________________
૨૪
પ્રબુદ્ધ ત્
અસસ્કારીની સંસ્કાર
આ દેશમાં ખેડૂતાને જેમ આકાશપિત્ત ઉપર · આધાર છે તેમ અન્ય શ્રમજીવીઝોને પણ કામ આપનારની કૃપા ઉપર જ જીવવાનુ હોય છે. પડને પસીને વહાવવા છતાંય તેને નથી હાતી સદાય કામ મળી રહેવાની સંભાવના નથી હાતી તેના હાથમાંનુ કામ લાગવગથી અન્ય કઈ નહિ પડાવી જાય તે વિષેની ખાત્રી. આથી હાથમાંનું કામ કાયમ ટકાવવા માટે માલીકને રાજી રાખવાની ચિંતા તેણે કાયમ રાખ્યા જ કરવાની હાય છે. ભંગીયણું લાખુ આ જ કારણે લેહીય મેયે પણ બીજે જ દિવસે વાડીમાં કામ કરવા આવી હતી. હજુ તે સેાળ કલાક પહેલાં જ તેના ધણી સામલે ભંગી આ ક્ાની દુનિયા છેોડીને ચાલ્યા ગયા હતા. હન્તુ તે દસ કલાક પહેલાં જ જ્યારે નાતીલાઓએ દારૂ લીધા વગર તેની નનામી ઉપાડવાની ચોકખી ના પાડી ત્યારે પાડેથી ઢેઢની મદદથી કેડમાં છેક અને કાંધે નનામી લતે ચેાધાર આંસુએ રડતી રડતી તે સ્મશાને ગઇ હતી ! અને હજુ તે આઠે કલાક પહેલાં જ પૂરતા બળતણના અભાવે અધ ભળી પતિ ચિત્તા મસાણમાં ધવાતી મૂકીને તે આવી હતી. ત્યાં તે આંખનાં આંસુ સુકાય તે પહેલાં તેા ગગા રામલાને પાડોશીની મેડી ગંગા પાસે મૂકીને તે બિચારી નિત્યના સમયે પેાતાના કામે આવી હતી !
લાખુ, સામલો તે ગઇ કાલે જ મરી ગયો ત્યાં આર્ટલામાં આજને આજ કામે શુ કામ આવી? પંદર દિવસ ધરે રહેવુ હતું ને ! શેઠ પગાર નહિ કરે. માણસના ધા તેા ક ધનિક સૌને સરખા વસમા લાગે. તું તારે જા. બીજા કાને મેલાવીને કામ કરાવી લશું.''
ભાળી દાદા, શેના તે આધાર છે એટલે પગાર નચે કાપે. પણ અમારે ગરીબેએ પણ જોવું તો જોઇએ તે, કે કામ કર્યા વિના પગાર કેમ મળે ? મારાથી મગાય પણ કેમ? બાકી તે। આ જગમાં કામ કરીએ ત્યાં સુધી સૌને સારાં લાગીએ ! મરનારા તે મરી ગયા પણ પાછળ પડેલાનાં પેટ ચેડાં કર્યા છે? ટાણું થયે માગી લેશે. કામ ન કરૂ તો તેને કયાંથી આપું ? અમારી પાસે દાલત થોડી જ પડી છે કે વટાવીને ખાશું ?'
“પણ દુ:ખ ૪ દુ:ખ! મે પાંચ દિવસ ધરે રહ્યું દિલન ભાર જરા હલકો થાય અને છોકરા એના શ્રાપને ભૂલી જાય. તેથી મેં પાંચ દિવસ ઘરે રહેવામાં વાંધો નહિ, એમ હું તે સમજુ’
દાદા, ગરીબને વળી દુઃખ શુ અને સુખ શુ? પશુ વરાહે જીવતર પૂરું કરવાનુ હોય. અમારે તો મરણ અને જગ, વીવા કે વરસી બધું સરખું ! દુઃખ આવે તે કામ કરતાં કરતાં રાઇ નાંખીયે અને લગન આવે તેય કામ કરતાં કરતાં શાણી નાંખીયે; સુખ અને દુઃખ બધું કામમાં ! દાદા, અમે ચેડા તાલેવર છીએ કે ઘરના ખુણા પકડીને દુ:ખ માણીએ ? જો અમે દુઃખને રડવા બેસી રહીએ તે ભૂખ્યા પેટને કાણુ છાનું રાખે ? ભૂખનું દુઃખ સૌથી મોટુ છે. ભૂખ કરતાં ભાલાં ભલાં ! શાહુકારાને ભૂખ ન લાગે તે એને મન માટું દુઃખ ગણાય. જ્યારે અમને કુદરતી લાગેલી ભૂખ પણું વસમી લાગે તેવી દુઃખદાયક હોય છે.
અમારે તે જીવતા જીવની વળગણુ ! મુઆ પછી એ એને માગે અને જીવનાર પાતાના માગે! મયું ઇ છૂટયું. તેને સ'ભારીને થેડું બેસી રેવાય ! કયા વ્હેર પર બેસીએ ?
તા. ૧-૬૪૪
ભૂખ.
બચારા તમારા ભગીયે કામ કરતાં કરતાં મુ.મા. માંદા અને ખાંસી ખાતાં ખાતાં અનરવા શરીરે મુનામટ સુધી તેણે કામ ખેચ્યું. જ્યારે ગાત્ર અટકયાં ત્યારે ઢગલા થઇને પડયે. પાછા ઉભા ન થયા. દાદા, કાંઇ મરવા જેવડા નહોતા. મેમાં પલળ્યા એટલે શરદી ભરાઇને તાપ આવ્યો અને ટાઢમાં પલળેલા એટલે ટુરીયુ વાળીને ખાધાપીધા વગરના પડયા એમાં ન્યુમોનીઆ થઇ ગયા ! બિચારાને તાવમાં ધરે પઢ઼ાંચવાના સાંકારા નાતા. હું બાજુવાળા શેઠની બેકરીનાં લગ્ન હતાં એટલે સવારની ત્યાં જ હતી. ખાર પડી એટલે છાનીમાની ભાગીને ધરે આવી અને દાડી દાકતરને દવાખાને, એક કલાક ત્યાં તપ કરી દવા વગર જ જ્યારે ઘરે ગઇ ત્યારે મારા કરમ ફૂટી ગયાં હતાં, મારા હાથનું આખરનું પાત્રળુ પાણી પણ બિચારા ન પમ્યા ! આટલુ દિલમાં ખટકે છે. એ બિચારા કામ કરતાં કરતાં મુ અને મારેય તેને કામ કરતાં કરતાં જ ભૂલો રહ્યો !”
“એ તે છેજને! પણ થોડા દિવસ ધરે રહે અને છેકરાને એના બાપના હેડે ભૂલાવી દે. નીકર એ ગભરાઇ રાઇને ધુ થઈ જશે.”
“એય ખરૂ” દાદા, એના છાપને બઉ હેવાયા છે. બે દિવસ થયાં દેખતે। નથી એટલે બાધા જેવા થઇ ગયા છે. એ તે ધીમે ધીમે ભૂલી જશે, આજે નેકરીમાંથી પગ કાઢવા સારા નહિ. ધણા ટાંપીને બેઠા હાય, વીસ સૌંડાસની આ એકલી વાડી માટે તે ઢાકરાના આપે સા સવાસો રૂપીયાનુ પાણી કર્યુ હતું. મુઝે મુકાદમ તો રાહુ જેને જ બેઠો છે. હું મુકું એટલી જ વાર છે. આ કળબ્રુગમાં ઓળખ માત્ર આંખની ! આંખ વીંચાણી એટલે હુ અધ. સાં) જાય અને સાંઇની શરમ પણ જાય ! કામ હશે તે દુઃખ પણ ભૂલાશે, દુ:ખીયાને કામ મેટું આશ્વાસન છે. કામ કરતાં કરતાં દુઃખ રડી નાંખીશ અને રામલાય એના બાપને નહિ દેખે એટલે ધીમે ધીમે ભૂલી જાશે. રાચ્છમાં દુઃખને ખરે। ઉપાય છે. કામ આડે ગમે તેવા દુઃખ પણ કાઠે પડી જાય.''
સમજ્યા. ત્યારે એમ કર, તું સવાર સાંજ સડાસ સાક્ કરી જજે. વાડી હુંજ વાળી નાંખીશ. બહારનાને પગ વાડીમાં નહિ ચાલું સ. પંદર દિવસ સુખે દુ:ખે કાઢી નાખશુ’. સુખ દુઃખ સૌનાં સરખાં, નોકરીની ચિંતા કરીશ મા. આજે તારે વારા તે કાલે મારા. દયા હશે તે છવાશે, નહિતર જાણુ 'તર વગાડતા મારા બાપ પાસે કાઇ ભાવેષ નહિં પૂછે !”
*
都
1
સામલે લાખુને બીજી વારના ઘણી હતા. તેને આગ ધણી મકના મેટર નીચે પીલાઇને મરી ગયા પછી ઘેાડા વખત તેણે .સામલા સાથે કરી ઘર માંડયું. સોમલાની વહુ કાશી આઠમે મહીને કઠેરા વગરના કુવે પાણી ભરતાં ભારે શરીર હાથમાં ન રહ્યું એટલે પડી કૂવામાં અને ત્યાં જ રામશરણુ પામી ગઇ. દશ કલાકે માંડ માંડ મુડદુ કાઢ્યું હતું. આમાં પચાસ જેટલા રૂપિયાનું પાણી થયું અને આઠેક દિવસ પેલીસે હૈરાન કર્યો ા જુદે !
લાખુ. દેશમાં કકર ભાષાન" નિશાળમાં થૈડું ઘણું ભણી હતી. ત્યાં હરિજન સેવાના ક્ષેત્ર અને ગાંધીજીનુ નામ અનેક વખત સાંભળ્યાં હતાં. એક બે વખત દર્શન પણ કર્યાં હતાં. ત્યારથી એને પોતાની ન્યાતમાંથી ઉંચે આવવાનું મન થયું હતું. તેને સમજાયુ હતુ કે “ પેટ ખાતર કામ તે ગમે તે કરીએ પણ સંસ્કારમાં શું કામ નીચા રહીએ ? મનથી હૈયા દુબળા શુ