SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯૪૭ પ્રશુક્ષુ જેન ખાતાઓમાં નાકરી. કરતા અધિકારીઓએ શાસક અને સત્તાધારી મટીને, અન્ય આઝાદ દેશોમાં છે તેમ, પ્રજાના સાચા સેવક બનવાતુ છે. પ્રજાએ અને સરકારે તેમને પોતાના વિશ્વાસ આપવા છે અને જે પ્રજા વચ્ચે રહીને તેમણે કામ કરવાનું છે તે પ્રજાના જીવનને અનુરૂપ વળતર અને સગવડે તે અધિકારીઓને મળે એ તેમણે જોવાનુ છે. બંધ અને ખાસ જ્યારે માનવીનાં હાથે ચાલતુ માનવીનું શેષણુ જ્યારે હિંદના આદિવાસી અને બીજી પછાત જાતિ વર્ષાંતે તે પહોંચી વળે ઍવી સગવડા ગાઠવણા ઉખી કરવામાં આવી હશે, જ્યારે આ ભૂમિ તેના લાખા માણુસેને પુરૂં પડે એટલુ ધાન્ય. પકાવતી હશે એટલુ જ નહિ પણ જ્યારે આ ભૂમિ ઉપર દુધની નદીઓ વહુતી થશે, જ્યારે સ્ત્રીઓ અને પુરૂષ સૌ કોઇ ખેતરમાં અને કારખાનામાં કામે લાગી ગયા હરશે અને સૌ કાઇના મોઢા ઉપર આનંદ અને સ ંતાષનું હાસ્ય ખીલી ઉયુ હશે, જ્યારે દરેક ધર અને ઝુ'પડું ગ્રામેદ્યોગના સંગીતથી ગુંજી ઉઠયું હરો અને કુમળા કન્યાએ પશુ જાતજાતના ઉદ્યોગામાં રાકાયલી હુશે અને એ સંગીતના નાદમાં ડાલવા લાગી હશે, જ્યારે સૂર્ય અને ચંદ્ર સુખ પૂણ વસતિસ્થાના ઉપર અને સ્મિતશાલી મુખમુદ્રા ઉપર ઉષ્ણુ તેમજ શીતળ કિરણા વરસાવી રહેલ હશે ! આજનું આપણું કર્તવ્ય થયું હશે, માટે ઉપરના આ બધું નિર્માણ કરવા માટે આપણને ભાવનાખળની, આદશ દશ નની, આત્મભોગની, જેટલી બુધ્ધિશકિત અને ધૈર્ય, જેટલી નિશ્ચયશકિત અને વ્યવસ્થાકિત આપણે એકત્ર કરી શકીએ તે સની. આપણુને જરૂર છે. આપણે ત્યાં ધણા પક્ષે છે અને તે પક્ષે ભિન્ન ભિન્ન આદર્શ અને સમાજરચનાની કલ્પના ધરાવે છે. તે દરેક પક્ષ પોતપોતાની કલ્પના મુજબ દેશનું ભાવી ધડવાના અને પોતપોતાના દ્રષ્ટિબિન્દુને અનુરૂપ ખંધારણ અને વહીવટી તંત્ર ઉભુ* કરવાના પ્રયત્ન કરી રહેલ છે. આ પક્ષને પોતાના અનુયાયીઓ તરફથી વફાદારીની અપેક્ષા રાખવાના જરૂર હકક છે. એમ છતાં પણ આપણે સર્વે એ ખરેખર સમજી લેવું તેમ જ સ્વીકારવું’ ઘટે છે કે આજે આપણને સૌથી વધારે જરૂર છે મહાન રચનાત્મક પ્રયત્નની, નહિ કે ઝગડાની; સખત સંગીન કાયની, નાંદુ કે દલીલબાજીની અને આ દિશાએ સૌ કાઇ પાતપોતાના ફાળા જરૂર આપશે એવી આપણે આશા રાખીએ. ખેડુત વધારે ધાન્ય ઉગાડે એમ આપણે માંગીએ છીએ; મજુરો વધારે માલ પેદા કરે એમ આપણે ઇચ્છીએ છીએ; ઉદ્યોગપતિએ તેમની બુધ્ધિશક્તિ અને સાધનસમૃધ્ધિના જનતાના ભલા માટે ઉપયેગ કરે એવી આપણે અપેક્ષા ધરાવીએ છીએ. સૌ કાઇને યાગ્ય અને આરેાગ્યપૂર્ણ જીવનના સયોગા પ્રાપ્ત થાય અને આત્મસુધારણા અને આત્મભાન માટે પુરા અવકાશ મળે—આ બાબતની આપણે સૌને પુરી ખાત્રી આપવી જોઇએ. જે મહાન કાય આપણા માથા ઉપર ઉભુ છે તેની સાધના પાછળ લાકાએ પેાતાની સવ' શકિત આપણુ કરવાની છે, એટલુ જ નહિ પણ જેમના હાથમાં દેશનું વહીવટી તંત્ર મુકાયલુ છે. અને જે પ્રજાજીવનના શાસક અને નિયામક છે તેમણે સત્તાધારીના રૂઆબ છોડીને પ્રજાના સાચા સેવા બનવાનુ' છે. આપણુ લશ્કરે દૂર દૂરના પ્રદેશમાં બહાદુરી અને લડાયક કુશળતા માટે અમર ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આપણા સૈનિકો, નાયિકા, અને વૈમાનિકાએ હવે સમજવાનું છે કે જેના ઉપર આપણને મળેલી આઝાદીની રક્ષા કરવાની જવાબદારી રહેલી છે. એટલુ જ નહિં પણ નવજીવનના નિર્માણુકાય'માં પણ જેણે અનેક રીતે મદદરૂપ થવાનુ છે એવા એક રાષ્ટ્રીય સૈન્યમાં પોતાની જાતને હવે પલટવાની છે. આપણા સૈન્યમાં એવું એક પણ અધિકારસ્થાન નથી કે જે આપણા લોકાને સુલભ ન હાય, અને એથી પણ વિશેષ આવકારદાયક બીના તે એ છે કે આપણા આખા સૈન્ય ઉપર હિંદીઓનુ* સવવ્યાપી પ્રભુત્વ સ્થપાય એ માટે મહત્વનાં સર્વ અધિકારસ્થાને ઉપર હિંદી જેમ બને તેમ જલ્દિથી ગાઠવાઇ જાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. ' જુદા જુદા સરકારી જે રાજ્યા હિંદી યુનીયનમાં જોડાયા છે તેમને અમેા આવકાર આપીએ છીએ અને તે તે રાજ્યની પ્રજા તરફ્ અમારા મૈત્રીભાવ જાહેર કરીએ છીએ. રાજામહારાજાએ તે અમે જણાવીએ છીએ કે તેમની વિરૂદ્ધ અમારા દિલમાં કશી પણ પ્રતિકુળ કલ્પના કે યેાજના નથી. અમે આશા રાખીએ છીએ કે તે ઈગ્લાંડના રાજાના દાખલ,તે અનુસરશે અને બંધારણીય શાસક બનવાનું પસંદ કરશે. છેલ્લા બે વિશ્વવિષ્રદ્ઘા દરમિયાન જ્યારે યુરાપની કેટલીયે રાજ્યસ’સ્થાએ વિસર્જિત થઇ ચુકી છે ત્યારે જે રાજ્યસંસ્થા અનેક આધાતાના સામના કરીને આજ સુધી ટકી રહી છે. તે બ્રીટીશ રાજ્યસંસ્થાને પેાતાના આદર્શ તરીકે સ્વીકારવાનુ તે પસદ કરે એમ આપણે ઇચ્છીએ છીએ, બ્રીટીશ સંસ્થાનામાં અને અન્યત્ર વસવાટ કરી રહેલા હિંદીતે અમે અમારી શુભેચ્છાઓ માકલીએ છીએ અને તેમના સુખકલ્યાણુની અમારા દિલમાં સતત કાળજી હાવાની ખાત્રી આપીએ છીએ. અમારી લઘુમતી કેમેતે પણ અમે ખાત્રી આપીએ છીએ કે તેમના પ્રત્યે વ્યાજખી અને ન્યાયી વર્તાવ રાખવામાં આવશે અને તેમના હકાને બધી રીતે સન્માનવામાં અને રક્ષવામાં આવશે. આપણા માથા ઉપર અત્યારે સૌથી મોટી જવાબદારી તે હાલ ધડાઇ રહેલુ બંધારણ પુરૂં કરવાની છે. એ બધારણ એવુ હાવુ જોઇએ કે જે દ્વારા સૌ કાષ્ટને સ્વતંત્રતા અને સ્વાધીનતાની પુરી પ્રતીતિ મળે, એટલું જ નહિં પણ એ સ્વતંત્રતાનાં મીઠાં મૂળાં આપણે સૌ જલ્દિ પ્રાપ્ત કરીએ અને ભાગવતા થઈએ. આ બધા× રણ ઘડવાનું કામ આપણે જેમ બને તેમ જલ્દિી પુરૂ કરવુ જોઇએ કે જેથી જેના વિષે આપણે સૌ ગૌરવ ચિન્હવી શકીએ એવા આપણા પોતાના બનાવેલા બંધારણુ નીચે જીવવાનુ અને કાય હાથ ધરવાનું આપણે શરૂ કરી શકીએ. એ બ’ધારણનુ રક્ષણ કરવું અને આપણા ચિરસ્થાયી કલ્યાણુ માટે અને જગત્ની સેવા અર્થે તેને ટકાવી રાખવું એ આપણા પરમ ગૌરવ અને ઉત્કૃષ્ટ અધિકારને વિષય લેખાવે જોઇએ. એ બંધારણ ધડવામાં આપણે સ્વાભાવિક રીતે ખીજા દેશોના અને પ્રજાએના અનુભવના તેમજ આપણી પરંપરા અને આસપાસના સમેગાને લગતા જ્ઞાની પુરેપુરા લાભ ઉઠાવીશું અને સંભવ છે કે કાઇ કાઇ ઠેકાણે વર્તમાન તિહાસે નકકી કરેલી રેખાએની આપણને અવગણુના કરવી પડે અને પ્રાંતાની જ માત્ર નહિ પણ અધિકારી અને સત્તાસ્થાનની પણ આપણે નવી સીમા નિર્માણ કરવી પડે. આપણું ધ્યેય એવું બંધારણુ ઘડવાનું છે કે જે દ્વારા જનતાની ઇચ્છા વ્યકત થઈ શકે તેમજ તે પુછા મુજબ રાજકીય અમલતી રચના થઇ શકે અને તે દ્વારા વ્યક્તિસ્વાત ંત્ર્ય સુરક્ષિત અને એટલું જ નહિ પણ બહુજનકલ્યાણુ સાથે તે વ્યકિતસ્વાત ંત્ર્યતા સુમેળ સાધવામાં આવે તેમજ તેને આધીન કરવામાં આવે. આજ સુધી આપણને આઝાદી સર કરવાની અને તે ખાતર તરેહ તરેહના સંકટા વેઠવાની અને બલિદાના આપવાની પ્રતિજ્ઞા લેવી પડતી હતી. હવે એવા વખત આવ્યા છે કે જ્યારે આપણે ખીજા પ્રકારની પ્રતિજ્ઞા લેવાની રહે છે. કાઇ એમ કલ્પી ન લે કે કાર્ય કરવાના અને આત્મભેગ આપવાના સમય પુરા થયા છે અને આઝાદીનાં મીઠાં ફળે ભેગવવાના સમય આવી પહોંચ્યા છે. આપણે એ બરાબર ધ્યાનમાં રાખીએ કે ભવિષ્યમાં ઉત્સાહની
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy