SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૭ કાશ્મીરને બહુ સહેલાથી પાકીસ્તાન સાથે સલગ્ન કરી શકશે, અને એ રીતે હિંદી સુધ સામે બેંક સમેડીયુ પાકીસ્તાન તે ઉભુ કરી શકશે. એ તેની સ મુરાદે ધુળ મળી ગઇ છે. આજથી છ મહીના પહેલાં જુનાગઢ ઉપર હમણાં થઈ ગયુ. તેવું આરઝી હુકુમતનું આક્રમણ થયુ હેાત તે મુસલમાને એ આખા કાઠિયાવાડને ખેદાનમેદાન કરી નાંખ્યું હત અને આખા હિંદુયાનમાં કમી દાવાનળ ભભુકી ઉઠયા હત. પણ તેમ થવાને બદલે આજે આ આખી જુનાગઢની સલતનત ખેદાનમેદાન થઇ ગઈ છે, એમ છતાં એક પશુ મુસલમાન ચૂં કે ચાં કરવાની હીંમત ધરતે। નથી. કર્યાં છ મહીના પહેલાંની મુસ્લીમ લીગની ગુંડાગીરી અને કયાં આજની હૃતવીતા ? આરઝી હકુમતની રચનાએ અહિંસક પ્રતિક!રને જાહેર રીતે તિલાંજલિ આપી હતી અને સશસ્ત્ર આક્રમણપૂર્વક જુનાગઢ સર કરવાના પોતાના છરાદો જાહેર કર્યું હતું. આમ છતાં પણ ગાંધીજીની અહિં સાને ઉંડા સસ્કાર તેના તેમ જ અન્ય સકાય. કર્તાના મન ઉપરથી ક્રમે કરીને ખસતે નહાતા. તત્કાલીન સ યેગે કોઇ એવા કઢ'ગા છે કે તુરતાતુરત સશસ્ત્ર પ્રતિકાર કરવામાં ન આવે તે જુનાગઢના નવાભે ઉભા કરેલ અનથ જડબેસલાટ થઈ એસે અને કાઠિયાવાડ આખુ ભાંગીને ભુકકા થઇ જાય-આમ સમજીને અહિંસાને ચાહનારી અનેક જવાબદાર વ્યકિતમાં પ્રસ્તુત હિંસક યુદ્ધ તરફ ખેંચાઇ રહી હતી. આ હિંસક યુદ્ધ ભારે કટાકટીનું હશે અને જાનમાલની પારાવાર ખુવારીમાં પરિમશે એમ સૌ કોઇ માનતું હતું અને એ માટે પણ સૌ તૈયાર હતું. પણ વિધિને આપણી એવી અગ્નિપરીક્ષા કરવી જ નહેતી. જ્યાં જાઓ ત્યાં શસ્ત્ર ઉગામા અને દુશ્મન શરણે આવે એવે જ સર્વત્ર અનુભવ થવા લાગ્યો. આમ જાનમાલની કશી પણ મહત્વની ખુવારી સિવાય જીનાગઢ સર કરી શકાયું. એ ઇશ્વરની જ કાઈ મહાન કૃપા ગણુાય. આટલી નજીવી હિં‘સા અને આવડે મેટા વિજય-જગતુના ઇતિહાસમાં આ એક ખરેખર અજોડ બનાવ છે. ભગવાને આપણી અને ગાંધીજી—-ઉમ યની લાજ રાખી છે ! પ્રભુ સૌરાષ્ટ્ર સ્વાધીનતંત્ર થવા સાથે કાઠિયાવાડના અન્ય રાજ્યોની પ્રજાના પુરૂષાથ ની દિશા ઉધડી ચુકી છે, એટલુ જ નહિ પણ કાયિાવાડના એકમનુ એ દ્વારા બીજ રાપાયું છે. જુનાગઢને માત્ર કાંઇ જુનાગઢીએ સ્વાધીન બનાવ્યુ` નથી. તેમાં તે આખા કાઠિયાવાડના રાજકારણી આગેવાન અને નવલે હીયા યુવાનેતા બહુમેટા ફાળા છે. આ જ આગેવાને અને યુવાન સૈનિકો દરેક રાજ્યની પ્રજાને સ્વાધીન અનાવવામાં જરૂર મદદરૂપ થશે એટલુ જ નહિ પણ રાજ્ય રાજ્ય વચ્ચેની દિવાલેને પણ બહુ થી જમીનદેસ્ત કરી દેશે અને એક અને અખંડ કાઠિયાવાડનું બહુ અલ્પ સમયમાં નિર્માણ કરશે. આ આશા હવે જરાપણું વધારે પડતી ન ગણાય. કાઠિયાવાડ નરેશેાનાં આગેવાન જામસાહેબ-પ્રત્યાધાતી તત્વાના પ્રતિનિધિ બની બેઠેલા મા નામદાર--આ સરજાઇ રહેલુ સમીપરથ ભાવી બરેખર સમજી લે અને સત્તામ્બુથ ઉભું કરવાના ક્રાંકા મારવા છેડી દઇને સમગ્ર કાઠિયાવાડની પ્રજાને આઝાદ, સ્વાધીન, એકત્ર બનાવવાના મહાન કાયમાં અને તે પોતાની શક્તિઓને કાળા આપે અને નહિં તે પેતાના મહેલના ખુણે ખેસી રહે, પણ કાઠિયાવાડના રાજવીઓને ઉધી સલાહ આપીને તેમને અવળા માગે' ન દેરે. આટલી જામસાહેખને વિજ્ઞપ્તિ આ પ્રસંગે અસ્થાને નહિ લેખાય. જુનાગઢની રાજ્યક્રાન્તિએ ગીરનાર તીર્થને પશુ ઉદ્દાર કર્યો છે. એ ધ્યાનમાં લઈને આખા જૈન સમાજે પણ આ ધટનાને પુશ આનંદ અને ઉલ્લાસપૂર્વક વધાવવી ધરે છે. નવાખીને જમાને પણ કાંઇ આહ્વો ત્રાસ ન હતા. એ હકુમત દરમિયાન ગીરનાર ઉપર જૈનેથી કશું થઇ શકતું નહેતું. ન મદિરા કે મકાન સમરાવવા દે, ન નવાં બાંધકામ કરવા દે. અનુકુળ રાજ્યતંત્ર નીચે ગીરનારના સન તામુખી ઉધ્ધાર થઇ શકશે અને ત્યાં એક જીવતું જાગતું ઉગે ન ૧૪૩ લગ્યા નન્દનવન ઉભું કરી શકાશે. નવા રાજ્યતંત્રનાં મઉંડાણુ હજુ શરૂ થયા નથી એટલામાં તે સામનાથના મંદિરને મોટા પાયા ઉપર જીર્ણોધ્ધાર કરવાની હિંદી સંધ તરફથી જાહેરાત કરવામાં આવી છે. પચ્ચાસ પુચ્ચાવ વર્ષથી કશા પણ કારણુ સિવાય સીલ મારી બંધ કરવામાં આવેલાં પ્રભાસ પ:ટણનાં પ્રાચીન મંદિરે આજે ખોલવામાં આવ્યા છે અને એ મંદિર ધટાનાદથી ગાજવા છે, જૈન જનતા માટે તેમ જ હિંદુ જનતા માટે આ એક મહાન ગૌરવને અવસર છે. આ અવસરતુ જેટલું મહત્વ ગાઈએ તેટલું ઓછુ છે. એવા કયા સ્વાતંત્ર્યપ્રેમી હિંદુ હશે કે જેણે આ બધુ નજરે નિહાળતાં, કાને સાંભળતાં અથવા તે છાપામાં વાંચતાં ઉત્કટ રામાંચ નહિં અનુભવ્યો હોય ? જ્ય સામનાથ! જ્ય સૌરાષ્ટ્ર ! ! પરમાનંદ શ્રી માતીચદ ગીરધરલાલ કાપડીઆ સન્માન ચેાજના આ સંબંધમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જણાવે છે કઃ “ શ્રી. મેાતીચંદ્ર ગીરધર કાપડીઆનું સન્માન કરવા જે યેજના થઇ છે તેને અમે અવકારીએ છીએ. તે માટે નીમાયેલ સમિતિ તરફથી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેને મારે હાર્દિક ટકા છે. શ્રી. મેાતીચંદભાએ જીવનભર જૈન સમાજ અને ખાસ કરી શ્વેતામ્બર મૂર્તિપૂજક વિભાગની એકનિષ્ઠાથી સેવા બજાવી છે. શ્રી. મહાવીર જૈન વિધાલય મુખ્યત્વે તેમનાં અવિરત પરિશ્રમનુ પરિણામ છે, જૈન સમાજની કેળવણીની તે એક મહાન સંસ્થા છે અને છેલ્લાં બે ત્રણ વર્ષમાં અમદાવાદ, પુના તથા મુંબઈમાં તેની ખીજી શાખા ખેલી પોતાનું કાર્ય ક્ષેત્ર વિશાળ બનાવ્યું છે. આ સંસ્થા શ્રી. મેાતીચ દબાઇનું ચિર’જીવ સ્મારક છે, તેઓ પાતે સમથ' વિચારક અને ોકપ્રિય લેખક છે. જનશાસ્રો અને સાહિત્યના ઉંડા અભ્યાસી છે. જીવનમાં ખીજા ક્ષેત્રમાં તેમણે પેતાના ફાળો આપ્યા છે. એવા સમાજ સેવકનું સન્માન કરી સમાજ પોતાનુ જ ગૌરવ વધારે છે.” આ યોજનાને લગતા કાળામાં નાણાં ભરવાનું ઠેકાણું નીચે મુળ છે. મત્રી, શ્રી, માતીચ'દ ગીરધરલાલ કાપડીઆ સન્માન સમિતિ ડે, શ્રી. મહાવીર જૈન વિદ્યાલય ગાવાળીયા ટેંક રોડ, સુખઈ ૨૬ ડાહ્યાભાઈ બાલાભાઈ કાયા નિબધમાળા આ નિબંધમાળાની હરીફાઇનું પરિણામ આગળ ઉપર જણાવ્યા પ્રમાણે આ અંકમાં પ્રગટ થવુ જોઇતુ હતું, પણ અમે દિલગીર છીએ કે અનિવાય' કારણેાને લઇને આ બાબતને લગતે પોતાના નિષ્કુ'ય તેને લગતા પરીક્ષા હજુ સુધી અમેને જણાવી શકયા નથી અને તેથી આ અંકમાં એ પરિણામ જાહેર કરવાનું શકય નથી. આવતા અંકમાં આ પરિણામ અમો જાહેર કરી શકીશું એવી અમને મંત્રીઓ, મુંબઇ જન યુવક સંધ, સાભાર સ્વીકાર આશા છે. શ્રી. આત્માનંદ જન સભા તરફથી નીચેના ત્રણ્ પુસ્તકો ભેટ મળ્યાં છે. પ્રભાવિક પુરૂષા-ભાગ બીજો. યુગાવતાર આચાય. જૈન દર્શન. શ્રી. શિવાજીભાઇ મઢડાવાળા તરફથી અભિપ્રાયાથે નીચેનુ પુસ્તક મળેલ છે. વિવેક ાકિા, તંત્રી : પ્રબુદ્ધ જૈન,
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy