________________
તા. ૧-૧-૪૭
એમ માની CM
(૫) ‘દેવ'ને પણ બનાવી જનાર વાણીયાની મથરાવટી મેલી હશે યા તે તેના પર શાસ્ત્રકારને ખીલકુલ વિશ્વાસ જ નહી હોય. અને તેથી ‘ દેવદ્રવ્ય ’ ન્યાયપૂર્વક ખાનારને પશુ મા અધમી બતાવ્યો હશે, જેમ જેમ કડક વિધિવિધાન બનતાં ગયાં છૅ તેમ તેમ ‘દેવદ્રવ્ય’ હીક પ્રમાણમાં ચવાતું ગયુ` છે. અથવા તે એમ કહી શકાય કે જેમ જેમ એના દુરૂપયાગ થતા ગયા હશે તેમ ભારે પાપ લાદવામાં આવ્યું હશે. એમાં આપણી જાંગ બતાવવાની વાત છે. બાકી ‘પાપ’ના વહેમને કશે જ આધાર નથી. જો હાય તે। અન્ય કામના પુર્જારી શા માટે ? શું આપણે બચી જવા તે અન્યોને પાપ ઓઢાડવાનું પાપ કરવા માંગીએ છીએ ? દેવદ્રવ્ય ખાવાનું પાપ કરનાર નિર્દોષ પુજારીએ કરતાં ઇરાદાપૂર્વ'ક જાણીબુજીને પાપ એઢાડવાનું પાપ કરનારા માટે કયુ વિશેષણ યેાગ્ય હાય જો આ માન્યતા સાચી હોય તે? પણ એ કેવળ વહેમ જ છે.
(૬) દ્રવ્ય દેવને સમર્પિત કર્યું નથી તે દ્રવ્યને પણ દે દ્રવ્ય ખાતે જમા કરાવી બીનસમાજોપયેગી કાર્ય માટે પડી રહેવા દઈ, વ્યાજ-લેન વિ.ની લાલચે હિંસક કાર્ય કરવા જેવા કામેામાં રેકવું, એવી ખેવકુષ્ટી માટે શું કહેવું ?
(૭) આ પણુ આવી જ ગાંડી માન્યતા છે. આમ હરેક રીતે દેવદ્રવ્ય અગેની જે માન્યતા છે તે બધી જ નિર્મૂલ, ધપ્રિમુખ અને કયારેક વહેમ અને જડતામાંથી ઉત્પન્ન થયેલી હાઇ એ બધી ત્યાજય છે.
બધાઇ
પ્રશુક્ષ ન
જો આ વિચારસરણી સાચી ડ્રાય -તે। દેવદ્રવ્ય' એ સમા જદ્રવ્ય' ઠરે છે. અને તેને શુભમાગે વાપરવું એ સમાજની ફરજ થઈ પડે છે.
પશુ એક બંધન નડે છે. સંકલ્પતુ !
સંકલ્પનું બંધન એ પણ અનેક વહેમે માંહેના એક મહેાટા વહેમ છે. સ’કલ્પની પાછળ વહેમ હાય, ક્રૂરજના ત્યાગ હાય, ધમ પ્રત્યે. આંખમીંચામણા હાય તે। એ સંકલ્પને ફેરવવામાં અધમ નથી, પણ ધર્મ છે.
સંકલ્પની પાછળ હેતુ ધનતા હતા, સમાજસેવાના હતા, સંધભક્તિ હતા. જો હેતુ સત્યતા-ધર્મ તા-ભક્તિના હોય તે। એથી પ્રતિકુળ સંકલ્પને વળગી રહેવુ એમાં નિબંળતા છે, કાયરતા છે, રૂઢિની ગુલામી છે.
