________________
તા. ૧ ૮૪૭
પ્રબુદ્ધ જૈન
મરણને લગતી રૂઢિઓ-આ બધુ બન્નેમાં એક સરખુ જ નજરે પડે છે. બધા નાતે કેવળ હિંદુ કાયદા જ લાગુ પડે છે. સમાજ વ્યવહારમાં પણ જૈના હિંદુ સાથે એટલા જ આતપ્રોત થયેલા છે. ગામડા ગામમાં જૈન જૈન તરીકે ઓળખાતા નથી પણ શાહુકાર વાણીયા તરીકે જ એળખાય છે. અને વર્ષોંથી એળખાતા આવ્યા છે. આ તે બધાં સાધક પ્રમાણે વિચાર્યું, પણ અસ્પૃશ્યતાનું ખાધક પ્રમાણુ વિચારીએ તે તેની જડ આખી દુનિયામાં માત્ર હિંદુ સમાજમાં જ ઉંડી ખેડેલી છે. અને જૈતા પણ હિં...દુ સમાજના એક અંગ હાને જ અસ્પૃશ્યતાને કષ્ટ કાળથી સ’પૂણ પણે અપનાવતા આવ્યા છે. જૈત હિંદુએ છે. એવુ આ જ એક મેટામાં મેટું અનુમાપક પ્રમાણુ છે અને તે એટલે સુધી કે જૈન ધર્મની તાત્વિક વિશાળતા અસ્પૃશ્યત:ની અત્યન્ત વિરેધી હાવા છતાં જૈન સમાજે કદિ પણ્ અસ્પૃશ્યતાને વિરેધ કર્યાં નથી. અને એ જ પુરવાર કરે છે કે આપણે પ્રથમ હિંદુ છીએ અને પછી જૈન છીએ. આ ઉપરાંત જૈન સમાજ હિંદુ સમાજમાં અન્તગત હાઈને જ કેટલાક લાભો અને સગવડતાઓ અને સહી. સલામતીઓ ભેગવે છે. ધારાસમા, મ્યુનીસીપાલીટી વગેરે લેકમતના આધારે ઉભી થતી સંસ્થાઝ્મામાં જના હિંદુ હાઇને જ પેાતાની સંખ્યા કરતાં ઘણા વધારે પ્રમાણમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. આમ વાસ્તવિકતા અને વ્યવહારૂ ડદ્વાપણ અને જતેને હિંદુસમાજમાં અન્તત લેખવામાં રહેલા હેાવા છતાં આપણામાં એવું કચ્છ કામી ધમ’ડ ઘર કરી ખેઠેલું જણાય છે જેના પ્રેરાયા. આપાનાંના કેટલાક ભાઇએ પેાકાર ઉઠાવે છે કે “નહિ, અમે જૈન છીએ, અમે હિંદુ નથી, હિંદુને અને અમારે શી લેવા દેવા ? ” આ એક પ્રકારની ઘેલછા અને અજ્ઞાન છે. આપણુ અહિક હિત અને પારમાર્થિક કલ્યાણ હિંદુ સાથે આતપ્રેત બની રહેવામાં છે એ આપણે ખરેખર સમજી લેવું ઘટે છે,
કમનસીબે આપણી ગળથુથીમાં એકરૂપતાનાં તત્વાની ભારે ઉષ્ણુપ હાય છે, જુદાઇનાં તવા ખીચેખીચ ભરેલાં 'ડાય છે. વિશાળ મહાસાગરના બિંદુ લેખાવામાં આપણને જાણે કે નાનપ–હીણપત લાગે છે. ટબુડીનુ` ટીપુ' બનાવામાં જ જાણે સવ' પુરૂષાર્થ ના સાર આવી જતા હોય એવું આપણું વળષ્ણુ અને વન નજરે પડે છે. કામી અને સાંપ્રદાયિક અહુંકારે આપણા માનસને વિકૃત કરી નાંખ્યુ છે. “ હું હિંદુ છુ', હિંદી છુ કે નહિ તેની મને પરવા નથી. હુ' જૈન છું; હિંંદુ કામ સાથે મને શું લાગે વળગે ? હુ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છું, બીજા સ’પ્રદાયના જૈનાને જૈન કહેવા કે નહિ એક સવાલ છે. હું તપગચ્છને છું. લાંકાગચ્છ કે ખરતરગચ્છ કેવળ મિથ્યાત્વી છે." આમ ઉત્તરાત્તર નાના વાડાનાં મેટાં માનવી લેખાવામાં અહં'પૂતિ' અનુભવવાની આપણી મનેાદશા છે, જેમ વાડા નાના તેમ હુંકારના હુંકાર માટેા. ખાખાચીયાના દેડકા બનવામાં જ આપણને આન ંદ અને સતેષ છે. આવી આપણી મને દશા જ આપણી પ્રકૃતિ અને ધડતરમાં ઠાંસી ઠાંસીને ભરેલા હિં‘દુત્વના ઇન્કાર કરવાને આપણામાંના કેટલાકને અવારનવાર પ્રેર્યાં કરે છે. આ સાંકડ પણાથી આપણે છુટવુ જોઇએ. અને કોઇ પણ વિશાળ વર્તુળના અગભૂત લેખાવામાં આપણે આપણું ગૌરવ સમજવુ જોઇએ.
આ રીતે હરિજન મંદિર પ્રવેશ ધારા સામે જૈન સમાજની દૃષ્ટિએ જે જે વાંધા રજુ કરવામાં આવે છે. તે તે વાંધા પાયા વિનાના છે અને જૈન ધર્મનાં સ્વરૂપ, ભાવના અને આદશ સાથે જરાપણ ધબેસતા નથી, એ પુરવાર કરવાને અહિં પ્રયત્ન કર્યો છે. આ વિચારસરણ જેને જેને સ્વીકાય હાય તે દરેક જૈન ખધુએ અને બહેને હરિજન મંદિર પ્રવેશ ધારાને અન્તઃકરણથી આવકારવા જોઇએ અને જૈન ધર્મના પાંયામાં રહેલ વિશ્વબન્ધુત્વની ભાવનાને) જ આ કાયદા દ્વારા વધારે વ્યાપક અમલ શકય બનવાના છે એમ સમજીને આ કાયદાના અમલ સરળ બને એવુ‘ વાતાવરણુ સત્ત્વરે પેદા કરવુ જોઇએ.
પરમાનદ,
કેશીઆજી તી
૬૫
અને જૈન સમાજની વિચારઅધીરતા
ઉદેપુરરાજ્યની આધુનિક જાહેરાતના અનુસ'ધાનમાં આપણે પ્રબુદ્ધ જૈનના ગયા અંકમાં કૅશરીઆજીના તીને લગતી કેટલીક ચર્ચા કરી હતી. તેની અંદર દિગંબર શ્વેતાંબરના આપસઆપસના ઝગડાઓએ કેશરીઆજી તીની શી દશા કરી છે તેને પણ કેટલેક ખ્યાલ આપવામાં આવ્યા હતા. આજે આપણે કેશરીઆછ તીને લગતી ખીજી કેટલીક બાજુઓના વિચાર કરીએ.
ગામે ગામ અને શહેર શહેર દરેક સપ્રદાયનાં અનેક દેવાલયેા હાય છે, પણ આ બધાં દેવાલયા તીથ સ્થાન કહેવાતાં નથી. જ્યારે કાઇ અમુક દેવસ્થાન પછી તે શહેરની મધ્યમાં હાય, નદી કીનારે હાય, કે કાઇ પર્યંતના અન્તર્નીંગ યા તે। શિખર ઉપર હાય—આવા કાઇ દેવસ્થાનના દર્શને જ્યારે દૂર દૂરથી પણ સખ્યાબંધ લોકા આવવા લાગે છે, તેના વિષે લેકાના આદર અને આસ્થા ચેતર ફેલાવા લાગે છે, અને આવા કોઇ દેવસ્થાન ઉપર આવીને અનેક લેકા કૃતકૃત્યતા અનુભવે છે ત્યારે એ દેવસ્થાન તી પદને પામે છે. આવા તી સ્થળ વિષે લોકોના દિલમાં અસાધારણ ભક્તિભાવ ઉભે થવા માટે તે તે સંપ્રદાયના મહાપુરૂષના ચરિત્ર સાથે પ્રસ્તુત તીર્થના એક યા બીજા પ્રકારના સંબંધ, સ્થળની, મંદિરની કે મુખ્ય મૂર્તિની કાજી અસાધારણ ભવ્યતા, એ તીથ ઉપર જવાથી મનની કામના પાર પડે છે અને સામે આવી ઉભેલી આક્તા નાશ પામે છે આવી પ્રચલિત લોકમાન્યતા, સ્થળ, મદિર કે મુતિની કોઇ અતિ પ્રાચીનતા-આવાં એક યા અનેક કારણે! હાય છે. આવા તીર્થાંના, અહિં' જે ચર્ચા કરવી છે તેના દૃષ્ટિબિન્દુથી, સામાન્યતઃ એ બાગ કરી શકાય. એક મુખ્યત્વે કરીને પ્રભુભક્તિ અને ઇશ્વરની આરાધનાનાં કેંદ્રો અને ખીજાં મુખ્યત્વે કરીને ધ શ્રદ્ધા અને વહેમનાં ખથકા. આજનાં તીર્થાંમાંથી કાઇ તીને પ્રથમ કાર્ટિમાં મુકી શકાય જેમ કે શત્રુજ્ય, શિખરજી કે ગીરનાર; કાને બીજી કાર્ટિમાં મુકી શકાય જેમ કે કેશરીઆજી કે ભાણીજી.
કેશરીઆઝ તીર્થ આસપાસ જે અધશ્રદ્ધા, પાયાવિનાની માનતા અને વહેમમનાં જાળાં બધાયાં છે તેવાં જાળાં જૈતાના બીજા કાઇ પણ જાણીતા તીર્થની આસપાસ વીંટળાયલાં જોવામાં આવતાં નથી. આ વહેમ અને અધ માન્યતાના પરિણામે જૈના ત્યાં દ્રવ્યના જેટલા અપવ્યય કરે છે અને નિતાન્ત ખેવકુીનુ ચાલુ પ્રશન કરે છે તેવા અપવ્યય અને ખેવકુરીનું પ્રશન પણ અન્યત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. કાઇ પણ ઘરમાં માંદું પડે, વ્યાપારમાં કે સટ્ટામાં કોઇ-મેટી ખાટનુ જોખમ ઉભું થાય, ખીજી કોઇ અણધારી અસાધારણ મુંઝવણ કે આફત આવીને ઉભી રહે કે એમાંથી પાર ઉતરાશે તે કેશરીઆઝ જશું અને ભગવાનને આટલા રૂપીનું કેશર ચઢાવીશુમાવી માનતા માનવાની અનેક જૈન કુટુમમાં આજે પ્રથા ચાલે છે. આવી જ રીતે પુત્ર પ્રાપ્તિ, દ્રવ્ય પ્રાપ્તિ, પ્રભુત્વ પ્રાપ્તિ પશુ કેશરીઆજી માટે ઢગલાબંધ કેસરના લાભમાં પરિણમે છે. જૈન સ`પ્રદાયની મૂર્તિપૂજાની કલ્પના અને તે પાછળ રહેલી ભાવના કર્યાં અને કેશરી. આજી ઉપર કેસર ઢોળવાની આ એવકુરી ભરેલી પ્રથા કયાં ? આને કાઇ એમ જવાબ આપે કે જે દેવને જે ગમે તે તેને અર્પણ કરવુ જોઇએ. તુમાન તેલથી રીઝે એમ કેશરીજી કેશરથી રીઝે અને આપણી મનેકામના પુરી કરે. આ જવાબમાં કેટલું અજ્ઞાન અને મિથ્યાત્વ ભરેલું છે એ સમ્યક્ દૃષ્ટિ જૈનને સમજાવવાની જરૂર છે ખરી ? ઉપરના જવાબના જરૂર પ્રત્યુત્તર વાળી શકાય કે મેષકુષ્ટી એ કાઇ એક જ કામ કે વતા ઈજારા ન જ હોઇ શકે. હનુમાનના પુજારીએ તેલ ઢાળીને મલકાય. કેશરીના પુજારીએ કેશર ઢાળીને ભલે હરખાય. પણ એ તે જરૂર સમજી