________________
પુર
પ્રશુદ્ધ જૈન
ડાલરના દુકાળ
આટલી મોટી રકમની વસ્તુની ખરીદી અમેરિકામાંથી કરવા માટે નાણાંનું ભરણુ' ત્રણ રીતે થઇ શકે (૧) અમેરિકાના માલ ખરીદનાર દેશોમાંથી અમેરિકાએ વસ્તુ ખરીદવી (૨) અમેરિકામાંથી વસ્તુ ખરીદનારા દેશએ સેાનું અગર ડેલર ચુકવવા (૩) અમેરિકામાંથી વસ્તુ ખરીદનારા દેશને અમેરિકાએ મોટી રકમના ડેલરની લેાન આપવી. તે રકમ અમેરિકામાંથી વસ્તુ ખરીદવામાં વપરાય.
આમાંથી પહેલે ઉપાય અમેરિકાને પસંદ નથી; તેમજ આજના દુનિયાના સ’જોગામાં તેની મોટા પ્રમાણમાં શકયતા નથી. પરદેશી વસ્તુઓની આયાત સામે અમેરિકામાં મેાટી જકાત છે, આંતરરાષ્ટ્રીય મુક્ત વ્યાપાર એકદર અમેરિકાના હિતમાં છે અને અમેરિકા તેની હિમાયત કરે છે, છતાં અમેરિકાએ આયાત જકાત હજી કાઢી નાંખી નથી, પણ ગરમ કાપડની માયાત ઉપર અમેરિકા નવી જકાત નાખવાને ધારે। તૈયાર કરે છે, એટલું જ નહિ પણ જાપાનમાં હિંદના ભેગે અમેરિકા પેાતાનુ રૂ વધુ પ્રમાણમાં ઘુસાડવા મથે છે. આ રીતે અમેરિકા આયાત કરવા માંગતુ નથી પણ નિકાશ વધારવા માંગે છે. પણ અમેરીકાના માલની કિં′મત ચુકવવા માટે દુનિયાના દેશો પાસે સેતુ' કે ડૅ.લર નથી રહ્યાં. દુનિયામાં ડૉલરના દુકાળ પડયા છે. પરિણામે એવી સ્થિતિ ઉભી થઈ છે કે કાંતે દુનિયાને અમેરિકા સાથેના વેપાર બંધ કરવાની ફરજ પડશે છાગર પોતાને વેપાર ચાલુ રાખવા માટે અમેરિકાએ દુનિયાના દેશાને લેન આપવી પડશે.
વેપારમાં ઉધાર પાસુ
દુનિયાના દેશોમાં ડલરને દુકાળ પડવાનાં કારણે વધુ વિગતથી વિચારીએ તે આ સ્થિતિના ઉકેલ વિષે કાંઇક કલ્પના આવી શકશે. એવી ગણુત્રી છે કે લડાઈ દરમ્યાન દક્ષિણ અમેરિકાના દેશ અને કેનેડા સમૃધ્ધ થયા છે અને તેઓ પાસે ડાલર અને સેાનાના સારા સંગ્રહ એકઠા થયા છે. આમ છતાં કેનેડા અને આર્જેન્ટાઈન જેવા મુખ્ય સમૃધ્ધ દેશો ડૅલરના દુકાળની બુમ મારે છે. પછી યુરેાપ અને એશીયાની વાત જ કયાં કરવી ?
આયાત બાદ કરતાં અમેરિકાની નિકાશ (ફેવરેબલ એલાન્સ) લડાઇ પહેલાં કેનેડામાં ૧૦૯૦ લાખ ડાલર હતી તે. અત્યારે એક અબજ ડાલર છે; બ્રિટનમાં ૩૨૫૦ લાખ ડાલર હતી તે અત્યારે ૧૧૪૧૦ લાખ છે; પશ્ચિમ યુરેાપમાં ૧૯૫૦ લાખ હતી તે ૨૯૫૧૦ લાખ છે. અને દક્ષિણુ અમેરિકામાંથી લડાઇ પહેલાં અમેરિકા નિકાશ જતાં ૫૮૦ લાખ ડોલરના માલ વધુ આયાત કરતુ હતુ. તેના બદલે અત્યારે અમેરિકા યાત જતાં તે દેશેામાં ૧૬૦૮૦ લાખ ડોલરના વધુ માલ નિકાશ કરે છે.
ઈંગ્લેડે ધર સાળુ` રાખીને પેાતાનું કામ ચલાવ્યુ` છે. ચલણી નાણાં સામે સેનાના સત્તાવર સંગ્રહુને જરાયે વધારે દેખાડયા વિના ઇંગ્લંડ મીનસત્તાવાર રીતે પેાતાના સેાનાના ખનગી સ’ગ્રહમાં વધારેા કર્યે જાય છે. એવી ગણુત્રી છે કે ૧૯૪૬ માં દુનિયામાં સેનાનું ઉત્પાદન ૯૬ કરોડ ડોલરની કિંમતનું હતું. તેમાંથી જરા પશુ સેનું દુનિયાના કાઇ પણ દેશના સત્તાવાર સરકારી સ’ગ્રહમાં ગયું નથી. એટલે અમેરિકાના માલ સામે નાણાં ચુકવવા જેમ ડાલરની સગવડ વધતી નથી તેમ સેનાની સગવડ પશુ વધતા નથી. ૧૯૪૬ ના સેનાના ઉત્પાદનમાંથી લગભગ ત્રીસ કરેડ ડેાલરનું સેાનું ઇંગ્લેંડના ખીન સત્તાવાર ખાનગી સંગ્રહમાં ગયું છે અને બાકીનું એશીયાના દેશોમાં ગયુ છે.
એટલું જ નહિ પણું લડાઈના અન્ત સાથે અમેરિકાએ ઇંગ્લેંડને મેટી રકમની લેાન આપી સાથીદાર લડયાને આર્થિક મદદ કરી તે જાણીતી વાત છે. તે લેનમાંથી ૧૯૪૬ ના પાછલા છ મહિનામાં સાઠ કરે।ડ ડેલર વપરાયા હતા; ૧૯૪૭ પહેલાં છ
તા. ૧૫-૭-૪૭
મહિનામાં ખીજા એક અબજ પીસ્તાલીશ કરેાડ ડેલર વપરાયા હતા. વે ૧૯૪૭ના પાછલા છ મહિનામાં બીજા એક અબજ સીત્તેર કરાડ ડોલર વપરાય એટલે લેનની આખી રકમ ખલાસ થાય છે. આર્થિક અથડામણ
આ રીતે અત્યારે દુનિયા ડાલરના દુકાળને લીધે આંતરરાષ્ટ્રીય વ્યાપારની કટાકટીના આરે આવીને ઉભી છે. આવી આર્થિક કટોકટી કાષ્ટની કલ્પના અઢાર નહતી, બલ્કે સૌની અને ખાસ કરીને અમેરિકાની કલ્પનામાં હતી જ. એટલે લડાઇના 'તની સાથે આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે અમેરિકાની પ્રેરણાથી બ્રેટનવુડ્ઝ યોજના અમલમાં આવી; અને તેના પરિણામે માંતરરાષ્ટ્રીય એન્ક અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ નામની સસ્થાઓ ઉભી થઇ. પણ આ સસ્થા પેાતાના રચનાત્મક કાર્યાંના અમલ કરે તે પહેલાં પહેલે જ કાળીયે માખી આવે તે રીતે ડેાલરના દુકાળમાંથી ઉભી થયેલી આર્થિક કટાકટી સામે આવીને ઉભી છે. તે નિવારવાનું કામ આ સંસ્થાએની શક્તિ બહારનુ છે. અમેરિકા સમજે તે। જ આ કટાકટી નિવારી શકાય.
ખરેખર, આ ગંભીર કટાકટી કાષ્ટ રીતે નિવારી શકાશે નહિ તે આખા જગતનુ' અંતંત્ર હચમચી જશે, અમેરિકા સાથેન વેપાર અટકશે. અમેરિકામાં વસ્તુની છતના લીધે દુકાળ ભેદ થશે અને બેકારી આવશે. બાકીના જગતમાં વસ્તુઓના સુકા દુકાળ ઉભે થશે. ભુખ્યા દેશે! અંદરોઅંદરના વેપાર વધારવા માટે હાંડલા ખખડાવશે. ગુમાવેા વધશે. જુગાએલા નાણાની કિમત ઘટવાથી હુંડીખામણના ભાવ ધટાડોને પરદેશ સાથેને વેપાર વધારવાની જીવલેણ હરિફાઇઓ થશે. જગતની રિફાઇમા પશુ થાય. લડાઈ પહેલાં આંતર રાષ્ટ્રીય વેપાર અને અકારણની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ સ્વાભાવિક રીતે જ ઉભી થવાને ભય ગણાય. તેમ થાય તે હુંડીયામણના ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય વેપાર સ્વતંત્ર અને સહકારના ધેરણ ઉપર લાવી મુકવાની બધી . યાજનાએ નિષ્ફળ નય. આંતરરાષ્ટ્રીય રાજકારણુ ઉગ્ર મતભેદને વિષય બની રહ્યું છે તે બળતામાં આર્થિક ધનુ ધી હોમય તે। જગતની અારની કરૂજી સ્થીતિ હવે પછી કેટલાગણી કરૂણ બને તેની કલ્પના પણ ભયંકર છે.
જીવવા માટે જીવાડા
પરંતુ અમેરિકાએ પોતે જીવવા માટે ખીજાતે જીવાડવા પડશે. જેમ લડાઇમાં પોતે બચવા માટે અમેરિકાએ બીજાને બચાવવા જવું પડયું હતુ, તેમ બીજા દેશને નાણાં ધીરીને પશુ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વ્યાપારની જીવાદોરી છવતી અને ધીખતી રાખ્યેજ છુટકા છે. આપાલાલ દોશી. આચાર્ય કૈાસાંખી વિષે એક અનુભન્નસ્મરણુ
આચાય ધર્માનંદ કૌસાંખીએ પેાતાના ભગવાન બુધ્ધ” નામે પુસ્તકમાં જૈન ધર્મ' અને માંસાહાર બાબત જે લખાણું લખ્યું હતું. તે સત્યથી વેગળું છે. એવું જૈનના ત્રણે ફીરકાના ધણા મેાટા ભાગનુ માનવુ' હતું. આ બાબતમાં જેનેએ ખુબ જ ઉહાપા મચાવ્યે હતા, મેટી મેટી સભાએ ભરી, લેખો લખ્યા હતા અને કૌસાંબીજી સામે સારા નઠારા આક્ષેપો પણ ખૂબ કર્યા હતા.
આ ઉદ્મપાદ્ધ પુર જોસમાં ચાલતા હતા તે દરમિયાન મારા સાંભળવામાં આાવ્યુ કે શ્રી કૌસાંખીજી મુબઈમાં આવેલ છે. તેથી જેના લખાણ સામે આટલા બધા જબરજસ્ત વિરાધ જાગ્યા છે તે લખાણુ ન્યાયી કે અન્યાયી છે. તેની ચેખવટ મૂળ શ્રેણી સાથે જ શા માટે ન કરી લેવી એ હેતુથી હું શ્રી કૌશાંબીછ પાસે ગયે અને જૈનના ત્રણે ફીરકાના અધિકારીઓ સાથે એ વાતની ચર્ચા કરવા મારે ઘેર આવા મેં' આમત્રણ આપ્યુ.
આમત્રણના દીવસે ભારે પ્રસન્નચિત્ત કૌશાંબીજી મારે ત્યાં