SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શુદ્ધ જૈન ચેતન ગ્રંથા [શ્રી વિજયધમ સૂરિ-સુવર્ણ ચંદ્રક 'સમર્પણ સમાર'ભ પ્રસગે શ્રી ચોાવિચછ જૈન ગ્રંથમાળામાં પડિત સુખલાલજી સાથે એક વાર્તાલાપ ગોઠવવામાં આવ્યા હતા. એ વાર્તાલાપ દરમિયાન આજે કેવા સાહિત્ય-પ્રકાશનની જરૂર છે એ પ્રશ્ન અને એ વિષયને લગતા અન્ય પ્રશ્નનાના ઉત્તર રૂપે પડિંત સુખલાલજીએ જે ખાધક અને પ્રેરક વિવેચન કર્યું" હતુ તે સ'કલિત કરીને નીચે આપવામાં આવે છે. તત્રી] સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તકા પ્રગટ કરવા એમ ન સમજવુ, જે કઇ પ્રાચીન કે અર્વાચીન પણ સાહિત્ય ``પ્રગટ કરવામાં આવે તે નવા વિચારપ્રવાહૈાથી યુક્ત હેવું ટે અને એમ થાય તે જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચારપ્રવાહૈાથી યુક્ત એટલે ઇતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું ' અને વર્તમાન જીવનને ઉપયોગી થઇ શકે એવી સૃષ્ટિવાળુ પ્રમાણુભૂત પ્રકાશન, અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુસ્તકા જ નહીં, માત્ર પુસ્તક છપાવીને પ્રગટ કર્યું` જવા એટલું જ એનુ કાર્ય ક્ષેત્ર ન હાઇ રશકે. ખરી જરૂર તા ચેતન ગ્રંથા તૈયાર કરવાની છે. અને અત્યારે તા એ કાય જ સૌથી પ્રથમ કરવા જેવુ' છે. ચેતન ગ્રંથા એટલે ગ્રંથાં નહીં," ગ્રંથકારો-વિદ્વાનો સમજવા. અત્યાર લગી આવા ચેતન ગ્રંથે! તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારા, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવુ' અનિષ્ટ આવ્યું છે એ પ વિચારા. આપણે—આપણા આખા સમાજ-અધશ્રધ્ધાના રૂપમાં જઇ પડયા છે. નવીન યુગના પ્રવાહેાએ આપણી સમજણુને કઇંક સતેજ કરી છે તે આપણી દર્શનશક્તિમાં વધારા કર્યા છે. તેથી આ અંધશ્રદ્દા આપણુને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણી પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણુસા-ચેતન ગ્રંથે--તૈયાર કરવા માટે શુ કરવુ ધટે એને હજીય આપણુને જોઇએ તેવા વિચાર આવતા નથી. અત્યારની આપણી સ’સ્થા એવી જાતત્ર જેવી બની ગઇ છે કે તેમાં મારા જેવાનુ ઇન્જેકશન કારગત નથી નીવડતું. ભાવનગર અને ખીજા સ્થાને માંની પણ સસ્થા છુટી ઘુંટી રહે તે કાક કા સાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાએ ભલે જુદી જુદી હાય પણ કાર્યની દ્રષ્ટિએ તે બધી સસ્થાઓમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સપૂણૅ' સહકારની ભાવના હાવી જોઇએ. ચેતનગ્રંથા–માણસ તૈયાર કરવા હાય તે। સૌથી પ્રથમ તેની આર્થિક ભૂમિકા સારી હાવી ઘટે. જો આર્થિક ભૂમિકા નબળી રહી તે। આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છેડી તત્ત્વજ્ઞાન કાણું લે? અને આપણા ક્ષેત્રમાં તે આર્ટ્સ કોલેજને જ ભાર્ગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળાં છે. હજુ પણ એને આપણે નબળે! જ રહેવા દઈએ તે। તત્ત્વજ્ઞાન કે ઇન્ડીલાજીના અભ્યાસ, જે તરફ્ સમાજકલ્યાણની દૃષ્ટિએ આપણી ચાહના છે તેને કાણુ અપનાવે? માજીસ છેવટે ભણે છે તે તે ગુલામ થવા માટે નહીં પણ પાતે પેાતાની મેળે ઉભા રહી શકે તે માટે જ, એટલે જો તત્ત્વજ્ઞાનના કે ઇન્ડાલેજીના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તા એ ક્ષેત્રમાં પ્રથમ પંકિતના માણસમાં નહીં પડવાના અને જો થડકલાસ (નીચી કોટીના) માણસા જ મળવાના હાય તા એવા હજાર માણુસા કે એવી હજારો સસ્થાઓથી પણ કશું ન થઇ શકે? તા ૧-૧૧-૪૭ આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ધરે, અત્યારે તા સ્થિતિ કેવળ અય પ્રધાન દૃષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યો. એક સાદા ાખલો લઈએ, તમારે કે મારે એક બહેન કે દીકરી હાય, તેની યોગ્ય ઉંમર થતાં એ કન્યા પોતે વર પસ્જદ કરી શકે એવી ન હાય, અને આપણે એના માટે વરની પસદગી કરવાની હાય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસૌંદગી કરવાની હાય તે પ્રતિષ્ઠા અને અય અને દ્રષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આને અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામુ ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પુરેપૂરી જરૂરિઆત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલો જ કે વ્યવહારમાં તત્ત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ધર્ટ તે મળી નથી. પતુ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી. નહીં તે પ્રથમ પંકિતના નીકળી તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળુ' જ જવાનુ આ માટે આપણે આપણી વિભક્ત શકિતઓને એકત્રિત કરવી ધટે અને અત્યાર સુધી દ્રવ્ય (એટલે બાહ્ય વસ્તુ) ઉપર જે વજન મૂકયુ છે તેના બલે ભાવ ઉપર વજન આપવુ ઘટે, જો તવિક કામ ન થતુ હાય તો કેવળ દ્રવ્ય (નાણુ) ભેગું કરવાના શા અર્થ છે ? મને તો લાગે છે કે દરેક સસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જો યોગ્ય માણુસા નહીં હાય તે એ નાાં શુ કરી શકશે ? એટલે જેટલું બને તેટલું બધુ' નાણું માણસેએ-ચેતન ગ્રંથા તૈયાર કરવા પાછળ ખર્ચવુ ધડે અને તેથી માસે ને ચેતનપ્રથાને તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તા શિઘ્ર દર થવી જ ઘટે. જો આમ નહી થાય અને જેવુ' સવહીન, દૃષ્ટિહીન અને બિનઉપયેગી સાહિત્ય અત્યારલગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જો ચાલુ રહી તે સચે જ માનજો કે હવે વખત એવે આવ્યો છે કે સામે પૈસા આપવા છતાં એવુ સાહિત્ય કાઇ વાંચશે નહિ. ખરી વાત તેા એ હતી કે સ'શેાધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે, સાથે જ લાંબા સમય પહેલાં જ ઉંચા પ્રકારે સશેઃધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તે। ન થયું પશુ હવે મેડા મેડા પણુ આપણે જાગીએ અને જુના સાથે વતમાન પરિસ્થિતિને સમન્વય સાધીએ. જૈન સમાજમાં જેને અભાવ છે તે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણુ સમાજમાં આજે પણ જોવા મળે છે. જગદ્ગુરૂ શ ́ક્રાચાય' કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે એ શું સુચવે છે? તમે કલકત્તા યુનિવર્સિટિમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે, જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ જ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસાના જ તાટા પડી ગયા છે. આ સ્થિતિ ટાળવી જ રહી. અને એ ટાળવાના એક માત્ર ઉપાય માણસો-ચેતન ગ્રંથ તૈયાર કરવા એ જ છે. ઇતિહાસના અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહીં થાય. એમાં તા સારા-ખાટા-પૂર્ણતાં-અપૂર્ણતા એ બધાના સમાવેશ થવે જોઇએ. એમ કરીએ તે જ ...નવી ભૂલેા કરતાં આપણે અટકી શકીએ, અને નવસર્જનમાં જરૂરી કળા આપી શકીએ. વળી મેટામાં મોટુ દુ:ખ તે એ છે કે આપણી પાસે જે છે એને નભાવવાની . આપણી વૃત્તિ, દૃષ્ટિ કે તૈયારી નથી. ત્યાં સૌને ખેતપેાતાને જુદે ચેકો જોઇએ છે અને એ માટે સૌ પાતપૈતાને ગમતી રીતે નાની મેાટી સંસ્થા રચવાની માયાજાળમાં સાયા છે. પણ ખરી રીતે તે હવે નવાં નવાં મદિરા કરાવવાની મનેવૃત્તિના બદલે સ'કારાત્યેાગી સાધના પાછળ નાણાં ખર્ચવા
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy