________________
તા. ૧૫-૧૨-૪૭
પ્રશુધ્ધ જૈન
જેવા ચાંડાલ જૈન મુની પણું થઇ ગયા અને પેાતાને ઉદ્ધાર કરી ગયા. જૈન ધર્મ હિન્દુ ધમ' કરતા ઉદાર છે અને જયારે મંદીરમાં હરીજતેને દાખલ કરવા કે નહિઁ" એ સવાલ આવે છે ત્યારે ગમે તેના બહાના કાઢીને તેમને મંદીરથી દૂર રાખવાના હર પ્રકારે પ્રયત્ન કરતાં આપણુને શરમ પણ આવતી નથી. આ એકાંત મેક્ષના ઉપદેશનુ જ અને સંસારસુધારાની ઉપેક્ષાનું જ સીધું પરિણામ છે. સાધુ રાજ અપરિગ્રહનું મહત્વ સમજાવે છે, પરંતુ ચાલુ વ્યવહારમાં એ ઉપદેશને કયાં ધ્રુવી રીતે લાગુ પાડવા એ કદી બતાવતા જ નથી. એટલે પાટ આગળ બેસનારા મહાન શ્રાવકો પણ વ્યાપારમાં ગળાં કરતાં અચકાતાં નથી. આપણે રાજ બ્રહ્મચના ઉપદેશ સાંભળીએ છીએ, પણ ગૃહસ્થ વનમાં એ ઉપદેશની માત્ર એટલી જ અસર દેખાય છે કે પરસ્ત્રી સાથે વ્યભિચારનહિ કરવા, પરંતુ સ્વશ્રીવ્યભિચાર પણ સભવે છે અને એ પણ ત્યાજ્ય છે એ કદી સમજાતું જ નથી. આમ જીવન વ્યવહારમાં તે માત્ર આપણે સાધુઓના જીવનને ધન્ય માનીને અને તેમને ગાહાર–વસ્ત્રદાન આપીતે કે મંદિરમાં પૂજા કરીને ધામિ`કહાવાને દભ કરીએ છીએ. અને સાંસારિક વ્યવહારમાં તેવા જ અધાર્મિક રહીએ છીએ, સાધુએ પેાતાના ઉપદેશની શૈલી મેક્ષલક્ષી રાખવાને બદલે સંસારનાં જ પ્રશ્નોને લઇને તે બાબત જ ઉપદેશ દેતા રહે અને તેમાં જ સુધારા સુચવતા રહે તે પણ તેમણે માનવ સમાજની મોટી સેવા બજાવી ગણાશે. જો સધુ શાસ્ત્રીય ભૂગેલ જેવુ કાંધ ઠેકાણું નથી એની પાછળ મંડયા રહીને સમય વીતાવવા છતાં કાંઇ અનુચિત કર્યાંના સકાચ અનુભવતા નથી તે પ્રત્યક્ષ ભૂગોળ અને રાજકારણના પણુ અભ્યાસ કરે અને તે ઉપદેશમાં લોકોને સમજાવે તે તેમાં તે કાંઇ ટુ' કરે છે કાંઇ દેખ કરે છે એવુ* માનવાની જરૂર નથી. પરંતુ તેમ કરી તે પેાતાને, સમાજને વધારે. ઉપયેગી સિદ્ધ જ કરે છે. અને આજે તે માત્ર ઉપદેશથી પણ ધણુ કરવાનો અવકાશ છે જ. મજૂર સંગઠન માત્ર સરલ ઉપદેશની જ અપેક્ષા રાખે છે. અને ભવિષ્ય તે એવુ છે કે મજૂરમાં જ એ તાકાત હશે કે મેટાં મેટાં યુદ્ધો પણ એમનુ સંગઠન જ માત્ર રોકી શકશે. ભગવાન મહાવીરની અહિંસાના સદેશની સિદ્ધિ તેના ખરા અર્થમાં આવા કાર્યાં. સળતામાં જ છે. હું નથી ધારતે કૈં મજૂરોનું સંગઠ્ઠન આવા મહાન કાર્યાંની સિદ્ધિ અર્થે કાષ્ઠ સાધુ કરેતે તેમાં શાઅદૃષ્ટિએ પશુ કાંઇ દેષ લાગે. એ જ પ્રકારે જેને દૃષ્ટિ હશે તે પેાતાના ઉપદેશના માત્ર પ્રવાહ ફેરવીને પણ કેટલાય સામાજિક ઉપયોગી કાર્યાં સિદ્ધ કરશે.
