________________
વર્ષ :
૮ અક : રજ
શ્રી મુ`બઈ જૈન યુવકસબનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જેન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ,
મુંબઈ : ૧૫ એપ્રીલ ૧૯૪૭ મગળવાર.
માણસા અને બીજા પ્રાણીઓ વચ્ચેના તફાવત વિષે અનેક તાઁ, અભિપ્રાયે વર્તે છે. તેમાંના એક એવા છે કે માણસમાં • બુદ્ધિ છે, પ્રાણીઓમાં બુદ્ધિ નથી. વળી એક જગાએ એમ વાંચ્યુ કે પ્રાણીઓમાં નહિ એવી માનવની સૌથી ઉત્તમ શક્તિ તે કલ્પના છે. આપણા ચિ'તકાએ વરસ પહેલાં બહુ સાદી રીતે એક મહાન સત્ય કહ્યું છે,
श्राहारनिद्वाभयमैथुनं च सामान्य मेतत्पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषः धर्मेण हीनाः पशुभिः समानाः ॥
કાલ સંજ્ઞા
[ ‘સરકૃતિ'ના પહેલા અને ચોથા અકમાં શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકના માનવની વિશેષતા' અને ‘મૃત્યુ વિષે ક'ઇક' એ મથાળા વાળા અનુક્રમે એ લેખા પ્રગટ થયા છે.. આ બન્ને લેખો એકમેકથી અનુસ'ધિત છે અને કાળસન્નાએ માનવી જીવનને અન્ય જીવસૃષ્ટિથી કેટલું ભિન્ન અને વિશિષ્ટ બનાવ્યુ છે. એ પ્રશ્ન ઉપર શ્રી રામનારાયણ પાઠકે આ લેખેા દ્વારા એક માલિક વિચારણા રજુ કરી છે; આમાંના પહેલા લેખ અહિં સસ્કૃતિ'માંથી સાભાર ઉદધૃત કરવામાં આવે છે, પરમાનંદ]
આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ માણસે અને પશુમેકમાં સામાન્ય છે. ધમ' જ માણસનું વિશેષ છે. માટે કહે છે કે ધ વિનાના માણસ હાય તા તે પશુસમાન છે.
વળી એમ પણ કહ્યું કે માસમાં Values છે—તારતમ્ય બુધ્ધિ છે-તે પશુગ્મામાં નથી. માણસ ખરૂ.-ખાટુ', સારૂ. નરસ', સુંદર-સુંદરને ઓળખી શકે છે તે પ્રભણે પશુ ઓળખી શકતાં નથી. આને જ બીજી રીતે એમ કહી શકાય કે પશુમાં વિવેકબુદ્ધિ નથી.
વળી કાઈ એમ પણ કહે છે કે માણસે તે ભાષા છે, પશુઓને ભાષા નથી. આ દેખીતું સત્ય છે, પણ આને. ધણા, ઉપર કહી તે એક કૅ અનેક શક્તિઓમાંથી ફલિત કરીને, એને જુદી ન ગણાવે. પણ આપણે સ્થૂલ રીતે મનુષ્ય અને પશુઓને તફાવત સમજવા ઇચ્છતા હેાઈએ તે ભાષાને એક ધણુા જ મહત્ત્વને તફાવત ગણુવા જોઇએ. અલબત આ બધા ચિ'તનમાં, પશુમાં અમુક અમુક નથી એ આપણી માન્યતા છે. આપણને આપણી રીતે વિચારતાં લાગ્યું' કે પશુઓમાં અમુક નથી. અને એથી વિશેષ માણુસ શું કરી શકે ? માણસ જે રીતે ખીજાં માણુસાને સમજે છે, પાતામાં અને ખીજામાં જે સમાન 'હેય તેને પારખે છે, એ રીતે સમજવાને પ્રમાણિક પ્રયત્ન કરી જોતાં તેને જણાયુ કે પશુમાં બુદ્ધિ કે કલ્પના કે ધમ કે વિવેકબુધ્ધિ નથી.
200
આ બધું સાચુ છે. પશુ આ સંબંધી વધારે વિચાર કરતાં મને એમ જણાય છે કે પશુએમાં અને માણસેામાં જે એક મૂલભૂત મહાન તફાવત છે તે કાલબુધ્ધિ (3ense of Time) તે છે. આપણને જેવી કાલબુધ્ધિ છે, તેવી પશુઓને નથી. પશુઓને દિગ્બુધ્ધિ, સ્થલભાન છે, પણ કાલભાન નથી. કદાચ સ્થૂલભાન પણ આપણા જેવુ' સ્પષ્ટ નહિ હાય. સ્થલબુધ્ધિ અને કાલબુધ્ધિ બંને એકબીજાને ઉપકારક છે જ, એ રીતે જોતાં કાલબુધ્ધિના અભાવ
Regd. No. B, 4266.
લવામ પયા ૪
કે નિબળતાથી દિગ્ગુધ્ધિ પણ નિળ હેય એ મને માનવા જેવું લાગે છે. પણ કાલબુધ્ધિ તા માણસ જેવી પશુમાં નથી એ મને સ્વત:સિધ્ધ જેવું જણાય છે.
આમ કહેતાં કેટલાંક પ્રાણીઓ લાંબા અંતરા વરસ સુધી ભૂલતાં નથી એ દાખલા મારા ધ્યાનમાં છે. કાદિયાં કબુતરા તેના પ્રસિધ્ધ દાખલેો છે, અને કેટલાંક જીવડાં, ભમરી વગેરે અદ્ભુત રીતે પેાતાનાં સ્થાને શેાધી શકે છે. તેમજ કેટલાક જંતુએ મધમાખી, મ‘કાડા કીડી, ઉધઇ, વગેરે બહુ જતનથી ભવિષ્યને માટે સધરા કરે છે, પણ એ બધુ કેવળ ધપ્રેરણાથી કરે છે, બુદ્ધિપૂર્વકજ્ઞાનપૂર્વક કરતાં જણાતાં નથી. જેમ પ્રાણીએ પેાતપેાતાની ઋતુએ ઋતુનાં આકર્ષણને આધીન થાય છે, તેમાં કાલબુદ્ધિ હાતી નથી, આ 'તુ સધરા કરે છે, તેમાં કાલબુદ્ધિ હાતી નથી. ફરીથી કહુ છુ કે, અલબત, આ આપણુ, મા”, એક માનવ તરીકેનુ' મતવ્ય છે. કીડીએ કે પશુએ પોતે શું વિચારે છે તે પ્રત્યક્ષરૂપે જાણવાને મને કે કાને કશુ જ સાધાન નથી. પણ એ રીતે વિચાર આગળ ચલાવતાં મારે એ કહેવાનુ છે કે આ કાલબુદ્ધિમાં જ આ સપ્ત શકિતએ . વિકસી છે, એમ મને જણાય છે.
'
કાલબુદ્ધિ એ જ એક રીતે મને કલ્પનાકિન જણાય છે. ગત અનુભવને કાઇ પણ રીતે વર્તમાનમાં સ્મરવાની, તેને ઓળખવા પૂરતા એ અનુભવ પ્રત્યક્ષ કરવાની શક્તિ નહાય તા કાલબુદ્ધિ છે એમ જ ન હેવાય. માત્ર કાલાનુક્રમે અનુભવ કરવામાં ક્રાલબુદ્ધિ આવતી નથી, પણ ભૂત અને વર્તમાનને મનમાં એક સાથે તેનાથી જ કાલતત્વનું ભાન થાય છે. ત્યાં સ્મરણુ અને કલ્પના અને કામ કરે છે એમ કહેવુ જોઈએ.
અને તારતમ્બુદ્ધિ પણ ત્યાં જ, એ સ ંયોગમાં જ કામ કરે છે. જિન્ન ભિન્ન કાલના અનુભવાના તેક્ષન વિના તારતમ્પૂ અશય છે. અને એ તેલનબુદ્ધિ એ જ અમૃત (Abstract) વિચારા, તત્ત્વચંદ્ગુણ, અને સામાન્ય કે જાતિગ્રહણુની જયિત્રી છે. એ જ ભાષાની ઉત્પત્તિનુ' નિમિત્ત છે, અને એ જ ખખે', સત્યાસત્ય વિવેકનુ” નિમિત્ત છે.
હું માનું છું કે આ કાલબુદ્ધિ મનુષ્યજાતિમાં ટુજી જોઇએ તેવી પરિપકવ કે સિદ્ધ થઇ નથી. માણસ જેટલી સહેલાઇથી અને સ્પષ્ટ રીતે દિકમાં વિચાર કરે છે, તેટલી સહેલાઇથી અને સ્પષ્ટ રીતે કાલમાં વિચાર નથી કરી શકતા.
કાલમાં ભવ્યતાને ભાવ રસજ્ઞેશને સુપરિચિત છે. ” ભવ્યતાના એક વિભાવ અનન્ત વિસ્તારને છે. આકાશ, સમુદ્ર, પર્વત, અધારી