ હતી. પ્રભુને પડ માને કે બચી ગયા. ચાલો આવજે. ડાકટરને પગે લાગે છે. જાય છે).
(ડોકટર ટેબલ ઉપર બેસે છે. ત્યાં કાદીરને લેહી લુહાણ હાલતમાં લઈને ચાર પાંચ માણસો આવે છે.) એક ગાંધીવાદી લાગતે માણસ બોલે છે. છેકટર સાહેબ છે કે ? ડેકટર સાહેબ, ડેકટર સાહેબ, હમણું પાંચ મીનીટ પહેલાં જ સામી ગહેલીના નાકે આ મુસલમાન છોકરાને કોઈએ છરી મારી છે. તેના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયાં છે. લેહી વહી રહ્યું છે. આપ પાટો. બાંધી આપે તે પછી અમે તેને હોસ્પીટલ લઈ જઈએ” (એટલામાં મુસલમાન છોકરાને બાપ દોડતે અવે છે.)
અબદુલા-ડેકટર સા'બ યે મેરા લડકા હૈ. તેફાન મરતી દેખકે હમ લેગ હમારી દુકાન બંધ કરકે ઘર જ રહે થે-તબ કીસીને આકે પેટમેં ચાકુ માર દીધા. ખુદા ! ઉન્હેં કહ્યું મારા ? મારનેવાલેને મુઝે કયું નહિ મારા ? મેં મર ગયા હતા તો અચ્છા હના, લેકીન ખુદા ! મેરા કાદીરને તેરા કયા બીગડા થા ?
ડોકટર:-ચાચા, તમે જરા પણ ગભરાશે નહિ. તમારે કાદિર જરૂર બચી જશે. મી. પરેરા, એ. ટી. નું ઇંજેકશન તૈયાર કરે. ડ્રેસીંગનો સામાન જલ્દી તૈયાર કરો હું મેરી આપું છું. ઈટ ઈઝ ઈન એ કન્ડીશન ઓફ શોક. (તેને સખ્ત આઘાત લાગ્યો જણાય છે.)
અબદુલા:-ડોકટર સા'બ, કુછ ભી કરો, લેકીન મેરે લડકેકું બચાવે, હમ ગરીમ આદમી હૈ. મેરા એ એક હિ લડકા હૈ. મેરે અપેકી એ એક હી લાકડી હૈ. સા'બ, અબી તીન સાલ પહેલેહીં ઈનકી સાદી કી હૈ. ગરમે એક નનરી બચ્ચી ભી હૈ.
(કાદીર જરા સળવળે છે).
અબદુલ્લા:-કાદીર બેટા કદીર, કયું નહિ બોલતા ? ડોકટર સાબ, એ કયું નહિ બેલતા હૈ? ડોકટર સાબ, એ બચ તે જાયગાના.? મને તે કભી કીસીકા બુરા નહિ કીયા. હમ એ મહોલ્લેમેં કૈ બરસે રહેતે હૈ. મેરા સારા ધંધા હિન્દુઓને સાથ ચલતા હૈ.
માન લાગે, ૧) તે હજુ
- કોણ હ
હરો?