________________
8
૨૬
પ્રયુદ્ધ જૈન
તેની આ આખરી ઇચ્છા પૂરી કરવાનુ તેણે મનેમન નક્કી કર્યુ. તેને લાગ્યુ કે જે તે ક્રી બીજું ઘર કરે તે ત્યાં કર બરાબર ઉજરે નહિ. તેને ભણાવાય નહિ. નવા ધણી કદાપી તેને રાખે તે તેય વૈતરૂ ખેંચવા માટે. પારકાને જણ્યા કાંઠે પાલવે ? અને ગરીબ માણસ એવી અથ વગરની યા પણ કેમ ખાઇ શકે? તેથી તેણે નિશ્ચય કરી લીધો કે હવે તે છોકરાની ખાતર તેણે ીજું ધર ન જ કરવું, તેની ગરીબ આંખમાં સદી કે કુરી વખત પણેલી વચ્ચે ખાસ કઇ અંતર નહાતુ. ખપ હાય તે પરણે. પ ન હોય તે ન પરણે. એમાં કંઇ માસમાં ફરક નથી પડતો એટલુ એ જાણતી. બીજી વખત ન પરણે તે સતી કહેવાય અને લગ્નની જરૂરીયાત હાય તે। પશુ જો લગ્ન કરે તે સતી ન રહેવાય તેવો ઉંÎા ખ્યાલ પણ તેને ન હતા, સતીષ એ સ્ત્રીના લગ્નની સંખ્યાને વિષય નથી પણ તેના દિલની શુભ નિશ્વને Fidelity તે વિષય છે તેવી લગ્નજીવનની મીમાંસા પણ તે નહાતી જાણતી. પાંચ પતિની પત્ની બનેલી પાંચાલી, જુનાગઢના રા' માંડલિકને પરચા બતાવનારી પુન:લગ્ન કરેલી ` સરસઇની આઇ નાગભાઈ કે વિભિષ્ણુ સાથે રાવણના મૃત્યુ પછી પરણેલી મંદોદરી શા કારણે સતી ગણાઈ હશે તે વાતના તાગ પણ તેણે કદી કાઢયા નહેાતે. લગ્ન વિષયક ગૂઢ વાતનું તેને ખાસ કંઈ ભાન નહેતુ પણ એક જ દૃઢ ખ્યાલ હતા કે સામલાએ કાઇ દિ, કષ્ટ કામ તેને ચીંધ્યુ નથી કે કાંઈ કરવાનું કીધું નથી. પણ બ્યા ત્યાં સુધી બિચારે તેનાં બધાં કામ કર્યા છે. તેણે કીધું તેમ કર્યું છે અને તેને રાજી રાખવા તપસી જેવા તપ પણ કર્યાં છે. તે તેણે તેનું આખરનુ એક કશું કરવું-કરાને ઉછેરવા અને ભણાવવા. આ ભાવનાની પાછળ સતી બનવાનો શ્રામક ભાવ કે ઘમંડ • નહેતાં. પણ ભરનારે અનેક ઉપકાર કર્યો તે તેણે તેનુ એક કાર્યો કરવુ ઘટે એવુ કન્ય ભાન જ તેના મનમાં હતું.
*
*
સગાંવહાલાંએ તેને ખીજું ધર માંડીને બેસી જવાનું કર્યું. ધણાયે સલાહ પણ આપી. કાઇ ઉમેદવાર પણ તૈયાર થઇ ગયા. પણ સૌને એક' જ જવાબ મળ્યો કે સોમલાની આખરની એક પ્રસાદીનું જતન કરવું છે. જો ફરી લગ્ન કરૂ તા છેકરા ઉખરે નહિં, ભણેય નહિં અને મરનારનુ વેણુ પળે નહિ. મારે નિશ્ચય તા હીરની ગાંઠ અને માથે તેલનાં ટીપા જેવા સમજવા !!
ભેળી બિચારી લાખુ ! તેને ક્યાં ખબર હતી કે એક વેણુ વડુ છે? તેની પાછળ શું શું પડયું છે ? તેને કયાં ખબર હતી કે એક કશું કરતાં જીવન આખુ જલાવી નાંખવું પડશે, અગ્નિ પરીક્ષા આપવી પડશે. અને એકલું અટુલુ આધાર વગરનું રેક જીવન જગતના અનેક આકરા ઝ ઝાવાનમાં વહેતું મૂકતાં ખાડા ખરાબા સહવા પડશે!
... પણ લાખ્ખુ વજ્ર નિશ્ર્ચની હતી! વ્રજલાલ ધ, મેઘાણી,
શ્રી મહાવીર જૈન વિદ્યાલય:-તા. ૨૮-૫-૪૪ને રાજ મળેલ સામાન્ય સમિતિની અસાધારણૢ સભાએ' જૈન કન્યા છાત્રાલય શરૂ કરવા મુંબઇ તેમજ પરામાં યેગ્ય જગ્યા દાલ મળી શકે તેમ ન હોવાથી, કન્યા છાત્રાલય અંગેની પ્રવૃત્તિ હાલ તુરત માટે યોગ્ય બહેનોને છાત્રાવૃતિ આપીને શરૂ કરવી એવી શરતે કે જ્યારે કન્યા છાત્રાલય માટે મકાન મળે અને કન્યા છાત્રાલય શરૂ થાય ત્યારે તે બહેનોએ કન્યા છાત્રાલયમાં દાખલ થવુ પડશે’’ આ ઠરાવ સર્વાનુમતે પસાર કરેલ છે આ મુજબના ઠરાવની રૂઇએ ૧૯૪૪-૪૫ માટે યોગ્ય બહુનાને છાત્રવૃતિ આપવામાં આવશે તે અંગેનુ અરજી પત્રક ગાવાલીઓ ટેંક રોડ પરની સંસ્થાની એફીસેથી (તા. ૧૦મી જુન ૧૯૪૪ પછી ) મળશે.
તા. ૧-૬-૪૪
ગાંધીયુગનુ ગૌરીશંકર
(પૃષ્ઠ ૨૩ થી ચાલુ)
પેલી લપસણી ‘સીડીથી બચવા પામ્યા. અને એ જ ખીના એમના ચારિત્ર્યના પ્રવાહને જાણ્યેઅજાણ્યે પણ નિ:શ્રેયસ—કલ્યાણુ તે પંથે આગળ લઇ જવામાં નિમિત્તરૂપ બની, તે સત્યપરામણુ પારદશી સાધકો હતા; પારેપાર મુક્તિઉપાસક હતાં. અહુંમન્ય સ્વયંમન્ય નહેાતા. શક્તિના ઉપાસક હતા, પશુ તેમણે જોયુ કે શક્તિનું એક અવનવું દર્શન તેમને ગાંધીજી પાસેથી મળી રહ્યું છે. આ શક્તિ શિવના દેદ્ર નીચે કચડી ખૂંદનારી ઉત્પાદિની નથી, પણ એ શક્તિ છે જે સચરાચર સૃષ્ટિના પાયામાં પડેલા મૂલગત ધ્યેય અને માંગલ્યરૂપી શિવની અટૂટ મેલડી અને સંસાર સમસ્તની ધાત્રી કલ્યાણી છે; ભય કરી નહિં પણ શુભ કરી છે; જેને બળે ને આધારે વાવાઝુચિની સહિત વિશ્વનાં સમસ્ત બળે પોતપોતાને સ્થાને યચાતથ ટકી રહ્યાં છે.
સત્યનિષ્ઠા અને નીતિનિયમેની આવી વક્ાદારીની હાંસી ઉડાવનારાઓને વગ પણ તેમની વચ્ચે હતા. “ દેશની મુક્તિના પાવન ધમ આચરવામાં હિંસા-અહિંસા ને સત્યાસત્યના ચોખલિયાવેડા ન ચાલે; હેતુ સામું જુએ, કૃત્ય સામું ન જુએ; દેશસેવા પતિતપાવન ધમ છે, એમાં શુદ્ધ ભાવે કરેલી તમામ સારીનરસી ક્રિયા સતવ્ય છે; પાપપુણ્યના ખ્યાલ આજ દુનિયાને માટે હવે જરીપુરાણા થયા;' એવી એવી દલીલાવાળી એમની વિચારસરણી જાણીતી છે. આવા લોકો ચાહે તેવા અગ્રણી છતાં પોતે માનેલા દેશહિતની ગણતરીએ સત્યને અવગણવા જતાં, રાગદ્વેષના માર્યા અંતે કવી બેહુદી ભૂમિકા ઉપર જને ઉભે છે એનો આભેહુબ ચિતાર, એમને જે અનેક કામીવાદીએ, સામ્યવાદી વગેરે આ અરસામાં ફાટી નીકળ્યા તેમણે પૂરે પાડયા, નરી વેરવૃત્તિથી શત્રુની શૈતાનિયતનુ જ રાતદિવસ કરેલુ ચિંતવન મુરાઇ—ભલાઇના ઓછાવત્તા સંભાર સમા ખરા શત્રુને કારે મેલી કીટ-બ્રમર ન્યાયે અથવા તે પેલા જેકિલ વ્હાઇડ વાળા કિસ્સાની પેઠે તેવું ચિંતવન કરનારના જ અંતરમાં નરી નિભેળ શૈતાનિયતને કેવી સિક્તથી આયાત કરે છે. એની - પ્રતીતિ એમને એ કાકાના વિવિધ પ્રવૃત્તિએ અને કારવાઇઓમાંથી થઈ.
વળી એમણે જોયું કે વેરઝેરના ઉપાસકાની એ વરજન્ય વિચારસરણી દેશહિતશ્ચાતક નીવડીને જ અટકી નહિં. વેરઝેરના માનસમાં દેશહિતની જગા જોતજોતામાં કામહિતની તે પછી વહિતની લીલેએ લીધી. વિદેશી જાલીમ રાજ્યકર્તાઓ સમેના રેખની જગા ધીખતા કોમી દે કે વર્ગવિગ્રહના વિચારપ્રચારે લેવા માંડી. રાજ્યકર્તા સલ્તનતનાં પ્રજાહિતવિરોધી પયત્રને ફાક કરી મેલવાની કાર્વાઓની જગા કામી ધર્માન્યાને કે ધરના ગુંડા, શાષક કે ભાડુની પીડકવતે જેર કરવાનાં પડયાએ લીધી. અને શા પ્રતિ શાય' તે ન્યાયે જુદા જુદા વાદ અને જુદી જુદી જમાતાના ઝનૂનાના જવાળ ઝનૂનથી, આાગના બદલા આગથી, અપહરણના બદલા અપહરણથી અને છરાનો જવાબ છરાથી વાળવાનાં મેલાં અતસ્થ ઝેરવેરે પરાધીન પ્રજાવનને પળે પગલે એવડું દેલુ કરી મૃત્યુ' ને કુટિલ રાજ્યકર્તાઓને કારે ટાઢક વાળી દીધી. અપૂ
સ્વામી આનંદ,
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી, મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રસ્થાન : સૂર્ય કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