________________
વ
'ક
: - : ૧૩
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ,
સુબઈ : ૧ નવેમ્બર, ૧૯૪૭, શનિવાર,
હરિજન મંદિર
પ્રવેશ
હરિજન મંદિર પ્રવેશ ખીલને અંગે કેટલીક ચર્ચા જૈન સમાજમાં ચાલે છે. તેને અંગે ચેની બાબત વિચારણા માટે રજી કરવાની આ તક હાથ ધરવામાં આવે છે.
ખીલ : હિંદુ અને જૈને
પ્રથમ હરિજનને જૈન વિકાસમાગમાં શું સ્થાન છે તે તપાસીએ. કોઇ પણ વ્યકિત અમુક કુળમાં જન્મે તેને આત્મસાધન કરવાના તેના જન્મને કારણે અધિકાર જતા નથી, એ પ્રથમ મુદ્દાની હકીકત છે.
ઉત્તરાર્ધ્યન સૂત્રના પચીસમાં અધ્યયનમાં ૩૬મી ગાથા જાણીતી છે, તેના બાવા' એ છે કે 'ક'થી પ્રાણી બ્રાહ્મણું થાય છે, કયા ક્ષત્રિય થાય છે, વૈશ્ય કથી થાય છે અને કથી ક્ષુદ્ર થાય છૅ.'
કના સિંહાન્તને સમજનાર જૈન, અશ્રુત કે અસ્પૃસ્યું કાઇ પણ પ્રાણી હેય તેમ માની શકે નહિં.
કાઇ જીવને અડવાથી સ્નાન કરવું પડે કે અભડાઈ જવાય એ વાત જૈન ધર્માં જીવતુ જે સ્વરૂપ સમજાવે છે, જીવને જે વિકાસમા બતાવે છે, વિકાસમાના જે સાધને બતાવે છે તેને અનુરૂપ સંભવતી નથી.
Regd. No. B. 4266
પણ
અને ભગવાનના સમત્રસરમાં કાઇ પણ જીવ ગમે તે જાતિનો જીવ જઈ શકે, ખુદ્દ તિય ચેાને હાય. અને જગલમાં આવેલા દેરાસરા મદિરના દ્વાર લાં અમુક કુળમાં જન્મેલ પ્રાણી મદિરમાં પ્રવેશ ન કરી શકે એ આખી શ્રમણુસંસ્કૃતિને લજાવનારી ખીના જણાય છે.
જઇ શકે, વાંધો ન અલગ હોય
મંદિર પ્રાણીને પવિત્ર બનાવે છે. મંદિર અભડ નહિ. મંદિર પ્રાણીને ઉન્નત બનાવે છે, કાઇ ગમે તેવા પ્રાણી મંદિરમાં જાય તેથી મંદિર નચું ન બને. ગ`ગામાં મડદાં પડવાથી મડદુ પવિત્ર બને છે, ગગા અપવિત્ર થતી નથી. મંદિરમાં જવાથી પ્રાણી પવિત્ર બને છે. એના આત્મા વિશુધ્ધ વાતાવરણની અંદર વિકાસ સાધે છે, એ વિકાસ માર્ગે ચઢે ત્યારે એના મા કે બાપ કાણુ હતા તે જોવાનું રહે નહિં, હોય જ નહિ. અને વિશુધ્ધ વાતાવરણ કામ કરે ત્યારે આત્મા અનેરી દશા અનુભવે તે વખતે એ આ ભવમાં કયા કુળમાં જન્મેલ છે તે તપાસવાનું કે વિચારવાનું હેય જ નાઙે. આ વાત જો બરાબર હોય, મ'દિરને અઢાર સ્નાત્રથી વિશુધ્ધ કરવાની વાતનેા આવા પ્રસંગ માટે વિધિ બતાવેલ પણ ન હ્રાય અને પ્રચલિત પણ ન હેાય, તેા પછી ઢેઢ ભંગીને ત્યાં જન્મનારને મંદિરમાં પ્રવેશ કરતાં અટકાવવાના પ્રયાસ કરી શકાય નહિ. જૈન શાસ્ત્રકાર તે કહે છે કે 'એવી કોઇ જાતિ નથી, એવી કઇ યુનિ નથી, એવુ કંઇ સ્થાન નથી, એવું કાઇ કુલ નથી, જ્યાં આ જીવ અનેતવાર જન્મ્યા ન હેાય કે, જ્યાં અને'તવાર ભરણુ પામ્યા ન હૈય' અને આ ભવમાં પ્રાણી ઢેઢ કે ભગીને ત્યાં જન્મ્યા તે તેની આભડછૅટ કેટલા ભવ સુધી પહોંચે ? કે બીજે ભવે એ વાણીએ બ્રાહ્મણુ થાય તે પછી એવુ પણ′ નાશ પામી જાય?
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
અને આ ભવમાં પણુ એ જો સાહેબના બબરચી થાય, એ ક્રીશ્રીયન થઇ જાય, તે મંદિરમાં આવે તે વાંધો નહિ, પણ એ જ્યાં સુધી ઢેઢ કે ભગી ગણાય ત્યાં સુધી જ એના પ્રવેશ સામે વાંધે એ વાત કાઈ રીતે સાદી સમજમાં ઉતરે તેવી નથી.
માંસ ખાનાર, મચ્છી ખાનાર, દારૂ પીનાર મુસલમાન, ક્રીશ્રીયન કે શીખ મંદિરમાં આવે તેને વાંધો લેવાત જાણવામાં નથી, તે પછી સાસુ થઇ ભંગી કે ઢેઢ મંદિરમાં આવે તેને વાંધ કેમ હાઇ શકે ? અને મંદિરમાં આવી. એ આત્મસાધન કરે, જિજ્ઞાસા તૃપ્ત કરે અને કદાચ એની સ્થિતિ પરિપકવ થઇ હોય તે એ ધમપ્રાપ્તિ પણ કરે. આવી ધર્મપ્રાપ્તિના ભાગમાં આડે આવવાને આપણા અધિકાર ખરો ? કયા પ્રાણી કયા સાધનથી ધર્મ પામશે તે જ્ઞાની કહી શકે, પણ એની શકયતા તા ખરીને ? અર્ક શકયતા હાય, તે તેને વચિત રાખવાનું જોખમ ખેડવાનુ સાહસ કાઇ કરે તે તેને દેષ લાગે કે દુિ ?
અને એક વધારે મહત્ત્વની વાત તે શાસ્ત્રના દાખલાઓની છે. કિશિ મુનિરાજીએ ઉપજ્યે કુળ ચાંડાળ-એ તા જાણીતી વાત છે. ત્યારે એ રિકેશિ મુનિ મદિરમાં જતાં હશે કે એને માટે ઉપાશ્રયમાં અલગ જગ્યા રાખવામાં આવી હશે! એ શ્રાવકને ઘેર વહારવા જતા હશે ત્યારે રસોડા સુધી આવતા હશે કે ધરની બહાર એનાં પાતરામાં રેટલી ફેકવામાં આવતી હશે ? એ સાધુમંડળીમાં સાથે પ્રતિક્રમણ કરતા હશે કે એને ચેતરે જુટ્ઠા જમાવતા હશે?
અને મેતાય મુનિનું શુ? એને તે વાધરીયે વીંટાળ્યા ત્યારે તે કદાચ સાનીના ઘરમાં એ એકલા હશે, પણ અતકૃર્કવળી થઈ મેક્ષ ગયા ત્યારે તેના મૃતકને કોઇ અડયું હશે કે એને કાઇ પાસે ઢસડાવી તેને દુર પ્રદેશમાં અગ્નિસંસ્કાર કર્યાં હશે ?
અને માછલા મારનાર હરિબળ મચ્છીને આખા પ્રસંગ શુ બતાવે છે ? આવા તેા અનેક દાખલા છે એટલે જૈન ધમ આત્માનુ જે સ્વરૂપ બતાવે છે, ક્રમસાધ્ય મુક્તિમાગ બતાવે છે, સર્વ જીવોને માટે યોગ્ય સામગ્રીને સદ્ભાવે યોગ્ય તૈયારી કરવાની લાયકાત બતાવે છે તે જોતાં અમુક કુળમાં જન્મ થવાને કારણે એની દીક્ષા લેવાની કે આત્મસાધન કરવાની લાયકાત જતી હાય એમ લાગતુ નથી.
અતે આગમના એક પશુ પાk ઢેઢ બગીતે ધર્મ કરતા અટકાવે નાલાયક ગણે એવો જાળુવામાં નથી. અને જો ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે દીવા જેવું દેખાય તેમ છે કે બ્રાહ્મણના જ્ઞાનના આખા ઇજારા તેાડી પાડવાની જે મહાન હીલચાલ તે યુગમાં થઇ તેમાં જૈન અને ઐધ્ધ સંસ્કૃતિએ માડા ફાળે આપ્યા, બ્રહાણેની માન્યતા હતી કે વૈદના અભ્યાસ બ્રાણુ જ કરી શકે, અમુક વણુને માથે અમુક કાય હાય, ધમ'સંસ્કાર બ્રાહ્મણા જ કરવી શકે, એ આખી બાબત સામે ધ્રુજાર કરનાર તે કાળમાં ધણુા મતે ચાલતા હતા, તેમાં જૈન, બૌધ્ધ,