SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 11 ભરતીને ખાળવામાં પાછળથી ન ફાવ્યા એ કેવું? ગાંધીજીએ તેમને જવાબમાં જાવ્યુ` કે આ એક મુદ્દાના મૂળમાં ઉતરનારા સવાલ છે તે તેથી મારે તેને જવાબ આપવા જ જોઈએ. હુ કબુલ કરૂ છુ કે મેં' જેને ભૂલમાં સત્યાગ્રહ માની લીધે હતા તે સત્યાગ્રહ ન હોતા, પણ કેવળ નિઃશસ્ત્ર પ્રતિકાર હતા જે નબળાનું થિયાર છે. હિંદીએ પોતાના ગઇ કાલ સુધીના શાસનકર્તાઓને અહિંસક પ્રતિકાર કરવાના દેખાવ કરતા હતા તે વખતે તેમની સામે દિલમાં કડવાશ અને રાષ સધરી રહ્યા હતાં. એટલે સાચુ જુએ તે એમના પ્રતિકારની પ્રેરણા બ્રીટીશ પ્રજાને હૃદયપલટા કરવાને ખાતર તેનામાં રહેલી માણસાઇ પર અસર પાડવાની વૃત્તિ નહેાતી, પશુ હિંસાની હતી. હવે બ્રીટીશ લેાકા રાજીખુશીથી પોતાની હકુમત સકેલી લઈને અહિંથી ચાલી નીકળવાને તૈયાર થયા એટલે પલકવારમાં હિંદીઓની દેખાવની અહિં’સા ધૂળધાણી થઇ ગઇ. અમે લેકાએ અમારા દિલમાં ઉડે ઉડે ગુપ્તપણે જે હિંસાની વૃત્તિ રાષ્ટ્રીય મહાસભાએ મૂકેલા અંકુશ છતાં સંધરી રાખી હતી તે પાછી વળીને અમારા જ માથામાં વાગી અને સત્તાની વહેંચણીના સવાલ આવીને ઉભે રહેતાંની સાથે અમે એકબીનનાં ગળાં રહે’સવા લાગ્યા.” (હરિજનબધું તા. ૩૧-૮-૪૭) આનો અર્થ એ થયે। કે આપણી આજસુધીની અહિંસાની ખડા પાયાવિનાની હતાં; બારનું વન સામાન્યતઃ અહિંસક અને દિલના ઊંડાણમાં આરપાર હિંસા ભરેલી-આવી આપણી સ્થિતિ હતી. આમ છતાં પણ હિંદના રાજકારણી ક્ષેત્રમાં ગાંધીઝને એકલાને જ દોરવણી આપવાનો અવકાશ ચાલુ રહ્યો હોત તે પ્રજાના દિલમાં રહેલી હિંસાવૃત્તિ જરૂર ધીમે ધીમે એસરી જાત અને આપણે જગતે કંદ નહિ જોયેલી અને જાણેલી એવી એક ઉત્કૃષ્ટ સંસ્કૃતિ અને સભ્યતાનુ જગતને દર્શન કરાવત. પણ કમનસીબે પછળના વર્ષોમાં શરૂ થયા ઝીણાયુગ અને તે લાગ્યે દ્વેષ મસર, હિંસા અને અસત્યનું વ્યવસ્થિત શાસ્ત્રીય નિરૂપણુ અને નિષ્ઠુર નેતાગીરી. તેણે મુસલમાન કામ ઉપર પોતાનું અબાધિત પ્રભુત્વ જમાવ્યુ અને એ કામના માનસને વધારે ને વધારે વિકૃત અને હિંસાપરાયણુ બનાવવા માંડયુ. તેના ચેપ અન્ય કામેાને લાગ્યા અને આખા દેશનુ એક સાથે માનસિક, નૈતિક, સામાજિક અધઃપતન થઇ ખેડુ, આજે ગાંધીજી સુમાન્ય છે, પશુ તેમની અહિંસા સામાન્ય પ્રજાને મન લગભગ અમાન્ય બની રહી છે. ઝીા તી સફળતાભરી ગુંડાગીરીએ લેાકાના દિલની અહિંસાપરક શ્રધ્ધા ડગમગાવી દીધી છે અને તેથી જ્યારે પણ પ્રશ્નને કાઇ પણુ રાજકારણી હેતુ સક્રિય પગલાં વડે સિધ્ધ કરવાના પ્રસંગ આવે છે ત્યારે પ્રજા સહેજે હિંસક પધ્ધતિ તરફ જ ઢળી પડે છે. આ ફેરફાર આપણે સૌથી પહેલાં ૧૯૪૨ની લડત દરમિયાન અનુભવ્યે. ત્યાર પછી તે પ્રજાના બળવા અને હડતાળા અનેક અત્યાચાર અને લુંટફાટ સાથે જોડાયલા આપણે સારી રીતે નિહાળ્યા છે. ગયા વર્ષના ઓગસ્ટ માસની ૧૬મી તારીખે કલકત્તામાં કમી દાવાનળની શરૂઆત થઇ. ત્યાર પછી ઉત્તરોત્તર બનતી જતી ધટના એએ પ્રજામાનસમાં 'ઢાતી જતી `િસાનું આપણને આભેહુન્ન દર્શન કરાવ્યું છે. પ્રબુદ્ધ જૈન તા. ૧ ૧૦ -૪૭ ત્યાર કરવા માટે એ તત્વ તે જોઇએ જ જોએ. એકતા એ રસ્તેદેારનાર. અહિંસા પધ્ધતિને નિષ્ણાત નેતા તથા અહિં‘સા વિષે શ્રધ્ધા ધરાવતા તેના મુખ્ય સાથીઓ, ખીજું અહિં’સા વિષે અનુકૂળ વળષ્ણુ ધરાવતું પ્રજામાનસ. આજે કમનસીબે જુનાગઢ રાજ્ય સામેની લડતમાં આ બન્ને તત્વો વિદ્યમાન નથી. આ લડતની નેતાગીરી આજે જેમના હાથમાં સરી પડી છે, અને આ લડતને દેરીસ'ચાર જેમના હાથમાં છે તે ઉભયને લડતની અહિં સક પઘ્ધતિમાં જરા પણ શ્રધ્ધા રહી નથી. પ્રજામાનસમાં હિંસાવૃનિ ભરચક ભરી છે. આવી પરિસ્થિતિમાં આપણી- સામે એ વિકલ્પ આવીને ઉભા રહે છે. કાં તે જુનાગઢના નવાએ પાકીસ્તાન સાથે જે જોડાણ કર્યુ છે તે નીચું માં રાખીને સ્વીકારી લેવું; અથવા તે। સામાન્ય કોટિના આગેવાનો અને સામાન્ય કોટિના અનુયાયી ઉભયે પાત,ને જે રીતે સુઝે તે રીતે આ પ.કીસ્તાન-જોડાણને સામના કરવો અને તેમ કરતાં અને તે કારણે હિંસાના સાથ લેવા જતાં તેનાં સયેગી જે માઠાં પરિણામે આવે તે ભાગવવાને ઉભયે તૈયાર રહેવુ. પ્રથમ વિકલ્પનાં પરિણામે। અત્યન્ત ભયાનક અને અનેક અનર્થોની અતૂટ પરપરા જન્માવનારાં લાગે છે. તે પછી વર્તમાન પરિસ્થિતિ આપણને બીજા જ વિકલ્પનુ આવલંબન લેવાની ફરજ પાડે છે, ઉત્કૃષ્ટ મા અહિંસક સામનાના, પણ તે માટે યેાગ્ય નેતા ઉપલબ્ધ નથી, તે ક્રમ ગતિમાન કરાય તેનુ આપણામાંના કેષ્ઠ આગેવાનને સાચું દર્શન નથી. તે પછી આજ સુધી માનવજાત જ્યારે જ્યારે જ્યાં જ્યાં અધેાર અન્યાય ઉભા થયા છે ત્યારે ત્યારે તે અન્યાયનું નિવારણ કરવા માટે હિંસાત્મક સામનેા અખત્યાર કરતી આવી છે તે જ મા આપણા માટે અવશિષ્ટ રહે છે. નુનાગઢનું પાકીસ્તાન સાથેનું જોડાં સ્વીકારવુ તેનાં જે માઠાં પરિડ્ડામે આપણે માજે કલ્પી રહ્યા છીએ તેના કરતાં હિંસાત્મક સામના સાથે સંકળાયેલા કેટલાંક અનિષ્ટ જોખમે પ્રમાણમાં એછા અનર્થવાહી હશે એમ સમજીને આજે આપણે જુનાગઢની લડતમાં સામેલ થઇ રહ્યા છીએ. અને સમસ્ત પ્રજાને એ દિશાએ આન્દ્વાહન કરી રહ્યા છીએ આજે આપણા પરિમિત સ’યોગે અને સ'સામાન્ય વિકૃત મનોદશા વચ્ચે અહિંસક લડત અવ્યવહારૂ લાગે છે અને તેથી આજને વિકલ્પ અહિંસા—હિંસા વચ્ચે પસંદગી કરવાને નથી, પણુ જુનાગઢના નવામે જે અયન્ત અટિત પગલુ ભર્યુ છે તેને નીચે મેઢે સ્વીકાર અથવા તે તેના બહાદુરીભર્યો ઇનકાર આ બેમાંથી એકની પસંદગી કરવાને લગતા જ રહે છે. ઉપરના પૃથરણુ ઉપરથી એ પણ સ્પષ્ટ થયુ હશે કે આ ઇનકાર એ સ્થિરપ્રતિષ્ઠ અ`િસામાંથી હિં‘સાતકનું કાષ્ઠ એકાએક પ્રયાણ કે પરિવર્તન નથી. જ્યારે જ્યારે કાઇ મેટા અન્યાય ઉભા થાય ત્યારે ત્યારે પ્રશ્નને સુઝે અને આડે તે સામને કરવાની પ્રજામાનસમાં રહેલી વૃત્તિને જ એક સહજ આવિષ્કાર છે. આ આવિષ્કાર હિંસાત્મક છે તે આપણા દિલમાં કંઇ કાળથી ધર કરી રહેલી પણ ગાંધીજીના પ્રચર્ડ વસ્વ અને નેતાગીરીને લીધે અદર દબાઈ રહેલી હિં સાવૃત્તિ જ નવી આવૃત્તિ છે. આ પાછળ એક પ્રકારનું માસિક ' પણ રહેલું છે. આપણે ગાંધીજીને અન્તરથી પૂજીએ છીએ, પણ આપણે આપણા રસ્તે જ હુવે પ્રવાસ કરવા માંગીએ છીએ આપણે સાત્વિકતાને આરાધ્ય ગણીએ છીએ, એમ છતાં પણુ આપણામાં રહેલા રાજસી બળા આપણા સામે જુદી જ કાર્યાદિશા રજુ કરે છે. પ્રશ્નતિ યાન્તિ ભૂતાનિ, નિ:રિસ્થતિ । આ ગીતાવાકય આજની આપણી ઉપરથી દેખાતા દિશાપલટને યથાર્થ રીતે લાગુ પડે છે. આજની વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. તે આપણે ખરેખર સમછએ. અહિંસા વિષે લેશ માત્ર અવજ્ઞા ચિન્તવ્યા સિવાય, આપણી તદ્વિષયક નબળાઈ કબુલ કરીને પ્રસ્તુત નવાછી અત્યાચાર સામે પ્રજાની આજની આવી સર્વસામાન્ય હિં સાથેરી મનેદશા વચ્ચે અખા કાઠિયાવાડને અને આખરે, આખા હિંદી સધને ગંભીરપણે અસર કરતુ જુનાગઢ-પાકીસ્તાન પ્રકરણ આવીને ઉભું રહે છે. જુનાગઢ પાકીસ્તાનમાં જોડાય એ કાઇ પણ રીતે નીભાવી ન શકાય એવી એક ભયકર ઘટના છે. એ ઘટનાના ઉચ્છેદ થવેા જ જોઇએ. આ વિષે ગાંધીજીથી માંડીને એક અદનામાં અદના માણસ વચ્ચે લેશમાત્ર મતભેદ નથી. પણ આ ઘટનાના સામને કેમ કરવો? જુનાગઢના નવાબ સામે અનિવાય બનેલી લડત ઉપાડવી શી રીતે? અહિંસક પદ્ધતિએ કૅ હિ ંસક પધ્ધતિએ ? અહિંસક પઘ્ધતિ અ
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy