________________
૧૪૨
શુદ્ધ જૈન
તા. ૧૫-૧૧-૪૭
વિશ્વાસ રાખી શકાય તેમ હતું નહિં. હિંદી સધનાં લશ્કરી દળે કાઠિયાવાડની ધરતી ઉપર ઉતરવા લાગ્યા અને જુનાગઢ રાજ્યની આસપાસ જમાવટ કરવા લાગ્યા. તેણે બાબરિયા વાડ લી', માંગરૅાળ લીધુ. આરઝી હકુમતના સૈન્યે કુતિયાણા ઉપર હુમલો કર્યા અને હવે તે સવિનાશ સામે આવીને ઉભે છે એમ લાગતાં જુનાગઢી રાજ્યત ંત્રનાં ગાત્ર ગળી ગયાં અને હિંદી સધને પેતાના અને પેાતાની પ્રજાના ખચાવ કરવા માટે તે રાજ્યના પ્રધાન સર શાહનવાઝ ભૂતમે પ્રાર્થના કરી. જુનાગઢનું નવાળી રાજ્યતંત્ર ભાંગી પડયું. જુનાગઢની પ્રજા બંધનમુકત બની. કાઠિયાવાડની સમસ્ત પ્રજાનાં ઉદ્ધારદાર ખુલ્લાં થયાં.
આ ઘટના જેટલી અપૂર્વ છે તેટલાં જ તેનાં સમીપ દૂરનાં પરિણામે અદ્દભુત અને ભારે આવકારદાયક છે. આ બૅટનાથી જુનાગઢ પાકીસ્તાનથી તેા યુજ છે, પણ સાથે સાથે નાલાયક નવાબેની આપખુદીમાંથી પણ ત્યાંની પ્રજા મુક્ત થ છે. હાલના નવાબસાહેબ કરાંચીમાં જ રહેવાનું પસદ કરે છે કે જુનાગઢ પાછા આવવાને વિચાર કરે છે અને જુનાગઢ પાછા આવે છે તે તેમને જુનાગઢની પ્રજા તેમ જ હિંદી સંધ નવાળ તરીકે સ્વીકારે છે કે કેમ તે જોવાનુ રહે છે. પણુ કા પશુ સયેાગમાં નવાબની નવાબીતું તે હુંમેશને માટે અવસાન નિપજ્યુંજ છે. આ રીતે જે અત્યન્ત સ્વાભાવિક રાજકીય પરિસ્થિતિ આજ હેલ્લાં ૩૦૦ વર્ષથી જુનાગઢમાં ચાલ્યા કરતી હતી તેને સદાને માટે અન્ત આવ્યો છે.
જવાનું તે આજ સુધીમાં અનેકવાર બન્યુ હશે. આ રીતે જ્યારે જ્યારે જુનાગઢ જવાનું બન્યુ છે ત્યારે ત્યારે ત્યાંના વાતાવરણમાં એક પ્રકારની ગુ‘ગળામણુ મેં અનુભવી છે. નવાબના પાશવી વિલાસે, રાજ્યતંત્રની જહાંગીરી અને રૂશ્વતખારી, મુસલમાન સીપાઇઓને ત્રાસ અને ગુંડાગીરી, ત્યાંના દીવાન એટલે જાણે કે ખીખે જ નવાબ અને એમ છતાં ડિના છઠ્ઠા ભાગમાં એકનુ સત્તાભ્રષ્ટ થવુ અને અન્યનું સત્તારૂઢ થવુ આવી ત્યાંની રાજારાજની ધટના, દીવાનગીરી એટલે ચાર દિવસનુ ચાંદરણું ને લુટાય તેટલું લુટવાની તક-આવી જ વાતે જુનાગઢ જઇએ એટલે ત્યાંના લેકે। પાસેથી આપણે સાંભળીએ અને ચેતરફ ભય તથા ભડકનું વાતાવરણું અનુભવીએ. આપણને એમ થાય કે કયાં આપણાં આવાં મળ્યે તીસ્થાના અને કર્યાં આવા * નાલાયક `સત્તાધીશા? કર્યાં હિંદુ પ્રજાની આવડી મેડટી વસ્તી અને કયાં કેવળ મુસલમાની આપખુદી અને કામી શહેરી ? કયાં ભૂતકાળના રા”માંડલિક અને રા'ખેંગાર અને કયાં અનત બેગનિદ્રામાં ડુબેલા અને નવા નવા કુતરાએ અને નવી નવી બેગમે સાથે ગેલ કરતા બાબીવંશના નીરાએ ? જુનાગઢ રાજ્યની આ અવાભાવિકતા જ્યારે જ્યારે જુનાગઢ જવાનુ બનતુ ત્યારે ત્યારે મતે અત્યંત ખુંચતી, ડંખતી અમે એમ છતાં અંગ્રેજ સરકાર માફક નવાબશાહી ક કાળ માટે આ ધરતી ઉપર જડાયેલી છે એમ લાગતું. આ જુનાગઢની આણુ કાફિયાવાડના અન્ય દેશી રાજા ઉપર પણ વતી હતી અને દરેક મેટા રાજ્યને દર વર્ષે અમુક રકમ જુનાગઢ રાજ્યને આપવી પડતી જે જોરતલખીના નામથી ઓળખાતી.
આવી સ્થિરપ્રતિષ્ટ રાજ્યસત્તા પંદર દિવસના આક્રમણુમાં ગંજીપાના મહેલની માફક જોતજોતામાં ઉથલી પડે એ આજના કાળમાં બનેલી એક અણુકલ્પી આશ્ચર્યજનક ઘટના છે. આ ઘટના નિપજાવવામાં અનેક તત્વ એ ભાતભાતના ફાળા આપ્યા છે. આ ઘટનાને સૌથી માટે। યશ આરઝી હુકુમતને અને તેણે ચિન્તવેલા પરમ પુરૂષાર્થં તે જાય છે. કશી પણ પૂર્વ તૈયારી સિવાય, આવી ઉડા મૂળ ધાલી ખેઠેલી નવાબશાહીને ઉથલાવી નાંખવાને મનેરથ રામના નામે નાવ ચલાવવા જેવા હતા. પ્રસ્તુત પુરૂષાર્થીની સિદ્ધિ કરતાં પણ તેની મૂળ કલ્પના વધારે ધન્યવાદને પાત્ર હતી. આ પુરૂષને હિંદી યુનીયનને સહકાર મળ્યા; આસપાસના દેશી રાજ્યે એ પણુ સહાનુભૂતિ દર્શાવી તેમ જ સાથ આપ્યા. આમ છતાં પણ પાંચ પચ્ચાસ હજાર માણસેાની ખુવારી સિવાય જુનાગઢ કૅમ પડે? તેની મદદે તા આંખુ પાકીસ્તાન હતુ અને પાકીસ્તાન માટે તે આ એક વટના સવાલ હતા. જુનાગઢે આ રાજ્યવિરોધી આંદેલનને સામના કરવા માટે તરેહ તરેહની તૈયારી કરી છે, પુષ્કળ શસ્ત્રસામગ્રી એકઠી કરી છે, રાજ્યના બધા મુસલમાનને શસ્ત્રસજ્જ બનાવ્યા છે, પાકીરતાને બહુ મેહુ લશ્કર જુનાગઢ ખાતે ઉતાયુ" છે, આસપાસના મુસલમાનને અનેકવિધ સાથ અને સહકાર છે—આવી જાતજાતની વાતા સભળાતી હતી અને આ રૈવતાચળ કેમ છતાશે એ પ્રશ્ન જવાબદાર માણસને ઠીક ઠીક અકળાવતા હતા. પણ જેને કાળ ભુલાવે તેને કાણુ બચાવે? જુનાગઢના નવાબની પહેલી ભૂલ તે પાકીસ્તાન સાથે જોડાવામાં હતી. આવુ અનૈસગિક જોડાણુ કુદરત કેમ સાંખે ? બીજી ભૂલ નવાબે કરાંચી ચાલી જવામાં કરી, પાકીસ્તાનને જુનાગઢ જરૂર જોઇતુ હતુ, પણ તેની નજર તે કાશ્મીર ઉપરજ હરી હતી. પાકીસ્તાને જુનાગઢને કશી પણ મદદ કરી નહિં. આરઝી હકુમતે જુનાગઢ રજ્યની સીમા બહારના અન્ય રાજ્યામાં આવેલાં જુનાગઢ રાજ્યનાં નાનાં મેટાં થાણાંએ સર કરવા માંડયાં અને જુનાગઢના અધિકારી મંડળ અને મુસલમાન પ્રજાનાં પગ ભાંગવા લાગ્યા. દબાયલી રૂ ધાયલી દા છતાં પશુ માજની હિંદુ પ્રજા ઉપર હવે કશા પણ
જુનાગઢની પ્રશ્નના ઉધ્ધાર થવા સાથે રાજકોટના હાકાર સાહેછે પણ આજથી નવ વર્ષ પહેલાં તેમના પિતાએ સરદાર વલ્લભભાઇ પટેલ સાથે જે સમજુતી કરી હતી અને પોતાની પ્રજાને સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર આપવાની જે કબુલાત આપી હતી અને જે સમજુતી અને મુલાતને પરલે કવાસી વીરાવાળાની કુટિલ રાજનીતિદ્વારા ફેરવી તેળવામાં આવી હતી તે સમજુતી અને કબુલાતને પુન:સ્વીકાર કરવામાં આવ્યા છે. ભાવનગર જવાબદાર ' રાજ્યતંત્રના માર્ગે ।ડી રહ્યું છે અને આજ કાલમાં ભાવનગર રાજ્ય તરફથી પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવાને લગતી જાહેરાત થવી જ જોઇએ એવી આશા સેવાઇ રહી છે. જામસાહેબ વિષે પ્રજાના દિલમાં હજુ મોટા દેશ છે. પણ અમરાપુરથી માંડીને કુતિયાણાની છત સુધીમાં આરઝી હકુમતના સૈન્યે જે અાદુરી અને જાનખેપરવાઇ બતાવી છે તે તેમણે નજરે નીહાળી છે. આટલાથી પણ તેમનામાં શાણપણ નહિં આવ્યુ` હાય તો ત્યાંની પ્રશ્ન હવે તે જરૂર પેાતાના પરચા બતાવશે જુનાગઢના બનાવે અનેક માન્યાતાઓની આંખ ઉધાડી નાંખી છે. પાકીસ્તાન ઉપર આ સૌથી પહેલા અને અતિ મહત્ત્વના ફટકા છે. કાશ્મીરની પીછેહઠ એ ખીજો ટકા છે. હિંદી સધના પેટાળમાં કરમીયા માફક બેઠેલું હૈદ્રાબાદ આમ તેમ સળવળ્યા કરે છે, અને ઝીાની મેરલીએ નાચે છે. જુનાગઢ ઉપરથી હૈદ્રાબાદ મેધપાઠે નહિ લે ? સભવ છે કે હૈદ્રાબાદને હિંદી સધને બહુ જખરે સામને કરવા પડે, પશુ કાળ વિરૂદ્ધ ઉખી ચાલે ચાલતા નિઝામે તેના પુરા બદલા આપવા પડશે અને પેાતાના સાધર્મી તુંનાગઢના મહેાબતખાનજીના માર્ગે ચાલી નીકળવાની તેમને કાળ જરૂર કુરજ પાડશે
કાળની ગતિ ગહન છે અને વિધિનિર્માણુ અજબ છે ! અણુધારેલુ બને છે અને કરેલી બધી ગણુતરીએ ખેાટી પડે ! જે નવાબ કાઇ કાળે ઉખડે નહિં એમ માનવામાં આવતુ હતુ તે જોતજોતામાં ઉખડી ગયા અને જે પ્રજાના સ્વાધીનતાની પ્રાપ્તિમાં છેલ્લો વારા આવશે એમ લાગતુ હતુ તેનુ નસીબ સૌથી પહેલુ' ઉઘડી ગયુ ઝીાઅે ધણીયે આશા બાંધી હશે કે કેબીનેટ મીશનની યેાજના મુજબ પેાતાનાપાકીસ્તાન સાથે સર્વે મુસલમાની રિયાસતાને અને મુસલમાનેાની બહુ મોટી બહુમતીવાળા