________________
તા. ૧૫-૩-૪૭
પ્રબુદ્ધ જન
શ્રી મુનશી હીરક મહેાત્સવ મુનશીના સર્વ તેાંસુખી પરિચય માણેકલાલ મુનશીએ
તા. ૭-૧-૪૭ ના રોજ
પ્રસંગ
- ૬૭ મા વર્ષમાં પ્રવેશ કર્યાં. આ અથવા તેા ષષ્ટીપૂર્તિ મહાત્સવના નામથી મુંબઇ તેમજ અન્યઃ સ્થળાએ એક યા બીજી રીતે ઉજવાઇ રહ્યો છે. આને લગતા એક ભવ્ય સમારંભ મુંબઇ ખાતે ભારતીય વિદ્યાભવનમાં શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજીના પ્રમુખપણા નીચે ઉજવાયેા હતા, જે વખતે શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીને રૂ. ૧૩૭૦૦૦થી થેલી ભેટ આપવામાં આવી હતી અને એ થેલી શ્રી, મુનશીએ ભારતીય વિદ્યાભવનને અપણુ કરી હતી. આ પ્રસ ંગે મુબઇની અનેક સ’સ્થા તરફથી શ્રી. મુનશીને ફુલહાર અર્પણુ કરવામાં આવ્યા હતા અંતે અનેક આગેવાન પુરૂષોએ શ્રી. મુનશીને ભાવભરી પ્રશસ્તિઓથી
નવાજ્યા હતા.
શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી પેાતાની અનેકવિધ વિશિષ્ટતાઓ અને સિદ્ધિના કારણે જાહેર જીવનમાં આજે અસા ધારણ મેટું સ્થાન ધરાવે છે. ધારાશાસ્ત્રી તરીકેની તેમની કુશળતા સુવિખ્યાત છે. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં તેમની અનેકવિધ સેવા જાણીતી છે. તેઓ એક ઉચ્ચ કોટિના નવલકથાકાર, લેખક, વિવેચક તેમજ ઇતિહ્રાસ-સંશોધક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ સૂત્રધાર છે. આવી જ રીતે ગુજરાતમાં અસ્મિતાનું પ્રબળ આન્દોલન ઉભુ', કરવાને પશ પણ્ શ્રી. મુનશીના ફાળે જ જય છે. બીજા વિશ્વયુદ્ધને પ્રારંભ થયા ત્યાર પહેલાં મુંબઈ પ્રાન્તને વહીવટ ચલાવતા પ્રધાન મડળમાં તેઓ ગૃહસચિવ હતા. આ અધિકાર ઉપરની તેમની કીરકીદી ઉજ્જવળ અને લોકપ્રિય હતી. આજે સંસ્કૃતિ અને શિક્ષણુને પ્રચાર કરતી કેટલીયે સસ્થાઓને ઉદ્ભવ શ્રી મુનશીને આભારી છે. તેમના વહીવટ દરમિયાન તેમની લાગવગ અને પ્રયાસના પરિણામે ચિલ્ડ્રન્સ એઇડ સાસાયટી, દુ'સરાજ મેારારજી પબ્લીક સ્કુલ, આણંદનુ કૃષિભવન અને ભારતીય વિદ્ય.ભવન અસ્તિત્વમાં આવી શકયાં છે. આ ઉપરાંત કુખીબાઈ હાઈસ્કુલ, ફેલોશીપ સ્કુલ, પંચગની હિંદુ હાઇસ્કુલ, ખીરલા પબ્લીક સ્કુલ તેમજ એવીજ બીછ કેટલીક સસ્થાઓના નિર્માણ તેમજ સંચાલનમાં શ્રી મુનશીએ બહુ અગત્યને ભાગ ભજવ્યા છે. હજુ ગયા વર્ષે જ મેઘજી મથુરાદાસ કોલેજ અને નારણદાસ મનારદાસ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે પણ તેમની જ મહેનતનું પરિણામ છે. ગુજરાત યુનીવર્સીટી ઉભી કરવાની જે હીલચાલ આટલી જોસભેર ચાલી રહી છે તેની કલ્પનાને પણ ો મુંનશીએ પ્રારંભથી અસાધારણુ વેગ આપ્યું! છે, ‘સેશીયલ વેલફેર' નામનું એક સમ સાપ્તાહિક પત્ર તેમના તંત્રીપણા નીચે ચાલે છે. અખ' આઝાદ હિંદુસ્થાનનું સમન અને આય સ ંસ્કૃતિની વિવિધ બાજુનું નિરૂપણુ આ સાપ્તાહિક પત્રનાં અતિ અગત્યનાં અગા છે.
