________________
તા. ૧-૬-૪૪
પ્રબુદ્ધ જૈન
કામ થઈએ ? સંસ્કાર કાંઈ શાહુકારને ઈજા નથી ! થોડે વખત તે વાણીયા બ્રાહ્મગુની પેઠે તેને બીજું ઘર કરવાનું ન ગમ્યું. પણ બીચારી કરે શું ? ભંગીની જાત. રોજનું કમાઈને ખાનાર, તેમાં પણ ભીખ વિના પુરૂં પાધરું પેટ ભરાય નહી ત્યાં થડા તેના વિચારો કે ભાવના કામ આવે છે ! બાકી ગરીબોને પણ પ્રેમ હોય છે. તેનેય દિલમાં પિતાના માણસ માટે કોમળ લાગણી હોય છે, તેને તેનું સ્મરણ થતું હોય છે, છતાંય બધુય ભૂલવું પડે છે. તેને ધણીની મૂકેલી મુડી ઉપર કે ધનિક સાસુ-સસરાના ઉભરાતા હેડ ઉપર લાડકે રંડાપો ગાળવાન હોતું નથી. જગતમાં ધણી તે ધનિક અને રંક બન્નેના કમભાગ્યે મરે છે ત્યાં દિલનું દુ:ખ પણ બન્નેને હોય છે. બન્નેના જીવનમાં ઘડીભર અંધકાર થઈ જાય છે. પણ એકનું દુ:ખ સાધન બળે વીસરાય છે, રટીની નિશ્ચિતતા આશાને. ચમકારે તેના અંધારા દિલમાં પ્રગટાવે છે, જ્યારે બીજીને બીજા જ દિવસથી કામ કરતાં કરતાં બે આંસુ પાડી દુ:ખ ભૂલવાનું અને રાજના શ્રમ ઉપર જ રોટીની આશા રાખવાનું હોય છે, તેને નથી તે ધનનું રક્ષણ કે નથી ધરમનું ! ધનિકનું રક્ષણ-જતન તેનું ધન કરે છે—ધરમ કરે છે. એટલે તેને લાડકો રંડાપે પાળ પરવડે, સતી ધર્મ તેને સુલભ બને. જ્યારે ગરીબેને રોટી માટે કામ જોઈએ, રક્ષણ માટે કોઈની ઓડશ જોઈએ, કઈને કતાર જોઇએ કે જેને ભરૂસે તે વન પૂરું કરે !
મારનાર “મુકાદમ કે સાબની ગળ્યું ખાનાર ભંગી નથી બનાવ, માણસ બનાવવો છે. આ મહીને પગાર આવવા દે એટલે એના સારૂ કાટ પાટલુન પણ લઈ આપું. આપણે આમેય કયાં પૈસા ભેળા થવાના છે !'' લાખુના મોં ઉપર તેજ ચમકી ગયું. તેણે રામલાને ગાલે ચૂમી બરી અને મઝાકમાં સેમલાને જવાબ આપ્યો કે “ત્યારે તમે તે બાલીસ્ટરના બાપ થવાના એમને ! બાપ દીકરો અમારી ઓળખાણ ત્યારે રાખજે.” ત્યારે તેને કયાં ખબર હતી કે મેત એના બારણમાં ડોકીયા કરતું હતું.
એને કયાં ખબર હતી કે કુદરતે કંઈ બીજું જ ધારી રાખ્યું હતું!
છોકરાં સૌને ગમે છે. તે સારાં, આબરૂદાર અને સુખ{} થાય તેવી ભાવના પણ સૌને હોય છે. પણ ભાવનાની પૂર્તિ માટે સૌ પાસે સરખી સ્થિતિ કે સાધન નથી હોતાં. ગરીબ બિચારે ભંગીયો ! એને ભણેલી લાખુ ગમે છે. પોતે નથી ભણે તેનું દુ:ખ ધરી મનોમન પ્રાયશ્ચિત કરે છે અને એને રામલો ભણીને પટ જેવું કડાકડ બેલે અને મેટા સા'બને પણ જવાબ આપે તે બાલીસ્ટર થાય તેય ગમે છે. પણ તેને તે બનાવવા તેની પાસે બીજું તે કંઇ નથી! નથી સાધન કે સહાય ! પણ
એક માત્ર શરીરને શ્રમ! પસીને પાડવાની હીંમત! સંસ્કારના મૂલ્યની | કિંમત અને લાખુના જ્ઞાનમાં શ્રદ્ધા ! તેથી જ લાખુને બદલે ડું વધુ કામ ખેંચવું પડે છે તે ખેચવાં અને પોતે તે માગીને–આ ભવ ચોથરા શરીરે વીંટાયાં છે પણ બાલીસ્ટર રામલાને કે પાટલુન લઈ આપવાની ભાવના તેને થાય છે. માનવીની આ સંસ્કાર ભૂખ ! પણ કમભાગે સૌની ભૂખ નથી સંતતી. તેવી જ સ્થિતિ અને સંરકારામાં જે ઉતર્યો છે તે મોટે ભાગે કાયમ ઉતરતા જ રહે છે. સંસ્કાર, તાલીમ અને સક્રિય સહાનુભૂતિ જ માણસને ઉચે લાવે. પણુ આ સંસ્કાર અને તાલીમ ગરીબેલાવે કયાંથી ? કેવી રીતે ખરીદે ? મહેનતનું મહેનતાણું પણ જયાં પૂરું પાધરું ન મળે ત્યાં બીજી સહાનુભૂતિની તે આશા પણ કેમ રાખી શકાય? એટલે તે કાયમ નીચા જ રહે છે. ગરીબ પિતાની કાયમની પતિત દશાનું કારણું જાણે છે, તેને કંઈ ઉપાય તેની પાસે નથી તે પણ જાણે છે. પિતાની પ્રજાની ઘેર બાની સ્થિતિ પણ તે સમજે છે, છોકરાંઓ તેના દુ:ખી જીવનમાં કંઇ ફેરફાર કરી શકે કે પિતે તેને જન્માવીને સુખી કે સંસ્કારી બનાવી શકે તેમ નથી દેખાતું એટલે પાછળ પ્રજા મૂકી જવામાં તેઓને આનંદ નથી હોતું. છતાં પણ દિલની એકાંત ભૂલવા માટે અને પિતાની પરંપરા ચાલુ રાખવાને મિથ્યા મેહ પોષવા માટે જ છોકરાંઓ તેને જોઇએ છે. એટલે ગરીબ અને ધનિકના દિલની મમતામાં, છોકરાંની પાછળની ભાવનામાં અને તેઓના સાંસારિક જીવન અને સામાજિક પ્રશ્નોમાં આ કારણે મહાન અંતર હોય છે.
લાખુની એક સાંસારિક ભાગીદારી તૂટી, ર કાળે તેડી નાંખી તે તેને ટકવા માટે બીજી ભાગીદરી બાંધવી પડી. સેમલે તેના જીવનને ભાગી થયે અને લાખુના અંધારા જીવનમાં તેજ પૂરાયું. બન્ને એક બીજાથી સુખી હતાં. અને મહેનતુ હતાં. લાખુને સેમલાને ભેળીયે સ્વભાવ ગમતે તે સેમલાને ટક્કર બાપાની નિશાળમાં લાગેલી લાખુ માટે માન હતું. “ભણેલું માણસ પણ ભાગ્ય હોય તેજ મળે.” એમ તે માનતે. કામથી થાકી નવરા પડે ત્યારે તે ભણતરની ચમત્કારિક વાતા લાખુ પાસેથી સાંભળતા. તે લાખુને રાજી રાખવા તેના આડા આડા કામ કરતે. તેણે પિતાના જીવનમાં લાખુના આવ્યા પછી પણ ફેરફાર કર્યા. ખરાબ માણસની સોબત તજી, વારતહેવારે રમાતા જુગાર તળે, દારૂ તજી એ ભમત યે ! લાખુ આ બધું જોતી અને મનમાં કઈ અજબ સંતે આ ગરીબીમાં માણતી ! તેને લાગતું કે હકકર બાપાની સંસ્કારની પ્રસાદી એળે નથી ગઈ !
હજુ તે આઠ દિવસ પહેલાં જ નાના રામલાને રમાડતાં રમાડતાં સેમલે જ્યારે લાખુને કીધું કે “લાખુ, હું તે કંઈ ભણે નહિ અને વૈતર આડે આ ભવમાં હવે કાંઠ ભણાયેય નહિ. વળી મારામાં એવી અકકલ પણ નથી કે નથી કોઈ ગુરૂને પંજે કે પાકે ઘડે કાંઠા ચડે. પણ આ રામલાને ભણાવે છે. એ ભણીને આપણા ભંગીની નિશાળમાં માસ્તર થાય અને પોપટની પેઠે રામાયણ જેવી મેટી મેટી ચેપડીયું કડકડાટ વાંચે તે મને ટાઢક થાય. આ સાવરણે અને સુંડ હવે નથી ગમતાં. યુટી મરીયે તેય વાર નહિ. અને ગામ આખાને કચરો તથા ગંદવાડ કાઢી ફુલફટાક જેવું કરી દઈએ તેય આબરૂ નહિ. બે મીઠાં વેણુની આશા નહિ. ઉન્નાટાં સૌ કુતરાંની પેઠે હાડ હાડ કરે. તે કરતાં તે થે ભણે તે માથાઝીકમાંથી તેલ છૂટે! હું બધું કામ કરીશ. તારે બદલે વાડીયુનું કામ પણ હું સંભાળીશ. તું તારે આ છોકરાને ભણાવીને બાલીસ્ટર જે પોપટ બનાવી દે. મારે એને ઝાડુ
સેમલે ગયે. તેણે કંઈ ભલામણું નહતી કરી. લાખ કેમ જીવવું, બીજું ઘર કરવું કે નહિ તે વાતની પણ તેને કંઈ નહતી પડી. કારણ કે તેઓને રોજે રોજનું જીવન જયાં પસીનામાંથી જ સજાવવાનું રહ્યું ત્યાં બીજી ભલામણને અર્થ પણ શું? સગવડતા હશે તેમ કરશે અને લુછવીને એક કાળે તે પણ ભરી જશે એમ જ તેણે માન્યું હશે ! જગતની આંખમાં આબરૂ તે નહોતી એટલે “કુળનો આબરૂ દીપાવજે” એટલે કે
ડાપે પાળજે” એવી સદાચારની વાત પણ નહોતી કરી, માત્ર એક જ વસ્તુ તેના દિલમાં હતી કે “કેકરાને ઉજેરજે અને ભણુવજે '' સરકાર ભૂખ્યા અસંસ્કારી માનવીની આ એક વાતને લાખુ બરાબર સમજી હતી તેથી.