________________
2
૧૪:
પ્રબુદ્ધ જન
આપે શુકામે મને ખેલાવ્યા હતા ? કારખાનું' રેઢુ પડયુ છે અને કામના એધ વળ્યા છે. પણ ત્યાં કાશી સળસુઝ નથી.” “ મેલુ, સહજ વાત કરવા. પણ, જો નવું હેય તે તેમાં કેટલુ નાણુ' જોઇએ ? ''
કારખાનું કરવું
કાકા | ઓછામાં ઓછા પદરથી વીસ હજાર રૂપિયા. જો કે ઇ આટલી સગવડ કરી આપે તે વરસ દહાડામાં રાધેલી મુડીતા ઉભી કરી દઉ; અને અરધે અરધ ભાગ આપુ. પશુ જેને કહીએ તે બધા જામીનગીરી માગે અને મારી પાસેથી પણ મુડીની આશા રાખે એટલે શું થાય ? મારી પાસે મુડી હોય તેા ખીજાને શુ કામ વિનવવા જાઉ.. ? મારી પાસે છે મુડીમાં કળા અને શકિત. અને જામીનગીરીમાં મારી શુમનિષ્ઠા અને પાકદાનત ! આ એ વાનાં ઉપર વિશ્વાસ સર્વ જો કાઇ ધીરનાર હાય તે। મારૂ કામ થાય.”
ખસ પંદરથી વીસ હુન્નર રૂપિયાને ! જા મારી પાસેથી લઈ જશે. જ્યારે વિચાર વધે ત્યારે આવજે.”
“વા શે !'’
..... માલુ કચ્છને રંગરેજ. પણ જ્યારે કુટુંબમાં કોઇ કમા નાર ન રહ્યું અને દેશમાં ઉપરા છાપરી ત્રણ ચાર વર્ષે દુષ્કાળના આવ્યા. તેથી ત્યાં રાટલા મેળવવા મૂશ્કેલ થઇ ગયે, ઉપરાંત દેશી કારીગરીને પર દેશી હિરાએ ટકવા ન દીધી એટલે કે કામકાજ પણુ અંધ થયું. વળી એક જ ધધામાં વર્ષો સુધી પલેટાયેલા માણુસ ખીજા કોઇ પણ કામ માટે બધખેસતા ન થાય તેવા કારણે. કચ્છી કારીગરીના જગત સ’સ્કારો લઈને તે આવી કારીગરીના ધામ સમા જયપુરમાં ચાલ્યેા ગયા. ત્યાં તેમ જ લખનૌમાં પાંચ વર્ષ ગાળી તેણે કળાનુ સારૂં જ્ઞાન મેળવ્યું. તેના સ'સ્કાર કેળવાયા. પણ પૈસા ન મળ્યું. એટલે છેવટે નિરાશેના આશધામ મુંબઈમાં આવ્યો. ત્યાં તેને તેના પડના ધરાક મળ્યું. તેની કળાને સેદાગર મળ્યો પણ ખરા, કળાવાંચ્છુ કદરદાન ને મળ્યા. મેલુની કળાએ તેને રેટો આપી કામમાં ટકાવી રાખ્યો, પરન્તુ તેના શેઠે તે કળાથી સાનાની નદી પોતાના ઘર તરફ વાળી અને શાખ મેળવી, મેલુ ધીમે ધીમે આર્ વર્ષે માત્ર પંચાતરના વેતન સુધી પહોંચ્યા. તે નસુતા હતા તેને મળતા બદલ અને શેઠને થતા ફે. પરન્તુ ખીજો કઇ કદરદાન ન મળ્યો એટલે મુ'ગા માંયે પેાતાના જીવનની આ લૂટ તેણે સહી હતી. આ રીતે એક સાચા કળાવાન કારીગરના છંદગીના અણુમૂલાં બાર વર્ષે નિરર્થંક વહી ગયાં હતાં. આ આખી ઘટના કાકાના જાણવામાં આવી. તેથી તેને મદદ કરવાનું તેણે નક્કી કર્યું. કાકાની મદદથી મેલુએ કારખાનુ' ખોલ્યું'. કામ અને શ્રમદાની બન્ને આવી મળ્યાં. એક વર્ષમાં મુડી ઉભી થઇ ગઇ-અને આઠ વર્ષ પછી તે મેલુ પાસે બે ત્રણ લાખ રૂપિયાને કસ પણ થઇ ગયા.
આ તે બધુ* એક સામાન્ય ઘટના પ્રમાણે બની ગયું. એકે ટકા આપ્યા અને બીજો તરી ગયા. તેવી રેછંદી ઘટના સાથે જનતાને બહુ નિસખત નથી હેાતી, પણ આવા પ્રસંગે પાછળ રહેલુ દ્વાદ અને નિષ્ઠા અને તેમાંથી જાગતી ઉદાત્ત ભાવના અને અહેશાનમંદી અને એ દ્વારા ડૅાકાતી માનવતા જ માનવજાત માટે બહુમુ વારસા છે અને તેણે જ માનવતાની પુનિત પર પરાને આજ દિન સુધી ટકાવી છે અને ટકાવશે.
તા. ૧૫-૧૧- ૪૭
કાકાએ મુકેલુ' દેવુ' આબરૂભૂખી કાકીએ મિલકત વેચીવેચીને, ધરની કિંમતી ચીજો ફગાવી દઇને આપવા માંડયું. મેલુની અરધા લાખ જેટલી રકમ કાકાને ત્યાં જમા પડી હતી તેવી જ રીતે એક બીજા મિત્ર કે જેણે કાકાની સારી સ્થિતિને છેવટ સુધી લાભ ઉઠાવ્યા હતા તેની પણ તેટલી રકમ ખાતામાં નીકળતી હતી. આની સામે કાકી પાસે એક મકાન, થેડા વિમેઞ અને મોટી કિંમતને એક હીરામે તીવાર બાકી રહ્યા હતા. વેચીને બન્ને લેણિયાતાને સ ંતેષવાની કાકીની ભાવના હતી,
.........આ પરિવર્તનશીલ કુદરતમાં ચડતી પડતીનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે એટલે કાઇ પણ સ્થિતિ એકસરખી કાયમ ટકતી નથી તેમ અત્યાર સુધી ફાવતા જ આવેલા ધનાશાળી શેઠને પાસે અવળેા પડયા; ચાલતી લડાઇ એકદમ અચાનક બંધ થતાં બજારે ગગડી ગઇ એટલે વ્યાપારની હેાડમાં મુકાયેલું નાણું તે હારી ગયા અને ફ્રી વખત સંજોગે સાનુકુળ બને તે પહેલાં જ ક્રુર કાળે કાકાને ઝડપી લીધા, જન્મ્યા ત્યારે ધનકા તરીકે અને અંતકાળે પણ એજ સ્થિતિમાં કાકા અંતિમ આરામગઢમાં પેઢયા.
કાકાના મિત્ર ભૂખણુદાસે કળ, બળ અને ભેદથી લેણા પેટે મકાન ગીરેં। લખાવી લેણું કાયદાસર કરી લીધું ત્યારે તેને દાયકાને મીઠા સબંધ જરાય યાદ ન આવ્યો. ગીરે ખતમાં સહી સિકકા થતા હતા તે વખતે જ મેલુ પણ કાકી પાસે આવી ચઢયો. તે જોઈને કાકીએ કહ્યું કે “મેલુ, તારી રકમ પણ મારા ધ્યાનમાં છે. અહિંનુ’ મકાન વેચાઇ જાય એટલે તારૂ અને આ ભૂખણુકાકાનું પતાવી દેવું છે. મકાન માટે વાચિત ચાલે છે, પદરેક દિવસમાં નકકી થઇ જશે."
“હ્વા કાકી ! મારી જે નાનકડી રકમ છે તેની કાંઇ ફિકર નથી. સગવડતાએ તમે તેને યાદ કરજો. તુરત ઉતાવળ નથી, બીજા અધાનું પતાવી દ્યો! પછી મારી વાત, મારે ત્યાં કાકાના અને તમારા પ્રતાપ છે. ''
“ તે તારી ખાનદાની. એક હીરામેાતીને દ્વાર અને વીંટી કાઢી નાખવા જેવા છે. તારા કાકાએ તે તેની કિં’મત ખરચવામાં કાંઇ બાકી નથી રાખી. અત્યારે બજારમાં વીસેક હજારની આંકણી થઇ છે. મન વધે તેા લઇ જા, અમારે તે એટલુ ઓછુ. કાકાનુ મન બાનની વહુને એ આપવાનું હતું, પણ તેનુ કાંઇ નહિ; તારે ત્યાં હમદુની વહુ વાપરે તેય અમને સાષ.'' આટલુ' કહેતાં કાકીની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. કાકીની વસાવેલી શેખની વસ્તુઓ આમ વેચવી પડશે અને નિષ્ઠુર દુનિયા તે પાણીના મૂલ્યે માંગશે એવી કલ્પના પણ તેને કંદ નહેાતી--એટલે કાકીને સહજ દુ:ખ થયુ. જેમ કાકાને દુ:ખ થયું' તેમ તેવુ જ દુ:ખ જ્યારે તેણે તેજુરીમાંથી તે હાર કાઢવા માંડયા. ત્યારે મેલુને થયુ. તે ગળગળા થઇ ગયા, માતા જેવાં કાકી આજે કાકાની ગેરહાજરીમાં તેણે ખાડામાંથી ઉમા કરેલા એક છેકરા જેવા કારીગર માટે પોતાને શૃંગાર કાકાનુ' સ્મૃતિચિહ્ન ઉતારી આપી દે એ દ્રષ્ય તેનાથી ન જોવાયું. આંખે અંધારા આવવા માંડયાં, પેાતાને આખા ભૂતકાળ તેરી દ્રષ્ટિ સામે ખડે થયે।. કાકાના પ્રેમાળ હ્રાય અને અજાણ્યા મુસલમાનને ઉંચે લાવવાની તેની ઉદારતા-એ બધુ' તાજી' થયું. પેાતે લેણા રૂપિયાની યાદ આપવા આવ્યો છે. એ વિચારથી તેના અંતરમાં પશ્ચાત્તાપ અને દુઃખ થયું.
“મા રહેવા દે, એ હાર કાઢવો રહેવા દે. અત્યારસુધી એ હાર વિના મા, તને મે' દેખી નથી. હવે ક્રમ જોવાય ? મને મારા પૈસા પહાચ્યા, મને એક પાઇ પણ ખપે નહિ, એ હાર પાછા મૂકી દે. નાના શેઠાણી પહેરશે. મેાલુ પાસે જે છે તે બધુ કાકાનુ જ છે. ખપ પડયે દીકરા માનીને મા આજ્ઞા કરજે, કિતમાં અને મેલુમાં ભેદ પાડીશમાં. મેલુનાં દેહમાં લેહી હશે ત્યાં સુધી કાકાના નામ ઉપર મેલુ દેવ કુરબાન કરતાં પણ અચકાશે નિહ."
* મેલુ, એમ લાગણીવા થઇ જવાતી જરૂર નથી. ખપ પડશે ત્યારે તુ કયાં દુર છે. ?”
“કાકા, માલુ મુસલમાન છે. હજ નથી કરી. આજે કરૂ છુ. કાકાએ જ્યારે મદદ કરી ત્યારે અરધે ભાગ આપવા મે' કહ્યું હતું, પણ એ અમીર દિલના કાકાએ ગરીબ માલુમાંથી ભાગ ન પડાળ્યો તે આજે આપુ છું. મેાલુના બેઠાં કાકાના કર્જદ આજે . ભુખ્યા ન રહે, અને રહે તે મેલુને ધ્યાનત છે.
ભુખણદાસ અને મેણુ બન્ને સાથે જ કાકાના ઘરનાં પગથિયાં ઉતર્યાં ત્યારે બંનેના દિલમાં હ્રય માતે નહેતા. ભુખણુદાસના દિલમાં કાકાના ઘરનુ ગીરે ખત કરાવી લેણું પાકું કર્યું તેને અને મેલુના દિલમાં કદરદાનીની કરેલી કદરતા.
સ્વ, વ્રજલાલ ધ. મેધાણી. ધનજી સ્ટ્રીટ, મુંબઇ,
શ્રો મુખર્જી જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ મુદ્રણુસ્થાન : સૂર્ય કાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રેાડ, મુંબઇ. ૨
be a