મૂળ
અને તેમણે ઘાત વાન પાના
આમ શ્રી મુનશીની અનેકવિધ વિશેષતાએ તેમજ પ્રવૃત્તિ ધ્યાનમાં લેતાં આટલુ વૈવિધ્ય અને સામર્થ્યવાળુ વ્યકિતત્વ આપણા ગુજરાતમાં તે ભાગ્યે જ અન્યત્ર નિહાળવા મળશે. રાષ્ટ્રની આઝાદીની તમન્ના તેમજ હિંદને અખંડ રાખવાની વ્યાકુળતા, ગુજરાતના ગૌરવની સંતત ચિન્તા અંતે આપણી સંસ્કૃતિનાં તત્વને આગળ લાવવાની તાલાવેલી આ મુનશીમાં રહેલાં રાખતાં મહાત પ્રેરક બળે છે. તેમની બુદ્ધિ જેટલી કુશળતાથી વાસ્તવિકતાનું વિતરણ કરી શકે છે તેટલુ જ સતેજ અને ઉડ્ડયનશીલતા તેમની કલ્પનામાં રહેલાં છે. મુનીમાં ઉલ્લાસ છે, રસિકતા છે, રામાંચ છે. હું સવેદન છે. તેમનામાં ચોકકસ પ્રકારનુ આદશ મન્થન છે, કેવળ ભૌતિક નહિ
૧૯૫
એવા ઉન્નત જીવનનુ' તેમને ઝાંખું ઝાંખું દર્શન પણ છે. એકવડીયું શરીર અને અતિ અલ્પ આહાર-આમ છતાં પણ આજે ૬૦ વર્ષની ઉમ્મરે તેઓ ૨૫ વર્ષના યુવાન કરતાં પણ વધારે કામ કરી શકે છે, કરે છે. તેમનામાં કાય શકિતને અખૂટ ધેાધ વહે છે અને જેમ કાઇ પણ માણુસ પોતાના ઘરના એક ખંડમાંથી નીકળી બીજા ખંડમાં સહેલાઇથી પ્રવેશ કરે છે અને ત્યાંથી ત્રીજા ખંડ તર દૃષ્ટિ દોડાવી શકે છે, એટલી જ સહેલાઉથી શ્રી મુનશી બ્રી' પુરી કરીને જ્જુરી રહેલી નવલકથા આગળ ચલાવે અને તેમાંથી વળી કાઇ નાટકના અધુરા રહેલો અંક પુરા કરે છે. ', અને એવામાં કોઇ આવી ચઢે તે! તેની સાથે કાઈ નવી સંસ્થાની ચેાજના નકકી કરવા બેસી જાય છે,
શ્રી મુનશીની આ સર્વ મહત્તા,-શ્રી, સ ંપત્તિ તેમજ ઐશ્વર્ય કેવળ સ્થાપાર્જિત છે. તે જણાવે છે તેમ તેમનું આખું જીવન સીધાં ચઢાણ જેવુ' છે. બાળપણ માંદગી અને નબળાઈથી ભરેલું તુ'; આજે ૬૦ વર્ષે પણ તે ઠીક ટીક સારી તંદુરસ્તી ધરાવે છે. માસિક પાંચ રૂપીની વીશી અથવા તે લેજથી તેમણે પોતાનું જીવન શરૂ કર્યુ હતુ; આજે તેઓ સારી એવી સગવડ થી ભરેલું જીવન ભાગવે છે. તેમને જીવનના પ્રારંભમાં કઇ જાણતું' નહેતું કે પીછાણતુ' નહેતું, તેમજ કાઇ મેટા માણસનુ તેમતે ખાસ અવલબન નહોતું. આજે