SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૪૪ પ્રબુદ્ધ જૈન ન્યાતના ન્યાય. વર મરા, કન્યા મરો, ગારનું તરભાણું ભરે !” ન્યાતા આજકાલ કેવા ન્યાય ચુકવે છે અને તેના પનારે. પડેલાને કેવી રીતે દડે છે તે બાબતને બહુ સૂચક ખ્યાલ આપતી નીચેની ઘટના ભારવાડ જૈન વિકાસ'માં મૂળ પ્રગટ થયેલી તે જ્યોતિર્ધરમાંથી નીચે અવતરિત કરવામાં આવે છેઃ— “સાદરી ગામના રહેવાસી શ્રી લાલચંદજી રાંકાના પુત્રનુ શ્રી. ઉમેદમલ તેલીસરાની પુત્રી સાથે લગભગ દશેક વર્ષ ઉપર સગપણ થયું હતું. કન્યા ઉમ્મર લાયક થવાથી તેમનાં લગ્ન કરવાના વિચાર બન્ને પક્ષ તરફથી કરવામાં આવ્યે. શ્રી. લાલચજી રાંકાના પુત્ર કાલનામાં શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાલાશ્રમમાં રહી અભ્યાસ કરતે હતા. તે છેકરાતે લગ્નની ખબર પડતાં તેણે લગ્ન કરવાની ના કહી. તે પછી કેાકરાના પિતા અને સતકચછ નામે એક ખીજા ગૃહસ્થ છેકરાને સમજાવવા માટે આલાશ્રમમાં ગયા. છેકરાને તેમણે બહુ સમજાવ્યા. ધ્યાહ્ પશુ કર્યું. પરન્તુ છેકરાએ કહ્યુ કે મારી ઉંમર લગ્ન માટે હજી નાની છે, હું લગ્ન કરવા માટે યોગ્ય નથી. એટલે એછામાં ઓછાં બે વર્ષ સુધી તે હું લગ્ન નહિ કરૂં. આ પ્રમાણેને છેવટને જવાબ ાકરાએ પોતાના પિતાને આપ્યા. આ હકીકત બતી ત્યારે શાળાના મુખ્ય સંચાલક શ્રી. દ્ભાજી હાજર હતા. છેકરાના છેવટના જવાબ સાંભળી, શ્રી. લાલચંદજી નિરાશ થઇ ધેર પાછા ફર્યાં, અને કન્યાના પિતાને આ સમાચાર જણાવ્યા. કન્યા ઉંમરલાયક થઇ હાવાના કારણે કન્યાના પિતા એ વર્ષ સુધી તેનુ લગ્ન મેકુક્ ન રાખવા ઇચ્છતા હોવાથી તેમણે આ સગપણ રદ કરવાની મરજી જણાવી. પોતાના પુત્રની ઉંમર તેમજ બે વર્ષ સુધી રાહ જોવાની બાબત ધ્યાનમાં લઇ શ્રી. લાલચજીએ પણ સગપણ્ રદ કરવાની વાત મંજૂર રાખી. બન્ને વહેવાઇએએ રાજીખુશીથી અને પરસ્પર સમવ્રુત કરીને ધરેણાંલૂગડાં વગેરે લેણદેણના વ્યવહાર સકેલી દને આ સગપણ રદ કર્યું. અને પોતપેતાની રાજીખુશીથી સગપણુ રદ કરવામાં આવ્યુ છે એવુ લખાણ અરસપરસ કરી દીધું. થોડા વખત પછી એ જ છેકરાને શ્રી. ભૂરમલજી રાંકા નામના ગૃહસ્થે ખેાળે લીધે, અને એ છેાકરાનું સગપણું શ્રી. ભૂરમલજીએ તે જ ગામ સાદરીના શ્રી. હુકમીચંદની દીકરી સાથે કર્યું. સભા આ બનાવ બન્યા પછી ગોડવાડ પંચાયતની વરકાાજીમાં ભરવામાં આવી. એ સભામાં શ્રી. ઉમેદમલજી તેલીસરાએં સગપણ તેાડવાની ફરિયાદ પેાતાના તરફથી કરી. આ ફરિયાદ ઉપરથી સને ૧૯૪૩ની ગે।ડવાડ પચાયતે ન્યાય (?) કરીને નીચે મુજબ ચુકાદો આપ્યા:-~ (૧) શ્રી લાલચ ંદ્રજી રાંકા (છેકરાના પિતા) મૈં સગપણું તાડવા માટે રૂ।. ૧૧૦૧ ના ૬ડ. (કન્યાના પિતા) ને (૩) શ્રી. ભૂરબલજી રાંકા (કરાને જેમણે ખેાળે લીધે) ને છેકરાનુ નવુ સગણું કરવા માટે રૂા. ૪૦૧ ના દંડ (૪) શ્રી. હુકમમીચંદ જેરૂપજીને ભૂરમલજીના ખાળે લીધેલા પુત્રની સાથે પોતાની પુત્રીનું સગપણ કરવા માટે રૂા. ૧૦૧ ના દંડ. (૨) શ્રી. ઉમેદમલ∞ તેલીસરા સગપણું તેડવા માટે રૂા. ૫૧ તે દંડ જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની અખિલ હિંદુ સમિતિના ઠરાવ. ‘જૈન સમાજની સર્વાંગી ઉન્નતિ કરવાના ઉદ્દેશથી સ્થાપાયેલ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફ્રન્સ જૈન સમાજના સર્વ પક્ષાની પ્રતિનિધિસ્વરૂપ સસ્થા છે. કેટલાક સમયથી પ્રવર્તી રહેલી કડવાશ અને કુસંપ દૂર કરવાના પ્રયત્નો કરવા તેમજ સંગીન એકતા સ્થાપવાના પ્રયત્નો કરવા કોન્ફરન્સના નિંગાળા અધિવેશનમાં કોન્ફરન્સના પ્રમુખશ્રીને ઠરાવ નં. ૧૪ દ્વારા કેટલાક અધિકાર અપાયેલા છે. તે પછી માલેગામ મુકામે કેટલાક હિતચિંતક બધુઓના પ્રયાસથી ઐકય સમિતિએ મુંબઇમાં તા. ૯-૧-૪૨ ના રાજ મળી કે ઠરાવેા ઉપરકત હેતુ સાચવવાની દૃષ્ટિએ પસાર કર્યા છે, જે કાન્ફ્રન્સને પસાર કરવા માટે મેોકલવામાં આવેલ છે. કેન્સની તા. ૭–૪–૪૩ ની સ્થાયી સમિતિએ બંધારણની મર્યાદામાં રહીને ઉપરકત ઠરાવેાના હાર્દને સ્વીકારી એ ઠરાવેા નીચે પ્રમાણેના પસાર કર્યા છે. (૧) વડેદરા રાજ્યે સગીર સન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયદા પસાર કર્યો ત્યાર પછી સાધુ સ ંમેલને અમદાવાદ મુકામે સને ૧૯૩૪ માં દીક્ષા સંબંધી રાવ કરેલો છે અને તે હરાવને શ્રી · જૈન શ્વેતામ્બર કાન્ફરન્સે મુંબઇમાં મળેલા સને ૧૯૩૪ ના અધિવેશનમાં સત્કાર્યો છે, તે લક્ષમાં લઇ, સ્થાયી સમિતિની આજની મળેલી સભા, વડેદરા રાજ્યના મજકુર કાયદા માટેની નિબંધ અંગેની પેટા સમિતિના રિપોર્ટ અનુસાર તા. ૧૭-૯૩૧ ની કાર્યવાહી સમિતિએ તે કાયદાને અનુમાદન આપવાનો ઠરાવ કરેલા તે સંબધી કેટલીક ગેરસમજુતી ઉત્પન્ન થઇ છે, તે ધ્યાનમાં લઇ અને એકય સમિતિએ કરેલ સુચના ધ્યાનમાં લઇ, આજની સભા તે ઠરાવ રદ કરે છે અને સાધુ સ ંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે. (૨) શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સે આજ સુધી જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર કાર્યવાહી કરેલી છે તે ધ્યાનમાં લઇ આ સભા પણ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન ધર્મના સિદ્ધાંતે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાએ તેને માન્ય રાખશે અને તેની વિરૂધ્ધ કઈ કરશે નહિ. તપશ્ચાત્ ઐકય સમિતિના ઠરાવો સંપૂર્ણ અક્ષરશઃ પસાર કરવાથી સમાન્ઝેન્નતિના કાર્યો માટે સર્વ પક્ષેાના સહકારની શકયતા જણાતાં આ અખિલ હિંદ જૈન, શ્વે. કેન્ફરન્સ સમિતિ ઐકય સમિતિના નીચે દર્શાવેલા અને ઠરાવેા સંપૂર્ણ અક્ષરશઃ સ્વીકારવા કૉન્ફરન્સના આગામી અધિવેશનને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. અને અધિવેશન તાકીદે ખેલાવવાની તજવીજ કરવા કોન્ફરન્સની સ્થાયી સમિતિને વિનંતિ કરે છે. (આ બન્ને ઠરાવે। આ અંકના અગ્રલેખમાં આપવામાં આવ્યા છે. (૫) શ્રી. સેસમલજી પરમાર જે આ સગપણુ રદ્દ થયું તે વખતે પાસે બેઠેલા હતા તેમને! (પાસે બેસવા માટે માટે ?) રૂા. ૫૧ ના દંડ. આ ચુકાદો જ્ઞાતિસુધારાને કારણે કરવામાં આવ્યો છે. એવુ આ પંચાયતની સભામાં ખાસ જાહેર કરવામાં આવ્યું હતું ! બધા પક્ષેાની પાસેથી જ્ઞાતિપંચે આ નિમિત્તે કુલ રૂા. (૧૭૦૦) દંડના વસુલ કર્યો !
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy