________________
*
પ્રભુ જ
અને નિસ્વાથ કાર્યો કરવાની તાકાતની આવશ્યકતા પહેલાં 19 કાળે હતી એથી વધારે કદાચ નહિ તે એટલી તે જે મહાન ધ્યેય આપણું આહવાહન કરી રહેલ આપણે ફરીથી આપણી જાતનું સમર્પણ કરવાનું છે.
ઉભેલી છે જ.. છે. તેના ચરણે
કા મહાન
એ અપૂર્વ ઘટના
ગાંધીજી પહેલાં પણ નાવાખલી જઇ આવેલા અને કેટલાક સમય ત્યાંની જનતા વચ્ચે પસાર કરી આવેલા. ગાંધીજી ત્યાં હતા તે વખત દરમિયાન ત્યાં કાંઇક શાન્તિ, કાંઈક સ્વસ્થતા, કાંઈક રાહત જેવુ દેખાતુ હતું. પણ ત્યાંથી પાછા કરવા બાદ એ પ્રદેશના જે અહેવાલો આવતા હતા તે ઉપરથી ગાંધીજીના આ પ્રયાસને કશા જ અથ નથી-ગુ ંડાગીરીને ઇરાદાપૂર્વક વરેલા લેકને કાઈ ઠેકાણે - લાવવા સમર્થ નથી—એ પ્રદેશોમાં 'િદુ-મુસલમાના વચ્ચે એકતા થવાની આશા રાખવી એ કેવળ આકાશકુસુમવત્ છે. એમ આપણને લાગતુ હતું. પણ આ નિરાશા અને શ્રધ્ધા આપણી હતી. ગાંધીજી તે। કાશ્મીરના કાર્યક્રમ પુરો થયો કે તેવાખલી જવા માટે સીધા ચાલી નીકળ્યા. હિંદના લેા એગસ્ટની ૧૫ મી તારીખની આવતી આઝાદીના ભવ્ય ઉદ્યાપનની તૈયારી કરી રહ્યા હતા. ગાંધીજી ખ’ગાળા તરફ જતાં ન દીલ્હી રાકીયા-ન આગામી આન સમાર’ભમાં પેાતાનુ પ્રમુખસ્થાન સંભાળવાની તેમણે લેશ માત્ર પરવા કરી. ઓગસ્ટની દશમી તારીખે તેઓ કલકત્તા પહેાચ્યાં. કલકત્તા કામી રમખાણેાનાં વાદળાથી ઘેરાયેલુ હતું. લુટકાટ, મારામારી, આગ, ખેબ-વૈર પ્રતિવૈરની સાડમારીએ! કલકત્તાને આવરી રહી હતી. ગાંધીજી કલકત્તા પહોંચ્યા. તે દિવસે અને પછીના દિવસે સેકડૅની સંખ્યામાં લેકા ધવાયા હતા અને કેટલાય માણસો મૃત્યુશરણુ બન્યા હતા. બારમી તારીખે કલકત્તા શહેરના રમખાણવિસ્તારામાં ગાંધીજીએ લગભગ પચ્ચાસેક માઈલના પ્રવાસ કર્યાં. ૧૩મી તારીખે બપોરના ભાગમાં ગાંધીજીએ ઇશાન ખુણામાં આવેલા ખેલીઆધાટના તફાનગ્રસ્ત વિસ્તારમાં એક મુસલમાનના મકાનમાં વસવાટ કર્યાં. આ વખતના શાન્તિકામાં તેમને સહકાર આપતા શ્રી. સુહરાવદી પણ તેમની સાથે જ હતા. એલીઆબાટમાં હિંદુ-મુસલમાનની મિશ્ર વસ્તી છે. તાજેતરમાં આ વિસ્તારમાં સૌથી વધારે તાના થયાં હતાં. ગાંધીજી ત્યાં પહેાંચ્યા દ હિંદુ યુવાન છેાકરાએ બહુ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા અને મહાત્મા ગાંધી પાછા જાવ', ‘સુહરાવદી પાછા જાવ એવા પાકારા જોરશે।રથી કરવા લાગ્યા. તેમના પ્રતિનિધિઓએ ગાંધીજીને પૂછ્યું કે ‘ગઇ સાલ એગસ્ટની ૧૬મી તારીખ પછી જ્યારે હિંદુઓનાં મકાનમાં આગ ભભૂકી રહી હતી ત્યારે તમે અમારી પાસે કેમ ન આવ્યા ?' ગાંધીજીએ તેમને ણુ સમજાવ્યા પશુ તેમના ઉકળાટ શમ્યા નહિ. બહાર ઉભેલા ટાળાએ બળપૂ'ક કમ્પાઉન્ડના દરવાજા ખાલી નાંખી અંદર પ્રવેશ કર્યો અને પથ્થરમારા શરૂ કર્યાં, ગાંધીજીના એરડાની બાજુના ખંડની ભારીએના કાચ તુટી ગયા. ગાંધીજીએ ટાળાને જણાવ્યું કે મારી ભૂલની મને તમે જો ખાત્રી કરાવી આપશે તે હું અહિંથી જરૂર ખસી જઈશ, પણ જો તમે તેક્ાન કરશો તે હુ તમને કહુ છુ કે તમે માત્ર મારા જીવ વિનાના ખેળીઓને જ અહિંથી ખસેડી શકશે.”
કલકત્તાના
તા. ૧-૯-૪૭
છે, સમય સર્વથા અનુકુળ છે. આપણે પ્રાર્થના કરીએ કે એ કાર્યને પહેાંચી વળવા માટે આવશ્યક બળ, શાણપણ અને તૈય આપણામાં સદા પ્રગટતાં રહે.
અનુવાદક : પૂરમાનદ,
આ હતી . એગસ્ટ માસની ૧૩મી તારીખની પરિસ્થિતિ. ગાંધીએ . તે પાતાનુ કાર્ય અણનમ ચાલુ રાખ્યું જ્યાં ત્યાં જાપમાન અને હડધુતીના પાકારા સંભળાયા કરતા હતા. એમ છતાં સામાન્ય જનતા ઉપર ગાંધીજીના પ્રયાસની કાંઇક અસર પડી રહી હાય એવાં ચિના દૃષ્ટિગોચર થઇ રહ્યા હતાં. લેાકેાના દિલમાં વહેમ, ભય, અવિશ્વાસ ભરેલાં હતાં. ૧૪મી તારીખની રાત્રે એ અરાજકતાગ્રસ્ત પ્રદેશમાં વસતા લોકો મારફાડથી થાકેલા, કિંત વ્યમૂઢ બનેલા-આવતીકાલ કેવી પડશે તેની જાણે કશી પણ સુઝ
પડતી ન હોય એવી સ્તબ્ધતા દાખવી રહ્યા હતા. આની પાછળ વળી પાછું બીજું કયું તેશ્વાન આવવાનુ હશે એવા તર્ક વિતર્કા વડે સૌ કાઇને ખેચેન બનાવતી નિરવ શાન્તિ ચૈતર* પથરાઇ રહી હતી. રાત્રીના પેણાબાર વાગ્યા બાર વાગ્યા, સવા બાર વાગ્યા અને એ નિરવ શાન્તિને એકાએક અન્ત આવ્યો. જાણે કે કાઇ જાદુઇ અસર નિપજી ચુકી હાય તેમ હિંદુ અને મુસલમાનનાં સખ્યાંબંધ ટાળાંએ એક બીજાની નજીક આવવા લાગ્યાં, એકમેકને મળ્યાં, ભેટયાં અને કઇ રીતે- છુટા ન પાડી શકાય એવી રીતે એકમેકમાં ભળી ગયાં. સાધારણુ રીંતે આવા ટાળાં ખાટલી, મેષેા અને છરા વડે એકમેકનુ સ્વાગત કરતા હતા તેને બદલે ફુલહાર, અભિનન્દન, ધન્યવાદ, નમસ્કાર, સલમ અને આલિંગાનાં જ્યાં ત્યાં દર્શન થવા લાગ્યાં. હિંદુએ અને મુસલ માતા સાથે મળીને નાચવા લગ્યા, કુદવા લાગ્યા. તેમણે ભેગા થને સરધસે। કાઢયા, ‘જય હિંદ', 'હિંદુ મુસલમાન એક હા’,ના ગગનભેદી પાકારે વડે આખા શહેરને ગજાવી મુક્યુ. ગઇ કાલના તેકાનકેન્દ્રો ૧૫મી તારીખની સવારે આનદસમારભનાં મથામાં પલટાઈ ગયાં. તે દિવસથી આજ સુધીમાં કલકત્તામાં બન્ને કામે વચ્ચે ભાઇચારે વધતે જ ચાહ્યો છે. કાઇ પણ સ્થળે એક પશુ તિ બનાવ બનવા પામ્યા નથી. મહાલ્લું મહેલ્મે ગાંધીજીની પ્રાથનાસભાગેવાય છે. એ પ્રાર્થનાસભા હિંદુ લતામાં ડૅાય કે મુસલમાની લત્તામાં-દ્રુજારેની સખ્યામાં હિંદુ અને મુસલમાને એકઠા થાય છે, ‘મહાત્મા ગાંધીજી ની જય'. ‘હિંદુ મુસલમાન એક હા ઇનકીલાબ ઝીન્દાબાદ' આવા પેકારેથી ગગનને ગજવી મુકે છે. ગાંધીજીનું કલકત્તાની જનતા સર્વત્ર અણુપ્યું બહુમાન કરે છે, તેમને પુરી શાન્તિ અને આદરથી તેએ! સાંબળે છે, અને ગઇ કાલનુ જંગલીપણું તેમને શરમાવી રહ્યુ હાય એવી નમ્રના દીનતાભર્યા વદને એકમેકને નિહાળે છે અને ગુમાવેલી. મહેબૂત પછી એકાએક પ્રગટી ઉઠી હાય એમ પરસ્પર ઉમળકાથી ભેટે છે અને એકમેકનુ લેખાતા અભિનન્દન કરે છે. ગઇ કાલના કટ્ટર વિરોધી સુઝુરાવદી પણુ આજે ગાંધીજી સાથે રહીને કામી એકતાનુ આદૅશન ચેતરક પુરા વેગમાં વહેતુ કરે છે, આઝદીના આનંદમાં અને કામી એકતાના ઉલ્લાસમાં આખું કલકત્તા નિમગ્ન અની ગયું છે. આ રીતે અસાવિત વાસ્તવિક બન્યું છે; અશકય લેખાતી ઘટના શકય બની છે. આઝાદીના ઔપચારિક ઉત્સવથી દૂર ભાગતા ગાંધીજીએ આ રીતે સાચી આઝાદીનું' જગતને દશન કરાવ્યુ' છે. આવી અણુધારી રીતે સાયલી એકતાના ભવ્ય દર્શનથી ગાંધીજી કૃતકૃત્યતા અનુભવી રહ્યા છે અને આ કમનસીબ દેશમાં છિન્નભિન્ન થયેલી કામી એકતાને પુનર્નાર્જ વિત કરવાના ભગીરથ કાર્યમાં પોતે જરૂર સફળતાને પામશે એવી શ્રધ્ધા ગાંધીજી અનુભવી રહ્યા છે,
ઔગસ્ટની દશમીથી પદરમી તારીખ-એ છ દિવસમાં કલકત્તાનંગરની આ તે કેવી કાળા-પલટ ? ૧૧ મી તેમજ ૧૨ મી તારીખે દરમિયાન તે। કલકત્તામાં કમી દાવાનળ પુરજોસમાં સળગી રહ્યો છે. ૧૩મી તારીખે ગાંધીજીના નિવાસસ્થાન ઉપર લેાકેાનુ” ગાંડુ ટાળુ હુમલા કરી રહ્યું છે અને ગાંધીજીના જાનને જોખમાવી રહ્યું છે. ૧૪મી તારીખે કામી · વીખવાદમાં એટ આવતી લાગે છે. એ જ દિવસની મધરાતે આકાશને ઘેરી