________________
७०
પ્રશુદ્ધ જૈન
તા. ૧-૮-૪૭
ભિલ્લમાળની રાજલક્ષ્મીના અસ્તંગમન પછી અણુહિલપુરના ભાગ્યદય થયે। અને ગુજરાના જ એક રાજવંશમાં જન્મેલા વનરાજ ચાવડાના છત્ર નીચે એ પ્રાચીન ગુર્જર દેશની ધન-જનાત્મક સમગ્ર સંપત્તિ અણહિલપુરના સીમાડાએ માં આવીને ગાઢવા, શ્રીમાળના નામની સ્મૃતિ માટે તેમણે સરસ્વતીના તીરે શ્રીસ્થલની પણ નવીન સ્થાપના કરી. થેાડા જ દાયકામાં એ શ્રીસ્થળ અને અણહિલપુરની આસપાસના સમગ્ર પ્રદેશ ભિલ્લમાળના જૂના પ્રદેશની જેમ ગુજરદેશના નવીન નામે ભારતવિદ્યુત થયા. શીલગુંણુસૂરિ નામના એક જૈનાચાય ને વરપ્રદ હસ્ત, બાળપણમાં જ વનરાજના મસ્તકે મુકાયા અને તેમના મંગલકારક આશીર્વાદથી તેને વશ અને તેનુ પાર્ટ---- નગર અભ્યુદયના ભાગી થયાં, અલિપુરની સ્થાપનાના દિવસથી જ જૈનાચાર્યાં એ ભૂમિનાં સુખ, સૌભાગ્ય, સામર્થ્ય અને સમૃદ્ધિની મગળકામના કરવા લાગ્યા હતા. . તેમની એ કામના ઉત્તરેત્તર સફલ થઇ અને અણહિલપુરના સૌરાજ્ય સાથે ગુર્જર પ્રજાના અને તે દ્વારા જૈનધર્મીના પણ ઉત્કર્ષ થયાં.
'રહ્યાં કર્યાં છે. આ અને અનાય વૈદિક અને વૈદિક, ગ્રીક અને રામન, ઇજિશ્ચિયન અને પર્શિયન, સિથિયન અને પાર્થિયન, હૃ અને અરબ, ઇરાનીઅન અને મગેલીઅન: આમ વિવિધ જાતના લોકેા અને વિદેશવાસીએ, ભિન્ન ભિન્ન સમયે, નાની મેટી સંખ્યામાં, આ ભૂમિમાં આવીને વસ્યા છે અને તેમાંના ધણાખરા ધીમે ધીમે પોતપોતાનુ જાતિપા કય છેોડી દઇ એક મહાહિંદુજાતિના રૂપમાં મિશ્રિત થયા છે. ઇસ્લામના ઉદય પહેલાં, આ ભૂમિમાં..આવી વસનારા એવા અનેક ભિન્નજાતીય જનાના અદ્ભૂત સ ́મિશ્રણવાળા ગુજરાતના એ પ્રાચીન હિંદુસમાજ હતા. એ સમાજ ત્યારે કોઈ વિશિષ્ટ પ્રકારનાં રૂઢ ધામિક સરકારાથી જકડાયેલા ન હતા તેમજ જાતિ અને વર્ણનો સંકીણતાના વર્તુલમાં ઘેરાયેલા ન હતા. એવા સમયમાં જૈનધમે ગુજરાતની ભૂમિમાં પટ્ટાણ કર્યુ હતુ, જૈનધમના નિષ્પરિગ્રહી, નિર્દેભી, નિર્ભીય અને તપસ્વી ઉપદેશકેાના દાન, સીલ, તપ અને ભાવનાપેષક સતત પ્રવચને એ ગુજરાતનાં એ હારા પ્રજાજતામાં જૈનધમ પ્રત્યે વિશિષ્ટ શ્રધ્ધા ઉત્પન્ન કરી. ધીમે ધીમે ક્ષત્રિય, વૈશ્ય અને કૃષિકારાનાં અનેક કુટુંબ જૈનધર્મને સ્વીકાર કરતાં ગયાં અને જે જાતિ કે વ માં માંસાહાર અને મદ્યપાનના પ્રચાર હતા તેને તે ત્યાગ કરી સમાનધર્મી કુટુખેની જુદી ગાષ્મીઓના રૂપમાં સંગતિ થતા ગયા. દરેક ગામના આવા સંગઢિત થએલા જૈન ગાષ્ટિએ પોતપોતાના સ્થાનમાં જૈનમ"દિરો બંધાવા માંડયાં અને તેમાં તે પાતાની સર્વ ધમક્રિયાએ! કરવા લાગ્યા. લાટ, આનત, સૌરાષ્ટ્ર અને માળવાના પ્રદેશામાં જ્યારે ક્ષત્રપોની સત્તા પ્રવતતી હતી ત્યારે જૈનધમને આ રીતે એ પ્રદેશમાં ધીમે પણ સ્થાયી પ્રચાર શરૂ થયા હતા.
એ પછી ઘેાડા જ સમયમાં ણ અને ગુજર લેાકેાને એક પરાક્રમશાલી જનસમૂહ પંજાબ તરથી દક્ષિણ-પૂર્વ ભાગમાં આગળ ધસ્યા ને દિલ્લી-આગ્રા-અજમેરના પ્રદેશોમાં થતા તે અશ્રુ'દાચલની પશ્ચિમે આવેલા મરૂ પ્રદેશમાં આવીને થેભ્યા. સિંધ, કચ્છ અને મરૂ ભૂમિના સીમાડા ઉપર આવેલા ભિલ્લમાળ નામના સ્થાનને તેમણે પોતાની રાજધાની બનાવી તેની આસપાસને બધે પ્રદેશ ક્રૂષ્ણ અને ગુર્જર લેાકેાથી આબાદ બન્યા. ગુજરાની સખ્યાબહુલતાના લીધે એ પ્રદેશની ગુર્જર દેશ તરીકે અભિનવ ખ્યાતિ થઇ અને એ રીતે આપણા ગુજરાતને નૂતન જન્મ થયો. અણુહિલપુરના ઉદ્દય પહેલાં ગુર્જર સ ંસ્કૃતિ અને સ-તાનું કેન્દ્ર ભિલ્લમાલ હતું. ગુજરાના પરાક્રમ અને પુરૂષાના બળે એ સ્થાન શ્રી અને સમૃધ્ધિથી ઉભરાવા લાગ્યુ* અને તેથી એનું બીજું નામ શ્રીમાળ તરીકે પણ પ્રસિદ્ધિમાં આવ્યું. શુ અને ગૂર્જર લોકોને જૈનધમતા ઉપદેશ આપવા કેટલાક સમર્થ જૈનાચાર્યાં એ ગુર્જર દેશમાં જઈ પહેાંચ્યા. તેમના જ્ઞાન અને ચારિત્ર્યના પ્રભાવથી બા ગુર્જરા આકધંધા લાગ્યા અને તેમના ઉપદેશ પ્રમાણે જૈનધમ'ના સ્વીકાર કરવા લાગ્યા. ભિલ્લમાળ ઊ શ્રીમાળમાં મેટાં મોટાં જૈનમંદિરા બધાવા લાગ્યાં અને પ્રતિવર્ષ સે'કડા કુટુ જૈન ગાષ્મીકા તરીકે જાહેર થવા લાગ્યાં. પરમારા, પ્રતિદ્વારા, ચાહમાના અને ચાવડા જેવા ક્ષાત્રધર્મી ગુજરામાંનાં પણ સેંકડા કુટુએ જૈન બનવા લાગ્યાં. જૈનાચાર્યોંએ તેમને એક નવીન જૈન જાતિના સમૂહુરૂપમાં સગઠિત કર્યાં અને શ્રીમાળ નગર એ નવા જનસમાજનું મુખ્ય ઉત્પત્તિસ્થાન હેાવાથી એ જાતિનું શ્રીમાળવ’શ એવું નવું નામાભિધાન સ્થાપિત કર્યું. એ શ્રીમાળવશ પાછળથી વટવૃક્ષની માફક અસખ્ય શાખપ્રશાખાઓ દ્વારા આખા દેશમાં વ્યાપ્ત થયા. એ વંશની એક મહાશાખા પારવાડ વંશના નામે પ્રસિધ્ધિમાં આવી જેમાં વિમળશાહ અને વસ્તુપાળ-તેજપાળ જેવાં પુરૂષરના પેદા થયાં. ગુજરાતના વિષ્ણુકાના ઘણા મોટા ભાગ એજ શ્રીમાળ મહાવ'શનાં સંતાનેા છે.
ગુજરાતના જનધમ વિષે અને તેણે આપેલા સંસ્કારવિષયક ફાળા વિષે આ રીતે મે મારા કેટલાક દિગ્દર્શોનાત્મક વિચારે આપની આગળ પ્રગટ કર્યાં છે. આ વિચારે માત્ર દિગ્દશન કરવા પૂરતા જ છે. આ વિચારનું સપ્રમાણ અને સવિસ્તર વર્ષોંન કરવા માટે તે આવાં ઘણાં વ્યાખ્યાના કરવાં પડે. વડેાંદરાના આ વિશાળ ન્યાયમદિરમાં મને આજે આ રીતે જે જૈનધમ વિષે મારા વિચારી પ્રકટ કરવાનું માનપ્રદ અને આનંદદાયક આમંત્રણ આપવામાં આવ્યુ છે તે માટે હું શ્રીમંત સરકાર સર સયાજીરાવ મહારાજના * સુયોગ્ય મંત્રીમંડળપ્રતિિત મારા હ્રાદિક આભારભાવ પ્રકટ કરૂ. છુ અને આપ બધા શ્રોતાજનાએ મારા આ વિચાર સાંભળવા માટે જે રસ અને ઉત્સાહ બતાવ્યે છે તે માટે હું આપના પણુ હૃદયથી આભાર માની, મારૂં” આ વક્તવ્ય પૂર્ણ કરૂ છું. મુનિશ્રી ‘જનવિજયજી સતવાણી ( પૃષ્ઠ ૬૩ થી ચાલુ )
જે શરીર ચદનરૂપ થયુ, અને હવે ધીમે ધીમે બળીને ભસ્મનાં ઢગલાનાં રૂપમાં રહી ગયું' તેને પણ ચેગી ત્યાગ ન કરી શકે. વૈરાગ્યને પણ એક ધ ડ્રાય છે. વૈરાગીએ સાધના દરમ્યાન જે ભસ્મ પેદા કર્યું. તેને અંગીકાર કરી એણે એ પેાતાનાં શરીર ઉપર ચઢાવ્યે જ છૂટકા. મમાંત શરીરમ્ ।
*
આમ શરીરની બાબતમાં યોગી સાથે બળીને એકરૂપ થયા પછી મીરાં ગિરિધરનગર પ્રભુ યોગીને છેલ્લી વિનતી કરે છે કે હવે એણે પેાતાની જ્યોતિનાં મીરાંની જ્યોત સમાવી લેવી જોઇએ. એમ કહેતી વખતે બ્યૂતિકા રામનાં ગીતમાં મીરાં' શબ્દ એવા તે હલક સાથે ગવાય છે કે શરીર ભસ્મ કર્યાં પછી જેટલી શુભ વાસના અને સકારા ખેંચી ગયા હાય તે બધા ભેગા કરી પોતાનુ જીવન સસ્ત્ર એકજ પિંડમાં અપણુ કરીને એ સસ્ત્ર દ્વારા-કેવળ શબ્દ દ્વારા નહિ-પણ પેાતાની સમગ્ર વિભૂતિ દ્વારા મીરાં એક નવી જ પ્રાથના કરે છે કે “હું પ્રભુ! હવે મારી ... જ્યોતિમાં પેાતાની જ્યાતિ મેળવી દે.” છેવટે પ્રભુએ જ આત્માપણુ કરવાનુ હાય છે. પ્રભુ-ગુરૂ તેમ ન કરે ત્યાં સુધી એનાથી જવાય જ નહિ. અને એટલુ કર્યાં પછી એ જાય કયાં ? યોગીને ધમ' જ યોગ ્ કરવાના-જોડી દેવાના-મીલન કરવાના અને અખડ એકાકાર એકકરસ થઇને રહેવાને છે.
માટે એમ પણ કહી શકાય કે મીરાંએ સર્વસ્વ આપણુ કરી તે જોગીને જ ભાગ લીધે છે. એ પ્રભુમાં સમાઇ ગઇ તે • પહેલાં એણે પ્રભુને જ પેતાનામાં સમાવી દીધા. આમ યોગ અને ભકિત બન્ને મીરાંમાં કૃતાર્થ થયાં. ફાકા કાલેલકર સ્ટ્રીટ, મુખઇ.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણુિલાલ માકમચ'દ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રાડ, મુબઇ, ૨
9/1
yay