________________
વ
:
અંક ૧૦
શ્રી સુઈ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ
ત’ત્રી: અણિલાલ માકમચંદ શાહ,
મુંબઈ : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૭, સોમવાર,
દુ:ખને વિનાશ કઈ રીતે ?
સમસ્ત વિશ્વ ચારે તરફ ભયંકર દુઃખથી ઘેરાયેલું' છે. આ સંસારમાં દુઃખ એ પ્રત્યક્ષ છે, અને તેમાંયે વળી વતમાનકાળમાં તે તેનું પ્રાબલ્ય સવિશેષ જોવામાં આવે છે. આ દુ:ખતે વિનાશ કઇ રીતે થાય તે માટે અત્યાર સુધીમાં આપણા અનેક તત્વજ્ઞાતીએએ અનેક વાદો વહેતા કર્યા છે. આપણે ત્યાં અનેક વાદે ન્યાલે છે જેમકે-આત્મવાદ, અનાત્મવાદ, ઇશ્વરવાદ, અનીશ્વરવાદ, દ્વૈતવદ અદ્વૈતવાદ, એકેશ્વરવાદ, અનેકેશ્વરવાદ, આવા તે ખીજા ધણુ વાદે છે. વળી આપણે કમ કાંડાને પણ થેડુ મહત્વ આપ્યું નથી. દા. ત. મૂર્તિ'પૂજા, બુધ્ધ, સંધ્યા, તપ, સ્નાન, યાત્રા ઇત્યાદિ. પરંતુ આ સવ` વાદો તથા કમ'કાંડાથી દુઃખે ઉપશમ પામ્યાં હૈાય એવા અનુભવ આપણે કર્યો નથી. અને ઉપર જણાવેલ દાની લાંખીટૂંકી ચર્ચાએ ચલાવ્યા છતાં દુ:ખથી આપણે મુકત થઇ શકયા નથી. ત્યારે દુનિયામાં પ્રવત માન આ સવ દુઃખોના વિનાશને માગ શે। હશે ? એ દુઃખને આપણે દૂર શી રીતે કરી શકીએ? આ પ્રશ્નના ઉત્તરને માટે આપણે ભગવાન બુધ્ધે તેમના એક શિષ્યને આપેલા ઉપદેશ-સમજવા તથા વિચારવા જેવા છે. એ ઉપદેશ મેં - માધુરી' નામના માસિકના ૧૯૪૭ માર્ચ માસના અંકમાં એક ‘દૃષ્ટિ કાણુ' કરીને લેખ હતા તેને આધારે આ નચે આપેલ છે. દુઃખના વિનાશ કઇ રીતે થઇ શકે તે સમજવા માટે તે ઉપયેગી નિવડશે એવી હું આશા રાખું છું,
માલુ કયપુત્ર નામના એક બિક્ષુએ ગૌતમબુદ્ધને કેટલાક દાએઁનિક પ્રશ્નો પૂછ્યા હતા. તેના ઉત્તર ખુદેવે આપ્યા હતા. તેના ટૂંક ભાવાથ અહીં આપેલ છે. વાંયકાને તે પ્રશ્નો તથા તેના ઉત્તરા ધ્યાનપૂર્વક્ર વાંચી જવાની ભલામણુ છે. પ્રશ્નો તથા ઉત્તરા બન્ને વિચારપૂછ્યું તથા જ્ઞાનવધ ક છે. આ ઉત્તરેથી બુદ્ધદેવનાં દાશનિક મત પણ વાંચી જાણી શકશે. માલુ'યપુત્ર ભિક્ષુના મનમાં નીચે. જણાવેલ પ્રશ્નો ઉપસ્થિત થયા હતાઃ—
1,
આ સસાર શાશ્વત છે કે અશાશ્વત?
આ લાકના (સસારના) અંત છે કે તે અનન્ત છે? ૨. શું જીવ અતે શરીર એક જ પદાર્થ છે?
અથવા જીવ અને શરીર જુદા જુદા છે?
મૃત્યુ પછી તથાગત અર્થાત મુક્ત પુરૂષની શી દશા થાય છે? શુ મૃત્યુ પછી તથાગતનું અસ્તિત્વ રહે છે ? શું મૃત્યુ પછી તથાગત નથી રહેતા ?
મૃત્યુ પછી તથાગત વત માન (ચાલુ) રહે છે અથવા નથી પણ રહેતા, આ ખતે વાતે શુ' સત્ય છે ?
શુ મૃત્યુની પછી તથાગત વમાન નથી રહેતા અથવા વમાન રહે છે? આ બન્ને વાતા શુ સત્ય છે ?
ઉપર જણાવેલા ભિક્ષુ મનમાં આ પ્રકારનો ભાવ ઉત્પન્ન થયેા કે “ભગવાન મુદેવ ને આ પ્રશ્નોના ઉત્તર આપે તે હું એમના મતને માતુ અને બૌદ્ધ રહીને શ્રદ્દાચય નું પાલન કરૂં, પરંતુ
Regd. No. B. 4266)
2
ન
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
જો તેઓ આ પ્રશ્નોના ઉત્તર નહીં આપે, અથવા નહીં આપી શકે તે હું ફરીથી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરીશ એટલે કે મારે Üર પાછે ચાલ્યા જશે.
પીળે છે?
• આ પ્રમાણે વિચાર કરીને બિલ્લુ યુદેવની સેવામાં ઉપસ્થિત થયા તથા તેમને પોતાને વિચાર જણાવ્યો. ત્યારે બુધ્ધદેવે માલુંકયપુત્રને ઉદ્દેશીને કહ્યું; બિથ્થુ, તુ. સમ∞ લે કે એક મનુષ્યના શરીરમાં એક બાણુ વાગ્યુ છે. તે બાણુની અણી ઉપર વિષ લગાડેલુ છે. ધાયલ પુરૂષનાં આત્મીય સ્વજના તથા બન્ધુ બાંધવા તેની ચિકિત્સાને માટે કાઇ વૈદ્યને મેલાવી લગ્યા. પરંતુ તે ધાયલ પુરૂષે કહ્યું કે, તુ' કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું. જે તેના ઉત્તર મને નહી મળે તે હું મારા શરીરમાંથી બાણુ કાઢવા નહી. દઉં. માની લે કે તેના પ્રશ્નો આ પ્રમાણે હતા.
૧. હું જાણવા માગું છું કે જેણે મને બાણ માર્યું છે તે બ્રાહ્માણુ છે કે ક્ષત્રિય ? વૈશ્ય છે કે શૂદ્ર ?
૨. તે પુરૂષનું નામ તથા ગાત્ર શુ છે?
૩. તે પુરૂષ લાંખેા છે, 'િગા છે કે મધ્યમ કદના છે ? ૪. તે પુરૂષને રંગ કાળા છે, શામળે છે, ગારે છે કે
૫. તે કયા ગામમાં, કયા કસબામાં કે કયા નગરમાં રહે છે? ૬. તે ધનુષ્ય, જેનાથી તેણે બાજુ માયુ છે, તે કમાનવાળુ છે કે માટું ધનુષ્ય છે ?
૭. તે ધનુષ્યની દેરી સાંડાની છાલની, મુંજની રસ્સીથી કે સ્નાયુથી બનાવેલી છે ?
૮. તે બાણુ કયા પ્રકારના ઘાસમાંથી બનાવેલું છે?
૯. તે બાણુની પાંખ ગીધનાં કે મેરનાં પીછાંથી બનાવેલ છે કે ખીન્ન કાઈ પક્ષીના પીંછામાંથી બનાવેલ છે ?
૧૦. તે બાણુ કયા પ્રાણીના સ્નાનુના તાંતણાથી બાંધ્યુ‘ હતું ? ગાયના, ભેંસના, હરણના કે વાંદરાના સ્નાયુના તાંતણાથી બાંધ્યું હતુ?
૧૧. જે બાજુથી મને મારવામાં આવ્યા તે કેવા આકારપ્રકારનું હતું? શું... તે શલ્યના આકારનુ હતું? ખુરપીના આકારનું હતુ ? કે કરેણુના પાંદડાના આકારનુ` હતું?
હવે તે ધ યલ પુણ્ય જે એમ કહે કે આ સર્વે વાતે જાણ્યા સિવાય શરીરમાં પેઠેલા બાણુને હું કાઢવા નહી દઉં” તે શુ' પરિણામ આવશે ? તે અદની જરૂર મરણ પામશે.
હવે જુઓ. જો કાઇ કહે કે આ જગત્, જીવ, દે, મુક્તપુરૂષ વગેરેનુ' તત્ત્વ જાણ્યા સિવાય હું ધનું આચરણ કે બ્રહ્મચર્યનું પાલન નહીં કરૂ અને ક્રીમી બધનમાં આંધનાર ગૃહસ્થાશ્રમમાં ચાલ્યે જઇશ તે અવસ્ય તેના વિનાશ જ થશે, અકાણુ થશે.
ત્યાર પછી ગૌતમબુધ્ધે ફરીથી કહ્યું જુએ તમે જે પૂવા માંગેા છે, તે તત્ત્વ પર ધમ-જીવન નિર્ભર નથી. આ સુસાર
\)