________________
તા. ૧૫-૪-૪૭
પ્રબુદ્ધ જૈન
વિવેકવિહીન પક્ષપાત અને શાસ્ત્રાની બિમારી
વર્તમાનકાળ જેમ જેમ ભૂતકાળ બનતા જાય છે તેમ તેમ સ્મૃતિ ચિત્તને આનંદ આપે છે. માનવ સ્વભાવમાં રહેલી આ વૃત્તિએ માનવને પ્રાચીનતપ્રિય બનાવ્યા છે. જે પુરૂષ, શાસ્રા તથા આચારવિચાર પ્રત્યે એને આદર અને ભક્તિ હેાય છે તે જેમ જેમ ભૂતકાળની વસ્તુ બનતી જાય છે તેમ તેમ એની ભક્તિ જો સત્યાભિમુખ વિવેકપૂર્ણ નથી ટકતી તે એ મમત્વનું રૂપ પકડતી જાય છે. મમત્વને આચંડ પછી ભક્તિને અતિરેક, અધશ્રદ્ધા, પક્ષપાત અને રૂઢિજડાને જન્મ આપે છે. પરિણામે ભક્ત સત્યના પુજારી મટી વ્યક્તિના પુજારી બની જાય છે. આથી એના પ્રોપેલાં શાસ્ત્ર એ જ પરિપૂણુ` સત્ય છે એમ માની તે પોતાની સ્વતંત્ર વિચારણા, અનુભવ અને વિવેકદૃષ્ટિને ગુ'ગળાવી શાસ્ત્ર બાંધેલી મર્યાદા બહાર જોવાની જ ના પાડે છે. ડગલે અને પગલે એને શાસ્ત્રધાર જોઇએ છીએ. એના વિના એ આગળ ચાલી જ નથી શકતે. શાસ્ત્રની બિમારીનુ' આ પરિણામ છે સત્યને અર્થ શાસ્ત્ર છે,' ‘બદલે શાસ્ત્રને એ જ પરિપુર્ણ સત્ય છે' એવું મમત્વ બંધાય છે ત્યાંથી જ આ બિમારી શરૂ થાય છે.
આ બિમારી એ કૅવળ જન સૌંપ્રદાયને જ વારસે નથી. દરેક સપ્રદાયે એવી બિમારીમાં સપડાયેલા છે. જ્યારે જ્યારે ખા બિમારીનુ” ગ્રહણ સર્વવ્યાપી બન્યું છે ત્યારે જ નવા ધનુ' કહે કે સત્યનું પ્રાગટય થયું છે અને ભવિષ્યમાં પણ થતું રહેવાનું છે. નવીન પ્રાગટય સમયે જુનાઓના વિલાપ, કકળાટ અને વિરોધ હાય એ સ્વાભાવિક જ છે.
બનારસ હિંદુ યુનીવર્સીટીના જૈન ચેરના જૈન ધર્મના અધ્યાપક અને વિદ્વાન વિચારક માલવણીયાના પ્રબુદ્ધ જૈનમાં આવેલા ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજી'વાળા લેખે એવી અિમારી ભેગવતા સમાજને ઠીક ઠીક આંચકા આપ્યા છે. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રપુટી) એ તા. ૨૩-૨-૪૭ના ‘જૈન’ અંકમાં ‘એક અસંગત તુલના'વાળા લેખથી કરેલા પ્રતિકાર એ એના પુરાવે છે.
મુનિશ્રી ન્યાયવિજયજી માટે મને ભારે આદર અને પ્રેમ છે. વળી પરેપકારી વિશ્વવત્સલ ભગવાંન મહાવીરે અહિંસા અને સ્વાદવાદ, ત્યાગ અને તપશ્ચર્યાં; અને બ્રહ્મય તથા સમાનતાને આદ` શીખવી જે જગકલ્યાણુકારી પ્રવૃતિથી જગત પર ભારે ઉપકાર કર્યાં છે અને જેનાં વાવેલાં બીજ એવા ઉંડા ઉતર્યાં છે કે આજે જગત એનુ' માડુ' મેડુ' પણ ભારે મૂલ્યાંકન કરતુ થયું છે એની કાઇથી ના કહી શકાય તેમ નથી, પણ તેથી ખીજો કાઇ એના જેવા પાર્ક જ નહિ થા તે થઇ શકે જ નહિ એ માન્યતા એ કેવળ શાસ્ત્રની બિમારી જ છે.
પેાતાના પ્રિય માટે અત્યંત આદર અને ભક્તિ હોય એ સમજી શકાય છે, પશુ તેથી તેના જેત્રે યા તે સહેજ ઉણે કે મોટા કાઇ આગળ આવે છે ત્યારે એના વ્યક્તિમાડુ એને સમજ વાતા ઇન્કાર કરે છે. પેાતાના પ્રિયનું આસન ઝુંટવાઇ જશે એવી ભીતિથી એ ખીજાને સામાન્ય માનવી મનાવવા લલચાય છે અને બળતી દલીલે। મેળવી જે લીધે એની સામે જ મુકી શકાય તેમ છે તેના ઉપયેગ તે સામેના સાથે કરી આત્મસંતેષ અનુભવે છે.
હું આધુનિક બુધ્ધ નથી પણું સામાન્ય માનવી છું. એવા ગાંધીજીના શબ્દો-જે એમની કેવળ નમ્રતા સૂચવે છે–તા પુરાવેા એને હાથ લાગે છે. પણ જનસમાજમાં આધુનિક યુધ્ધના સમેધનની જાગેલી કલ્પના જ લોકહૃદયમાં એમણે કેવુ* ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ ભૂલી જાય છે. જગતના ડાઘા વિચારવંત પુરૂષો એને ‘વર્તમાન જગતને કંસુ' કહે, ધધેલી ભારતીય પ્રજામાં એના નામે મંદિર ઉભા થાય, જ્યાં જ્યાં એ વિભૂતિને પગ
*#
પડે ત્યાં ત્યાં લાખેાની જનતા દશ નવેલી ખતી ચેમેરથી ઉલટ એવી આકષ ણુશક્તિ શાને આભારી હશે એ તે ભૂલી જાય છે.
સામાન્ય માનવી ઢુવા છતાં દરેક સમાજોદ્ધારક અસાધારણ વ્યક્તિને મનુષ્ય દેવકૈાટીએ સ્થાપી પછી તેની વેવલી ભક્તિ અને પુજામાં જ પ્રતિકન્યતા માને છે, જે દેવ એકવાર આપણા જેવા સામાન્ય માનવી હતા તે પુરૂષાથના જોરે જ આગળ આવી શકયા છે એ વાત એ ભૂલી જાય છે.
માનવસ્વભાવમાં રહેલી આ વૃત્તિને લક્ષમાં રાખીને જ ‘હું એક સામાન્ય માનવી છુ” એ વસ્તુનું મહામાજીએ જગત સમક્ષ પુનઃરૂચ્ચારણ કર્યુ” છે કે જેથી જનતા ગાંડીક્તિમાં નહી પણ પેાતાના કર્તવ્યમાં જાગૃત થાય, પણ એથી તેઓ બુદ્ધકાટીના મટી જતા નથી.
જેએએ સત્ય કરતાં શાસ્ત્રનુ` મહત્વ વિશેષ માન્યુ‘ છે. તેની સ્વતંત્ર વિચારશક્તિ અને તુલનાત્મક ન્યાયબુદ્ધિ દેષિત બની જાય છે. ડગલે અને પગલે એને શાસ્ત્રના પ્રમાણે! જોઇએ છે. જેતે શાસ્ત્રના આધાર નથી તેને તે નકામુ' ગણી ફેંકી દે છે.
આશ્ચર્યની વાત તે એજ છે કે 'જેના શાસ્ત્રોને એ પ્રમાણભૂત માને છે તે પુરૂષોએ કાતા આધાર લીધો હતે ? જ્ઞાની પુરૂષાના અનુભવ વચનો એ જ સમય જતાં શાઓ બન્યા છે. એનુ' સ્મરણુ એને રહેતુ નથી.
મહાવીર, બુદ્ધ, ગૈાશાલક વિ. નાં અનુભવકથા એ જ મહાશાસ્ત્રો બન્યા છે, પણ સમય જતાં વ્યક્તિમેહે એ પુશ્ત્રના જ્ઞાનને જ પૂર્ણ માની બીજાએના અનુભવ જાણવાની દૃષ્ટિ બંધ કરી દે છે. આથી એકના ભગવાન બીજાના પાખંડી અને છે. એક નહિ પણ અનેક ભગવાને એક સમયે વિહરવા છતાં દરેકના અનુયાયી એકને જ જ્ઞતી, સન અને પૂર્ણ માને અને બીજાને ઉતારી પાડી પેાતાના જ ધમ' અને ધમદાતા સાચા છે એવા મિથ્યા ગવ સેવે એ ભક્તિનું નહિ પણ કેવળ કિનમેાહનુ' જ પરિણામ છે.
મહાવીરે વ્યક્તિપૂજાને બન્ને ગુરુપુજા શીખવી. ‘નિ’ને સ્થાને ‘વીતરાગ’તુ... સ્થાપન કર્યુ. સત્યના ભિન્ન ભિન્ન દૃષ્ટિક।ણ્ રજુ કરતાં અનેક ભગવાનેાના અનુભવેને અનુભવની કસોટીએ કસી ન્યાય આપવાના ઉમદા ભાર્ગ બતાવ્યા. સહિષ્ણુતા, ઉદારતા અને ઉડી ન્યાયમુદ્ધિથી શાસ્ત્રો વચ્ચે સમન્વય શીખવવા સ્યાદ્વાદના તત્વભડાર જગેતને ભેટ આપ્યા, વૈશન સંગ્રહ: કૃતિ એનધર્મ:' બધા જ દર્શીતાના સગ્રહ એનુ નામ જૈન ધમ કહો કે સત્યધ એવે વ્યાપક ધમ શીખવ્યે. મસ્જીદ સહિત ગણપતિ, હનુમાન, શિવ, વિષ્ણુ આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયાની મૂર્તિએ તથા વિવિધ પ્રાથ નારીતા સમાવતુ જ ભિડ'નુ' એકલદોકલ જૈનમ દર (ધ્ધર, સ્ટે.) ભગવાન મહાવીરના વ્યાપક ધર્મો-વિશ્વ ધમ કેવા હતા તેની પ્રતિતિ કરાવતું આજ પણ ગૌરવભરી રીતે ટકી રહ્યું છે. વીરને વ્યાપક ધર્મ નિત્યનવીન સાગરની જેમ વૃધ્ધિ પામતે રહેવા સજાયેલો, પણ માનવે એને વિકૃત, સંકુચિત અને સ્થિ નિશીલ બનાવી એના મુલ્યાંકન ઘટાડી મૂકયાં છે.
ફરી જ્યારે એ કચરાયેલા સત્યને જગતમાં પ્રગટતુ' જોઇએ છીએ ત્યારે આપણુને મહાવીરનુ' પદ ઝાંખુ પડતુ' દેખાય છે અને તેથી આપણે અકળાઈ ઉઠીએ છીએ. પણ જો આપણે ઇંડા ઉતરી વિચારીશું તે જણાશે કે મહાવીરનું પદ ઝાંખુ નથી પડતું, પશુ આણી સ`કુચિતતા, મિથ્યાભિમાન અને મૂખતાનું જ પદ ઝાંખું પડે છે.
જે પુરૂષે ૨૫૦૦ વર્ષ પહેલાં જે તત્ત્વના પાયા નાખ્યા હતા તે આજે વર્ષો પછી પણ કેવા સુંદર રૂપમાં ફાલી નીકળ્યા છે? એ વીરે આપેલા સત્યને અમર સદેશ જાગૃત કરનાર અને પ્રયારનાર મહાત્માજીને સાનુકુળ થઇ વીરનું ગૌરવ વધારવાને બદલે
ET