પણ આપણે તે જોઈ ગયા કે સકલ્પ જ માટે ભાગે વીતરાગના ધમથી વિમુખ જાય છે, તે પછી રાગના-ભાગના-બાદશાહી ઢમાઢના—દ્વારા કરતાં શુદ્ધ સે ાનાસમાજકલ્યાણુના-માગે એ દેવદ્રવ્યના ઉપયેગ કરવામાં કશુ` જ અહિત નથી. ઉલટુ' દીશિ તા તે સેવાના કારણે ધર્માંકાય છે.
છતાં એક ખીજી વાત ખાસ યાદ રાખવાની તે એ છે કે જો હજુ આપણે સમયસર નહી ચેતીએ તે જે નવી સમાજરચના ધડાઇ રહી છે જે નવા પ્રવાહ દેશમાં વહેતા થઇ રહ્યો છે તે ખીનસમાજોપયોગી કામ માટે એને બળપૂર્વક ઉથલાવી પાડશે. હજુ યુવાન વર્ગ ઉપરાંત રૂઢિને વળગી રહેલા વડીલે તથા મુતિમહારાજો સવેળા ચેતે અને શત્રુંજયને હક, ભાયખલ્લાની જમીન વિ.ની જેમ દેવદ્રવ્યને કબજો ન છૂટી જાય એ માટે પ્રથમથી જ ઘટતું કરી લેશે; નહિ તે આજ નહિ તે કાલ સમય તે સર્વને સીધા કરશે જ. દેવદ્રવ્યની વપરાશ બાબતમાં અમારા માંડલે જે ચેડી ઘણી શુભ શરૂઆત કરી અન્યને દાખલેશ ખેસાડયે છે તે માટે ગૌરવાન્વિત બની ખીજાઓને ચેતવવા ક્રી નમ્રતાભરી અપીલ કરૂ છું.
‘જૈન'માંથી સાભાર ઉષ્કૃત, રતિલાલ મફાભાઈ શાહ
dayabha
3
બુધ્ધ ચરિત્ર
( ચેાડાં વષૅ પહેલાંની મુંબઇની પ પણ વ્યાખ્યાનમાળામાં આધ્ધ ધર્મશાસ્ત્રઓના કુશળ પરિચાયક અધ્યાપક શ્રી. ધર્માનંદદાસાંખીએ આપેલ એક વ્યાખ્યાનની નોંધ.)
સવ` શાહ્મપુરાણેામાં એ વાત લખી છે કે કલિયુગના આર ભમાં મુદ્દાવતાર થશે. વિષ્ણુપુરાણમાં માયામેાહની કથા છે. કેટલાક પુરાષ્રથામાં બુદ્ધ વિષે નિંદા કરવામાં આવી છે. પરંતુ ત્યાર પછી આપણા દેશમાં યુદ્ધ વિશે સત્ય માહિતી મળતાં તેનું રહસ્ય, તત્ત્વ અને સિધ્ધાંતે સમજાતાં ગયાં. “ લાઇટ એફ એશિયા ક’ અર્થાત્ “ એશિયાને જ્યોતિ ”ના પ્રચાર પરદેશમાં પણ થવા લાગ્યા. હિંદમાં પણ એ સસ્કાર પડયા. બૌધ્ધ ધર્મના પ્રચાર જાપાન, ચીન અને મેગેલિયા સુધી છે. આ રીતે જગતના મેટા બાગ ઉપર બૌધ્ધમતા પ્રભાવ પડે છે. માત્ર આપણે જ આપણા દેશમાં બુધ્ધનુ નામનિશાન નથી રાખ્યુ.
સનાતનીઓ એમ માને છે કે યુધ્ધ નાસ્તિક છે. વેદોની નિંદા કરવા અને પશુદ્ધિસા બંધ કરવા માટે જ એનું આગમન હતું. પરંતુ એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે.
બુદ્ધ એક રાજકુમાર હતા. જગતના જ વિચારો તે પ્રથમથી કરતા. આથી તેને પહેરા નીચે રાખ્યા અને તેને રાજાને લાયક બનાવવાના દરેક પ્રયત્ન કરવામાં આવ્યા. એક દિવસે તે બહાર ફરવા ગયા. તેણે એક વૃદ્ધ માણસને જોયા અને પૂછ્યું એ કાણુ છે? જવાબ મળ્યો કે એ વૃદ્ધ છે. દરેક મનુષ્યને આ રીતે વૃદ્!વસ્થા આવે છે. સર્વ કાઇ એક દિવસ વૃદ્ધ થશે.' તે ગયે, અને વિચારમાં પડયા કે આ જગતમાં કંઇ નથી. ખીજે દિવસે તેણે એક જ રિત, દેહવાળા માંદા માણસને જોયે અને પૂછ્યુ કે ' ‘આ કાણુ છે?' જવાબ મળ્યો કે, ‘માનવંશરીરની આવી સ્થિતિ થાય છે.’ તેને વિચાર થયે। કે શરીર ખીમારીતુ ઘર છે, તે પછી તેને ભરોસે શુ?' ત્યાર પછી એક શબને થેાડા માણસે ઉંચકી લઇ. જતા હતા તે જોઇને પૂછ્યું કે એ શું છે?' જવાબ મળ્ય કે, એ શબ્દ છે. શરીર નાશવત છે અને આખરે તેની આ ગતિ થાય છે. એ શબને હવે બાળી દેવામાં આવશે. ' તેના અંતરમાં આ દૃશ્યો જોયા પછી તુમુલ યુધ્ધ મચ્યું, તે પછી તેણે છ વરસ સુધી ધાર તપશ્ચર્યા કરી અને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. ઉપરનાં દૃશ્યાની અસર બૌધ્ધ ધર્મના કલાકૌશલ્ય ઉપર પણ પડી છે. છતાં આ દૃશ્યોની કીંમત એક કાવ્ય જેટલી છે, તે ઇતિહાસ નથી.
પાલી ભાષામાં સુત્તનિપાત નામને એક જૂના ગ્રંથ છે. તેમાં બુધ્ધને વૈરાગ્ય કેમ ઉત્પન્ન થયા તેનું ટૂંકું વષઁન આવે છે – અન્ના મયં ગાતું, નનું પલ્લથ મેધર संवेगं कित्तविस्सामि यथा संविजतं मया ॥ फन्दमानं पर्ज हिस्वा मच्छे अप्पोदके यथा । भजमन्जेहि व्यारु हिंस्वायं भयमाविसि ॥
“શસ્ત્રગ્રહણથી અને ઝધડતી જનતાને જોઈને હું ભયભીત બન્યા. મતે સવેગ (વૈરાગ્ય) કેમ ઉત્પન્ન થયા તે કહું, અધૂરા પાણીમાં રહેલાં માછલાં જેમ તડ છે તેમ અંદર અંદર વિરોધ કરીને તડફડતી જનતાને જોઇ મારા અંતઃકરણમાં ભય પેદા થયા. ' આ ઉપરથી સ્પષ્ટ શ્ચાય છે. કે બુધ્ધને વૈરાગ્ય ઉપરનાં દૃશ્યમાંથી જન્મેલા નથી, પણ લોકો અંદર અંદર ઝઘડા કરતા હતા. તેમાંથી એ જન્મેલે છે.
આજે પણ જગતમાં પરસ્પરના ઝઘડાઓ જ્યાં જુએ ત્યાં નજરે પડે છે. જાતિ જાતિ વચ્ચેના ઝધડા, હિંદુ-મુસ્લીમના ઝલડા, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝધડા-આમ અરસપરસ એકખીજા વચ્ચેની અથડામણ ચાલી રહેલી છે. દેશમાં નેતાગીરી માટે પણ ઝધડા ચાલે છે. હંબલીમાં યુથલીગમાં મે'. એક યુવાનને પૂછ્યું કે અહિં
3