________________
૧૮૮
તા. ૧૫ ૩-૪૭
બુદ્ધિના વિકાસ સાથે જ ડીક જરૂરિયાત વધી, ત્યારે તેને માટે તેઓને પિતાના હાથે જ કામ કરવું પડતું. ઝુંપડું હાથે ઉભું કરતા અને વહકલ પણ હાથે જ તૈયાર કરી લેતા. કારણ કે તેઓને પરસ્પર મદદ લેવા કે દેવાને ત્યાં સુધી કંઈ ખ્યાલ નહોતે. એક ' બીજાથી ડરતા અને ભાગતા, ત્યાં બીજું સંભવે પણ શું? કાળની બાબતમાં જો કોઈ પણ જાતને ખ્યાલ તેઓને હોય તે તે ભૂખની જાગ્રત સંજ્ઞાને કારણે વર્તમાનકાળને હતે. ભૂત અને ભવિષ્ય માટે તેઓ લગભગ આંધળા હતા, પણ ભૂખની તૃપ્તિ માટેની મુશ્કેલી અને અનિશ્ચિતતાએ તેઓને ત્યાર પછી આવનારા કાળ માટે વિચાર કરતા કર્યા.
માનવી સ્વાભાવિક રીતે જ સામાજિક અને આર્થિક પ્રાણી છે એટલે જેમ તેમ શારીરિક પહેલી લાગણી ભૂખનું ભાન હતી તેમ પહેલી માનચિત કે જાતીય લાગણી કે સ્ત્રી અને પહેલું આર્થિક તત્વ ખેરાક હતા. તેથી તેઓ ખોરાકને સંધરે કરતા શીખ્યા. આ તેઓની ભાવી આર્થિક પેજનાનાં પ્રથમ પગરણ હતાં.
જ્યારે રૂતુના કારણે પડાવ ઉઠાવવું પડે ત્યારે તે સંધરે લઈ ફરવું મુશ્કેલ લાગતાં તેઓએ જંગલમાં ભટકતા પ્રાણીઓ કે જેને તેઓ આજ સુધી ખોરાક તરીકે જ ઉપયોગ કરતા હતા તેમને પાળીને તેમને ભાર વધવાના કાર્ય માં ઉપયોગ કરવા માંડશે. એ પ્રમાણે માણસના પ્રથમ ઉપગી મિત્રે પશુઓ હતા.
જ્યાં સુધી પરિવાર અને પરિગ્રહ અ૯પ હતું ત્યાં સુધી તે ભટકવું પરવડયું, પણ જયારે માણસે અને પશુનાં જૂથ વધ્યાં અને અમુક સ્થળની મમતા બંધાણી, ત્યારે તેઓ કોઈ એક સ્થળના સ્થિરવાસી, અંતેવાસી થયા. આમાંથી જાતે કાળે મકાન અને ગામની રચના જન્મી. આ વધતી જતી સ્થિતિમાં માનવીને એકાકી જીવન અગવડતાભર્યું લાગ્યું, ત્યારે તેને કોઈ બીજાની મદદની અપેક્ષા થવા લાગી. આ સમાન જરૂરિયાતે ભિન્ન ભિન્ન ટોળાંને એકમેકથી ડરતાં મટાડી, નજદિક આયાં, અને એક બીજાને ઉપયોગી થતાં કર્યા. આમ નાનવીમાં સુપ્ત રહેલી કુદરતી લાગણી વધુ પ્રમાણમાં પ્રગટ થઈ. આ સંબંધ સૌને હિતવાહ લાગે; આને અત્યારે આપણે સમાજ રચનાના નામથી ઓળખીએ છીએ. આ રચનાની સાથે માનવસુખને સરજનારી, વધારનારી અને જોડનારી સહકારની એક વધુ કડી મળી ગઈ, જેમાંથી શ્રમવિભાગ, સમુહશ્રમ અને સહકારીશ્રમની રીતીઓ જાગી. (Division & Labour, Collective Labour and Co-operative Labour) 242 711477 વામનમાંથી વિરાટ કરી દીધે. પ્રથમ કામના (શ્ર બન) વિનિમયની અને પછી ધીમે ધીમે વસ્તુની લેતીદેતી અને વ્યવહારની ભાવના ovel. (Barter System)
| ઉપગીપણાની ભાવનામાંથી ઉત્પન્ન થયેલ આ સમાજરચનામાં તે વખતે જરાય ખેટાઈ નહોતી, પાર્થવૃત્તિ નહેતી, છેતરપીંડી નહેાતી અને પિતાનું કામ કરાવી લેવું અને બીજાના કામ વખતે બેદ-કારી કે દાંડાઈ દાખવવી એવું પણ કશું નહોતું.
જે જે વસ્તુ એ લેકને ઉપકારક લાગતી તેની તેઓ પુજા ને - પ્રાર્થ કરી લાગણી બતાવતા, લાગણીના અવા સાદા ભજનિયામાંથી સંગીતશ સ્ત્રી સહજ સરજાઈ ગયું..
દિવસે ગાતાં ગાતાં, કિલ્લોલ કરતાં કરતાં સૌ કામ કરતાં અને સાંજે ખુલ્લા મેદ્દાનમાં બેસી ચંદ્રમા, તારા અને નક્ષત્રની પૂજા અને પ્રાર્થના કરતા. આમાંથી તેઓએ ખગોળનું અને સૂય', જળ, વનસ્પત અને ઉપયોગી પશુઓની પૂજામાંથી સૂર્યની ગતિ, વનસ્પતિના ગુખ્યદેવ, જળ પ્રચંડશક્તિ અને માર્ગો અને પશુ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું.
વૃદ્ધો પિતાના અનુભવની કહાણી નાનડિયાઓને કહેતા. તેમાંથી શિક્ષણ અને ઇતિહાસશાસ્ત્રી જમ્યા. આ રીતે જાણવા યોગ્ય અનેક બાબતે ઉપરથી ઉદ્ભવ સાર ભાગ સહેલાઈથી યાદ રહે, જળવાઈ
રહે અને બીજાને કહી સંભળાવાય તેટલા માટે તેને નાના નાના રહે અને બીજાને કહી રસ ભેળવાય તેટલા સૂત્રમાં તૈયાર કરી કંદસ્થ કરવાનું આ સમયથી શરૂ થયું. આ આપણું સાહિત્યની પ્રથમ શરૂઆત !
શરૂઆતમાં જ્ઞાન ઘણું પરિમિત હતું અને ક૯૫ના અણુવિકરણી હતી. તેથી માણસે કદિ પણ પિતાની જાતને અતિ મહત્ત્વ આપ્યું હેય અને કર્તાપણાને ભાર વહ્યો હોય તેમ દેખાતું નથી. કુદરતમાં થતા ફેરફારને અને અનેક ઉપયેગી, ઉપકારક કે આશ્ચર્યકારક તો કે બનાવેને કોઈ અદ્રષ્ય શક્તિની કૃતિ કે પ્રસાદી ગણી તેની પાસે નમ્રતાથી તેણે માથું નમાવ્યું છે અને તેની ગુણ ગાથા ગાઈ છે. એટલે જાણવા યોગ્ય આ અનુભવવાણી વેદને (વિદ્જાણવું To Know) પિતાની કૃતિ ન ગણતાં કુદરતની, ઈશ્વરની કૃતિ ગણી પિતાની લધુતા પ્રગટ કરી છે.
અહિ સુધી એકધારે માનવીને કુદરતી વિકાસને કાળ હતો, કે જેમાં માનવી સંપૂર્ણ પણે કુદરતને તાબે હતે. પછી બે પ્રમતિને કાળ કે જેમાં માનવી કુદરતને તાબે કરવા અને તેનું મિતરચીરી તેને નિહાળવા ગધે. આમાંથી નવીન સમજણ, જ્ઞાન, શક્તિ અને હરીફાઈ જાગ્યાં. એટલે માનવજાતિમાં જયાં પહેલાં શારીરિક બાબતમાં ચૂનાધિકતા દેખાતી હતી ત્યાં બુદ્ધિબળની ન્યૂનાધકતા પણ દેખાવા માંડી. કુદરતના નિગૂઢ ત ખેલી, તેમાંથી સિદ્ધિ સરજવા માટે બુદ્ધિનો આ વિકાસ આવકારદાયક હતું, પણ કોઈ વધુ બુદ્ધિવાળાએ બુધ્ધિને દુરઉપગ કરી, પોતાનું કામ કરાવી લઈ, બીજાના કામ વખતે બહાનાં કાઢી બેદરકારી બતાવી અને શારીરિક શ્રમને બદલે નરી બુદ્ધિ ઉપર જ તેને જીવવાનું સૂઝયું. એટલે તેના કામને બે બીજા ઉપર પડે. આ વખતે મારા જન્મ માટે મને યોગ્ય વાતાવરણ મળી ગયું. એટલે માનવકુળમાં મારે જન્મ થયે થયે. કેમકે શ્રમવગર માત્ર બુદ્ધિ ઉપર જીવવું અને પિતાને બે બીજા ઉપર નાંખવે એ અકુદરતી હતું. અને આવા વાતાવરણ વિના મારે જન્મ કે હૈયાતી સંભવે જ નહિ. ત્યારે તે લેકે નીતિ અનીતિને જાણતા નહોતા. તેથી તે વખતે હું તેવા કોઈ નામે ન ઓળખાયે, પણ કામચોરના કુડા નામે મને સૌ એળખતા હતા એટલું મને યાદ છે. થોડા વખતે મારે મિત્ર ધમ નીતિનિયમ સ્વરૂપે જન્મે. અને પ્રજાને શક્તિના દુરૂકુંગના દંડ તરીકે બંધનમાં જકડી તેના માથા ઉપર શાસ્ત્ર અને શાસ્ત્રજ્ઞાને બેન્જ લાદી દીધા. ત્યારથી અમે નીકજી (shan Quarrel). કરતાં કરતાં સંતાકુકડી રમતા આવ્યા છીએ. કોઈ વખતે તે છુપાEl જાય છે તે કોઈ વખતે હું છુપાઈ જાઉં છું.
શરૂઆતમાં કુદરતસરજ્યાં બધા મનુષ્ય એકસરખાં શ્રમજીવી હતા, એટલે તેનામાં વર્ણ, વર્ગ કે સ્થિતિભેદ ઉભો નહોતે થયે, પણ જ્યારે બુધ્ધિવાદે કામની મર્યાદા અને પ્રમાણ વધારી દીધાં ત્યારે તેમાંથી જેમ સંગ્રહત્તિ ઉત્પન્ન થઈ, તેમ રસવૃત્તિ અને સૌદર્યભાવના–કળાની ભાવના–પણ માનવજીવનમાં પ્રવેશી. એટલે ભિન્ન ભિન્ન કાય માં રસ લાવવી ભિન્ન ભિન્ન કાર્યમાં રસ લાવવા અને જીવનનાં અન્ય ક્ષેત્રે જાળવવા બુદ્ધિવાદે માનવજાતને શક્તિ અને રૂચિના પ્રમાણમાં ચાર વર્ણમાં વહેંચી નાંખ્યા.
માણસના ગુણકમને ખીલવવા માટે થયેલ ચાર આશ્રમની એ જ નામાં જાતે કાળે ભયંકર વિકૃતિ પિડી. તેમાંથી વાડા, પેટાવાડા, ન્યાને અને ઉચ્ચ નીચના ભેદે જમ્યા. અને માનવસમાજના ટુકડા થઇ અને ઉચ્ચ નીચના ભેદી જગ્યા. અને માનવસમાજના , ગયા. આટલાથી આ વિકૃતિ ન અટકી, પણ તેણે સ્ત્રીપુરુષના અંગત , પ્રશ્નોને તેમાં સંડોવી દઈ માણસના દિલના પણ ટુકડા કરી તેને પિતાના દિલને બદલે બીજાના બાંધેલા નિયમ પ્રમાણે ફરજિયાત અનુસરતા કરવા લગ્નવ્યવસ્થાને સંકુચિત કરી નાંખી. પાપના વિકાસનું આ એક ભારે પગલું હતું. બુદ્ધિવાદે સરજેલ વિકૃતિએ અટકાવવા કે દાબવા માટે બંધારણ બાંધવા માનવીઓની પ્રથમ પાર્લામેંટ (સમા) એક મોટા ઝાડની છાયામાં મળી અને એકઠા થયેલા
•