________________
a
ધર્મમાં રાજસત્તા
અને જૈને
ધર્માંમાં રાજસત્તા' એ મથાળાના શ્રી. કિશારલાલ ધ. મશરૂવાળાના લખેલા એક લેખ, તા. ૧૫-૧૨-૪૬ ના ‘હરિજન બંધુ’માં અલેખ તરીકે પ્રગટ થયેલે. એ લેખનેા કેન્દ્રસ્થ વિચાર નીચે મુજબ હતેા.
'
શુદ્ધ જૈન
જ્યારે જ્યારે કોઈ ધમના ઉત્સાહી આચાર્યાંના દિલમાં રાજકીય સત્તા પ્રાપ્ત કરી તેની મદદથી પોતાના સોંપ્રદાયના પ્રચાર કરવાના લાભ જાગ્યા છે ત્યારે ખુનરેજી અને અમાનુષી અત્યાચાર તેની પાછળ આવ્યાં છે. જુના વખતમાં રાજ્યમાં બધી સત્તા રાજાના હાથમાં જ રહેતી, ત્યારે સહેલી રી1 રાજાને પેાતાના ચેલે બનાંવી, તેની મારફતે તે ધર્મને રાજ્યને ધમ જાહેર કરવાની હતી. તેની સાથે ઘણું ખર' જે તે ધર્માંતે સ્વીકારે તેમને કાંઇક લાભો અને જે સ્વીકારવાને ઇન્કાર કરે તેમને કાંઇ સજા મળતી. સજાએ એકાદ ખાસ કરથી માંડીને ઈંન્કાર કરનારાઓને બુદ્ધિધ્ધાર, કેદ, ગચ્છેદ, રિક્ષાવીને મેત, માલમીલકતની જપ્તી, દેશનિકાલ, સ્ત્રી અને નિળને જબરદસ્તી વટાળ, તથા પિશાચવૃત્તિ શોધી શકે એવી ખીજી અનેક રીતે સુધી પહેાંચતી, ખીજા દેશામાંયે આગ અને તલવારના બળે પેાતાના પથતા પ્રચાર કરવા પ્રયત્ન થતા”
આ વિચારના સમર્થનમાં શ્રી કિશોરલાલભાએ આપણા દેશના તેમજ અન્ય દેશાના ઉતિહાસના કેટલાક દાખલાએ ટાંકયા હતા અને ઉપર રજુ કરવામાં આવેલ વિધાન જેમ અન્ય સાંપ્રદાયિકાને તેમ જ જતેને પણ લાગુ પડે છે એમ તેમણે જણાવ્યું હતુ અને આગળ આવતાં તેમણે નીચે મુજબને નિષ્કર્ષી તારવ્ય તાઃ—
આમ જ્યારે કાઇ રાજ્યે સામિક મતથથી પર રહી, પેાતાની પ્રજા કયા મતપ થવાળી છે તેની રાજકારભારમાં ઉપેક્ષા કરી છે અને સર્વે રાજસેવકને ધામિઁક બાબતામાં બિલકુલ નિષ્પક્ષ રહેવા ફરમાવ્યું છે, ત્યારે જ પ્રજાને પેાતાના અન્તઃ કરણને રૂચતા ધમ માનવાની સ્વત ંત્રતા સાંપડી છે અને પ્રજા પણ વિવિધ પચે। પ્રત્યે સદ્ગિષ્ણુતા જાળવતાં શિખી છે,
“અનેક યાતનાઓ વેઠી અને કાણુ અનુભવમાંથી પસાર થઇ હિં'દુસ્તાનના ધાર્મિ ક પથેએ સામાન્યપણે પરમતસદ્દિષ્ણુતાને ગુણુ કેળવ્યા. શૈવ, વૈષ્ણવ, જૈન, બૌધ્ધ, એકેશ્વર પૂજા, વિવિધ દેવપૂજા, ભૂતપૂજા અને નરી નાસ્તિકતા પર્યન્તના પરસ્પરવરે ધી જેવા લાગતા અનેક પથે છતાં એ સમગ્રને જો હિંદુધર્મી નામ આપવું યોગ્ય હોય તે તે એટલા જ કારણસર કે, એ બધામાં જે એક સામાન્ય ગુણુ તરી આવે છે તે ધાનિક સહિષ્ણુતાને છે.”
આ લેખ સંબંધમાં એલ ઇન્ડીઆ જૈન પેાલીટીકલ રાઇટ્ર પ્રીઝર્વેશન કમીટી' નામની કાઇ એક સમિતિ જેનુ મુખ્ય કાર્યાલય મધ્ય પ્રાન્તમાં આવેલ સીવની ખાતે છે તે સમિતિના મંત્રી શ્રી સુમેરચંદ્ર જૈન દિવાકરને શ્રી કિશેરલાલ ધ. મશરૂવાળા સાથે થયેલે પત્રવ્યવહાર જૈન સમાજની જાણ માટે પ્રબુદ્ધ જૈન માં પ્રગટ કરવા માટે શ્રી. કિશારલાલમાએ મેકલી. આપ્યા છે, જે સાદર પ્રગટ કરવામાં આવે છે.
અહિં પાનદ,
શ્રી સુમેરચંદ્રજીએ તા. ૨૮-૨-૪૭ ના રોજ શ્રી કિશોરલાલ ભાઇ ઉપર નીચે મુજબ પત્ર લખ્યા હતેા :~ પ્રિય કિશારીલાલજી
તા. ૧૫-૪-૪$
અત્યાચારો કર્યાં હતા તેવી જ રીતે જ્યારે જન રાજાએ સત્તા ઉપર આવેલા ત્યારે જૈન ધર્મના અનુયાયીએ પણ અન્ય સપ્રદાયના અનુયાયીઓ પ્રત્યે એટલા જ ધાતકી (equally merciless) બન્યા હતા—આવું' અસત્ય વિધાન વાંચીને મને ભારે આશ્ચર્ય થયું છે. હિં'દુ રાજાઓના હાથે જનેને અવણું'નીય ત્રાસ ભોગવવા પડયા હતા એ વિષે કાઇ શક નથી. આ ખાબત મદુરાના જાણીતા મીનાક્ષી મંદિરમાંના કેટલાંક ભીંતચિત્ર ઉપરથી સહેજે માલુમ પડે તેમ છે. મારા ભાઇ પખવાડીઆ પહેલાં મદુરા ગયેલા ત્યારે તેણે જાતે આ ચિત્રા જોયાં હતાં. જૈનોએ ખીજી કામના લેકે ઉપર આવા ત્રસ ગુજાર્યો ડાય એવા દાખલાએ તિહાસમાંથી તારવીને મને જણાવવા આપ કૃપા કરશે ? અથવા તે એક સદ્યસ્થ તરીકે તેમજ સત્ય અને અહિંસાના મહાન ઉપાસક ગાંધીજીના સાથી તરીકે આપતી ભુલ કબુલ કરવાની અને હિંદી હરિજનના વાંચકાને સાચી માહિતી પુરી પાડવાની ધૃષ્ટતા (nudacity) આપ દાખવશે। એમ હું આપને વિનંતિ કરી શકું? હું આશા રાખું છું કે આ ખબતની આપ ઉપેક્ષા નહિ કરે। અને મને તુર 1 જવાબ પાઠવશે.”
જયહિંદ ! હિંદી હરિજનમાં પ્રગટ થયેલ ધમ મેં રાજસત્તા' એ મથાળાના આપતા લેખ મારા વાંચવામાં આવ્યા. એ લેખમાં જૈન ધર્મ વિષે જે એવું વિધાન કરવામાં આવ્યુ' છે કે જેવી રીતે ખીજા સ ંપ્રદાયના રાજાઓએ મતે, બૌદ્ધો વગેરે ઉપર
આ પત્રના તા. ૬-૩-૪૭ નારાજ શ્રી કિશોરલ હાભો નીચે મુજબ જવાબ લખ્યા હતેઃ“શ્રીમાન પડિત દિવાકરશાસ્ત્રીજી,
જય હિંદ ! આપના તા. ૨૮-૨-૪૭ના પત્ર મતે તા. ૩-૩-૪૭ ના રાજ મળ્યેા. હું, મારા લેખ ફરીથી જોઇ ગયા. equally merciless' (એટલા જ ધાતકી) એવા શબ્દ પ્રયોગ ન મેં નથી કર્યાં, મેં તે એટલુ જ કહ્યું છે કે જ્યારે પણ કા ધાર્મિક સપ્રદાય રાજ્યસત્તાના બળ ઉપર આરૂઢ થયેલ છે ત્યારે અન્ય ધર્મના લેાકેા ઉપર કાને કાઇ પ્રકારને જુલમ થયા છે. જેન રાજાએની હ્રકુમત દરમિયાન જૈન-જૈનેતરોની સાથે સમાનતાપૂણૢ વહ ૨ ચાલતા હતા એમ કહેવુ મુશ્કેલ છે, મારૂં ઇતિહાસનું જ્ઞાન તે બહુ અલ્પ છે, પરં તુ વૈદિકા અને જતા વચ્ચે રાજકારણુંને લગતી સ્પર્ધા તા કઇ કાળથી ચાલતી જ હતી.
આમ છતાં પણ આપનો પત્ર હું.........ઉપર મોકલુ છુ. જો તેઓ મને વિશ્વાસ આપશે કે જૈત રાજાએમના શાસન દરમિયાન સર્વ ધર્મના લેાકા સાથે એકસરખે વર્તાવ હતા અને પેાતાને મળેલી રાજ્યસત્તાને પોતાના પથના લોકાને ગેરવ્યાજબી ફાયદો પહોંચાડવામાં ઉપયોગ કરવામાં આવ્યો નહેતે તે હું બહુ ખુશી'{ી અને નમ્રતા સાથે એ ચર્ચાના અનુસધાનમાં ‘જૈન' શબ્દ પાડા ખે’ચી લઇશ.
‘આપના પત્રમાં ‘શાlacity' ધૃષ્ટના-આ શબ્દ મને જરા ખટક, પણ હું માની લઉં છું કે એ આપે ભુલથી લખી નાંખ્યા હશે. આપ કહેવા માંગતા હશો goodness, humility, courtesy, fairness, couage (ભલાઈ, નમ્રતા, સભ્યતા, ઔચિત્ય, હિં‘મત) ખેર”
ત્યારબાદ શ્રી કિશોરલાલભાઇએ તા. ૩૧-૩-૪૭ ના રાજ શ્રી. સુમેરચદ્ર જન દિવાકરને ઉપર જણાવેલ પત્રના અનુસંધાનમાં બીજો પુત્ર નીચે મુજબ લખ્યા છે. (મૂળ લખાણ અંગ્રેજીમાં છે જેને આ અનુવાદ છે.)
પ્રિય ભાઇ
૧૫-૧૨-૪૬ ના રિજનમાં પ્રગટ થયેલ ધર્મમાં રાજસત્તા એ મથાળાના મારા લેખમાંના જે વિભાગમાં જનાને સામેલ કરવા બદલ આપે વાંધા ઉઠાવ્યા છે તે વિભાગ નીચે મુજબ છે:
દુનિયાભરમાં કોઇ પણ મહત્વના સંપ્રદાયના ઋતિહાસ તપાસીશું', તે। આવા જ પ્રકારના જુલમા થયેલા નજરે આવશે. જે જે સપ્રદાયમાં સાંપ્રદાયિક ઝનૂન સાથે રાજસત્તા હાથમાં આવી