અગર
અત્યારના
આહાર-વિદ્વારના શાસ્ત્રીય નિયમેનું પાલન જમાનામાં માત્ર દંભ જ વધારે છે એ કાઈ પણ સાધુ પાસે સ્વીકારાવી શકાય તેવુ' તથ્ય છે. પરંતુ તેમાં તેઓ એવા જકડાઇ ગયા છે કે સાપે છઠ્ઠુંદર ગળ્યા જેવા હાલ થયા છે. આના ઉપાય એક જ છે અને તે એ કે તેએ ભેગા મળી તેમાં સંગત પરિવર્તન કરે અને દંભ સેવવાના અવકાશ ન રહે તેવા કાષ્ટ મા કાઢે. આમ નહિ થાય ત્યાં સુધી ખીજી ગમે તેટલી સારી પ્રવૃત્તિ કરશે પશુ 'બ જ એ બધી પ્રવૃત્તિમાં પાણી ફેરવી દેશે. એ ભમાંથી બચવું એ જ ા તેમનુ પોતાના ઉધ્ધાર અથે પણુ પ્રથમ આવશ્યક પગલુ છે. જેટલા જલ્દી તે તે ભરશે તેટલો જલદી તેમના ઉધ્ધાર થશે. અન્યથા નવી પેઢીની રહીસહી શ્રધ્ધાના ભંગ કરવામાં પણ તેમને એ ભ જ કારણભૂત થશે. અને પરિણામે આખી સાધુ સંસ્થા પ્રત્યે લોકોના અનાદર વધતા જશે. જૈન’માંથી સાબાર ઉષ્કૃત દલસુખભાઇ માલવણીયા
૧૫૯
પ્રવૃત્તિ-નિવૃત્તિ વિવેક
[ સયુકત પ્રાન્તમાં શ્રી ચૈતન્યજી નામના એક 'ાણીતા કાર્યકર્તા ારખપુર જીલ્લામાં આવેલા ચારી-ચારા ખાતે કેટલાક સમયથી ચહિ સહકારી બઠાર' ચલાવે છે અને તે દ્વારા ત્યાંની જનતાની અનેકવિધ સેવા કરે છે. શ્રી ચૈતન્યછ મૂળ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ ચુનીલાલજી પણએ સાંપ્રદાયિક સાધુ જીવનની નિષ્ક્રિયતાથી કંટાળીને જેવી રીતે ભાલ અને નળકાંઠા
ઈ. મુર્તિ સ’તખાલછ કાર્ય કરે છે, તેવી જ રીતે આ ચુનીલાલજી અથવા તો ચૈતન્યછ સર્રયુકત પ્રાન્તના ગારખપુર છલ્લામાં લોકસેવાના કાર્ય માં કેટલાંક વથી જેડાયલા છે. તેમણે પેાતાના ચાલુ કામકાજ સબંધમાં પડિંત સુખલાલજીને તા. ૨૧-૧૦-૪૭ ના રાજ એક પત્ર લખેલા, જેના તા. ૧૧-૧૧-૪૭ ના રોજ પર્વતજીએ ઉત્તર લખેલા. આ અને પત્રો તેમની સંમતિથી અહિં નીચે પ્રગટ કરવામાં આવે છે. પત્રવ્યવહારમાં ચર્ચાયલા મુદ્દા એટલા બધા સ્પષ્ટ છે કે તે ઉપર વિશેષ ટીપ્પણની કશી આવશ્યકતા છે જ નહિ, પમાન દે ]
પૂજ્ય પ’. સુખલાલજીની પવિત્ર સેવામાં, પ્રણામ.
સ્વસ્થ તથા પ્રસન્ન હશે।. આપે મને પ્રેરણા કરી હતી કે ગામડાની જનતા અનાજ વિના ખૂબ દુ:ખી છે. તે જ શુભ પ્રેરણાથી પ્રેરિત થઇ સ્વલ્પ પ્રવૃત્તિ કરી તેનું આ ફળ છે. ઉપરની સંસ્થાને વીશ ગ્રુપની જનતાના એક લાખ યુનિટ માટે કાપડ, તેલ, ચીની, મીઠું અને થેડુ' અનાજ મળેલ, પણ જુના કાટા વાળાઓએ મા, પતજીને ત્યાં સત્યાગ્રહ કરતાં ૧૦ ગ્રૂપ તેમને પાછા. અપાવ્યાં છે હવે પચાસ હજાર જનતાનું કામ આ ભડાર પાસે રહેશે.
આ કામથી જે બચત થાય તેના પચાસ ટકા અધિક અનાજ અને વસ્ત્ર ઉત્પાદનમાં લગાડવા છે. ખીજા પણ વિશેષ કામ આવે છે. લગભગ ખે હજાર રૂપિયા આવા કામમાં ખચ થયા હશે, દાન લેવાની જરૂર નથી. ગ્રામિણે માત્ર પોતાની આવી પંચાયતી દુકાનથી પ૦ ગામડાવાળા માસિક ૫૦૦જી બચાવી શકશે. જો આ જ વસ્તુએ અમે ઉત્પન્ન કરીએ તે ગામડામાં માસિક દશેક હજાર શ્રમના આપીને એકાદ હજાર અચાવી ઉત્પાદન વધારી શકીએ. દૃષ્ટિ તે। આ જ છે. અનુભવ, યોગ્યતા તથા સાથીઓની કમી છે
આપ કાઇ કાષ્ઠ વાર શુભ સૂચના આપે તે ઉપકાર. કેટલીક વાર એથી બહુ રાહત મળે છે. વચમાં વિનેાખાને લખેલ, તેમનાં એ પુત્રા આવી ગયા. અહિં શ્રી મહાવીરપ્રસાદજી પોદ્દાર ગારખપુરવાળા રચનાત્મક કામમાં કુશળ અનુભવી છે, તેમની સલાહ લઉં છું.
કોઇ કોઇ વાર મનમાં આવે છે કે રાત દિવસ હિસાબ તપાસવા, કામના બગાડ સુધારમાં ફસાઇ રહેવુ', કે કોઇ વાર કામ અગડે તે! ગુસ્સે થવું વિગેરે વાતેથી નિવૃત્તિ ઠીક. માત્ર ઉપદેશ ૬૪ મદદ દઇ અલગ રહેવુ-આમાં આપની શી સલાહૂં છે ?
મને વિરોધી વ્યાપારીઓ કે આફીસરા પ્રતિ અલ્પ ક્રોધ આવે છે. તે કેટલીક વાર ઠીક વિરેધ કરે છે. ૩ વાર મારા સાથીઓને માર ખાવા પડયેા. ૧૦૦] ૨૦૦જીની અન્ય ક્ષતિ થઇ, પણુ - જ્યારે સાથીએ અસત્ય, ચેરી, અનિયમિતતા, જનતાની ઉપેક્ષા કરે છે ત્યારે શાંતિભંગ થાય છે. તે માટે યોગ્ય સલાહ આપશે. આ પત્ર ટ્રેનમાં લખેલ છે. હુવે ઉતરવાનુ છે તે ક્ષમા.
આપના આજ્ઞાધીન ચૈતન્ય
અમદાવાદ, તા. ૧૧-૧૧-૪૭,
પ્રિય ચૈતન્યજી
નિવેદન, તમારા પત્ર બહુ મેાડા મળ્યા. મારી પ્રેરણા હતી તે વાત સાચી. હજી પણ એવી પ્રેરણા છે, અને તે પ્રથમ કરતાં વધારે સબળ. કારણ તમારા પત્રમાં સ્પષ્ટ છે. જો એનુ ફળ તમારી ખંત, આવડત અને નિષ્કામ બુદ્ધિથી આવું આવ્યું હોય તે પ્રથમની પ્રેરણા વધારે બળ મેળવે છે એમ કહી શકાય. હું મારી પ્રેરણાને શુભ કે અશુભ માનવાના લેભમાં નથી પડતા. પણ તમારા પ્ર"નનું મીઠું મૂળ પ્રત્યક્ષ છે. એટલે જે કહેવુ હાય તે કહી શકાય.