SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 112 ૨ સ્થાન જ્યારે અંગ્રેજી શાસન આપે આપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિના ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃધ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કેઇ પણ મેટામાં મેટે ટકા પડયા હાય તે। તે દેશના આર્થિક અને આદ્યોગિક જીવન પર પડેàા છે. અંગ્રેજી શાસને એક અથવા ખીજે કારણે રૂદ્ર અને સીધ`બળાને પેખ્યા છે અથવા તે તેને ટકાવ્યા છે એ સાચુ', પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશના ધામિ`કખળામાં ઘણા વાંછનીય વેગ પણ આવ્યા છે. અનેક અંશે વ્હેમેનુ સ્થાન વિચારાએ,પરલેાકાભિમુખ જડ ક્રિયાકાંડેનું સજીવ ઐહિક સેવાધર્મોએ, અને ભકિતના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભકિતએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યુ' છે. તેણે જેટલે 'શે અનિષ્ટ કર્યું... હાય તે કરતાં વધારે અંશે શ્રધ્ધા અને બુદ્ધિનુ સંશાધન જ કર્યુ છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી અપાવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાએ ઉભી થઇ તેને લીધે કેળવણીના જુના ધેારણ અને જીતી સંસ્થાએ ઉપર ફટકા પડયા છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ ખારીકીથી વિચાર કરીએ તેા એ દેખાઇ આવશે કે નવી કેળવણી અને નવા– પ્રકારની સસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાન્તિકારી વાંછનીય ફેરફાર થયા છે. પરદેશી શાસનને હેતુ પર પકારી હતા કે પોતાનું સ્વાર્થી ત ંત્ર ચલાવવાનેા હતેા એ પ્રશ્ન અહીં અપ્રસ્તુત છે. પ્રશ્ન એટલો જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયે અને તેની સસ્થાએ એ બધું એક દર એ શાસન પહેલાંની દેશની કેળવણીવિષયક સ્થિતિ કરતાં પ્રતિશીલ છે કે નહિં ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવા અભિપ્રાય આપશે કે નવુ` કેળવણીતંત્ર પ્રગતિકારક નથી. આ કેળવણીતંત્રને લીધે કરવા લાગ્યા. અને પરદેશીના સહવાસ તેમજ દેશંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજીક બાબતેમાં અંગ્રેજી શાસન દરમ્યાન મૂળને તકાવત પડી ગયા છે એની કાઇથી ના પાડી શકાય તેમ નથી. દલિત અને અસ્પૃસ્યાને જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના જેવા ગણુકાની અને તેમને 'ચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવષ્ણુના મનમાં મૂળ નાંખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીડિત જાગૃત ખની દરેક ક્ષેત્રમાં પુરૂષને સાથ આપી રહી છે અને તેના મોજો હળવા કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવુ' કરી રહી છે. પંચ અને હાજતાની સંસ્થા લેાકતંત્રની તમે પુનર્જીવન પામતી જાય છે. અને તેની ગતિ સેવાની દિશામાં વધ્યે જાય છે. અંગ્રેજી શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના તે પહેલાં સાંસ્કૃતિક એકતા હતી એ ખરે, પણ રાજકીય એકતાના માત્ર સૂત્રપાતજ વહિં, વહીવટી અનુભવ સુધ્ધાં બ્રિટીશ શાસને જેવા કરાવ્યું છે તેવા ભૂતકાળમાં કયારે પણ ન હતા. નાની મેટી રાજસત્તા માટે અદરાઅંદર આખડતા સાંઢા જેવા જમીનદારા, ઠાકરે। અને રાજામહારાજાઓને અગ્રેજી શાસને જ નાચ્યા અને પ્રજાજનને કાંઇક નિરાંત વળે એવી સ્થિતિ ઉભી કરી. બ્રીટીશ તંત્રે પેાતાનુ' જ જીવન ટકાવવા તે વિકસાવવા આ દેશમાં જે જે કર્યુ છે તેનાં અનિષ્ટ પરિણામો આછાં નથી, છતાં તેણે જે લેાકતત્રા પન્ના પાડે આપ્યા છે અને જે કેળવણીનું દૃષ્ટિબિન્દુ પુરૂ પાડયુ છે તેમજ શિક્ષણુ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મેટા પાયા ઉપર પરદેશનાં દ્વારા ખુલ્લાં કર્યાં છે અગર તે જે જળ અને સ્થળના બંધના તેાડી. ભારત અને ઇતર દિશાને વધારે ને વધારે નજીક આણ્યા છે તેની સરખામણીમાં ખીજા' અનિષ્ટ નગણ્ય જેવા લાગે છે, બ્રિટીશતંત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ શુદ્ધ જૈન તા. ૧-૯-૪૭ લાભ એ છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં ખીજોના સમાવેશ થઇ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટીશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તત્વા અને તે દરમ્યાન સાંપડેલ સિધ્ધિએ એ બન્ને આપણુને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫ મી પછી આપણે માટે સ્વત ંત્રતાના શે। અથ હાઇ શકે એ વિચારવાનું કામ આપણુ છે નહિં કે અંગ્રેજોનુ', મંગલદિને ઉપરની દૃષ્ટિને . અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના સ્વતંત્રતાના અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાય. (૧) ઇતિહાસને વફાદાર રહી વર્તમાન પરિસ્થિતિનુ તટસ્થ વલેકન કરી ભાવિ મંગલ–નિર્માણુની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફારો કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવવા (૨) જીવનના જુદાં જુદાં ક્ષેત્રામાં જે દેખે અને ખામીઓ જડ ધાક્ષી ખેડેલ છે એમ દેખાય તેનું નિમૂ ળ નિવારણ કરવામાં હવે સ્વરાજ્ય મળ્યા પછી કાઇ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલરૂપ નથી એ વિશ્વાસે દરેક પ્રકારની ખેડા દૂર કરવા કટિબદ્ધ થવુ' (૩) કેાઈ પશુ વ્યક્તિ કે પ્રજા પેાતાને પ્રાપ્ત થયેલ સિધ્ધિએ સાચવવાનુ કામ અને નવી સિધ્ધિ મેળવવાનુ` કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કર્તવ્યપરત ંત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિં, એવી સમજણ અંદરથી કેળવવી. ઉપર સૂચવેલ છે તે અર્થી આપણને ઇશાવસ્ય 'ના મૂળ મત્રને મુદ્રાલેખ બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જો કાઇ વ્યક્તિ કે પ્રજા લાંબુ અને સુખી સવાદી જીવન જીવવા ઇચ્છે તે તેણે આવશ્યક બધાં જ કત બ્યા કરતાં રહેવુ જોઇએ. અર્થાત્ પુરૂષા હીનતામાં ધમ માનવો ન જોઈએ. વ્યકિત અને સમષ્ટિના મધુર સંબંધે ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકતવ્યના ફળને ઉપભેગ ત્યાગપૂર્ણાંક જ કરવો ધટે. તે ખીજાના શ્રમફળની લાલચના પાશથી છુટવુ ધરે. ‘ઇશાવાસ્ય’ના એ. મંત્રના ઉકત સાર ધમ, જાતિ, અધિકાર અને સપત્તિના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપેાતાની સત્તાના લેખે તરેહતરેહના દાવાએ આગળ ન ધરા અને જનતાના હિતમાં જ પેાતાનું હિત સમજો ! નહિ' તે અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે ભૂંડી અરાજકતા ઉભી કરવાના કારણુ બનશે। અને વિદેશી આક્રમણુને કરી નાતરી પોતે જ પહેલાં ગુલામ બનશે. પંડિત સુખલાલજી. - પયુંષણ વ્યાખ્યાનમાળા દર વર્ષ માફક આ વર્ષે પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાની ગાઠવણ ` કરવામાં આવી છે. તા. ૧૧-૯-૪૭ ગુરૂવારથી આ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરવામાં આવશે. પહેલાં સાત દિવસ સવારના સાડા આઠથી સાડા દશ સુધી વીઠ્ઠલભાઇપટેલ રોડ ઉપર આવેલ આનંદ ભુવનની વ્યાખ્યાનશાળામાં સભાઓ ભરવામાં આવશે. હંમેશા સારા જાણીતા વિદ્વાન વ્યાખ્યાતાએ તરફથી ખએ વ્યાખ્યાના થશે. વ્યાખ્યાતાઓ તેમજ વ્યાખ્યાન વિષયે। પુરેપુરાં મુકરર થયેલ નહિ હોવાથી આખા કાર્યક્રમ આ અકમાં આપી શકાતા નથી, આઠમા દિવસની વ્યાખ્યાન સભા વિષે હવે પછી જાહેરાત કરવામાં આવશે. સર્વે ભાઇ મહેતાને આ વ્યાખ્યાન સભાઓમાં વખતસર પધાર્યા અને વ્યાખ્યાના દામયાન પુરી શાન્તિ જાળવવા વિનંતિ કરવામાં આવે છે. મત્રી, મુબઇ જૈન યુવક, સધ શ્રી મુખર્જી જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુખપ્રુ. મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુખઇ. ૨
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy