________________
તા. ૧૫-૧૦-૪૭
પશુ દુ:ખ થયુ' નથી. આવે વખતે મારા પેાતાને જ એ અનુભવ મદદગાર થયા કે માણુસ નવા નવા પ્રકાશમાં ન વિચરે અને નવી નવી પ્રાપ્તસામગ્રીને આધારે નિર્ભયપણે વિચાર ન કરે તે એનું માનસ કેવુ જડ થઈ જાય છે, કેવું દુરાગ્રહી થઈ જાય છે અને તે સત્યની વાત કરવા છતાં સત્યથી કેવુ પરામ્મુખ બની .ગતિ કરે છે. ઉંડી મમતા ધરાવનાર કેટલાય સાધુ, સાધ્વીએ અને આચાર્યો સુધ્ધાંની હું. મેં એ જ કારણે જતી કરી છે, પણ એમાં મેં કશું ગુમાવ્યુ હાય ઍમ આજે પણ નથી લાગતુ. ઉલટુ ધન્યતા અનુભવું છું; એમ ધારીને કે હું જાણી જોઇને લેબ, લાલચ, દબાણુ કે ળનુસરણને વશ થઈ અવિદ્યા કે અસત્યને રસ્તે ન ગયા એ કાંઇ નાનાસના લાભ છે ?
ધડતરનિર્માણમાં બીજા ખળાના ફાળા
મારી જીવનદૃષ્ટિ ઘડવામાં અને સત્યશોધનની રૂચિ તીવ્ર બનવામાં શાસ્ત્રીય વ્યાસંગ ઉપરાંત બીજા પણ કેટલાંક ખળાએ કામ કર્યુ છે. એ બળા એટલે સંતમહાયાનો સીધે સમાગમ, જ્યારથી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવી સ્થિર થયા ત્યારથી જ તેમને મળવામાં, તેમની સાથે ચર્ચા કરવામાં અને અને ત્યારે થોડા પણ તેમના સહવાસ કરવામાં મને પુરા રસ હતો. તેને લીધે ધણા પુર્વગ્રહે। બદલાયા અને ધણુ! પુત્ર ગ્રહે વધારે સ ંશોધિત થયા. ધ્યેય શશરૂવાળાના જાતસાગમ અને પ્રત્યક્ષ ચર્ચા તેમ જ તેમનાં લખાણાના વાંચને પણ વિચારતુ' નવું પ્રસ્થાન પુરૂં પાડયું'. પૂજ્ય નાથજી જેવાં સમ યાગભ્યાસી સાથેની પ્રત્યક્ષ વાતચીત અને ચર્ચાઓએ પણ ભ્રમનાં ધણુાં જાળાં તેડયાં. આ રીતે શાસ્ત્રીય વાંચન, ચિંતન, સત્યજિજ્ઞાસાની નિષ્ઠામાં પરિણમ્યું. અલબત્ત મારે કબુલ કરવુ જોઇએ કે મારી આ નિષા 4જી અનુભવમાં ઉતરી નથી. માત્ર વિચાર અને નિય પૂરતી જ છે અને તેથી તે પર્રેક્ષ છે એમ જ કહી શકાય. પણ જ્યારે હું જોઉ છુ કે સત્યસંશોધનની પરેક્ષ નિષ્ઠા પણુ માણુસના મનને કેટલુ અજવાળે છે અને તેને કેટલુ' બળ અર્પે છે; ત્યારે અંધકાર દ્વૈતનુ મારૂ વિશ્વ જુદું રૂપ ધારણ કરે છે, મારૂ` સશોધનકાર્ય જૈન શાસ્ત્રો પુરતું
મર્યાદિત કેમ ?
