________________
૪૮
પ્રબુદ્ધ ક્ષેત્
ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બન્નેની પરસ્પર અથડાતી દૃષ્ટિનુ અંતર સાંધવા કે સમજવાને મને એક રસ્તે સૂઝી આવ્યા અને મેં તે કૌશાંબીજીને સૂચવ્યા. કૌશાંબીજીએ એમાં સહુમત થયા અને પેાતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કયુ". તેના આશય એ હતા કે તેમનુ વિધાન નિષ્પક્ષ પ'ચ તપાસે. એ પચમાં હાઇ કાના સંસ્કૃતજ્ઞ ન્યાયાધીશ હૈય અને તે ગુજરાતી જ હાય, પંચ જે ફેસલા આપે તે બન્ને પક્ષને માન્ય રહે. કૌશાંબીજીના આ નિવેદન પછી આગળ આંદેલન ચાલ્યુ ઢાય તે તે હું નથી જાણુતા. જ્યારે ચેમેર કૌશાંબીજીની વિરૂધ્ધ આંદેલનના દાયાગ્નિ સળગી રહ્યો હતા ત્યારે કૌશાંબીજી તેમના સ્વભાવ પ્રમાણે વિનેદમાં કયારેક કહેતા કે અહિંસક જૈને મારી ડિસા તે નહિં કરે ને? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જૈનાના મારા પ્રત્યે પ્રેમ તે એવા જ જોઉ છુ. મને આમત્રણનિમત્રણ આપનારાએમાં મેટા ભાગ જૈતેને જ છે, મને મદ કરનાર પશુ માટે ભાગે જૈને જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જૈતા મને ખૂબ મળે છે, ચાહે છે અને સત્કારે છે. ત્યારે હું' તેમને એટલું જ કહેતા કે જેતેાનુ આંદાલન પણ અહિંસક જ હાય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશાર બિડલાના આશ્રયને ત્યાગ કર્યા પછી ફરી તેમની કાઇ પણ જાતની મદદ સ્વીકારી નહિ, જ્યારે જૈન સમાજને ઠેઠ સુધી ઉગ્ર વિરોધ હોવા છતાં તેમણે જૈન મિત્રાની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેને હું સાક્ષી છું. એનુ` એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુધ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુધ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસા તે જૈન તીર્થંકર પાર્શ્વનાથના ધર્મના જ મળ્યો છે. કૌશાંખી∞ ઘણીવાર કહેતા કે હું શ્રમણુ-સંસ્કૃતિમાં માતુ બ્રુ. એને જીવનમાં ઉતારવા મથું છું, એ શ્રમણુ-સંસ્કૃતિને ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.' પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મે' જોઇ છે તે પર પરાંગત જતા કરતાં જુદી જ હતી. જૈન પરપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનુ વલણ ને ખુ' હતુ એ ખ', પણ જૈન પરપરાના મૂળભૂત આચારા વિષે તેમની જીવંત શ્રધ્ધા હતી. એ શ્રધ્ધા તે જનાની પરિભાષામાં અને જન રૂઢિકારા પ્રગટ કરી ન શકતા એટલે રૂઢ અને સ્થૂલ સંસ્કારવાળા જૈને તેમને જૈન વિરોધી લેખી કાઢતા. કૌશાંખી”ને સાચી સમજવાની દૃષ્ટિ, એમને વિકાસ કઇ ભૂમિકા ઉપર થયે છે એ જાણુવામાં જ રહેલી છે. છતાં મને નોંધ લેતાં એકદર આનંદ થાય છે કે ખીજી કાઇ પણ પરંપરા કરતાં જૈનપર પરાગે . તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યાં છે. આ બાબત કૌશાંબીચ્છના ધ્યાન બઢ઼ાર ન હતી. તેથી જ તે હુમેશાં જૈન મિત્રાની ' ઉદાર વૃત્તિ વિષે અને પેાતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા.
છેલ્લે છેલ્લે કૌશાંબીજીએ મે પુસ્તકા મરાઠીમાં લખી મતે સોંપ્યાં ને કહ્યું કે આની લટે તે વ્યવસ્થા કરે. એક પુસ્તક ‘ પાર્શ્વનાથના ચતુર્થાંગ ધમ' ” ઉપર છે, જેમાં એમ પાર્શ્વનાથ પ્રત્યે ભારાભાર શ્રધ્ધા ઉભરાય છે અને ખીન્નુ પુસ્તક ોધિસત્ત્વ' વિષ છે, એ નાટક રૂપે લખેલુ છે અને બૌદ્ધ વાઙમયના જીંદગી સુધી કરેલા પરિશીલનનુ ગંભીર દેહન છે. એમની સમ્મતિથી મેં એ લખાણા મુંબઈ શ્રી, નાથુરામ પ્રેમીછને ધટતી સૂચના સાથે ગયા વર્ષમાં કાશીથી મેકલાવી આપ્યાં છે.
માખી
અપૂર્ણ
પંડિત સુખલાલજી
ગુજરાતના જૈનધમ આ લેખ અવશિષ્ટ ભાગ બીજી તત્કાળ વધારે અગત્યની લેખ સામગ્રી ॥ કારણે તાં. −૮-૪૭ ના અર્કમાં પ્રગટ કરવામાં તંત્રી, પ્રબુધ્ધ જૈન,
આવશે.
તા. ૧-૭-૪૬
સત્યશીલ ધર્માંનદ કાશાખી
ગયા જુન માસની ચેાથી તારીખે નીપજેલ અધ્યાપક ધર્મોનન્દ કૌશાંખીના અવસાનથી ભારતવર્ષને બૌદ્ધ ધર્માંશાઓના એક પ્રખર અભ્યાસી, સત્યશીલ, સાધુપુરૂષની મોટી ખોટ પડી છે. તેમની સાથે કઇ વર્ષોં પન્તના પરિચયનાં સ્મરણા ચિત્તમાં જાગૃત થતાં આપણે એક કેવી અણુમેલ વ્યક્તિ ગુમાવી બેઠા છીએ તેના ખ્યાલ આવે છે અને હ્રદય ઉપર ઉંડી ગમગીનીની છાયા પથરાઇ રહે છે. તેમનું સૌજન્ય, સરળતા, વાર્તાલાપની કુશળતા, પેાતાના વિષયને લગતી મમ'ગ્રાહી નિપુણતા અને આજે અને સ કાળે દેખાતી વિરલ એવી સત્યનિષ્ઠા આપણને ભાગ્યે જ અન્ય વ્યક્તિમાં જોવા મળે તેમ છે. તેમના જન્મ ૧૮૭૬ માં ગાવા બાજુ આવેલા કાઇ એક ગામડામાં થયેલેા, ૨૩ વર્ષની ઉમ્મરે બૌદ્ધ શાસ્ત્રના અભ્યાસ કરવા માટે તેમણે ગૃહત્યાગ કરેલા. કાશીમાં તેમણે સંસ્કૃત ભાષાના અભ્યાસ કર્યાં. ત્યાર બાદ ભગવાન બુદ્ધના ચરિત્ર સાથે જોડાયલી પુણ્યભૂમિએમાં તે ફર્યાં તેમ જ નેપાલ પશુ જોઇ આવ્યા. લંકા જઇને પાલી ભાષાનુ” તેમણે જ્ઞાન મેળવ્યુ. બમાં જતે ત્યાં એહુ ધર્મીઓના સીધા પરિચય. સાધ્યું. બૌદ્ધધર્મ ના જાણકાર તરીકે તેમની ખ્યાતિ તેમનાં પુસ્તકા તેમજ પ્રવચનો દ્વારા વધતી ચાલી અને તેમાંથી અમેરિકાનું અધ્યાપનકાય તેમને લાધ્યું”, અમેરિકાથી તેઓ ૧૯૧૮/૧૯ આસપાસમાં પાછા ફર્યાં. એ વખતના રાજકીય ધ્રુવાળમાંથી વિદ્યાપીઠના તેમ જ પુરાતત્વ સ ́શાધન મંદિરને ઉદ્ભવ થયો અને તે તેમાં જોડાયા. ૧૯૩૦-૩૨ ની સામુદાયિક વિનય ભંગની લડત દરમિયાન તેમણે કેટલેક સમય જેલવાસ ભોગવેલ. ત્યાર પછીના દશકામાં તેમણે મુંબઇમાં પરેલ બાજુએ એક બૌધ્ધવિદ્વાર ઉભું કરેલા અને ત્યાં સ્થિર થઈને કટલેાક વખત મજુરામાં કામ કરેલું. ૧૯૪૦ પછીના અરસામાં તેમણે સારનાથમાં વાસ કરે. છેલ્લા છ આર્દ્ર મહીનાથી વૃદ્ધાવસ્થાને અંગે જર્જરિત બનતી જતી પાતાની કાયાને વિચાર કરતાં તેમના દિલમાં એક એવા ખ્યાલ ઉભા થવા લાગ્યા કે આ જરિત દેઢુ કે જેના હવે કશા ઉપયેગ રહ્યા નથી અને જે દ્વારા કશી ધર્મની કે દેશની રોવા શક્ય નથી એને ટકાવી રાખવાના શુ' અર્થ છે ? શરીરની નબળાઈઝ્મા વધતી જાય, ઇન્દ્રિયા શિથિલ બનતી જાય, બુધ્ધિ અને મન પણ ધીમે ધીમે ક્ષીષ્ણુસત્વ બનતાં જાય અને જીવવા માટે દરેક બાબતમાં બીજા ઉપર જ આધાર રાખવો પડે એવી દશાવાળું જીવન જીવવાના પણુ શુ અથ છે?” આ વિચારશ્રેણી ઉપરથી તેમનું મન આમરાન્ત અનશન તરફ ધસડાયે જતુ હતુ. આ વખતે તેએ કાશીની નજીકમાં કાઇ એકાન્ત સ્થળે રહેતા હતા. ઉપરના ખ્યાોથી પ્રેરાઇને તે અન્નનું પ્રમાણ ઘટાડતા જતા હતા અને બહુ થે।ડા સમયમાં શુદ્ધ અનશન ઉપર જવાની તૈયારી ચિન્હવી રહ્યા હતા. એવામાં ગાંધીજીને આ બાબતની ખબર પડી; તેમણે તાર કરીને તેમજ ખાસ માણસ મેકલીને આ રસ્તે આગળ વધતાં અટકાવ્યા. અને શરીરમાં તાકાત આવે અને પ્રવાસ કરી શકે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે તુરત પેાતાને મળે એમ ગાંધીજીએ કહેવરાવ્યું. પોતાના મનનુ સમાધાન નહિ થવા છતાં ગાંધીજીના અનશનના અભિગ્રહ તેમણે મુલતવી રાખ્યા. કમનસીબે દેશના વિષમ બનતા જતા સોગે ગાંધીજીને ગ’ગાળા અને ત્યાંથી નીહાર.' ધસડી ગયા અને ધર્માન∞ ગાંધીજીને નિરાંતે મળી શકે એવે કાઇ સુયોગ ઉપસ્થિત થયે। જ નહિ, ધર્માન જી મુંબઈ આવ્યા અને કેટલાક સમય પોતાની પુત્રી સાથે રહ્યા. તે વખતે તેમને મળવાનું મને બન્યું હતુ. ત્યારે પણ તેમનું મન આમરણાન્ત અનશન તરફ્ જ ખેંચાયલુ માલુમ પડતુ હતુ. આ બાબતના સમનમાં તેમણે મને જણાવેલું' કે “આ આમરણાન્ત અનશનને ખ્યાલ મને જન ધ શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થયું છે. જૈન
માનની
ખાતર