તેમની ખ્યાતિ ચૈતરફ પસરેલી છે. અને અનેકને તે અવલબનરૂપ બની રહ્યા છે. એ વાકયા લખતાં પણ જેમને એક વખત મુશ્કેલી લાગતી હતી તેમના હાથે આજે ગદ્ય સાહિત્યના પ્રદેશમાં પચાસેક નાનાં મેટાં પુસ્તકો લખાયાં છે. આ સર્વ ઉત્કર્ષ અને જીવનસાધના શ્રી મુનશીની જાતમહેનતનુ અને ઉત્તરાત્તર વિધિએ દાખવેલી સાનુકુળતાનુ કળ છે. કાઇ મેટા કુળમાં જન્મ કે બહુ જાણીતા અને સમાજમાં અગ્રસ્થાન ભોગવતા માબાપના સન્તાન હેવાનું સદ્ભ ગ્યુ શ્રી મુનશીને સાંપડયું નથી, સિવાય કે ગરીબ છતાં ઉંચા એવા એક કુળમાં થયેલા જન્મ અને ઉછેર દ્વારા તેમને મળેલ પર પરાગત ધાર્મિ ક સંસ્કાર, કેળવણી તેમજ તાલીમ કે જેણે તેમના ઘડતર તેમજ વિકાસમાં ધણા મહત્વને ભાગ ભજવ્યે હાય ઍમ તેમની આત્મકથા ઉપરથી માલુમ પડે છે. આ રીતે કેવળ સ્વાશ્રયના બળે આટલા ઉંચે ચઢેલા શ્રી મુનશી અનેક યુવનાને પ્રેરણા અને પ્રાત્સાહનનું નિમિત્ત બને તે તદન સ્વાભાવિક છે.
ભણું
સામાજિક પ્રશ્નો પરત્વે તેમનું વલણ હંમેશા એક ઉચ સુધારકનુ રહ્યુ` છે. વ્યાખ્યાતા, લેખો, નવલકથાએ તેમજ નાટકો, દ્વારા સાંમાજિક ક્રાન્તિને તેમણે પેલી છે, અને સાથે સાથે અધ્યાત્મ અને પરભવના શુષ્ક ચિન્તન અને સેગીધાવેડા ઉપરથી ઐહિક જીવનના આનંદ, ઔષય અને ઉલ્લાસ તરફ ઉંમતી પ્રજાતી દૃષ્ટિતે વાળી છે. પ્રણાલિકા ભાગમાં તેમણે પુરૂષાયસિદ્ધિ માની છે. સામાજિક ક્ષેત્રમાં તેમની સેવાએના સંગીત કુળો હોવા છતાં કે સાહિત્ય અને રાજકારણ તેમની પ્રવૃતિના મુખ્ય ક્ષેત્રા બન્યાં છે. રાજકારણના ક્ષેત્રમાં એ વખતના હેમલ લીગર સારભાદ નિત વૃત્તિ ધારણ કરતાં દેખાતા, આગળ જતાં મહાસભાવાદી, વળી પાછું કૉંગ્રેસમાંથા રાજીનામુ` અને વળી પાછે : કૉંગ્રેસમાં પુનઃ પ્રવેશતેમના જાહેર જીવનના આવા એક પછી એક અનેક રંગે ઉના ગયા છે.
તેમંનુ
સમગ્ર
વ્યક્તિલ એક માટે કોયડા છે. તેમનામાં પુરસ્પરવિરોધી એવાં અનેક તત્વે એકી સાથે નજરે પડે છે. પરશુરામ તેમના ષ્ટ દેવતા છે અને ગાંધીજી તેમના આરાધ્ય