________________
70
હન
ટ્રેટએકટમાં ચોકકસ નિયમ છે. એ નિયમે મુજબ જ દેવદ્રવ્યનુ ધણુંખરૂં રાકાણ થાય છે.
યુદ્ધ જૈન
પ્રશ્ન : દેવદ્રવ્યના સામાજિક ઉપયાગની મના કરતા ધમ શાસ્ત્રોના કાઇ ઉલ્લેખ તમારા ધ્યાનમાં છે?
ઉત્તર : એવા ઉલ્લેખા હેાવા જોઇએ. એ સબંધમાં મારી પાસે કાઇ ચોક્કસ માહીતી નથી. આમ છતાં પણ આ સુધારા આપણે દાખલ કરવા જ જોઈએ એમ હું અંગત રીતે માનુ છું. ધમ શાસ્ત્રના ઉલ્લેખાના કારણે આપણે કાળની સાથે કુચ કરતાં થંભી જવું જોઇએ એમ હું માનતા નથી. જો કે ધર્માશાસ્ત્ર હરિજનેના મંદિરપ્રવેશને સૉંમત કરતા નહાતા એમ છતાં પણ આપણા મંદિરમાં તેમને પ્રવેશ કરવાની આપણે છુટ આપી છે. આ દિશાએ પણ આપણે આવું જ પગલું ભરવુ જોઇએ.
પ્રમુખ : તમારા હું ઉપકાર માનુ છું.
અનુવાદક : પાન દ
અલગવાદના ઉન્માદ
તા ૧૫-૪
જાહેર કરવા પડશે. આવા કારણે કાઇ પણ જૈન બચ્ચા પેાતાના સર્વસ્વનુ બલિદાન આપવામાં પાછી પાની નહિ કરે.”
આ વીરવાણીની અહિં લાંખી સમાલાચના કરવાનો કાઈ આશય નથી. અહિં તે સી. પી. ના જનાના સંગઠ્ઠન અને તેના પરિણામે હરિજન મંદિર પ્રવેશ ધારામાંથી તેમને મળેલી મુતિરૂપી સફળતાના અવાન્તર પરિણામા શું આવ્યા છે અને આવવાની વકી છે એ તરફ અગુલિનિર્દેશ કરવા પુરતો જ આ નોંધ લખ વાના આશય છે. ભરાંસાપાત્ર સ્થળથી ખબર મળે છે કે સી. પી. ના જૈનોના અલગવાનું એક પરિણામ એ આવ્યું છે કે સી. પી. નાં કેટલાક હિંદુમંદિર ઉપર ‘અહિં મુસલમાના તથા જાને દાખલ થવાના પ્રતિબંધ છે' એ મતલખનાં પાટીયાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્યાંની યુનીવર્સીટીમાં એ પ્રશ્ન ઉપસ્થિત થયા છે કે જો જેના પેાતાને હિંદુએથી અલગ લેખે છે તો હિંદુ માટે નિર્માણ કરવામાં આવેલી શિષ્યવૃત્તિઓને જેનાને જે લાભ આપવામાં આવે છે તે શા માટે બંધ કરવા ન જોઇએ ? મુંબઈમાં પણ ટેન્ડુલકર કમીટી સામે અપાતી જુબાનીઓ દરમિયાન જ્યારે કાઇ પણ જૈન આગેવાન તરફથી પોતે અને પોતાની કામ હિંદુએથી અલગ છે એવા દાવા તેની સમક્ષ રજુ કરવામાં આવતા ત્યારે કમીટીના પ્રમુખ શ્રી ટેન્ડુલકર તુરત જ સામેથી એવા પ્રશ્ન પૂછતા કે જો તમે જને પોતાને હિંદુએથી અલગ ગણાવા છે. તે કોઇ પણ હિંદુ ચેરીટીના તમને શા માટે લાભ મળવા જોઈએ ? શા માટે હિંદુ ધમ શાળા કે હિંદુ દવાખાનાના લાભ જેનેને સુલભ હાવા જોઇએ ? આવી ચવણના એવા જવાબ આપવામાં આવત કે અમે સમાજ તરીકે હિંદુ સમાજમાંના છીએ, પણુ ધમ' તરીકે હિંદુએથી અલગ છીએ. પણ આવા જવાબથી કમીટીના પ્રમુખને જરા પણ સ ંતોષ થતા નહાતા. આ તે લાભમાં ભાગીદારી અને જવાબદારીમાં જુદાપણું આવી કાંઈક આપણી વિચારસરણી હાય તેમ તેમને ભાસતુ.
થેાડા દિવસ પહેલાં ગાડીના ઉપાશ્રયમાં શત્રુંજય તી કરવેરા નાખુદ કરવાની માંગણી કરવા માટે જૈનોની એક જાહેરસભા મળી હતી, જે વખતે આપણાં એક જાણીતા કા કર્તાએ નીચેની મતલબના ઉદ્દગારો કાઢ્યા હતા: “આપણે જંનેએ હવે અરાબર સ`ગઢ઼િત થવું જોઈએ અને મજ્બુત હાથે કામ લેવુ જોઇએ. આજે આપણી ચેતર વિરોધી બળા કામ કરી રહ્યાં છે અને જે વખતસર આપણે ચેતીશુ નહિં અને પરિપકકવ રીતે સંકૃિત બનીને આપણા હકકાની રક્ષા કરીશું નહિ તે આપણું આ વિશાળ જનસમુદાયમાં કશું સ્થાન નહિ રહે અને આપણું સ્થાન, પ્રતિષ્ટા, મેાભા, મરતા જોતજોતામાં ગુમાવી બેસીશુ. દાખલા તરીકે મુબઇ સરકારનું હિરજન મંદિર પ્રવેશ ખીલ વિચારો. એ વખતે આપણે ખરેખર સકૃિત થયા નહિ, મકકમ હાથે કામ ન લીધું', મોટા પાયા ઉપર હીલચાલ ન કરી અને સુતા રહ્યા અને મુબઇ સરકારે આપણને બંનેને હિંદુ સમાજમાં અન્તગત લેખીને આખા જૈન સમાજ ઉપર એ કાયદે ઠોકી મેસાડયો. આવા જ સયા વચ્ચે સી. પી. ના જેનાએ આ બાબતમાં વ્યવસ્થિત રીતે પુરા જોરશેરપૂર્ણાંક હીલચાલ ચલાવી, પાકુ' સંગઠ્ઠન કર્યુ અને પરિણામે હરિજન મદિર પ્રવેશ ધારાથી ત્યાંના જૈન સમાજ મુકત રહી શકયા. આ ભાઇએ આપણે દાખલા લેવા જોઇએ, આપણું ધર સરખું કરવું જોઇએ અને હિંદુ ઉપર લાગુ પડતા એક પણ કાયદો આપણને તેમાંના ગણીને આપણા ઉપર ઠેકી ખેસાડવામાં ન આવે તેની પુરી તકેદારી રાખવી જોઇએ. આજે આપણામાંના કેટલાક ભાઇએ આપણે હિંદુ છીએ અને હિંદુ અને જૈનો એક છે એવી હિયાત વાત ચલાવી રહ્યા છે અને ઉદારતા અને વિશાળતાની અથ વિનાની વાતે કરી રહ્યા છે. પણ આપણે એવી વાતેથી છેતરાવું ન જોઈએ. આપણે મુકતકંઠે જાહેર કરવુ જોઇએ કે અમે હિંદુ નથી, અમે જૈન છીએ. હિંદુએથી અમારો સમાજ, અમારે ધમ, અમારી સંસ્કૃતિ, અમારા રીતરીવાજ તદ્દન અલગ છે, અમને જે કાંઇ કાયદો લાગુ પાડવાના હોય તે અમને પુછીને અમારી સંમતિ મેળવીને જ થવા જોઇએ. એમ નહિ બને તે અમારે અમારા સમાજની, અમારા ધમની, આમારી સ ંસ્કૃતિની રક્ષા ખાતર ગમે તે સરકાર હશે તેની સામે લડતમાં ઉતરવું પડશે, સત્યાગ્રહ
આ રીતે હિંદુએથી અલગ લેખાવામાં જૈન સમાજનું. સાંપ્રદાયિક ધમડાષાવા સામે ખીજા કયા કયા નુકસાન અને જોખમા છે તે તરફ જૈન સમાજનું ખાસ ધ્યાન ખેંચવાના આ નોંધના હેતુ છે. વાસ્તવિક કે તાત્વિક રીતે જૈના હિંદુએથી જુદા હોય તે। આ નુકસાન અને જોખમાજનાએ હસતા મોઢે સ્વીકારી લેવા જોઇએ, પણ એક બાજુએ આવી ા વાસ્તવિક કે તાત્વિક જુદાઇ જના અને હિંદુ વચ્ચે છે જ નહિ એ આપણે જૈનાએ બરાબર સમજી લેવું જરૂરી છે અને તેથી ખીજી બાજુએ અમુક આપણને અણુગમા કાયદા હિંદુઓને લાગુ પડે તે જનાને ન પડવા જોઇએ એટલા હેતુ ખાતર જ જે અન
પૂર્ણ અલગવાદ આપણે આગળને આગળ ધારી રહ્યા છીએ તેથી આપણે અટકવુ જોઇએ. જૈન સમાજ સાધારણ રીતે લાભા લાભની દ્રષ્ટિએ જ ક્રાઇ પણ વાત, વિચાર કે વણુ સ્વીકારે છે કે છેડે છે એવા સામાન્યતઃ અનુભવ હોવાથી આજે ઉપદેશાત પ્રચારાતા અલગવાદ જન સમાજના વર્તમાન તેમ જ ભાવીને કેટલા પ્રતિકુળ રીતે સ્પર્શી રહેલ છે તે બાબત જૈન સમાજ સમક્ષ યથા રીતે અને યાગ્ય આકારમાં રજુ કરવાના અહિં પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે શાણા જૈન સમાજ આજના અલગવાદના ઉન્માદી જદિથી મુકત થશે. અને હવે પછીથી હિંદુ સમાજ અને ધર્મના અન્ત ́ત અંગ અથવા તે। અવયવ તરીકે પોતાને ઓળખશે અને ઓળખાવશે. એમ કરવામાં જ જૈન સમાજના સાચા સ્વા' છે અને સાચું શ્રેય રહેલું છે.
પરમાનદ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મું"બઇ "મુદ્રણસ્થાન : સૂર્યંકાન્ત પ્રિ. પ્રેસ. ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