________________
૧૫૮
શેાધી શકી નહિ અને તેથી જ સમાજ અને રાજ્ય સંસ્થામાં મૂળગત પરિવતન કરવામાં એ સંસ્થા નિષ્ફળ નીવડી.
સંપત્તિને ત્યાગ તે કર્યાં, પણ ખાવા—પહેરવા તે કાંઈક જોઇએ જ. જ્યાં સુધી જંગલમાં રહેવાનુ અને ફળપુલ ખાવાનુ એ સંસ્થાએ સ્વીકાયુ" ત્યાં સુધી તે! ખાસ વિકૃતિને અવકાશ ન રહ્યો. પણ અહિંસાની વ્યાખ્યા અને ઝીણું તત્ત્વજ્ઞાન વધ્યું ત્યારે જૈન શ્રમણાએ વસ્રની આવશ્યકતાને નગ્ન રહીને નિવારીને અને ખાવા—પીવાનુ` બહુ જ થાડું લઈને અર્થાત અનશન આદિ તપસ્યા સ્વીકારીને થ્રેડો સમય વીતાવ્યા અને બતાવી આપ્યું કે અમે ન છુટકયે જ બીજા પાસેથી તેની ભક્તિ હોય તો જ કાંઇક લઇને જીવનનિર્વાહ કરીએ છીએ. પરંતુ એ પરિસ્થિતિ લાંખા વખત ટકી નહિ. જૈન સાધુસ`સ્થાએ વસ્ત્ર સ્વીકાર્યા એટલુ જ નહિં પણ ક્રમે ક્રમે તે બાબતમાં તેમની આવશ્યક્તા એટલી બધી વધી ગઇ કે ગૃહસ્થના વસ્ત્રવિષયક પરિગ્રહથી કાઇ પણ રીતે ઉતરે એવી સ્થિતિ રહી નહિ. નગ્નતા રાખવા છતાં એને આડંબર એટલા અધે। વધી ગયા કે વિવેકીને એમ થયા વિના રહે જ નહિ કે આથી સારૂ તે! એ જ કે આ લોકા કપડાં પહેરે. શ્રમણાની આવશ્યક્તાએ એટલી બધી વધી ગઇ કે તેમને જે સંપત્તિ અકારી લાગવાથી તેને ત્યાગ કર્યાં હતાં એ જ સંપત્તિના સ્વામી. એની ગુલામી કરવા નીકળવું પડયું. આમ થવાનું કારણ પણુ એજ છે કે તેઓએ સંપત્તિના મમત્વત્યાગ કરતાં ખાદ્ય સ`પત્તિના ત્યાગ ઉપર જ વધારે ભાર આપ્યા અને સન્યાસ યા સાધુ સંસ્થાના નિયમેપનિયમના નિર્જીવ ખાખામાં જે પુરાય તેને જ સમાજમાં ત્યાગી યા સાધુનુ પદ મળે એવી ભ્રામક પરિસ્થિતિ લેાકાના ક્લિમાં ઊભી કરી. આ પરિસ્થિતિના વિરાધ ભારતીય સ ંતા ક્ખીર વગેરેએ કર્યાં જ છે. પરંતુ એ સંસ્થાના વિકારનું નિદાન કરવામાં એ સતા પણ નિષ્ફળ જ ગયા છે. પરિણામ એ આવ્યું છે કે મહાત્મા ગાંધી જેવા આ જમાનાના ઉત્કૃષ્ટ ત્યાગી કરતાં ઢાંગીએ પાતાનું સાધુપદ 'ચું સમજે છે અને સમજાવે છે. અને ભાળી જનતા તેમના ઉપદેશાથી ભરમાઈને વસ્તુતઃ એમ માને છે કે સ`સ્વ ત્યાગી રાષ્ટ્રનેતાઓ કરતાં એ ઢાંગી સાધુઓનુ સ્થાન ઉંચું છે. પરંતુ બીજી ખાજુ જેમ જેમ શિક્ષણ વધતું ગયું અને સમાજ તથા રાષ્ટ્રોની ઉન્નતિ અવનતિના ઇતિહાસનું જ્ઞાન વધતું ગયું તેમ તેમ લકાના માનસમાં પણ વિકાસ થતા જ ગયા છે અને વિચારવા લાગ્યા છે કે આ સંસ્થા હવે ભારરૂપ છે. એમાં કાં તે ધરમૂળથી પરિવતન થવું જોઇએ અથવા એને નાશ જ થા જોઈએ. એટલે વિચારવુ એ પ્રાપ્ત છે કે એ સંસ્થામાં કઇ જાતના સુધારા કરવા જેથી તે સંસ્થા પેાતાનું અસ્તિત્વ ટકાવી રાખે એટલુ જ નહિ પણ સમાજ તથા રાષ્ટ્રાતિમાં પોતાનું માનભયુ" સ્થાન જમાવી શકે અને સસ્થાના સભ્યો પોતાના પણ ઉદ્ઘાર કરી શકે.
યુદ્ધ જૈન
વસ્તુત: એ સંસ્થામાં સુધારા નહિ પણ મૂળગત ભાવનામાં જ પરિવર્તન કરવાની આવશ્યકતા છે. પરંતુ એ મૂળગત ભાવનાના પરિવત નના રવીકાર શીઘ્ર થશે કે કેમ એ શંકા હોવાથી મેં અહિં સુધારા પર વધારે ભાર આપ્યા છે.
તા ૫ ૧૨-૪૭
થયું, પરંતુ તેનાં દુષ્પરિણામ સર્વથા દૂર થયાં નહિ. મારે બદલે કાઇ બન્ને દુ:ખી થયા. માત્ર ત્યાગ કરવાથી તેનું સીધું પરિણામ આવું આવ્યું. ખરી રીતે મા' તે એવા લેવા જોઇએ કે જેથી સપત્તિમાં દુ:ખ દેવાની જે શક્તિ છે તેને જ નાશ થાય. આમ તા જ અને જો વૈયકિતક સંપત્તિના સિદ્ધાંતને બદલે સામા જિક સંપત્તિના સિદ્ધાંત સૌકાઇ અલાં મૂકે, સૌ કાઇ પેાતાના ભાગે આવેલ શ્રમકામ કરે અને પેાતાની આવશ્યકતાની પૂતિ' પેાતાના શ્રમથી જ કરે અને શ્રમણ નામને સાથ`ક કરે. આવી પરિસ્થિતિ ક્રાંતિથી આવશે, અગર રાજ્યના કાયદાથી આવ શે જ, પરંતુ જ્યાં સુધી એ સ્થિતિ આવતી નથી ત્યાં સુધી આપણી મૂળ ભાવનાને કાયમ રાખીને પણ કેટલાક સુધારા સાધુ-સંસ્થામાં દાખલ કરીને તેને વધારે ઉપયોગી બનાવી શકાય. એટલે એવા કેટલાક સુધારાની ચર્ચા કરવી અપ્રસ્તુત તે નથી.
મૂળગત ભાવનામાં પરિવતન એટલે શું એ વિષે થાડુ જાણવુ જરૂરી તો છે જ. મૂળ ભાવના એવી છે કે સંપત્તિ જ સવ' દુઃખાનું મૂળ છે. માટે તેમાંથી મમત્વ છેડવું અને ઘર-બાર છેડી દેવા. પરંતુ સંપત્તિ સવ' દુઃખાનુ મૂળ એટલા માટે મનાય કે તે વખતે સોંપત્તિ વૈયકિતક હતી. પરંતું પોતે છેાડીને બીજી વ્યક્તિને આપવા માત્રથી કાંઈ પ્રશ્નનું નિરાકરણ થયું નહિ. જે વસ્તુને આપણે બૂરી સમજતા હતા તેને આપણે બીજાને ગળે વળ ગાડી. આમ સપત્તિમાંથી દુઃખનું નિવારણ કદાચ પાતાપૂરતું તે
સૌથી પ્રથમ વ્યવહાર અને સિદ્ધાંતની એકરૂપતા આવશ્યક છે. સૈદ્ધાન્તિક મન્તવ્ય એવું બતાવાય છે કે સાધુ તે પોતાના ઉદ્ધાર અર્થે ધરબાર છેડીને નીકળ્યા છે તેને વળી સમાજના ઉદ્ધારની શી પરવા ? પરંતુ એમ કહેનારા પણુ સમાજથી એક પળવાર પણ અલગ થઇ શકતા નથી અને નાની મેાટી બધી જરૂરીયાત માટે સમાજના જ તેમને આધાર છે. તેમના નિર્વાહની જવાબદારી જે માત્ર તેમના ઘર કે કુટુંબ પૂરતી મર્યાદિત હતી, તે હવે તેમના જ દાન વગેરેના ઉપદેશને લઇને સમાજે સહર્ષ સ્વીકારી છે. પોતાની બાહ્યઆંતર આવશ્યકતાઓની પૂર્તિ માટે સમાજ તો ભલે જવાબદારી સ્વીકારે, પણ પાતે અલિપ્ત જ રહી પેાતાને જ ઉદ્ધાર કરશે, સમાજના ઉલ્હારની તેની જવાબદારી નથી—આવા પોતાના મતવ્યને પણ તેઓ જો સાચા હૃદયથી સ્વીકારતા હાય તેા પણુ સમાજ તેમને જરૂર નભાવી લેશે. પણ વસ્તુસ્થિતિ તેથી ઊલટી છે. મન્તવ્ય સમાજ કે સામાજિક જવાબદારીથી અલિપ્ત રહેવાનુ છે, પણ આચરણુ બતાવી આપે છે કે તેએ. ના એ સિદ્ધાન્તને પૂરા વાદાર નથી.
સમાજમાં કલહોત્પાદક અને માત્ર વૈયક્તિક નહિ એવી અનેક પ્રવૃત્તિઓ અને જવાબદારીએ તે સ્વીકારે છે; પરંતુ સમાજના હિતમાં કાઇ જવાબદારી સ્વીકારવાનુ કહેવામાં આવે છે ત્યારે જ તેએ પોતાના સિદ્ધાન્ત આગળ કરી કહે છે કે અમારે તે અમારા જ ઉદ્ધાર'કરવાની જવાબદારી છે. જે સાધુએ એકાંતમય અને ધ્યાનમગ્ન રહેતા હોય તે ભલે સામાજિક પ્રવૃત્તિ ન ઉપાડે. સમાજનુ માનસ તેમને પોષવા પૂરતું ઉદાર છેજ અને રહેશે પણ ખરૂં. પરંતુ જેએના વચન અને વ્યવહારમાં વિસંવાદ નરી આંખે સમાજ જોઇ શકે છે તેઓને તે સામાજિક જવાબદારી ન છુટકે સ્વીકારવી જ પડશે. શાસ્ત્રના નિયમેાપનિયમેાના તેએ છડેચોક ભંગ કરતા જ હોય છે તેા પછી સમાજ હિતમાં શાસ્ત્રના નિયમામાં કેટલાક અપવાદ કરશે તે તેમાં કાંઇ અજૂગતું તે। નહિ થાય, પરંતુ આત્મવ ંચનાના દોષથી તે અવશ્ય બચી જ જવાશે, જે કાંઇ સાધક માટે નાના—સુના લાભ નથી. સાધુએ ઉપદેશ તે આપે જ છે. તેનુ મુખ્ય ધ્યેય તા એજ છે ને કે શિષ્યની સાન વધે, તે વિવેકી બને, માક્ષે તા આ જમાનામાં કાઈ જતુ નથી, એટલે સ ંસાર છેડવા કરતા તેને સુધારવા તરફ જ વધ.રે ધ્યાન આપવાની જરૂર છે. એ ઉપદેશ એવા હતા જેએ જેથી તે સાંસારિક કાર્યોમાં ન્યાયનીતિ પૂર્ણાંક વર્તે. પરંતુ એકાંત મેાક્ષના જ ઉપદેશ અપાય છે અને સંસાર સુધારા તરફ બિલકુલ ધ્યાન આપતું જ નથી એટલે બન્યું છે એવુ કે જીવનમાં ખે ભાગ પડી ગયા છે. મોટામાં મેટા ધાર્મિક ગણાતા મહાપુરૂષા (?) પણ સ ંસારિક કાર્યોમાં નીતિ ભ્રષ્ટ હાય છે. સિદ્ધાંતમાં રેાજ સાંભળીએ છીએ કે રિકેશી