________________
તા. ૧-૧૦-૪૭
પ્રભુ જેન
જુનાગઢની આરઝી સરકારને અભિનન્દન અને વન્દન
તા. ૨૫-૯--૪૭ ગુરૂવાર સાંજના ૬-૧૭ ના સમયે મુબઇ ખાતે માધવબાગમાં શ્રી. ન્યાલચંદ મૂળચ'દ શેઠના પ્રમુખપણા નીચે મળેલી કાઠિયાવાડના પ્રજાજનેાની વિરાટ સભામાં જુનાગઢ રાજ્ય ઉપર જે નવાબી હુકુમત ચાલે છે. તેની સામે બળવા જાહેર કરતી નીચે મુજબના છ સભ્યોની આરઝી સરકારની જાહેરાત
કરવામાં આવી છે.
શ્રી સામળદાસ લક્ષ્મીદારા ગાંધી-પ્રમુખ
દુલ ભજી કેશવજી ખેતાણી ભવાનીશંકર એ. આઝા
37
15 સુરગભાઈ કાળુભાઈ વરૂ
15 મણિલાલ સુન્દરજી દાણી 1, નરેન્દ્ર પ્રાગજી નથવાણી
આ સરકારના સભ્યોને આપણુ સર્વનાં અભિનન્દન છે. અને આવે. પરમ કાર્ટિને પુરૂષાર્થ દાખવવા બદલ તે આરઝી સરકારને આપણું સત્રનાં વન્દન છે.
કોઇ પણ રાજ્યસત્તાને- ઉથલાવી પાડવા માટે ઉભી કરવામાં આવતી આવી સમાન્તર આરઝી સરકારની સ્થાપના હિંદુસ્થાનના ઇતિહાસમાં એક, અજોડ અને અદ્વિતીય રાજકીય ઘટના છે. જે નવાબશાહીએ પ્રજાજનની અસાધારણ બહુમતીની ઉપેક્ષા કરીને, ભૌગોલિક પરિસ્થિતિની અવગણુના કરીતે, તેમ જ ન્યાય, નિતિ, તેમ જ ઔચિત્યને લગતાં સર્વ કાષ્ટ ધેારણાને ઠેબે મારીને કાઠીયાવાડની છાંતીમાં જાણે કે ખંજર ભેાંકતી હૈાય એવુ પાકીસ્તાન સાથે જોડાણ કર્યું. છે તે નવાબશાહીએ જુનાગઢ ઉપર રાજ્યશાસન ચલાવવાના સવ અધિકાર ગુમાવ્યું છે અને તેને ઉખેડીને ફેંકી દેવી એ માત્ર જુનાગઢની પ્રજાને જ નહિં પણુ કાઠીયાવાડની પ્રજાને અનિવાય ધમ બને છે. આ ધમને અમલ કરવા માટે ઉભી કરવામાં આવેલી જુનાગઢની આરઝી સરકારને જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા ઓછા છે. એ નવાબશાહીએ ખાસ કરીને છેલ્લાં વીશ વર્ષ દરમિયાન કેવળ કામી રાજ્યનીતિ અખત્યાર કરીને પોતાની હિંદુ પ્રજા જે રાજ્યની કુલ વસ્તીને ૮૨ ટકા ભાગ છે
વખતે ખત્રી આપી હતી. આમ છતાં પણ કેન્ફરન્સ તરફથી મેકલવામાં આવેલ નિવેદનમાં આવી કશી ચોખવટ જોવામાં આવતી નથી. ઉલટુ હિંદુએ,માં જૈતાને એટલે કે હિંદુ કામમાં જૈન કામતા સમાવેશ થતા નથી એ બાબત ઉપર જ આ નિવેદનમાં ખુબ ભાર મૂકવામાં આવ્યું છે, એટલુ* જ નહિ પણ એ મતલબના મુ`બઈ સરકાર ઉપર તારા મોકલવા કોન્ફરન્સ તરફથી સ્થળે સ્થળે સૂચનાએ મોકલવામાં આવી છે.
પશુ આ બાબતમાં કાન્ફરન્સના મુખ્યમંત્રી ચંદુલાલ વધુ માન શાહને આપણે બહુ દોષ ન દઇએ. કારણ કે આ નિવેદન ઉપર તેમણે તા માત્ર સહી જ કરી છે. પણ આ નિવેદન ધડનારા તે કુશળ જન મેરીસ્ટર, સોલીસીટર અને વકીલેા છે, તેમને વિશેષ વિચાર્ કરતાં જરૂર માલુમ પડયું હશે કે હિંદુ કામ અને હિંદુ ધમ‘ એકમેકથી જુદા પાડી શકાય,તેમ છે જ નહિં અને તેથી જૈન કામ અને જૈન ધર્મ સંબંધમાં ભિન્ન ભિન્ન પ્રકારનું વળણું દલીલમાં ટકી શકે તેમ છે જ નહિં અને તેથી જ હિંદુ કામથી જૈન કામની એક અલગ કામ તરીકે લેખવાને પોતાના નિવેદનમાં તેમણે આગ્રહ કર્યાં જણાય છે. જૈન સમાજનુ એ સદભાગ્ય છે કે જૈન સમાજને આયન્ત નુકસાન કરે તેવો પ્રસ્તુત નિવેદનકારાતા આ દાવો મુંબઇ સરકારે સ્વીકાર્યો નથી અને હરિજન મંદિર પ્રવેશ ધારાને મુંબઇ પ્રાન્તની ધારાસભાએ મૂળ સ્વરૂપમાં સર્વાનુમતે મંજુર રાખ્યો છે. પાન દ
૧૦૭
તે હિંદુપ્રજાની રંજાડ કરવામાં બાકી રાખી નથી. આ જાણે કે ઓછું ન હૈાય તેમ આજના નવાબ સાહેબ પેતે મુસલમાન છે છે એટલા જ કારણસર આખી પ્રજાને પાકીસ્તાન સાથે જોડી દેવાની ધૃષ્ટતા કરી રહ્યા છે, દુષ્ટતા દાખવી રહ્યા છે. એ નવાબને ધિાકર જુનાગઢની ગાદી ઉપર ચાલુ રહેવાને લેશ માત્ર રહ્યો જ નથી.
મેસ્લેમ લીગના આગેવાને, મુસલમાન નવાબે અને નિઝામેાઆ સર્વેનાં માનસ કાણુ એવી તે કષ્ટ પિશાચી માટીનાં બનેલાં છે કે જે સ્વાભાવિક રીતે સુઝવુ” જોઇએ તે તેમને સુઝતુ જ નથી અને જે રીતે અંદર તેમ જ બહારનાં સુખ, શાન્તિ અને આબાદી જળવાય તે રીતે તેમને વર્તવું ગમતુ' જ નથી ? એમ ન હોય તે। ૮૨ ટકા હિંદુ વસતીના પાલણુહાર નવાબને પાકીસ્તાનમાં દાખલ થવાનું સુઝે જ કેમ? અને એમ ન હાય તે આવા જુનાગઢ 'રાજ્યના જોડાણને પાકીસ્તાનના સરનશીન સ`મત કરે જ કેમ ? હૈદ્રાબાદના નિઝામ પણ પેાતાની ૮૫ ટકા હિંદુ વસતી હોવા છતાં હિંદી સંધ સામે પોતાને સ્વતંત્ર જાહેર કરવાની ધૃષ્ટતા દાખવી જ કેમ શકે ? આમ બનવાનાં બે કારણો છે. એક તે તેમણે પેઢી દર પેઢી ચાલુ આપખુદીના અમલ કર્યાં છે અને બીજી' હિંદુ પ્રજાએ આજ. સુધી એકસરખી સત્વશુન્યતા દાખવી છે.
જુનાગઢની આરઝી હકુમતે જે કાય સિધ્ધ કરવા ધાર્યું છે તે કાંઇ બાળકને ખેલ નથી, એ માર્ગે કેટલી આક્તા અને આડખીલેા ઉભી છે તેનુ આજે કાઈ માપ નીકળી શકે તેમ છે જ નહિ. સામા પક્ષે જુનાગઢનુ કામી રાજ્યતંત્ર અને તેને ટેકવનાર કામી પેાલીસ, કામી લશ્કરી દળ તેમ જ શસ્ત્રસજ્જ મોટા ભાગની મુસ્લીમ પ્રજા અને તે બધાંની પાછળ ઉભેલ પાકીસ્તાનનું પિશાચી રાજ્યતંત્ર અને તેનું વિપુલ સૈન્ય છે. આ બધા કીલ્લાએ તુટે ત્યારે જ નવાબની ભેગનિદ્રાને છેડા આવે. આ હેતુ ખર લાવવા માટે સમસ્ત પ્રજાએ પાર વિનાનાં બલિદાન આપવા પડશે, અને જાનમાલની ખેહદ ખુવારી નેતરવી પડશે. સદ્ભાગ્યે આ બાજુએ કાઢિયાવાડના સર્વ હિંદુ રાજાએ આપણી સાથે છે; હિં’દી યુનીયનની પશુ આ બાજુએ જ સાહાનુભૂતિ છે. સૌ કાઇના દિલમાં એ બરાબર વસી ગયું છે કે કાઠિયાવાડે પોતાનુ સ્વત્વ ટકાવવુ' હોય તે, ખાસ કરી હિંદુ પ્રાએ પેાતાના જીવનને, પ્રાણુતે, આત્માને અનામત રાખવા હાય તા, કાઠિયાવાડમાંથી પાકીસ્તાનના કાંટા ઉખેડયે જ છૂટકા, એ કાંટા ઉખેડતાં નવાબને પણ ઉખેડી નાંખવા પડે તે તેને પણ તે જ રસ્તે વિદાય કર્યો જ છુટકો. આ સિવાય જાતે બચવાના અને દેશતે બચાવવાના બીજો 'કાઇ ભાગ' જ ડ્રાઇ ન શકે. આખા દેશની અને ખાસ કરીને કાઠિયાવાડની હિંદુ પ્રજા જે નિર્માલ્યતા, ભીરૂતા અને સુવાળાપણું પેાતાની પ્રકૃતિમાં આજ સુધી વભુતી આવી છે તે નિર્માલ્યતાના, ભીરતાનેા અને સુંવાળાપણાના વળ હવે ઉખેડયે જ છુટકા છે. આખી હિંદુ કામ સામે આજે પાંતના અસ્તિત્વને–જીવનમરણને પ્રશ્ન આવીને પડયા છે. હિંદના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રશ્ન કાઇ કાળે પણ આજ જેટલા વિકટ નહાતા બન્યા. આપણે ખેવ અને ભેળા કે આપણે એ ડિ માની લીધુ` કે ઝીણા અને તેની મેસ્લેમ લીગે જે માગ્યું તે આપણે આપી દીધુ છે. હવે તે તેનું પાકીસ્તાન સંભાળે; આપણે આપણા હિંદી યુનીયનમાં ખાશું, પીશું અને રાજ્ય કરશુ. પશુ બહુ જલ્દિી આપણૅતે ભાન આવી રહ્યું છે કે આ આપણી ભ્રમણા હતી. પંજાબના પ્રશ્ન ઉપર ઝીા, લીયાકતઅલીખાન અને ગઝનફ્રઅલીખાનનાં જુઠાણાંથી ભરેલાં નિવેદને તેમની હિંદી યુનીયન ઉપરની કુદ્રષ્ટિ પુરવાર કરવા માટે પુરતાં છે. નીઝામનું હિંદી
ઈ