SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રશુદ્ધ જૈન તા. ૧-૭-૪૭ તિય ચ પ્રાણીઓ પણ જઇ શકતા અને પેતાની શક્તિ પ્રમણેતે બેધ મેળ (તા તે પછી એમ કાઇ કહી શકશે કે તેમની એ પ્રવચન સભાએામાં કાઇ ચમાર, ભંગી, ઢે, વણકર, દૂષ્ણુ કે બીજો કાઇ અનાય નહીં ગયેા હાય ? વા ગયે હાય તે તેને પાછો કાઢવામાં આવેલ હશે ? જો જીવતા તીર્થંકરની પ્રવચનસભામાં માનવમાત્ર ભે ભાવ વગર વા જાતિપાંતિની નડતર વિના જઈ શકતાં હોય તો હમણાં જ્યાં તેમની કેવળ મૂર્તિઓ છે તેવા મંદિરેમાં અને જ્યાં તેમના પ્રવચનની વાણી સંભળાવાય છે તેવા ઉપાશ્રયેામાં વત માનમાં માનવમાત્ર કેમ ન જઈ શકે? વા જતા માનવમાત્રને કવાં એ અધમ છે. એ કાણુ નહીં માની શકે? એટલે હવે મદિરાના વ્યવસ્થાપકાએ ‘આ મુર્દિશ નમાટે વા મદિરાની શાબાને જોવા સારૂ માનવમાત્ર માટે 'મેશા તેના સમય પ્રમાણે ઉન્નાડાં જ છે' એવાં મેટા અક્ષરેામાં પાટિયાં મારી દેવી જોઇએ. પંડિત બેચરદાસ જીવરાજ કાશી, હરિજન મંદિરપ્રવેશ ધારા જૈનપરપરા પ્રમાણે માનવમાત્ર માનવ તરિકે એક સરખા છે અને તેમાં કાષ્ઠ ઊંચ નીચ નથી. જૈનપર પરા માનવસમુદ્ધને મે ભાગમાં વહેંચે છે. એક આય અને બીજા આય નહીં તેવા, આમાં પણ શિલ્પ, ભાષાઆય વગેરે ભેદે છે. શિલ્પ માં જૈનપરપરાએ વણકરે ને સમાવેલા છે. આ જોતાં જૈનપરંપરા માનવની કાઇ જાતને કેવળ જાતને કારણે અસ્પૃશ્ય માની શકતી નથી. વળી, ખીજુ જૈન આગમે જોતાં એ સ્પષ્ટપણે માલુમ પડે છે કે કાઈ માનવમાં કેવળ જન્મથી ઊંચતા કે નીચતા હૈઇ શકતી નથી તે તે માત્ર માનવના ગુણા ઉપર જ અવલંબે છે. એટલે જેનામાં ક્ષમા, દયા, મૈત્રી વગેરે સદ્ગગા હાય તે, ગમે તે જાતના માણસ પશુ ઉંચે જ ગણાય છે અને જેનામાં ક્રૂરતા, લપટતા, સ્વાર્થી ધતા વગેરે દુર્ગુણા હેાય તે, ભલેને જૈન જાતને હેાય તે પણ નીચે જ ગણાય છે. આ જાતની જૈન–પ્રવચનની માન્યતા હોવાથી તેમાં કેઇ માનવ, માત્ર જાતને કારણે અસ્પૃસ્ય સંભવી શકે જ નહી. એટલે જૈનશાસ્ત્ર જોતાં અને તેની ગુણૅ ઉપરની પ્રતિષ્ઠાને લીધે કૅપ માનવ કેવળ તે ઢેઢે છે વા ચમાર છે એટલા માત્રથી અસ્પૃશ્ય સંભવી શકે જ નહીં. ભગવાન મહાવીરે પોતાના સંધમાં ચંડાળ કુળમાં જન્મેલા લોકેને પણ સ્થાન આપી તેમને નિગ્રથની દીક્ષા આપેલી હતી એવી સ્પષ્ટ નોંધે આગમોમાં મળે છે. એટલે પણ આજની જૈનપર પરા અસ્પૃશ્યતાના નાડાને પકડી રાખતી હોય તે તે ભગવાન મહાવીરની પ્રવૃતિની અવહેલના કરે છે એમ જ કહેવાય. પ્રતિહાસ તે કહે છે કે જેમ આજે ગાંધીજી અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખેડી મૂકવા પાતાના પ્રાણની પણ પરવા રાખ્યા સિવાય પ્રબળ પ્રયાસ કરી રહ્યા છે તેમ આજથી ૨૫૦૦ ચેમાસા પહેલાં ભગવાન મહાવીરે અને ભગવાન બુધ્ધે એ અસ્પૃશ્યતાના દાનવને દૂર કરવા ભારે પ્રયાસ કરેલ અને તે માટે તેમણે પ્રાણાંત કા પણ ખમેલાં. ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલું રિકેશી બળનુ અને યજ્ઞીપ નામનું અધ્યયન વાંચતાં એ હકીકત કાને પણ સ્પષ્ટપણે પ્રતીત થયા સિવાય રહે એવી નથી. આ રીતે જૈનપરંપરાના તીથકર શ્રી મહાવીર ખુદ્દ પોતે જ અસ્પૃશ્યતાના કટ્ટર વિરેધી હતા અને તેમનુ પ્રવચન પણ એજ હકીકતને બતાવી રહેલ છે તે પછી જૈનપરંપરામાં અસ્પૃશ્યતાને સ્થાન શી રીતે સંભવી જ શકે? ઉત્તરાધ્યયનસૂત્રમાં કોઇ જાતિ વિશેષ નથી' એવા સ્પષ્ટ શબ્દો પણ છે. આમ છતાં જો જૈનસધ અસ્પૃશ્યતાનું નાડુ પકડી રાખતા હાય વા એ વિશે પોતાના નકારના ચેાકા એકરાર જાહેર ન કરતા હાય તે। મારી સમજ પ્રમાણે એ, તીર્થંકરની અને તેના આગમની અવહેલના કરે છે અને તીર્થકરની તથા આગમની અવહેલના કરનારને જે દંડ ધટે તે જ દંડના અધિકારી બને છે. આ પરિસ્થિતિ છે. માટે હુ. જૈનસંધના આગેવાને ને, જૈનસભા સમિતિના આગેવાને ને અને જૈન મંદિરના વહીવટ કરનારાઓને વા એવી પેઢીએને નમ્ર પણે વિનતિ કરૂં છું કે હવેથી તેએએ તેમના સ્પષ્ટ શબ્દમાં ‘ જૈનપરપરામાં અસ્પૃસ્થતાને મુદ્દલ સ્થાન નથી ? એવા ઢંઢેરા પ્રગટ કરી દેવા મહેરબાની કરવી અને એની ચેકખી નાંધ રહે માટે સભામાં એવા સ્પષ્ટ હરાવે પણ કરી જનજનતાને જાગતી બનાવી દેવા જરૂર લક્ષ્ય આપવું. હવે રહી મ'દિરપ્રવેશની વાત. જ્યારે જન પર પરામાં અસ્પૃશ્યતાને સ્થાન જ નથી તે તીથ કરેના મંદિરમાં પણ દર્શન કરવા સારૂં વા મંદિરની શે।ભાને જોવા સારૂ ગમે તે સ્વચ્છ માનવ આવી શકે છે. પછી ભલે તે ગમે તે જાતને હાય વા ગમે તે ધધો કરતા હાય. કહેવાય છે કે જ્યારે ભગવાન મહાવીર પ્રવચન કરતા ત્યારે તેમના પ્રવચનમાં કુતરા, બિલાડાં, નાળિયા, સાપ, સ’હું, બકરી વગેરે મુંબઇ પ્રાંતની સરકાર તરફથી મુંબઇની ધારાસભામાં હરિમ*દિરપ્રવેશના અંગે જે કાયદાને મુસદ્દો રજ્જુ કરવામાં આવ્યા છે. તેની અગત્યની કલમે નીચે મુજબ છે. જ આ કાયદો આખા મુંબઇ પ્રાંતને લાગુ પડે છે. આ કાયદા મુજબ ‘હરિજન’ શબ્દનો અર્થ સન ૧૯૩૬ ની હિં'દુસ્થાની સરકારના (શિડ્યુલ્ડ જ્ઞાતિ બાબતના) એડર મુજબ જેને શિડયુલ્ડ જ્ઞાતિ ગણી હોય તેવી કોઇ જ્ઞાતિ, જાત અથવા ટોળીની વ્યક્તિ તેવો થાય છે. ‘હિંદુ કામ એ સ'જ્ઞામાં જેનેને સમાવેશ થાય છે.' મંદિર' એટલે જે જગ્યા સામાન્યત: હિંદુ કામ જાહેર ધાર્મિક પૂજા ચર્ચાની જગ્યા તરીકે વાપરતી હોય, તેને અપણુ કરી હાય, અથવા તેના લાભાથે અણુ કરી હોય, અથવા હકકથી તેના ઉપયાગ કરતી હાય, તે જગ્યા સમજવી, પછી તે ગમે તે નમે ઓળખતી હોય. પૂજા અર્ચા' એ સત્તામાં કાઇ પણ મદિરની અંદર અથવા તેના ચેોગાનમાં સ્થાપેલ દેવદેવી અથવા દેવદેવીઓની મૂર્તિનાં દર્શન કરવા માટે સ`દિરમાં હાજર રહેવાના સમાવેશ થાય છે. કોઇ પણ ટ્રસ્ટખાતાની શરતેમાં, અણુની શરતામાં, સનદની શરતમાં, અથવા લાયકાત ધરાવતા કોર્ટના હુકમનામામાં અથવા હુકમમાં ગમે તે કહ્યું હોય તે છતાં અથવા વિદ્યમાનકાળે અમલમાં હૈય તેવા કોઇ પણ રીવાજ, રૂઢી અથવા કાયદા વિરૂદ્ધ મતલબના હુાય તે છતાં, સામાન્યતઃ ખીજા હિંદુ જ્યાં જતા હેય. તેવુ દરેક મંદિર સામાન્યતઃ બીજા હિંદુ જેવી રીતે અને જેટલે સુધી પુજા ચાર્ચો કરતા હેાય તેવી રીતે અને તેટલે સુધી, પૂજા અર્ચા કરવા સારૂ હરિજન માટે ખુલ્લુ રહેશે અને મંદિરના ચોગાનમાં અથવા તે બહાર આવેલા મંદિરના કાઇ પણ પવિત્ર તળાવ, કુવા, ઝરણુ અથવા જળમાગ માં નાહવા અથવા તેનું પાણી વાપરવાને સામાન્યત: બીજા હિંદુનો જેમ જ અને જેટલે જ હુક રિજનને રહેશે. જો કેઇ (ક) આ એકટ અન્વયે કાઇ પણુ હ્ર!ક વાપરતાં હિરજનને અટકાવે અથવા (ખ) એ કાઇ પણ હુક વાપરવામાં હરિજનને હેરાન કરે અથવા હરકત કરે અથવા કરાવે અથવા હરકત થાય તેવુ કરે, તે ગુનેગાર ઠરેથી તેને છ મહીના સુધી કુની અથવા દંડની અથવા એ બન્ને સજા થઇ શકશે. વૈદ્યકીય રાહત મુંબઇ અથવા પરામાં વસતા જે જૈન કુટુબેને વૈદ્યકીય રાહતની અપેક્ષા હેાય તેમણે શ્રી મુંબઇ જૈન યુવક સંધના કાર્યાલય (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ મુબઇ ૩,) માં મળવું. રતિલાલ ચીમનલાલ કેાહારી મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy