________________
તા. ૧-૭-૪૭
બુમ પડ્યું
સ્વ.કાશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણાં
( પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અધ્યાપક ધર્માનંદ કશાંબીના બહુકાળજીના નિકટવર્તી મિન, શ્રી. ધર્માંનજીના અવસાન-સાભાર સાંભળતાં પંડિત સુખલાલ”ને મેં કાંઇક લખવા વિનતિ કરી. તેમણે મારી વિજ્ઞપ્તિને માન આપીને જે લાંબી રસપ્રદ સ્ત્રેણનોંધ લખી શેહલી તે અહિં આખી સળગ પ્રગટ થવી જોઇતી હતી, પણ જગ્યાના અભાવે તેમાંના અડધા ભાગ અહિં પ્રગટ કરવામાં આવે છે અને ભાષાના વિભાગ જેમાં ધર્માંન છના અનશન વિચારની બે।ધક સમાલેચના કરવામાં આવી છે તે આવતા 'માં પ્રગટ કરવામાં આવશે, પ્રવાસ દરમિયાન તકલીફ વેઠીને પ`ડાએ કલકત્તાથી આ નોંધ મેકલવા કૃપા કરી તે માટે તેમના જેટલે આભાર માનીએ તેટલા ડ્રેસ છે.
માનદ }
અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતા હોય એવા વિદ્વાન્ અને વિચારક ભાગ્યે જ હશે. જો કે એમણે પોતાનાં કેટલાંક જીવનમરણા આપવીતીમાં આલેખ્યાં છે પણ તે સ્મરણે આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીનાં જ પોતાના ખાસ ખાસ કેટલાક જીવન--પ્રસગે આપવીતીમાં આલેખ્યાં છે. તેમ છતાં જેણે એ ટૂંકી આપવીતી વાંચી ઢંગે તેના ઉપર કૌશાંબીચ્છની બુદ્ધિ, પુરૂષાથ અત ચારિત્ર્યની ઉંડી છાપ પડયા વિના રહી જ નહિ હાય. હૂ' પાતે તા ક્રાઇ પણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવા લાયક પુસ્તક સુચવવાં હાય ત્યારે તેમાં આપવીતી'ની પસંદગી પ્રથમ કરૂં છું. શું કરવું? રસ્તે કાઇ સૂઝતા નથી. સહાયક નથી, એવા એવા માયકાંગલા વિચાર સેવનારાની આજે કમી નથી. તેવાઓ માટે મારી દૃષ્ટિએ કેશાંખીછની આપવીતી' એ પ્રેરણાદાયી બાઇબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજીને ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સાધ્યા હશે અને જે દૃષ્ટિસ’પન્ન હશે તેજ કૌશાંબીજીને ખરી રીતે ઓળખી શકયે હશે એમ મને લાગે છે. તેમની સાથે મારે સાક્ષાત પરિચય લાં વખત લગી રહ્યો હત। અને છેલ્લે હમણાં કાશીમાં પણ અમે બન્ને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક સ્મરણો આલેખું તે તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે.
સૌથી પહેલાં હુ કૌશાંબીજીને પુનામાં ૧૯૧૭ માં તેમને મકાને મળ્યા. તે વખતે તે ક્ગ્યુસન કોલેજમાં પાલીના અધ્યાપક હતા, મેં તેમનું બુધ આણિ સધ' એ પુસ્તક વાંચેલુ એટલે તેમના પ્રત્યે મારા અનન્ય અદર તે પ્રથમથી જ ઉત્પન્ન થયેલે; પણ હું' પ્રત્યક્ષ મળ્યા ત્યારથી તે તેમના પ્રત્યે ભારી જુદી જ દૃષ્ટિ ખંધાઇ. હું' માં અગાઉ કેટલાક વખત થયાં. બૌદ્ધ પાલી વાડમય ગુરૂમુખથી શીખવા ઇચ્છતા હતા. જેનું ક્રમ'શાસ્ત્ર અને બીજા એવા વિષયા વિષે વિચારતાં તેમજ લખતાં મને એમ થયેલુ કે બૌદ્ધ વાઙમયના પૂરા અને યથાર્થ અભ્યાસ વિના મારૂં અભીષ્ટ કામ અધૂર્જ રહેવાનું છે. હું ચાગ્ય અધ્યાપકની શોધમાં હતા. અને કૌશાંબીજીના અચાનક ભેટા થયેા. એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમજ કૌશાંબી પ્રત્યે વિશેષ આકર્ષાય. પશુ તે વખતે મારી આચ્છા સિંહ ન થઈ અને હું આગ્રા ચાલ્યા ગયા. બેએક વર્ષ પછી ફરી હું પુનામાં ગયા, પણુ ઘણું કરી તે વખતે કૌશાંબીછ ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય પ્રે. રાજવાડે મળેલાં પણ એમની મુલાકાત મારા માટે તે કૌશાંબીજી પ્રત્યેના આપણુમાં જ પરિણમી. . જો કે હું મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ ઔદું વાઙમય મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સતેષને હતા, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે જ બૌધ્ધ વાડમય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજો રાપાયે જતાં હતાં.
**
હું કાશી છેાડી ૧૯૨૧ માં અમદાવાદ આવી ગયેલા અને ગૂજરાત પુરાતત્વભદિરમાં રહેતા; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયા ન હતા. પુરાતત્વ મદિરના બધ જ વિશિષ્ટ અધિ કારી મતે એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યે જતા. ૧૯૨૨ ના છેલ્લા ભાગમાં પુના ખેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબી પુરાતત્વમ'દિરમાં નીમાયા છે. આ સમાચારે વિજળીક અસર કરી અને હું પુરાતત્વમદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયે તે જોડાયેા. હવે હુ કૌશાંખીને સવાસી બન્યા. મારૂં પુરાતત્વ મંદિરમાંનુ કામત જુદુ જ હતું,
પણ આ સહવાસની તકે મને એમના અંતેવાસી પણ બનાવ્યો. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલી 'ધે શીખવાની શરૂઆત તે પુરાત ત્વમંદિર અને મઢાવિધાલયના કેટલાય અધ્યાપકાએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમના પાસેથી સતત શીખવાનો યાગ મારા જ ભાગ્યમાં લખાયેા હતે. એક બાજુ હુ એમની પાસે બૌધ્ધ ગ્રન્થે શીખતે અને ઞીજી બાજુ અનેક વિજ્યેની એમની સાથે ચર્ચા કરતા. ફરવા જતી વખતે કૌશાંબીજી પેતે જ મારો હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણુપૂછેલા સવાલે વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષયો વિષે મરાઠીમાં લખાવે કે ગ્રન્થ ચે તે મને પ્રથમ સંભળાવે. તે મારી સૂચના ઉપર ધ્યાન આપતા, મારી શંકાનું સમાધાન પણ કરતા. મને અનિમિત્તે ખૂબ જાણુવાસ્તુ મળતું. આ ક્રમ ધણુ કરી પાંચેક વર્ષે ચાયા હશે, ત્યાર બાદ તેઓ રશિયા ગયા તે થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયે.
કૌશાંબીજી સાથે મારા સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતા જ ન હતે. ” તે લગભગ ચોવીસે કલાકના રહેતે. તે મને જીવન-વ્યવહારના અનેક પ્રસ`ગેમાં મિત્રની પેઠે મહત્ત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી બીજી બાબતેમાં કાંઈ પશુ કહેવુ' હાય તે। તે નિઃસ કેચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઇનું તત્ત્વ બહુ ઊંચ હતું. એને લીધે કૅટલીક વાર ધણા નિકટ મિત્રા સાથે પણ તેએ અથડામણીમાં આવતા. હું પણ એ અથડા ભણીને સાન્ અપવાદ રહ્યો છું એમ તે ન જ કહી શકાય; પણ એવે પ્રસ'ગ ુ' સાવ મૌન રહી જતે।. કારણ કે મે એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણુાનું તત્વ રાર જાણી લીધેલું. કૌશાંબીજી પણ ચેડી વારમાં ઠેકાણે આવી જતા; મેાળા પડી જતા અને ઘણીવાર પંડિત' એવા મધુર ભત્રથી સોધી મરી પણ માંગતા.
કૌશાંબીજી મૂળે ગાવાના, અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવન-વ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત બિભ્રુક ધર્મનુ તત્ત્વ હતુ. તેઓએ બૌધ્ધ ભિક્ષુ તરીકે સીલેન, બાઁ અને ભારતમાં છાન ગાળેલુ. ખૌ-પરપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલુ એટલે પાશ્ચાત્ય રહેણી-કરણીના પણ એમનામાં સરકારશ હતાં. ક્ષણુિવાદના અને પશ્ચિમના સસ્કારો તે તેમના આખા જીવનમાં કામ કર્યુ છે એમ મને ઠંડે સુધી લાગતુ હતું. કાઇ પશુ સ્થાન કે કાઇ પણ કામને સનાતનની પેડ઼ે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમજ લાંબા વખત લગી સેવેલા સંસ્કારોને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીના પુરૂષાર્થ પણ કરે. એમને જાણુનાર દરેક એ સમજતા કે કૌશાંધીજી પોતાની યોજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાંખશે. તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી હતી. જે કામ એમણે લીધુ હાય, જેવુ વચન આપ્યુ. હાય તે ગમે તે ભેગે પુરૂ જ કરે. અને પોતાના કામતે અને તેટલું' સર્વાંગીણૢ તેમજ વિચારયુ કરવાની કોશીષ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને શિક્ષકપણુમાં વર્ષાં ગાળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઇક ઓછી જોયેલી, પશુ તેમણે ગૂજરાતમાં ઘણાં વર્ષોં ગાળ્યાં અને ધણા ગૂજરાતીાના અસાધારણ આતિથ્યના પગલે પગલે અનુભવ કર્યાં. ત્યારબાદ મે'