ઘણાં વર્ષો પહેલેથી મારાં નિકટનાં ગંભીર વિદ્વાન મિત્રે મને હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે તમે જૈન શાસ્ત્રોના અનુવાદ, વિવેચન અને સંપદના પાછળ શાને પડયા છે ? છેવટે તે જૈન સમાજ ખાબોચિયા જેટલા, તેમાંય સમજનાર અને કદરદાન કેટલો ? વળી તેઓ એમ પણ કહેતા રહ્યા છે કે જો તમે વૈદિક પરંપરાના વિવિધ દર્શન અને બૌદ્ધ દર્શનને જિજ્ઞાસુભાવે પ્રાણિક અભ્યાસ કર્યાં છે તે એ દર્શીના વિષે મુખ્યપણે કામ કેમ નથી કરતાં? એક તે એનું ક્ષેત્ર વિશાળ અને ખીમ્બુ' તમારા શ્રમ પણ વધારે સાથ ક બને. મિત્રાની એ વાત તદ્દન સાચી છે એમ હુ’ પહેલેથી જ જણું છું, વૈદ્દિક દર્શન અને બૌદ્ધ દર્શન વિષે હું શાસ્ત્રીય કામ કરૂં તે કાયપ્રદેશ વિસ્તરવા ઉપરાંત યશકતે અને અ લાભ પણ વધવાનો એ વિષે મને કદિ સ ંદેહ ન હતા અને હુછ પણ નથી. છતાં મને હમેશાં એમ જ થયા કર્યું છે કે હુ પરંપરામાં જન્મ્યો છું તેમાં કામ કરવાની મારી શકિત હાય અને તે અવકાશ પણ હોય તે મારે બીજા દેખીતા લાબેને ભાગે પશુ એ જ પરંપરાનુ‘ કામ મુખ્યપણે કરવુ જોઇએ, છેવટે માનવસમાજ તા એક જ છે. જૈન સમાજ એ મેટા સમાજનું નાનું પણ અગત્યનું અંગ છે, તેની સાહિત્ય અને સંસ્કાર સમૃધ્ધિ પ્રાચીન હેવા ઉપરાંત ઉપયોગી અને મુલ્યવતી પણ છે, તે પછી એનુ સંશાધન કાં ન કરવુ ? છેવટે તે ો એ શેાધન સાચું અને વ્યાપક હશે તા ખીજી દાનિક પરંપરાના સંશોધનમાં પણ ઉપયોગી થશે. આવી શ્રધ્ધાથી હું છેલ્લાં ત્રીશ વર્ષ થયાં અવિચ્છિન્નપણે જૈન પરપરાના શાસ્ત્રીય અને વ્યાવહારિક ક્ષેત્રને અલ્પાંશે પણ
શુદ્ધ જૈન
૨૧
ખેડી રહ્યો છું. એ ખેડાણુની અસર જૈન સનાજના રૂઢ વર્ષોંમાં ગમે તેટલી ઉલટી થઇ હાય છતાં વાસ્તવિક રીતે એણે જૈન પર પરાના વિચારપ્રદેશને પશુ ઉન્નત કરવામાં કે પરિમાર્જિત કરવામાં અલ્પાંશે પણ કાળા. આપ્યા છે એમ હું અનુભવથી કહુ તે કાઇ અત્યુક્તિ કે ગવેક્તિન સમજે; કેમકે છેવટે તે। મારી પામરતા અને અશ્પત!તું મને જેટલું ભાન છે તેટલું ખીજાતે ભાગ્યે જ હશે. આટલું કથન પણુ એટલા માટે કરૂ છું કે તટસ્થ અને નિ`ય વૃત્તિનું પરિણામ એક દર કેવુ ઇષ્ટ આવે છે તે
સમજી શકાય.
આજે અપાતું ધાર્મિક શિક્ષણ
મે' સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ જે વિચારે કર્યાં છે તે કરતાં ધમ' અને તત્ત્વજ્ઞાનની વ્યાપક દૃષ્ટિએ કાંઇક વધારે વિચારા કર્યાં છે. અથવા એમ કહા કે એવા વિચારે, મારે કરવા પડયા છે. એને લીધે મે જન-જૈનેતર સમાજમાં ચાલતી અનેક સંસ્થાઓમાં અપાતા ધર્મ-તત્ત્વજ્ઞાનવિષયક શિક્ષણ અને તેના પાઠ્યક્રમનું થતું પરિશીલન પણ કર્યુ છે. મને અનુભવે લાગ્યું છે કે આપણે ત્યાં અપાતું ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણુ બહુ જ સ’કુચિત દૃષ્ટિથી તેમ જ અયેગ્ય હાથે અયેગ્ય રીતે અપાય છે. પરિણામે એવુ શિક્ષણ લેનાર, આગળ જતાં જે તેજસ્વી હેય તે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અશ્રધ્ધાળુ બની જાય છે, અને જો તે મધ્યભક્તિના અગર પ્રથમાધિકારી હોય તેા સાવ જડ બની જાય છે, તે પોતાનુ' સત્ય ખીજાતે બુધ્ધિપૂર્વક સમજાવી નથી શકતા અને ખીજાનુ' ગમે તેટલું સારૂં તેમ જ સચેાટવક્તવ્ય હેય તે પશુ તેને કાં તે સજી જ નથી શકતા અગર તે સમજવાની પરવા નથી કરતુ. તેથી જ્યાં દેખે ત્યાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણને પરિણામે નિસ્તેજ માતાનુ' જ યુથ નજરે પડે છે, ' અધ્યયન, વિચાર અને વિવેકની વધારેમાં વધારે સામગ્રીના આ જમાનામાં પણ જૈન સમાજના ધમ` કે તત્ત્વજ્ઞાનના શિક્ષકો સાથે તેજોહીન જ દેખાય છે, અને પૈસાદાર કે સત્તાધારી કે મદારીવૃત્તિના ગુરૂવંગના રમકડાં માત્ર બની જાય છે, તેમનું ધમ અને તત્વજ્ઞાનનુ' શિક્ષણ તેમને જ કેદમાં પૂરે છે. અને સમાજ તે। જ્યાં હતા ત્યાં જ રહે છે. જૂની ઢબની જે પાદરાળા ધમ શિક્ષકને તૈયાર કરે છે અગર જે પાઠશાળાએ એવા ધર્માશિક્ષકાને આશ્રય આપે છે, તેમ જ જે નવી ઢબનાં ગુરૂકુળ, બ્રહ્મચર્યાશ્રમે અને છત્રાલયે કે કાલેજો આ દિશામાં કામ કરે છે તે બધાંની એક દર આૐ વખતે અશે. આજ સ્થિતિ છે. તેમાં શીખનાર વિદ્યાર્થી હાય કે શીખવનાર પડિત, માસ્તર કે અધ્યાપક હાય તે બધા જાણે પરવશપણે અને અરૂચિથી જ એ શીખે-શિખવે છે એમ ગમે તે જોનાર જોઇ શકશે.
એક તરફ્ ધર્મ અને તત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યેતા અનુરાગ આપણને હાર્ડ હાડ વ્યાપેલ છે. અને બીજી બાજુ તેવું શિક્ષણ લેનાર કે દેનાર પ્રત્યે ખાપણી જોઇએ તેવી બહુમાનવ્રુત્તિ નથી એટલું જ નહીં પણ મોટે ભાગે તે। આવુ શિક્ષણુ લેનાર ક દેનારને આપણે તુચ્છ દૃષ્ટિથી જોઇએ છીએ. આને પડધા ધર્મો અને તત્વજ્ઞાનનું શિક્ષણુ લેનાર વિદ્યાર્થી અને દેનાર શિક્ષકા ઉપર પડે છે. તેઓ એક અથવા ખીંછ લાચારીને લીધે તેમાં પડેલ હાય. છે, પણ તે પોતાના મનને ચેવીસે કલાક કહ્યા કરે છે કે તું આ ચક્રમાંથી મુકત થા1 ધમ-તત્વજ્ઞાનના શિક્ષણમાં જેમણે અનેક વર્ષાં ગાળ્યાં હૈાય એવા અનેક તેજસ્વીને મે જોયા છે કે જે હંમેશને માટે તે ક્ષેત્ર છોડી દે છે, એટલુ જ નહી પણ પેાતાની સંતતિ કે પેતાના લાગતા-વળગતા કાઇને એ રસ્તે જતાં તદ્ન રાકે છે. આનુ મૂળ ધર્મ અને તત્વજ્ઞાનનુ શિક્ષષ્ણુ લેનાર–દેનાર પ્રત્યેની આપણી તુચ્છ દૃષ્ટિમાં રહેલુ છે.
મે* એક વાર સમથ સંસ્થા ચલાવનાર એક બહેનને કહેલુ કે તમે