________________
૧૮૨
કેટલાક સમાચાર અને નાંધ
પ્રબુદ્ધ જૈન
અંગ્રેજ સરકારની નવી જાહેરાત
તા. ૨૦૧૨ –૪૭ ના રોજ. અગ્રેજ સરકારે હિંદની ભાવી રાજ્યઘટના સબંધે એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતે આખા દેશ માટે એક અવનવી પરિસ્થિતિ ઉભી કરી છે. આ જાહેરાતને કેટલાકે બહુ હભેર વધાવી લીધી છે; કેટલાક તેની સખ્ત ટીકા કરી છે: કેટલાક આ જાહેરાતને આવકારતાં છતાં ‘પણ’ શબ્દથી રારૂઆત કરીને તેમાં રહેલાં ભયસ્થાનેને આગળ ધરે છે. આપણે પણ આ જાહેરાતના ભિન્ન ભિન્ન બાજુએથી વિચાર કરીએ.
રાષ્ટ્રપતિ ક્રિપલાણીજી કહે છે તેમ આ જાહેરાતમાં આટલી વાત તે ચોકકસ છે જ કે હિંદના આજના વાઇસરોય લાડ' વેવલ મા` માસમાં વિદાય થાય છે અને તેની જગ્યાએ વાઇકાઉન્ટ માઉન્ટબેટન આવે છે. લાડ વેવલ અને બ્રીટીશ પ્રધાનમંડળ વચ્ચે કયા પ્રશ્ન અથવા તો પ્રશ્નો ઉપર મતભેદ પડયા હશે એ વિષે આધારભૂત માહીતીના અભાવે જાતજાતની અટકળા થઇ રહી છે, લેડ વેવલને વિદાયગીરી વખતે પંડિત જવાહરલાલ નહેરૂ તેમજ મૌલાના અબુલ કલામ આઝાદ સ્તુતિભર્યા શબ્દોમાં ખીરદાવી રહ્યા છે, એમ છતાં પણ આપણા દેશની આજની રાજકારણી પરિસ્થિતિને આટલી બધી જટિલ બનાવવામાં લાડ વેવલે બહુ અગત્યને ભાગ ભજન્યેા છે એ સૌ કાઇ ણે છે. વચગાળાની સરકારની રચના કરવા પંડિત જવાહરલાલચ્છને તેમણે નિમત્રણ આપ્યું અને એ મુજબ પંડિત જવાહરલાલજીએ નવા પ્રધાનમ’ડળની રચના કરી. ત્યાર બાદ મેસ્લમ લીગને સીધા પગલાને હરાવ તેમજ નવી અધારણસભા સાથેના લીગને અસહકાર કાયમ રહેવા છતાં લીગના સભ્યોને વચગાળાની સરકારમાં લાડ વેવલે દાખલ કર્યાં અને એ રીતે વચગાળાની સરકારને તેમણે અનેક રીતે પાંગળી બતાવી દીધી. ત્યાર બાદ ગયા ડીસેમ્બરની છઠ્ઠી તારીખતી સરકારી જાહેરાતમાં કરવામાં આવેલ જીથરચના વિષેનુ સ્પષ્ટીકરણ કૉંગ્રેસના મન્ત્રત્ર્યથી તદ્દન વિરૂદ્ધ હાવા છતાં બંધારણ સભામાં મેસ્લેમ લીગને જોડાવામાં કાઇ પશુ મુશ્કેલી ન રહે તે ખાતર કેંગ્રેસની કારાબારીએ સરકારનું સ્પષ્ટીકરણ, સ્વીકાર્યું. એમ છતાં પણ મેસ્લેમ લીગે પેતાનુ અણુનમ અસહકારી વલણ પહેલાં માફક જ ચાલુ રાખ્યું. કેબીનેટ મીશનની યેાજના મુજબ આવું વલણ ધરાવનાર મેસ્લેમ લીગના પ્રતિનિ ધિઓને વચગાળાની સરકારમાં એક દિવસ પણ સ્થાન ડ્રાઇ ન શકે એમ છતાં તેમને હજુ સુધી ચાલું રાખવામાં આવ્યા છે. આ સામે વચગાળાની સરકારના અન્ય સભ્યોએ સખ્ત વાંધે ઉડાવ્યા હતા અને આ બાબતના સરકાર તત્કાળ નિકાલ કરે એ અત્યન્ત અપેક્ષિત હોવા છતાં પ્રસ્તુત જાહેરાતમાં આ સબંધમાં કશે પશુ ઉલ્લેખ કે ખુલાસા જોવામાં આવતાં નથી. પણ આના અનુસંધાનમાં વેવલને વિદાય આપવામાં આવે છે અને નવા માણુસને વાઇસરાયપદ ઉપર લાવવામાં આવે છે-આ એક કેવળ અણુધાર્યાં– અણુકલ્પ્ય ફેરફાર આપણને એક એવા અનુમાન ઉપર લઇ જાય છે કે મેસ્લેમ લીગના સભ્યોને રૂખસદ આપવાની જવાબદારી લેંડ વેવલ લેવા માંગતા ન હેાય તે કારણુસર જ તેમને જવુ પડતુ હેાય. આ કેવળ અનુમાન જ છે અને તે કેટલું આધારભૂત છે તે તે નવા વાસરાય કેવી નીતિ અને કેવું વલણૢ ધારણ કરે છે. તેના ઉપર જ આધાર રાખે છે. સરકારી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે તેમ જો અગ્રેજસરકાર આપણુને ૧૯૪૮ ના જીન માસથી ખરેખર તદ્દન સ્વતંત્ર અને સ્વાધી બનાવવા માંગતી હાય તે આજની કક્ષાએ વચગાળાની સરકારની પુનટના અને એકરૂપતા કરવાની અયન્ત આવશ્યક છે. જો આટલેા પણ અતિ અગત્યને ફેરફાર કરવામાં નહિ આવે તે સત્તાની ફેરબદલી વિષેની આટલી
ત. ૧-૪-૪ 19
સ્પષ્ટ જાહેરાત હેાવા છતાં લોકોનાં દિલ અગ્રેજ સરકારની મતાગત વૃત્ત વિષે હંમેશા મુજબ એટલાજ સંશયક્ષુબ્ધ રહેવાનાં.
કૉંગ્રેસની અને દેશના રાષ્ટ્રવાદી નેતાઓની કંઇ કાળથી એવી માંગણી હતી કે આપણે ત્યાં ગમે તેટલા મતભેદે હોય એમ છતાં પણ અંગ્રેજ સરકાર અહિંથી એક વખત ચેકસ દિવસે અને ચોકકસ ઘડિએ વિદાય થાય. પછી અમે અમારૂ ફાડી લશું. આ આપણી માંગણીને સરકારે પૂરા અર્થમાં સ્વીકારી છે અને ૧૯૪૮ ના જુન માસમાં હિંદના વહિવટ આપણૢતે સુપ્રત કરી દેવાની સ્પષ્ટ શબ્દોમાં તેણે ઉદ્દેષણા કરી છે. આ સાંભળીને આપણું દિલ હરખાય છે અને વરસ સવા વરસમાં આપણે સૌ આ સરકારની ચુડમાંથી જરૂર છૂટીશું એવી કલ્પના આપયુને એ ઘડ આનંદ પ્રમત બનાવે છે.
પણ આ જાહેરાતની બીજી બાજુ પશુ છે. કેબીનેટ મીશ નની યોજનાના પરિણામે લોકપ્રતિનિધિ સભા અથવા તે 'ધારણ સભા અસ્તિત્વમાં આવી છે અને ગયા ડીસેંબરથી આ બંધારણ સભાએ પેાતાનું કામકાજ શરૂ કરી દીધું છે. આ બંધારણ સભા સાથે શરૂઆતથી જ મેસ્લેમ લીગ અસદ્દકાર કરતી આવી છે. આ કારણે પોતાનુ કાર્ય આગળને આગળ ધપાવતી આ બંધારણ સભા દ્વિંદી જનતાનું પુરૂ' પ્રતિનિધિત્વ ધરાવતી ગણાય નહિ. આ તે આ પરિસ્થિતિ ચાલુ રહે તે સત્તા સુપ્રત કરવાને ટાણે કાઇ ચોકકસપ્રકારના મધ્યવર્તી તંત્રને અથવા તે કેટલાક પ્રદેશો પુરાની તત્કાલીન પ્રાન્તિક સરકારને અથવા તે હિંદી પ્રશ્નને માટે સૌથી વધારે હિતકર હોય અને પુરેપુરી વ્યાજખી ગણાય એ રીતે અંગ્રેજ સરકાર બ્રીટીશ હિંદ! કારભાર સુપ્રત કરો-આ પ્રમાણે પ્રસ્તુત જાહેરાત જણાવે છે. આ વિધાના પાછળ અનેક અનર્થાંી શકયતાએ રહેલી છે. એક તે મુસ્લીમ લીગના સહકાર-વિઠ્ઠાણી બંધારણસભા જે કાંઇ નવું રાજ્યબંધારણ ઘડી કાઢે અને તે ગમે તેટલુ ઉદાત્ત અને સર્પ કાઇ લધુમતીએાને પુરેપુરી રાતે વ્યાજખી સદ્વેષ આપે તેવુ' હોય એમ છતાં પણ અપૂણ પ્રતિનિધિત્વવાળી પ્રતિનિધિસભાએ તૈયાર કરેલું બંધારણ સ્વીકારી શકાય નિહ એમ કહીને વરસ દેઢ વરસની આપણી મહેનત અંગ્રેજ સરકાર એક ડિમાં ધુળઘણી કરી શકે છે અને બધારણ સભા ધર્ડ તે બંધારણ સ્વીકારવાની બાંદ્યધરીને આ નહેરાતથી ફેક કરી શકે છે. ખીજી દેશના તત્કાલીન રાજ્યવહીટ કાને સાંપવામાં આવશે એ સબંધમાં જગ્ગુાવવામાં આવેલા ત્રણ વિકલ્પામાંથી તત્કાલીન પ્રાન્તિક સરકારને પણ અમુક પ્રદેશોના રાજ્યવાર સોંપવામાં આવે એા એક વિકલ્પ રજુ કરીને પાકીસ્ત!નની શકયતાને પુરૂ સ્થાન આપવામાં આવ્યુ છે. અને એ રીતે પાકીસ્તાનવાદી મેસ્લેમ લીગને પેાતાની અસહકારવાદી નીતિને કાયમ રાખવાનું બળવાન સૂચન કરવામાં આવ્યુ છે. અને આજની બંધારણુસભાથી અલગ રહેવાથી જ તે ધારણા ખર અ વવાના વધારે સંભવ છે એમ પણ ઉપરની આલેચના ઉપરથી સહજ ફલિત થાય તેમ છે. આ રીતે અંગ્રેજ સરકાર અહિંથી વિદાય થને થને પશુĐivile and Rule ભાગલા પાડી અને રાજ્ય કરે'ની શાહીવાદી તાત્રિની પરિપૂર્તિ રૂપ Divide and Quit’ ‘ભાગલા પાડે અને ચાલી નીકળે!'ની નીતિ પ્રસ્તુત જાહેરાત દ્વારા અખત્યાર કરી રહી હોય એવી ભ્રાન્તિ આપણા દિલમાં ઉભી થાય છે. કેબીનેટ મીશનની યેાજના આમેય તે દ્વિમુખી હતી જ. એ ગેજનાના ઉપેધ્ધતમાં પ્રધાનપ્રતિનિધિમડળે પાકીસ્તાનને અસ્વીકાર અને અખંડ હિંદુસ્તાનના સ્વીકાર કર્યાં છે અને વિગતેમાં જીથર્ચના લાદીને પાકીસ્તાનને પુરૂં જોર આપ્યુ છે. આવી જ રીતે જતે જતે પણ આખા હિંદુસ્થાનનુ રાજ્યબંધારણુ ઘડવા માટે ઉમી કરવામાં આવેલી સમસ્ત હિંદના પ્રતિનિધિઓની બંધારણ સભા અર્થ વિનાની અને અન હિંદુસ્થાન નાના મેટા ભાગલામાં વહેં’ચાઇ જાય અને એ રીતે તદ્દન નિળ,