SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૮-૪૭ એટલુ જ નહિ પણ આવાં રાજ્યે હિંદની ભાંગીતુટી એકતાને પણ ભારે જોખમરૂપ બની રહ્યાં છે. આ રીતે હિંદી એકતાનુ મીઠું' મધુરૂ' સ્વપ્ન જાણે કે આજે અનેક બાજુએથી છેદાઇ રહ્યું હેય એવા દુ:ખદ મમ ધાતક પ્રત્યાધાત આજે આપ સર્વે અનુ ભવી રહ્યા છીએ. ગયા વિશ્વયુદ્ધમાં તે હિંદને જેમ તેમ બ્રીટીશ સત્તા નીચે જાળવી શકાયું. પણ હવે તે હિંદને સારી રીતે શસ્ત્રસજ્જ કરવામાં ન આવે તે દુનિયાની નવી પરિસ્થિતિમાં હિંદમાં સ્થપાયલી થ્રોટીશ હકુમત ટકાવવાનુ` કા` અશકય બની ગયું હતું. અને એ ઉપરાંત હિંદની-હિંદી સૈન્યની–સરકાર પ્રત્યેની વફાદારી હવે ખીલકુલ વિશ્વાસનીય રહી નહોતી. હિંદ હવે લાભના વિષય મટીને બહુ મેટી જવાબદારીના વિષય બની ગયું હતુ. અંગ્રેજ પ્રજાના દુરંદેશી રાજ્યકર્તાઓએ આ વસ્તુસ્થિતિ યથાવરૂપે પરખી લીધી અને હિંદી પ્રજા નવી લડતના ..વિચાર કરવા માંડે તે પહેલાં હિંદને સવ' રાજ્યઅધિકારો સુપ્રત કરવાને તેમણે નિ ય કર્યાં. એ વની લાંખી વાટાધાટા, અનેક અશાન્તિજનક ધટનાએ અને કામી કલમાંથી પસાર થવા બાદ આજે આપણા નામડળમાં આઝાદીને સૂર્ય ઉગે છે અને તેનાં પ્રકાશકિરણે ચિરકાલીન રાત્રીના ગઢ તિમિરનો નાશ કરી રહેલ છે. આવા અપૂર્વ દિવસ જોવા માટે જીવતા ડાવુ એ માનવીજીવનને કાઇ નાના સરખા લહાવા ન ગણાય. આમ આજે આપણા દેશમાં અસાધારણુ અપૂર્વ ઘટના બની રહી હૈાવા છતાં એ ઘટનાના મમને યથાસ્વરૂપે ઝીલતે એવા પ્રજાના દિલમાં ઉત્સાહ નથી દેખાતે એનુ' શું કારણુ ? શુ આજે મળતી આઝાદી સાચી આઝાદી નથી ? આજે શું આપણી કે! વચના થઇ રહી છે અને અંગ્રેજ સત્તાની ધુંસરી એક નહિ અને બીજા આકારમાં આપણા માથા ઉપર હજી ચાલુ રહેવાની છે ? આજે જે કાંઇ આપણી આંખ સામે બની રહ્યું છે તે જોનાર હરગીજ કહી શકે તેમ નથી કે આપણને હસ્તગત થતી આઝાદી લેશ માત્ર શંકાસ્પદ છે. અંગ્રેજ સત્તા ચેતરફથી સકેલાઇ રહી છે અને આપણા વર્તમાન અને ભાવીની સવ જવાબદારીઓ આપણા ઉપર આવી રહી છે. આજે આપણા ગવનર-જનરલ અંગ્રેજ છે, સૈન્યના કેટલાક હાવેદારા 'ગ્રેજ છે, રાજ્યવહીવટના કેટલાક સૂત્રધારા પણ અંગ્રેજ છે. આ બધું રાખર છે, પણ તેમનું કાયમી રહેવુ તે કાંઇ અંગ્રેજ સત્તાના બળને લીધે નથી પણ આપણી પેાતાની સ્વેચ્છાજન્ય અનુમતિ અનુસાર અને તાત્કાલીન સગવડ ખાતર જ છે. તે પછી આજે આવા અનુસાડ, આવા વિષાદ કેમ ? આનાં કેટલાંક કારણેા છે. એકતા એક અને અવિભાજ્ય હિંદની આઝાદી એ આપણુ ચિરકાલસેવિત સ્વપ્ન હતુ તે પાકીસ્તાનના ઉગમ સાથે ખ'ડિત થયુ' છે. આઝાદી તે આવે છે પણ હિંદના ભાગલા પડે છે, આ બાળતનું દર્દ પ્રજાના દિલને ઉંડાણમાંથી કારી રહ્યું છે અને તે ગમે તેટલા વિચાર કરવા છતાં અને વર્તમાન સગામાં પાકી સ્તાન અનિવાય` ખની ગયુ. હતું. એમ બુદ્ધિથી સ્વીકારવા છતાં એ દર્દ કાઇ પણ રીતે શમતુ નથી. ખીજું આ ભાગલાપ્રકરણ માત્ર પાકીસ્તાનના ઉદ્ભવથી જ સમાપ્ત થતુ નથી. અંગ્રેજસરકારે હિંદના સવ દેશી રાજ્યેાને ઓગસ્ટની ૧૫ મી તારીખથી સ્વતંત્ર જાહેર કરીને હિંદી પ્રજાને ભારેમાં ભારે દ્રોડ કર્યાં છે. આ વ્યવસ્થાએ ધણા દેશી રજાઓનાં મગજ ભમાવી નાંખ્યાં છે. અને હવે તે। પેતે ફાવે તેમ વર્તી શકશે અને પોતાની પ્રજાને ફાવે તેમ દબાવી શકશે એવા તરગામાં તે રાંચી રહ્યા છે. અલબત્ત ખરા દેશી રાજ્યે હિંદી યુનીયનમાં જોડાઇ રહ્યા છે, પશુ એ જોડાણુખાતે પણ દેશી રાજ્યની પ્રજાની સ્થિતિ ભારે કફોડી કરી છે. દરેક રાજ્યનો પ્રજાએ પોતપોતાનુ લોકશાસિત રાજ્યતંત્ર હાંસલ કરવા માટે ખેતપેાતના રાજા મહારાજા સાથે હજી લડવાનું બાકી છે. આ કારણે હિંદી યુનીયનમાં જોડાયલા દેશી રાજ્યાની પ્રજામાં આન ંદ અને ઉલ્લાસ કરતાં નિરાશા અને ચિંતા વધારે છે. અને હૈદ્રાબાદ, ભોપાળ જેવા જે દેશી રાજ્યે હજુ હિંદી યુનીયનમાં જોડાવા માંગતા નથી, ત્યાંની પ્રજાને મારું તે।" મત્યંત વિકટ છે. ત્રીજી, પાકીસ્તાન સ્વીકારાવા છતાં કમી કલહને અંત આવ્યા છે એમ માનવાને હજી કશુ' પણ કારણ નથી. છેલ્લા બાર મહીનાથી આપણે જે જોઇ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીન્ને, કામી કકાસને લીધે જે પારિવનાની યાતનાએ; પાયમાલી ખમી રહ્યા છીએ, કલકત્તા, નવા ખલી, ખીહાર, પંજાબ, વાયવ્ય પ્રાંતમાં જે કાંઇઆજ સુધીમાં બની ગયું અને આજે પણ બની રહ્યું છે તે સર્વ આપણા સ્મરણમાંથી ક્ષષ્ણભર પણ ખરી શકતું નથી. પાકીસ્તાનના અધિકારી આજે લઘુમતીઓને સહીસલામતીની ખાત્રી આપી રહ્યા છે. એમ છતાં પણ તેમના પ્રદેશમાં બનતી ખીના આ ખાત્રીને ઇનકાર કરી રહી છે. આ પ્રકારની ખેચેનીએ આપણા દિલને ચારે તરફથી ઘેરી લીધુ છે. ચેાથુ, વન માન અન્ન, વસ્ત્ર અને વસવાટની હાડમારીએથી પ્રજા કાયર અને બેહાલ બની રહી છે. કોંગ્રેસ સત્તારૂઢ થવા છતાં આ હાર્ડમારીઓ લેશ માત્ર ઘટવાને બદલે ઉતરેત્તર વધતી જ ચાલી છે. એવામાં આજે વરસાદની ભારે ખેંચ પડી છે. અને દુષ્કાળના ઓળા ચેતર૬ નજર પસરવા લાગ્યા છે. જે આમને આમ વરસાદ નહિ વે તે આગામી દુષ્કાળ કેટલો ભયાનક હશે તેની કાઇ કલ્પના થઇ શકતી નથી. આજે પણ જાનારા મરવા લાગ્યા છે, માનવીએ અત્યન્ત અકળાવા લાગ્યા. છે. કમનસીબે જનતાની આજની હાડમારીઓ દૂર કરવામાં પોતાની ક્રમઆવડતને લીધે અથવા તે પેાતાને જેના ઉપર કાબુ નથી એવા આસપાસના. અનિવાય સયેાગાને લીધે આજની કોંગ્રેસ સરકાર એટલી બધી અલ્પસામર્થ્યવાળી માલુમ પડી છે કે સપૂર્ણ સત્તા હાથમાં આવવા છતાં નવી આઝાદ સરકાર આપણી એ ઉકેલી રાકશે કે કેમ તે બાબતમાં લોકાને હજુ વિશ્વાસ પડતા નથી, તેથી આજે બધી બાજુએથી નિરાશા, ગ્લાનિ, અને દૃષ્ટિબધિરતા નજરે પડે છે. આખી રાત સખત વાવાઝેડુ વીજળી, વરસાદના ગડગડાટ અને તેફાન ચાલ્યા .કયુ" હાય, આકાશમાં વાદળેા ગાઢપણે વાયલાં હાય, હજુ પણ વાવાઝેડુ કે- તેાાન શમવાના કાઇ ચિહ્નના દેખાતા ન હાય, પૂર્વાકાશમાં દૃષ્ટિગોચર થતા પ્રભાતને ઉદય પણ સર્વત્ર વ્યાપેલા સુનકારપણાને ભયગ્રસ્તતાને, ઉદાસીનતાને વિદારવામાં અસમય બનતે હાય, પસાર થવા આવેલી રાત્રી કરતાં પશુ આગામી દિવસના ગર્ભ માં રખેને વધારે આફત, હૈ!નારત અને યાતના ભરેલી નહિ હોયને ? એવા કોઇ વિચિત્ર પ્રશ્ન સૌ કાઇના દિલમાં ઘુમ્યા કરતા હાય-આજે આઝાદીના આ મગળ પ્રભાતે, સ્વરાજ્યના શુભ આગમન પ્રસંગે આપણી મને દશા કાંઇક આવા પ્રકારની વર્તે છે. આજ કારણે આઝાદી આવ્યાના ઉલ્લાસ આપણુને આગળ ધકૉલે છે, વર્તમાન વિકરાળ પરિસ્થિતિનું દર્ષોંન આપણા ઉલ્લાસને ભાંગી નાખે છે, આમ હોવા છતાં પણ આપણે બરાબર સમજવું જોઇએ કે આજનું આહ્વામણુ' વર્તમાન અંગ્રેજ સહકારની સતત શાષક અને કામ કામ વચ્ચે અથડામણી ઉભી કરનારી એ સદીની રાજ્યનીતિ અને છેલ્લુ કાલકરાળ વિશ્વયુદ્ધ-એ એ કારણેાનુજ સહજ પરિણામ છે. એ યુધ્ધ પુરૂ થયાને ખે વર્ષ થવા આવ્યાં છે; અંગ્રેજ સરકાર આજે વિદાય લઇ રહેલ છે, આજે જે છે તે આવતી કાલે નથી રહેવાતું. મૂળ છેદાતાં ધાતક ર્પારણામાને લય થવા જ જોઇએ. આવી શ્રદ્ધાપૂર્વક આપણે વમાનને વિચાર અને ભભિષ્યની કલ્પના કરવી જોઇએ, આજ દૃષ્ટિએ આજના દિવસ હિંદુસ્થાનના ઋતિહાસમાં કેટલા અપૂર્વ છે તેની આપણે યથાસ્વરૂપે “
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy