________________
૨૦
બુદ્ધ જૈન
કડી જેવા છીએ તેમ સહજ લાગતું. શાહુકારા માટે તે બધાયે દિવસે। કાયમ તહેવાર જેવાં જ હાય છે, ” પણ ગરીબાના સામાન્ય દિવસા અને તહેવારે વચ્ચે ઘણું અંતર હાય છે. એટલે અમને એમજ લાગતુ કે સમાજના દીર્ઘદ્રષ્ટિવાળા પુરૂષોએ અમારા જેવા માટે વનના થાક ઉતારવા અને રક અને ધનિક સૌને ભેગા મળી આનંદ લેવા માટે જ તહેવારા ગાવવામાં ભારે ડદ્ધાપણુ અને દયા બતાવ્યા છે. આ નહાત તે વન નિરસ અને કંટાળા ભર્યું જ બની જાત. તહેવારા અમારા વનનો થાક ભૂલાવી દેતા, ઉદાસીનતા હરી લેતા અને સામાજીક પ્રીતિ તાજીને તાજી રાખતા. ગરીબ સમાજમાં અનેક જાતની આશા, આકાંક્ષા અને તૃપ્તિની સમયમર્યાદા આ તહેવારોમાં હતી. તહેવાર આવશે અને અમુક વસ્તુઓ પામશુ, તહેવારા આવશે ને અમુક સ્વજનને મળશું', તહેવાર આવશે અને આખા વર્ષોમાં નથી મળ્યુ તેવુ ખાવા, પીવા અને પહેરવા મળશે અને તહેવાર આવશે એટલે કદ ધર્મ કર્મ કરી હાથાળુ-આ વૃત્તિ તે સામાન્ય છે. આટલાથી જ પતતું નહિ, પરન્તુ જે જાતને તહેવાર હોય તે જાતને રંગ તે પ્રસંગે જીવનને લાગતા, તે મય થઈ જવાતું, ધાર્મિક તહેવારોમાં ધાર્મિક ભાવ જીવનમાં વણાય જતા. દા. ત. પણું પર્વમાં બધી જાતની ક્રિયાએમાં ભાગ લેવાની, ત્યાગ, તપ આચરવાની અને સાધુસતા તરક ભકિતભાવ અતાવવાની વૃત્તિ સહજ થતી. આ રીતે જ સમાજની ધાર્મિક પ્રીતિ, કૌટુમ્બીક પ્રીતિ, કામ પ્રીત અને દુ:ખભાર સહી લેવાની તાકાત ટકતી. આવું ત્યાં સુધી ચાલ્યુ ત્યાં સુધી ધર્મ તરફ શ્રદ્ધા હતી, ધમકાર્યમાં પ્રીતિ હતી, સમાજ સાથે મમતા હતી અને તેની અસર અમુક અંશે જીવનના અન્ય વ્યવહારોમાં સચોટ દેખાતી. રમતારા જેમ પાડાશીના તેમ તહેવારો દ્વારા જ સમાજના ખ્યાલ બચપણમાં અમને આવતા, પણ આજે ?——
તે સમયનુ જીવન ઘણું સરતું-અને સ ંતેષી હતું. આવક પણ આજના પ્રમાણમાં ઘણી એછી હતી. પ્રશ્ન પૈસા કરતાં આરામ, ખાવાપીવામાં સુખ અને શાન્તિમાં વધુ માનતી. રાજના ઘેાડુ ' કામ અને બાકીનો સમય પુરસદ જ રહેતી. ઓછી જરૂરિયાત એટલે એ ખ, ઓછું ખય એટલે એન્ડ્રુ મેળવવાનુ, એમ્બુ મેળવવાનું એટલે એછી દોડધામ, ઓછી ઉપાધી અને આધુ પાપ. આવી સામાન્ય સ્થિતિ જનમાનસની હતી. આથી પ્રજામાં ન આવી હરિફાઇની વૃત્તિ કે ન આવી સાહસવૃત્તિ નવી શોધક વૃત્તિયે ય ન આવી, પણ ન આવી નિષ્ક્રિયતા, વાતેડીયાપણું, હર્ષ્યા, અર્ધામાં સળેષ માની બેસી રહેવાની સુસ્ત વૃત્તિ અને છેવટે માગણુવ્રુત્ત કે શાષવૃત્તિ ! ત્યારે જનસંપર્ક આજ કરતાં ઘણા સંકુચિત હતા. વ્યવહાર આઘ્યા હતા. ભૌગોલિક સીમા ટુકી હતી. પેાતાના સમાજ ગામ કે પ્રાંતમાં સૌની પેાતાની સૃષ્ટિ સમા તી. આથી કં નવું જોવાનુ કે વિચારવાનું હોય તે તે કાંતે કાષ્ઠ વિદ્યાન માટે કે કાઇ
સુધારક માટે !
સામાન્ય જનસમાજની આ સ્થિતિ હતી. જ્ઞાતિ કે ન્યાતની સ્થિતિ તે। આથી પણ થોડી વધુ સંકુચિત હતી. પૂજ કે પુરાણુ, પોથી કે પાના કે ધર્મના અભિપ્રાય પ્રમાણેજ આખા સમાજની દેરવણી થતી, કાઇપણ માધ્યુસ ખાસ કરીને સામાજિક જીવન કે ધાર્મિક જીવનના લાંખો ચૌડો ખ્યાલ કરતે જ નહિ. રાષ્ટ્રીય તત્ત્વ જેવું ખાસ કા અલાયદું તત્ત્વ હસ્તિ ધરાવે છે તેવો ખ્યાલ તા ભાગ્યેજ ને આવતે, સમાજમાં મેટા ઘરડાં સમાજનુ ગાડુ ચલાવ્યે રાખતા. કુટુંબને કાઇ ઉજળા વડા એ પાંચ પેઢી સુધી તેના મરણ પછી પણ કુટુંબના
તા. ૧-૬-૪૪
કે સમાજને વડેજ રહેતા. વહીવટ તેની પ્રજા તેના નામે કરતી અને સ્થાપિત હક્ક ભોગવ્યા કરતી, વડાઇ વારસા હકની હતી. ત્યારે તે કાઇને તે સામે વાંધા ન હતા, પણ આમાં ધીમે ધીમે અનેક અનિષ્ટા પેસતા ગયા. એકહથ્થુ અબ્બાધિત સત્તાથી સમાજમાં આપખુદી પેઠી. અન્યાયો પણ થવા લાગ્યાં, અને યોગ્યતા કે પાત્રતાનું તત્ત્વ સમાજમાં રહ્યું નહિ એટલે તેમાં કા/ણુ જાતની નવીનતા પ્રવેશી શકી નહિ. સમાજ પતનનું આ અતિ ગંભીર કારણ છે.
ધાર્મિક છાશ્રુતમાં તે “સાધુ વાકયમ્ પ્રમાણ” મનાતું. ત્યાં શ”કા, કે દલીલ ન જ થાય. માથેથી પાઘડી ઉતારી નમન જ કરાય. આથી ધાર્મિ ક સંસ્થાએના વડા તરફ કોઇ એક જાતનું સ્થાપિતુ સન્માનજ રહેતુ. ભેખ સામું જોવાનું હોય, સંત કે સાધુને તવાય નહિ કે કાચવાવાય. નહિ. પગે લાગીને ભાગ અપાય.” એવી દૃઢ માન્યતાંને કારણે કાઇ સાધુ કે સાધુ સંસ્થાની વિરાધ કરતું નહિ કે તેને જાણવાની વાતા ખીન્ન કોઇ જાણવા પ્રયત્નેય કરતું નહિં. શ્રદ્દાથી દેવ–સાધુને માથું નમાવી છુટતાં. આવી શ્રધ્ધા ભક્તિને કારણે સાધુ જરૂર ભદ્રિક બની રહેતા, તેનામાં એક જાતની મમતા સમાજ સાથે બધાઇ રહેતી. થોડી ખુશામત વૃત્તિ પણ અરસ પરસ સાધુ અને સંસારીએમાં રહેતી. સ’સારીની ખુશામતને શ્રધ્ધાભક્તિના નામે અને સાધુની ખુશામતને સરળતા, નિખાલસતાના નામે પ્રજા એળખતી. આના પરિણામે ભલે થોડી ઘણી ધાર્મિકવૃતિ, સાંપ્રદાયીક પ્રીતિ અને સરળતા જળવાઈ હશે, પણુ સમાજમાં યુગષ્ટિ રાષ્ટ્રષ્ટિ ન જ આવી. સાધુએ વિદ્વાન અને ક્રિયાશીલ ન બન્યા. છેલ્લા સા ખસેા વર્ષોના સાધુઓના ઇતિહાસ એટલે ન* નિષ્ક્રિયતા અને પામરતાનો ઇતિહાસ છે. આ સમયમાં સાધુઓએ માત્ર પથની પરંપરા અને સાધુના કેડવાને જીવતા રાખવા અને દૂર દૂરના માનવીએ વચ્ચે સંબંધ સાંધી આપી સહધર્માંણાની ભાવના જીવંત રાખવા ઉપરાંત કંઇ વધુ કા` નથી કર્યુ. અલબત સમાજની સાંકળને અખડ રાખવાના મહત– કા માટે સાધુશ્રાના ઉપકાર કર્યાં જેવા તેવા તે નથી છતાં પણ તેના ભેખ, ત્યાગ, સમાજે તેના ઉપાડેલ એજ સરથાના મૂળભૂત સિદ્ધાંતના પ્રમાણમાં ' એવુ તેએ કર્યુ છે.
ઘરના વિડલામાં ધાર્મિ ક વન ખાસ કઇ વિશેષ ન હતું. સાધુ મહારાજ હોય ત્યારે વ્યાખ્યાન કે જેને માટે ભાગે વખાણુ કડ઼ેવામાં આવે છે. તેમાં હાજરી આપતા અને વાર તહેવારે આધા૨ે લઇને ગુરૂને અને પોતાના મનને રીજવતા. સશકતા તપશ્ચર્યા કરતા. સાધન સપન્ન માસા લાણા, પ્રભાવના સવસરીએ અને પારણા જમાડીને હાથ હારી કૃતકૃત્ય થઈ જતા,
મારી નાનકડી ઉમર સુધી તે મેં જોયું છે કે ધર્માલયમાં જવુ’, દીનભાવે, ભક્તિભાવે, શ્રધ્ધાથી સાધુ, દેવ કે ધર્મનામધારીને વવું, તેના નામે કે નામથી જે કંઇ કહેવામાં આવે તે સત્ય કરી માનવું. સાધુ માત્રને ગુરૂ જેવા ગાની તેને ગમે તે રીતે રાજી રાખવા અને તેમ કરતાં કાઇ કાષ્ઠ વખતે નાી નાની બાધાએ પણ લેવી પડે તે તે લેવી અને તેમ કરીને પણ થોડે ઘણા ફરજિયાત સયમ પાળવા. આટલુ એટલે અમારી ધમપ્રીતિ !
ધિક જ્ઞાનને જીવનમાં જીવંત રાખવા જનશાળામાં જતાં, ત્યાં શાસ્ત્રને નામે પઢાવેલાં થેડાક ધાર્મિક પાઠો, ક્રિયાકાંડની વિધિ, દેવ, સાધુ આદિની પ્રશસ્તી। કઠસ્થ કરતાં. ધાર્મિ ક જીવનું જીવંત રાખવા કાઇ કાઇ વખતે સામયક કરતાં, કંદમૂળ આદિનો ત્યાગ કરતાં અતે ઇનામની લાલચે કે વખાણુની લાલચે